લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષાના ઉમેદવારોના પ્રશ્નો અંગે માર્ગદર્શન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 970

  • @wisdomap3665
    @wisdomap3665 2 ปีที่แล้ว +228

    સર દૂર જવું પડે એનાથી કઈ તકલીફ નથી પણ તમે જે આયોજન કરી રહ્યા છો કે ચોરી ન થાય તેમાટે આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર

    • @rameshpatel72961
      @rameshpatel72961 2 ปีที่แล้ว +1

      સાહેબ તો આયોજન સારું કરી રહ્યા છે.
      પણ
      તમને પેપર લખવામાં તકલીફ ના પડવી જોઇએ.😀😀

    • @wisdomap3665
      @wisdomap3665 2 ปีที่แล้ว +2

      @@rameshpatel72961 મહેનત કરી હશે એને નહિ પડે ,

    • @nevergiveup3831
      @nevergiveup3831 2 ปีที่แล้ว +2

      @@wisdomap3665 khali mehnat nai sachi disha ma mehnat kari hase ene vandho nai aave...✌️😅

  • @VAGHELA_SOLANKI_RAJVANSH
    @VAGHELA_SOLANKI_RAJVANSH 2 ปีที่แล้ว +123

    હસમુખ પટેલ સાહેબ અને યુવરાજસિંહ જાડેજા આપ બંને વિદ્યાર્થી હિત માટે કાર્ય કરો છો એ બદલ આભાર ❤🙏

  • @adhyatmikSD123
    @adhyatmikSD123 2 ปีที่แล้ว +151

    સર .તમે સેવા નિવૃતિ બાદ, ગુજરાતનાં CM બનોં , ગુજરાત અને ગુજરાતનાં યુવાનોં ને સતત દિશા આપતા રહોં ,,જયહોં IPS હસમુખ સર..

    • @DivyangChaudhary143
      @DivyangChaudhary143 2 ปีที่แล้ว +1

      Amm HH..."" spiritual "👍🏻 that sounds great 😀💫🔥💥

    • @Banshidhar52
      @Banshidhar52 2 ปีที่แล้ว

      સાહેબ તમે ગુજરાતનાં મુખ્ય મંત્રી બનો.. અમારો મત 👍👍👍👍👍👍👍

  • @technicaljaydip9938
    @technicaljaydip9938 2 ปีที่แล้ว +2

    સર મારું એવું કેહવુ છે કે બધી જ ભરતી બોર્ડ ના અધ્યક્ષ તમે જ રહો...
    જેથી બધી જ ભરતી ઓ ન્યાયપૂર્ણ અને પારદર્શી રીતે થાય
    💐💐💐💐💐💐💐
    Best of sir

  • @MukeshThakor-ou1rr
    @MukeshThakor-ou1rr 2 ปีที่แล้ว +205

    આભાર sir તમારા પર વિશ્વાસ છે કે આ પરીક્ષા માં કોઇ ગેરરીતી નહી થાય

    • @opfacts0.146
      @opfacts0.146 2 ปีที่แล้ว +5

      Nice sir ji

    • @arjunvanjara9290
      @arjunvanjara9290 2 ปีที่แล้ว +14

      गेर रीती थासे तोय बहार नही आवै केम के yuvraj सिंह ने जेल मा छे

    • @lalabhairatedalala777
      @lalabhairatedalala777 2 ปีที่แล้ว +1

      Thank you so much sir

    • @lalabhairatedalala777
      @lalabhairatedalala777 2 ปีที่แล้ว +1

      Thank you sir Di mahisagar

  • @vanrajsinhgohilofficial3794
    @vanrajsinhgohilofficial3794 2 ปีที่แล้ว +1

    સાહેબ આપે કરેલ આ આયોજન અને આપની કર્તવ્ય નિશ્ઠા સાંભળી ને મારી આંખો માં આસુ આવી ગયા ખરેખર આપ જેવા અધિકારીઓ તૈયાર થાય તો વિધ્યાર્થીઓ ને તેમની મહેનત નુ સાચુ પરિણામ મળે,આપ ને વંદન સાહેબ

