અમારા ભાઈ યે જોરદાર ગીત લખ્યું છે વિપુલ ભાઈ રાવળે અને રાકેશ બારોટ ગાવ્યું છે સમજી લેવાનું માર્કેટ માં બુમ પડાવે નાં તો હું કોઈ દિવસ કૉમેન્ટ નહિ કરું દોસ્તો ❤😢
આ દુનિયામાં માંણસો બહૂ મતલબી છે રાકેશ ભાઈ આ દુનિયા માં કોઈના ઉપર વિશ્વાસ કરાય પણ એ ઉમીદ ના કરાય કે એ આપણી સાથે સારૂ કરશે રાકેશ ભાઈ હું પણ તમારી જેમ ભોળો છૂ અને મને પણ દગો મળી ચૂક્યો છે શું કરી શકાય અમે ભોળા સારા હતા અને ભોળા રહેવા ના જ 😭😭😭🥺🥺🥺💔💔💔💔💔💔💔💔💔
રાકેશભાઈ હું તમારા ગીતો બહુ સાંભળું છું પણ ભાઈ આપણી સંસ્કૃતિ ને સોભે એવા લોકગીતો બનાવો છે અમે પુરા પરીવાર સાથે વગાડી શકીએ અત્યારે નવી પેઢી સાવ બગડી ગઈ છે પણ ભાઈ તમારા જેવા જો સારા લોકગીતો બનાવશે તો થોડો સુધારો આવશે એવું મારું માનવું છે બાકી હું પણ તમારા અવાજ નો દિવાનો છુ
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો...(2) એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો એ મને દાડે દીવે આજ અંધારું લાગે નજરો નજર જોયેલું મારે હૈયે વાગે મારા પાંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો એ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને હમાતો દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી એ ગોંડી ટાઢા પાણી એ મારો ખો નતો કાઢવો એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો એ કાળજા નો કટકો તને હું તો માનતો તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરાતો આવો દગો કરશે એવું હું નતો જાણતો દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો એ વાઢા પાથર્યા આયા મને આડા તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા એ ખોટો ભરોસો આલી મારો ભવ નોતો બગાડવો એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
કોક દિવસ મારા રામાપીર નાં નામ ઉપર એક લાઈક કરી દો જય રામાપીર 🙏
જય રામાપીર❤❤🎉
જય બાબા રી 🚩
👌👌👍
P@@S.C.D_MUSIC_CHANNAL8140
Jay Ramapir
અમારા ભાઈ યે જોરદાર ગીત લખ્યું છે વિપુલ ભાઈ રાવળે અને રાકેશ બારોટ ગાવ્યું છે સમજી લેવાનું માર્કેટ માં બુમ પડાવે નાં તો હું કોઈ દિવસ કૉમેન્ટ નહિ કરું દોસ્તો ❤😢
राकेश बारोट न्यू गुजराती मूवी सॉन्ग
શબ્દો સાંભળવા થી લાગે છે વિપુલ રાવલ બનાસકાંઠા ના હોવા જોઈએ
HA@@write.Rahul_3030હા ભાઈ મારાં ખાસ મિત્ર સે
Ha ❤
ઓ@@write.Rahul_3030
આજે જોઈએ રાકેશ ના આશિક કેટલા છે મારા સિવાય કૉમેન્ટ અને લાઈક ઠોકો ❤😊
Moj moj
I mi bic fenc
❤
😂😂🎉😢 1:18 1:19