  • @chaudharysangram2523
    @chaudharysangram2523 2 ปีที่แล้ว +34

    ધન્ય છે સાહિબ શ્રી તમેને ...આજે તમે વિદ્યાર્થી ઓનું હિત વિચાર્યું છે તેથી એક સામાન્ય ઘરનો વ્યક્તિ નોકરી માં લાગી આર્થિક રીતે પગભર થશે.એમના માતા પિતા કેટલા ખુશ થશે મારો છોકરો એ સરકારી નોકરીમાં લાગ્યો.
    આખી જિંદગી sir તમને યાદ કરશે.

  • @royalsoldier880
    @royalsoldier880 2 ปีที่แล้ว +1

    Sir Tamara jeva j badha police officer hoy to koi gharib ne nokri leva koi na roki sake thank you sir
    Jay hind 😊😊 tamaro khub khub
    Aabhar

  • @pravinzala7884
    @pravinzala7884 2 ปีที่แล้ว +32

    ખૂબ ખૂબ આભાર સાહેબ ..... આગામી સમય માં અમે તમને GPSC નાં ચેરમેન તરીકે જોવા માગીએ છીએ .....

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 2 ปีที่แล้ว

    ના સાહેબ ખરેખર ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને બીજું કે મને એ ગમ્યું કે તમે આજ સુધી ભરતી ની દરેક માહિતી સૌથી પેલા આપી છે ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏 બસ અંત માં એટલું જ કેહવુ છે સર કે આં વારંવાર પેપર ફુટે છે એટલે થોડો ડર રહે છે એટલે આં કોન્સ્ટેબલ ની પરિક્ષા પારદર્શક રીતે યોજાય એવી આપ શ્રી સાહેબ ને વિનંતી છે 🙏🙏🙏🙏

  • @INDFARMER302
    @INDFARMER302 2 ปีที่แล้ว +17

    એક હસમૂખભાઈ પટેલ, એક દિનેસ દાસા ,એક યૂવરાજ સિહ આ ત્રણેય વ્યકતિએ વિધ્યાર્થી માટે ખૂબ જ મહાન કાર્યો કર્યા સે હૂ આશા રાખૂ છૂ કે તમારી પછિ ના અધીકારી પણ તમને અનૂસરે અને તમારી પાસે થી કઈક મેળવવૂ જોઈએ ,ભારતમાતા ને આવા વ્યકતિ ની ખૂબ જ જરૂર સે
    🇮🇳 🙏જય હિન્દ🙏🇮🇳

  • @raygorkamlesh8942
    @raygorkamlesh8942 2 ปีที่แล้ว

    સાહેબ ના ઉત્તમ વિચારો ને મારા કોટી કોટી વંદન મારી જિંદગી મે આવા પહેલી વાર આવા IPS જોયા કે આટલા સારા વિચારો સતત ઉમેદવાર કરી રીતે સફળ પરીક્ષા પાસ કરે ખુબ ખુબ આભાર

  • @jaydipjoshi528
    @jaydipjoshi528 2 ปีที่แล้ว +67

    સર તમારો સપોર્ટ સારો છે સાચા વિધાર્થીઓ ને હવે ન્યાય મળશે આ બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @kiritkharchariya9876
    @kiritkharchariya9876 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ આભાર સાહેબ આપ જેવા કર્મ નિષ્ઠ અને પ્રમાણિક અધિકારી ને સો સો સલામ

  • @ajitsinhchauhan8363
    @ajitsinhchauhan8363 2 ปีที่แล้ว +47

    ખૂબ જ સુંદર માહીતી આપી, બધા વિદ્યાર્થીઓ વતી દિલથી આભાર સાહેબ શ્રી.