2:19
😅😅 કોણ કોણ કોમેન્ટ વાંચવા આવ્યા છે લાઈક કરતા જાઓ 😅😅
જે લોકો ગેળા વાળા હનુમાનજી ને સાચા દિલ થી માનતા હોય તો 1 લાઈક કરજો મારા ભાઈ ઓ❤
Jay bajrangnali
Me bai nahi
Dada 🙏🏻
@@pioneer6871😊😊😊😊😊😊😊😊😊😊
મુ માનું છુ મારો દાદા અને ભગવાન હનુમાન છે
આ સોંગ ઉપર રિલ તો ભાવેશ ઠાકોર ની વાઈરલ થશે જય માતાજી મિત્રો 🙏🙏🙏
😊
😂😂😂
Sachu ho ❤❤❤
આટલા દર્દ💔 સહન કરી હવે એટલુ 😕સમજાઈ ગયું કે ખૂબ લાગણી🥰 રાખનાર 🥺વ્યક્તિ હમેશા પછતાય🖤 છે...!!🔐🖇️
Your right
રાકેશ ભાઈ બારોટ નું સોંગ🎵 કોને કોને ગમે છે લાઈક કરો 👍 મિત્રો જય માતાજી 🙏
❤
Jay mataji
આ ગીતમાં મને એક કડી બહુ પસંદ આવે એક શ્રાવણ બીજી આંખે ભાદરવો
મને તો આખું ગીત ગમ્યું 🎉
न😊
@@khajur__bhai__fen
બીયોક વાળા મહેશ દેસાઈને પણ એજ કડી ગમે છે બહુ ખૂબજ
@@khajur__bhai__fenતો િ❤😊😊😊ઇ😊અંથંચછ્યછ
@@KiranKumarChohan😊😊😊😊😊😊
આવા દગામાં કેટલાને ગુસ્સો આવે છે જોઈએ આજે કેટલા જણને ગુસ્સો આવે છે🎉🎉🎉🎉
રાકેશ ભાઈ. તમે. બનાસકાંઠા. આવના છો. 8. તારીખે. ડેડુવા. મા. બુમ. પડાવ જો. એમ પણ. ત્યાં જ. છ
હા હું એમનો આશિક છું
ભાઈ 8 તારીખે આયા હતા તમે આયા હતા
ભાઈ રાકેશ ભાઈ ફરી આપણા બનાસકાંઠા મ આવી રહેયા છે વાલેર ગામ ❤❤❤❤😊😊😊😊😊
Hii❤❤❤❤
Hii ok
જે ઞીત ની રાહ જોઈ રહ્યા હતા એ આવી ઞયુ ઞમયુ તે લાઈક કરો
Mja
👉એક મિલિયન જાજુ જોએ બધાં ભાઈ બહેન ને મારી ખાસ વિનીતી 🙏
❤❤❤❤❤❤
😢😢 NYC Bhai jann🎉🎉
કોને કોને રાકેશ ભાઈ બારોટ નુ સોંગ ગમે છે ❤👍
Sathkor
❤ kal @@LilajiThakor.Lilaji
આવા ગીતો ટ્રેકટર વાળા વગાડે હો મોજ કરાવી દો રાકેશ ભાઈ 👍👍👍👍
Ha Bhai 😊
Na Bhai evu na hoy aje me riksha ma 20 var vagadyu he
@@kiritmakvana6927 Mari jode che bhai riksha hu pan vagadu chu
Ha bhai❤
🙏🏻
નસીબ હોય તો રાકેશ બારોટ ના જેવું કેમ કે તેમનું સોંગ હાલ trending મા ચાલી રહ્યું છે 😊
અજાણ્યા હોય તો ફરિયાદ કરી શકાય, પણ હૈયે વસેલા જ હેરાન કરે તો કોને કેવું !! 💔😔
Sachi vaat yaar bhai
ગોડ મારાવા લેવાની
રાકેશ બારોટ ના ફે
ન કેટલા છે તે લાઈક કરો🎉❤
જોરદાર સોંગ લખ્યું છે.😮 હો વિપુલ ભાઈ રાવળ sadhi maa tamne સદાય સાયતા કરે....jay sadhi Ram 🙏🏾 માતાજીની કૃપા
th-cam.com/video/6yJ6cBJBP34/w-d-xo.htmlsi=zOvwa23m60aNSPl8
એકદમ દિલમાં વસી જાય તેવું સોંગ છે સુપર મિત્રો તમને કેવું લાગ્યું સોંગ કમેન્ટ કરો.....❤❤❤❤❤
Ha Bhai ❤
જોરદાર સોંગ બનાવયુ છે આ ગીત હુ દાડામા દસ વખત સાભલુ છુ ❤❤
th-cam.com/video/6yJ6cBJBP34/w-d-xo.htmlsi=zOvwa23m60aNSPl8
10 મિલિયન જસે ❤❤❤
❤❤મારું લખેલું સોંગ...કેવું લાગ્યું...❤..ગમે તો લાઈક જરૂર કરજો આભાર સહ...🎉
આ સોંગ સાવણ ભાદરવા માં બુમ પડશે હો દોસ્તો
હા સાવજ હા ❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤
❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤
❤❤❤❤❤
જોરદાર રાકેશ ભાઈ તમારુ સોંગ 👌🔥👌👌💯
ગુજરાત મા રાકેશ ભાઇ તોલે બીજો કોઈ ના આવી શકે. હા મોજ હા. મારો ગુજરાત નો તહુક્તો મોરલો
કેટલા લોકો ને આ સોંગ પસંદ આવ્યું 👌
અજાણ્યા હેરાન કરે તો ફરિયાદ કરાય પણ હૈયે વસેલા હેરાન કરે તો કોને કેવું 😢❤❤
Ha.bhai
Ha yar😢😢
સાચી વાત yaar🥰
મારું માનવું એવું છે કે ગુજરાત સરકારે રાકેશ બારોટ ની નોંધ લેવી પડે અને સંગીત નો એવોર્ડ આપે
😊0😊😊😊😊0😊😊😊0😊😊😊⁰😊😊😊😊0😊😊😊😊😊😊😊😊0😊😊😊0😊0😊😊0😊😊😊😊😊😊0😊0😊😊
00😊0😊00😊😊😊😊
❤❤❤😊
Ha Bhai ha ❤❤
આ દુનિયામાં માંણસો બહૂ મતલબી છે રાકેશ ભાઈ આ દુનિયા માં કોઈના ઉપર વિશ્વાસ કરાય પણ એ ઉમીદ ના કરાય કે એ આપણી સાથે સારૂ કરશે રાકેશ ભાઈ હું પણ તમારી જેમ ભોળો છૂ અને મને પણ દગો મળી ચૂક્યો છે શું કરી શકાય અમે ભોળા સારા હતા અને ભોળા રહેવા ના જ 😭😭😭🥺🥺🥺💔💔💔💔💔💔💔💔💔
Right
આ સોંગ નું પોસ્ટર એડિટિંગ 11:50 વાગ્યે આવશે જોવાનું ભૂલતા નહીં❤
❤
😢
😂
હા મારા સમાજ નું ગૌરવ વિપુલભાઈ હા
આભાર ભાઈ
5:12 @@vipulravalofficial4783þ❤
એકે તેટલા પગલા ઉપર તો મારી એક વખતે બીજી વખત ફાધર હો એક વખત મેં❤❤❤😮 મને કુવામાં ઉતારીને રાધે કાપ્યા
જય માતાજી 🙏🏿 જોરદાર છે સોંગ રાકેશભૈયા
🎉🎉 હેમતસિંહ વાઘેલા ભડથ તરફથી ફુલ સપોર્ટ છે ❤❤
મારા પાંચ વર્ષનો પ્રેમ માં દાંતના વાળવો 🐼👀👰💝🖤❤️
50 વાર સાંભળ્યું હો😁 Wahhh!! Singer and writer ❤
😮😮😮😮😮
ઘાયલ થયા લાગો ભાઈ
જોરદાર રાકેશભાઈ 🙏🙏🙏જય માતાજી સુપર હિટ સોન્ગ
Super video and super song Mara Wala Bhai ના કલમે લખાયેલ ગીત મા કાઇ ફેર ના પડે હો❤❤
ઘાયલ ની મોજ રાકેશ બારોટ સુપરહિટ ❤
બીજી લાઈક આપણી ડાભી જીતુજી બી કે જય માતાજી
રાકેશ બારોટ ના આશિક હોય અહિયા લાઈક કરે
વાહ..રાકેશ.ભાઈ..બવુમસ્ત..સોન્ગં.બનાવિયુ..છે..એને..ગીતલેખી.તે.પણ❤.બહુ.મસ્ત.સોસ્ગં.લખુછે❤❤❤......👍👍👍👍
❤️🩹❤️🩹વાહ હાવજ વાહ 💔💔
💔💔❤️🩹❤️🩹
વાહ ભાઈ વાહ કાઈ ના ઘટે સુપર સોંગ. .❤❤❤❤❤
ગીત ના શબ્દો સીધા કાળજે વાગે એવા છે 💔💯🥺
મારાં ભાઈ રાકેશ ભાઈ ના અવાજ માં તો જાદુ છે.... કેટલા ને બેવફાઈ થઇ છે એમના માટે ખાશ મારો ભાઈ રાકેશ આ ગીત લઈને આવ્યો છે.,. 😘😘😘😘😘
મેં આ ગીત ૧૦ વખત રીપીટ કરી કરીને સાંભળ્યું છે ❤❤❤❤❤❤❤❤❤