  • @Brijesh0058
    @Brijesh0058 2 ปีที่แล้ว +2

    સર ૨૦૧૯ માં લોકરક્ષક ભરતી મા ગેરરીતિઓ થઈ હતી તે હવે આ ૨૦૨૨ માં ન થાય તે વિશ્વાસ રાખી એ છે ખુબ ખુબ આભાર સર તમાંરો

  • @rutviktechtraker2115
    @rutviktechtraker2115 2 ปีที่แล้ว +86

    The most transparent exam in history of competitive exam in Gujarat..
    All thanks to the man HASMUKH PATEL 💞

  • @sarudra6507
    @sarudra6507 2 ปีที่แล้ว +1

    મારે કોન્સ્ટેબલ ની પરીક્ષા નથી છતાં પણ સાહેબ તમારો બહુ બહુ આભાર તમે આ વખતે ખોટું ન થવા દેવા માટે બહુ જ મહેનત કરી છે....

  • @vijaykumar.rathva4612
    @vijaykumar.rathva4612 2 ปีที่แล้ว +49

    આપનો આભાર માનીએ એટલો ઓછો છે.સર કારણ કે દરેક તબક્કામાં માં અમને મુંઝવતા પ્રશ્નો ને સમજી ને દરેક ક્ષણે માહિતી આપતા રહ્યા છો.સર...આભાર

  • @ashmanmavi4878
    @ashmanmavi4878 2 ปีที่แล้ว

    Best officer in Gujarat and good work and good knowledge

  • @rajeshjambukiya5093
    @rajeshjambukiya5093 2 ปีที่แล้ว +31

    આભાર આભાર સાહેબ તમારા જેવા કર્તવ્ય નિષ્ઠ અધિકારી ની અમારા જેવા ઉમેદવારો ની આટલી ઝીણવટભરી કાળજી રાખવા બદલ દિલ થી સલામ 🙏 જય હિન્દ 🙏 જય ભારત 🙏

  • @allsongshindustani2657
    @allsongshindustani2657 2 ปีที่แล้ว

    KING....😎💪😎 Hashmukh Patel sir...🙏... Tme students nu future bahujjj saru kro chho.... 🤗 Amne koi tklif nhi pde... bhle dur hoy exam centre .... 🤗bsss paper futvu na joiye...🙇‍♀️ Kem ke Amara Parivar ni Aasha jodayeli chhe amarathi🙏 thank u so much sir

  • @sanjayjoshi2435
    @sanjayjoshi2435 2 ปีที่แล้ว +42

    સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર . ખરેખર તમારે બધી જ ભરતી બોર્ડ ના અધ્યક્ષ તરીકે વરણી કરવા માં આવે તો ગુજરાત મા કોઈ પેપર ફોડવાની હિંમત ના કરી શકે....
    ...

  • @axayvyas632
    @axayvyas632 2 ปีที่แล้ว

    માનનીય સાહેબશ્રી આપના દ્વારા આપવામા આવેલી માહિતી ઉમેદવારો માટે ખુબ ઉપયોગી સાબિત થશે આપ મહેનતુ ઉમેદવારો માટે લોકલાડીલા અધિકારી છો
    આપશ્રીનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ashoka-123
    @ashoka-123 2 ปีที่แล้ว +11

    આભાર સાહેબ તમે sir બધાય થી અલગ છો તમે છોકરાઓનું ભવિષ્ય સુધાર શો એવુ ઘણા વર્ષો પછી લાગી રહ્યું છે
    Jay hind જય જય ગરવી ગુજરાત

  • @arvindjoshi6295
    @arvindjoshi6295 2 ปีที่แล้ว +3

    ખરેખર સાહેબ તમારા જેવા પ્રામાણિક અને સતત અમારા ભવિષ્ય ની ચિંતા કરનારા અધ્યક્ષ અમને મળ્યા એ અમારા સદભાગ્ય કેવાય
    અમારા અને અમારા વાલી કરતા તો સાહેબ તમે અમારી વધારે ચિંતા કરી ને સતત કાર્યશીલ રહો છો
    સાહેબ અમને હવે પેપર મા ગેરરીતિ તમે નહી જ થવા દો એટલો અમને વિશ્વાસ છે
    તમારો અને સમર્ગ ગુજરાત પોલીસ અને અન્ય કર્મચારીગણ જે આ ભરતી સાથે સંકળાયેલ છે આપ સર્વે નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે
    ખુબ ખુબ આભાર સાહેબ શ્રી.... 🙏🙏🙏🙏

  • @sanjayjoshi2435
    @sanjayjoshi2435 2 ปีที่แล้ว

    સૌ પ્રથમ તો સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર , પરીક્ષા માં ક્યાંય પણ ગેરરીતી સામે આવી નથી એ બદલ..... સાહેબ શ્રી હવે આવનારી પોલીસ ભરતી ક્યારે આવી શકે એમ છે જેથી અમે તેના માટે અત્યાર થી જ તૈયારી શરૂ કરી દઈએ.... જવાબ આપવા નમ્ર વિનંતિ સાહેબ શ્રી...

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj 2 ปีที่แล้ว +9

    ખુબ જ સચોટ માહિતી અને માર્ગદર્શન આપ્યું. આ વખતે પરીક્ષાનુ આયોજન ખરેખર જોરદાર કર્યું છે...👮🇮🇳🤗👍👍👍

  • @raviharnesha5810
    @raviharnesha5810 2 ปีที่แล้ว +1

    ખરે ખર સરજી આપના જેવા IPS અધિકારી અત્યાર સુધી કયાય કોઈ ભરતી માટે આટલી સરસ વ્યવસ્થા કરેલ નથી,,,
    આપનો ખુબ ખુબ આભાર સરજી 🙏
    ભવિષ્યમાં મા પણ તમે જ ભરતી બોર્ડ ના અધ્યક્ષ રહો એવિ અમારી ઈચ્છા વ્યક્ત કરૂ છું।।

  • @hiteshthakor972
    @hiteshthakor972 2 ปีที่แล้ว +15

    ખુબજ ઉમદા કાર્ય કર્યું છે સર અમને ખુશી છે કે આપશ્રી જેવા અધ્યક્ષ અમને મળ્યા ખુબ ખુબ આભાર સાહેબ શ્રી

  • @lifeisjalsa6659
    @lifeisjalsa6659 2 ปีที่แล้ว +2

    આટલું સરસ આયોજન પાછળ ક્યાંક ને ક્યાંક યુવરાજસિંહ નો આભાર છે

  • @jaydipsinhjadeja4415
    @jaydipsinhjadeja4415 2 ปีที่แล้ว +3

    Thank you 👍 sir
    👉 ખુબ ખુબ દિલ થી આભાર 🙏🙏🙏
    👉હસમુખ પટેલ સર જેવા અધિકારી જો તમામ ભરતી બોર્ડ માં હોત તો આજે આપણું ગુજરાત માં આટલો બધો ભ્રષ્ટાચાર નો થતો હોત
    👉 ખરે ખર આવા અધિકારી લાઇફ માં પહેલી વાર જોય કે વિધિયાર્થી નું આટલું બધું વિચારે છે
    👉 હસમુખ પટેલ સર ને લાખ લાખ🙏 પરણામ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daxazala8152
    @daxazala8152 2 ปีที่แล้ว +1

    Sir tme mahiti bov sari apo so amne jajo saport thay se thank you sir

  • @jaydipmakvana6505
    @jaydipmakvana6505 2 ปีที่แล้ว +4

    સાહેબ એક દિલ છે તમે કેટલીક વાર જીતશો 🥰 ઉમેદવારો ના એક એક પ્રશ્નો નો તમે જવાબ આપો છો, તમારી અધ્યક્ષતા માં ઉમેદવારો આ ભરતી મા કંઈક અલગ જ ઉત્સાહ છે 😊