Han ame to 50 var
રાકેશ બારોટ નું ગયેલું સોગ હોય એટલે સારુ જ હોય ❤
આ.. તો,, પ્રેમ.. ની વાત છે
સાહેબ કોઈ વાતો.. કરે
આંખી રાત તો કોઈ....📲
યાદ માં રોવે આંખી રાત_payal_😭👰😭💗
રાકેશ ભાઈ તમારા ગિત સાંભળવાની બોવમોજ આવે
વાર રાકેશભાઈ તમારી મોજ❤❤❤❤ 3:44 3:45 ❤
મારા દોસ્ત એવા વિપુલ રાવલ ના લખેલા શબ્દો બહુ સરસ હોય રાકેશ બારોટ ના સ્વર માં આવે તો કોય ના ધટે બાકી 2 દિવસ માં 1 મિલિયન માં હોયજ..
Jor dar Rakesh bhai
ગુજરાત નો ટહુકતો મોરલો.... એટલે રાકેશ ભાઇ બારોટ ❤❤❤.... દિલ પર વાર કરીગયું ભાઇ..nice 👍 song
Ok😊
😂😂😂
Jhjhkbkj
Veri nice song Rakesh bharot😊😊😊
રાકેશભાઈ હું તમારા ગીતો બહુ સાંભળું છું પણ ભાઈ આપણી સંસ્કૃતિ ને સોભે એવા લોકગીતો બનાવો છે અમે પુરા પરીવાર સાથે વગાડી શકીએ અત્યારે નવી પેઢી સાવ બગડી ગઈ છે પણ ભાઈ તમારા જેવા જો સારા લોકગીતો બનાવશે તો થોડો સુધારો આવશે એવું મારું માનવું છે બાકી હું પણ તમારા અવાજ નો દિવાનો છુ
Jverjithakor na bhjan sambhlo privar sathe mja aavse 😅😅😅
આ ગીત 1 નબર પર ચાલસે રાકેશ બારોટ singar pankaj thakor ફૂલ સ્પોર્ટ ❤❤mahisagar જિલ્લા
th-cam.com/video/6yJ6cBJBP34/w-d-xo.htmlsi=zOvwa23m60aNSPl8
રાકેશ બારોટ ના ગીતો ની કોણ કોણ રાહ જોવે સે
❤❤જય માતાજી બધાને ❤❤
❤❤
Here maa 🪔👣
Kodhv 🪔⭐
Koldoogre 🪔💐
Cmhudamaa 🪔🙏🙏
જે સોન્નગ ની ચાહત હતી 😂😢 આવીગયુ 😂 લવયુ રાકેશ બારોટ 🎉
Jordar song bhai ❤❤
❤❤વા રાકેશ બારોટ ફેવરેટ છે આ ગીત સંગીત છે
Su vat che Rakesh Bhai ❤
જોરદાર રાકેશભાઈ જુની યાદ આવી ગય અને આવે શ્રાવણ ચોમાસુ બેઠુ ભાદરવો આવે મોંજે મોજ ❤❤
હા મોજ હાં ❤😢 આ વોજ થાય છે કે મ😢 આજે પણ યાદ આવે છે ત્યારે એ મારા દીલમાં 😢
Ha moj ha Gujarati kalakar❤ 0:24
સુપર સોંગ રાકેશ ભાઈ કોને કોને કોને સોંગ ગમ્યું
બુમ પડાઈ. હો ❤❤❤❤
Ha🎉
મારા પરમ મિત્ર વિપુલ ભાઇ રાવળ ની કલમે લખાયેલ ગીત છે મીત્રો સપોર્ટ કરજો .❤❤❤
🙏જય માતાજી 🙏
Ha.moj.ha
જોરદાર સોંગ ❤ડેનડીગ સોંગ ❤ આખું ગુજરાત બનાસકાંઠા ગોડુ થયું છેઆ સોંગ સાંભળી ને પાગલ લો આ સોંગ દિવસ માં 10 વાર સાંભળેછે 😢😢😢 રાકેશ ભાઈ
Ha Moj Ha ❤
હા મોજ હા આવા મોજ કરાવે એવા સોંગ બનાવતા રહે મારા ભાઈ ફૂલ સપોર્ટ જય માતાજી
ભુકા ભુકા કાઢે હો ❤❤
આજ એ ચેહરા થી નફરત થયી ગયી જે ચેહરો જોઈને અમારી સવાર પડતી હતી .એક બેવફા માટે😢😢
Jordar ho ❤
રાકેશ બારોટ ❤નુ❤ગીત❤સુપર ❤ ગીત ❤વાહ ❤વાહ ❤ રાકેશ ભાઈ ❤વાહ ❤ ખુબજ ❤ આગળ ❤વધો