  • @priyanksoni2600
    @priyanksoni2600 2 ปีที่แล้ว

    પ્રામાણિકતા નું બીજું નામ હસમુખ પટેલ સર.........પરીક્ષા એકદમ પારદર્શક જ હશે........અમને પૂરો વિશ્વાસ છે......આભાર સર

  • @PMO_India3
    @PMO_India3 2 ปีที่แล้ว +10

    One Of The Best Officer in Gujarat Bharti Police Board...
    Thank you sir

  • @dipesh7721
    @dipesh7721 2 ปีที่แล้ว

    Samay samay par saras mahiti apo chho khubaj saras Saheb chho tme khub lambu jio

  • @kishanrathava8999
    @kishanrathava8999 2 ปีที่แล้ว +18

    આટલી સારી વ્યવસ્થા માટે ખુબ આભાર સાહેબ શ્રી.....❣️❣️❣️

  • @nandjayambe6041
    @nandjayambe6041 2 ปีที่แล้ว

    Sir tamari sadgi ne natmastak 🙏🙏
    Aajni information exam ma bav upyogi thashe 🙏🙏
    Thank you so much sir 🙏🙏
    Jay Hind 🙏

  • @chauhanvikram9159
    @chauhanvikram9159 2 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ગર્વ છે કે તમારા જેવા અધિકારી ગુજરાત ને મળ્યા છે

  • @lovemyindia9198
    @lovemyindia9198 2 ปีที่แล้ว

    સર આપના જૅવા IPS OFFICER આ દૅશનૅ મડવા મુશ્કેલ છે
    ખુબજ સરસ કામગીરી છૅ સર
    નમસ્કાર 🙏🙏

  • @Gujjunikamani
    @Gujjunikamani 2 ปีที่แล้ว +21

    વાહ સાહેબ વાહ તમે એકદમ સુવ્યવસ્થિત અને સરસ આયોજન કર્યુ છે.

  • @sanjaybrathwa1129
    @sanjaybrathwa1129 2 ปีที่แล้ว

    સર પરીક્ષા દુર જવુ પડે ઐની અમને કોઈ પ્રોમ્લેમ નથી પણ તમે જે અાયૈજન કર્યુ છૈ એનો મને ગર્વ છે એના માટે તમારો ખુબ ખુબ અાભાર

  • @er.zankatsandipsinhr.4544
    @er.zankatsandipsinhr.4544 2 ปีที่แล้ว +16

    Sir, You are one and only officer who inspire the candidates in every steps of recruitment.

  • @kameshpatil6300
    @kameshpatil6300 2 ปีที่แล้ว

    Sir Apna Prayas and ayojan thi ame students khubaj vishvasaniy feel kari rahya chhia... dhanyawad sir shree 🙏

  • @sanjuzala8874
    @sanjuzala8874 2 ปีที่แล้ว +9

    🙏ખૂબ ખૂબ આભાર 🙏
    તમારા જેવા અધિકારીઓ ની આ દેશ ને ખૂબ જ જરૂર છે...

  • @amitbaraiya2932
    @amitbaraiya2932 2 ปีที่แล้ว +1

    Dil thi Aabhar sir police khata ni gumayeli respect tame jarur pachi lavso

  • @aravindvaghela_001
    @aravindvaghela_001 2 ปีที่แล้ว +4

    સર દૂર જઈએ એનો કોઈ પ્રોબ્લેમ નહિ પણ ત્યાં પહોંચ્યા પછી પરીક્ષા માં ગેરરીતિ નાં થાય એનું ધ્યાન રાખજો નહિતર સર હવે બહુ કંટાળી ગયા છીએ આવ કૌભાંડો થી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neelmakwana6183
    @neelmakwana6183 2 ปีที่แล้ว

    Exam ma pass thai ye k Na thaiye Sir , pn Tamara karykal ma exam aapisu eh life time yaad rehse , k ek taddan Sachcha officer na margdarshak hethal Exam aapi ame 🙏🏻
    Dil thi khoob khoob Abhaar Tamaro Saheb 🙏🏻🙏🏻