રાકેશ ભાઇ તેમ જોરદાર સુપર સોંગ બનાવ્યું સે
Ha rakesh bhai ni moj ha ❤❤🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
આ સોંગ સાંભળીને કાળજે વાગે છે😢
Kathana kataka ❤❤❤
પહેલી કોમેન્ટ મારી એ એ 😂😂❤
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો...(2)
એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો
એ મને દાડે દીવે આજ અંધારું લાગે
નજરો નજર જોયેલું મારે હૈયે વાગે
મારા પાંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો
ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો
ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને હમાતો
દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો
ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી
મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી
એ ગોંડી ટાઢા પાણી એ મારો ખો નતો કાઢવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ કાળજા નો કટકો તને હું તો માનતો
તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરાતો
આવો દગો કરશે એવું હું નતો જાણતો
દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો
એ વાઢા પાથર્યા આયા મને આડા
તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા
એ ખોટો ભરોસો આલી મારો ભવ નોતો બગાડવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
મસ્ત સોંગ છે ભાઈ 2024 નું સૌથી સુપર સોંગ ❤👍
Ha moj ha 😢
Rakesh Barot sivaay bijo koi kalakar aavi rite aa geet ne nyay na aapi sake🙏🙏🙏🙏
राकेश भाई ने pm मे कोन कोन चाहते है लाइक कॉमेंट करो ❤❤rakesh bhai 👍💪💪
કોન કોન આ ગીત સંભલી દુઃખી થયુ 😢
❤❤❤😂😂😂
1356redg
Ash go kk 1:29 rt7
ગુજરાતી હોય તો લાઈક કરો ❤❤❤
સુપર સોન્ગ સે રાકેશ બારોટ ✌️જય માતાજી બધા મિત્રો ને 🙏
આ સોંગ પસંદ આવ્યું, તે ઠોકો લાઈક ❤❤❤
❤😮
😊❤❤❤❤
Na hoy
ગીત અને શબ્દો ગમેતેવા હોય પણ રાકેશ નો આવાજ હોય એટલે સમજવું માર્કેટ માં આવીગ્યું ❤❤❤❤❤❤
આ ગીત કોને કોને ગમે છે કોમેન્ટ કરજો ભાઈ
Rakesh બારોટ નાં બધા સોંગ જેને ગમતા હોય લાઈક કરો❤
હા બનાસ કાં ટા નો ટઉકતો મોરલો રાકેશ ભાઈ બારોટ વાળા લાઈક કરો 🎉🎉🎉🎉
th-cam.com/video/6yJ6cBJBP34/w-d-xo.htmlsi=zOvwa23m60aNSPl8
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
આજે જોવુ કે બનાસકાંઠા વાળા કેટલા જોવે છે લાઈક કરો 💝
બધા વીડિયો ગમે છે રાકેશ ભાઈ વાહ ❤❤❤
, काली ट्रैक टीवी ऑक ऑल
Video call kar