  • @bharatchaudhari1164
    @bharatchaudhari1164 2 ปีที่แล้ว +21

    ખરેખર સર...અમને પેલી વાર કોઇ સર આવી રીતે 1-1 વાત મનની કરે... ખરેખર સર તમે ભગવાન નું રૂપ સો.... Thanks u so much sir

  • @ankitkharachariya5500
    @ankitkharachariya5500 2 ปีที่แล้ว

    આભાર સાહેબ ....તમારા જેવા ઓફિસર ની આજે ખાસ જરૂર .છે....તમે અમે નસીબદાર છીએ કે આ વખતે તમે આ ભરતી નું સંચાલન કરી રહ્યા છો...એમને પુરે પૂરો વિશ્વાસ છે કે તમે કોઈ પણ ગેરરિતી ચલાવશો નહિ..દિલ થી .આભાર.. શાહેબ.

  • @jaydeepchauhan8344
    @jaydeepchauhan8344 2 ปีที่แล้ว +6

    ભવિષ્ય માં પ્રમાણિકતા ની વાત કરવા માં આવશે તો એમાં સાહેબ તમારું નામ ચોક્કસ થી લેવામાં આવશે
    જય હિન્દ!!!
    🇮🇳

  • @Rameshchaudhary763.
    @Rameshchaudhary763. 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી નો ગુજરાત ને આવા પેલા સર મળ્યા કે જે સોસિઓલ મીડિયા દ્વારા છોકરાઓનું પ્રશ્ન નું નિકારણ લાવતા હોય Thankyu સર આભાર

  • @kiranbhaivasava5297
    @kiranbhaivasava5297 2 ปีที่แล้ว +9

    સર અમને પૂરો વિશ્વાસ છે કે તમારા જેવા વિશ્વાસપાત્ર અધ્યક્ષ હેઠળ અમારી પરીક્ષા સફળ જશે. ગેરરીતિ નહી જ થાય . Thank you sir તમામ પરીક્ષાર્થીઓ વતી.

  • @dmbambhaniya3956
    @dmbambhaniya3956 2 ปีที่แล้ว

    સાહેબ તમારો સપોટ બોવ સારુ છે, હવે મહેનત વાળા વિધાથી ને જરુર ન્યાય મળશે.. સાહેબ ભરતી બોર્ડ આવુ જ હોવુ જોઈએ.. જેથી મહેનત કરવા વાળા ન્યાય મળે.. આભાર સાહેબ... 🙏🙏

  • @aliscreation
    @aliscreation 2 ปีที่แล้ว +78

    This is the real officer from whom everyone has to learn a lesson... Hats off to you sir... ✔ ✔

    • @atulmaheriya2140
      @atulmaheriya2140 2 ปีที่แล้ว +2

      Sir Toll Tax aapvo pade

    • @sodhaharshad53
      @sodhaharshad53 2 ปีที่แล้ว +2

      ખુબ ખુબ આભાર
      હું દિલ થી હસમુખ સાહેબ ને દિલ થી સલામ કરું છું 🙏🙏🙏

  • @jesangrabari2335
    @jesangrabari2335 2 ปีที่แล้ว

    Sir tame khubaj saras mahiti aapo chho
    Very very god bless you

  • @sachinchauhan5000
    @sachinchauhan5000 2 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ આભાર સર જી
    Proud of you Gujarat police

  • @army_.lover_.3031
    @army_.lover_.3031 2 ปีที่แล้ว +1

    Wa saheb shree tamaro khub khub abhinandan🙏

  • @trekkingandrunnersgrouppal5871
    @trekkingandrunnersgrouppal5871 2 ปีที่แล้ว +9

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો 🙏 તમે અમારો આત્મવિશ્વાસ વધાર્યો 🙏🙏 મારા તરફી થી ફૂલ નઈ ફૂલ ની પાંખડી 🌹 તમામ ગુજરાત ના પોલીસ કર્મચારી સાહેબો ને 🙏 અને તમામ શિક્ષકો અને તમામ પટાવાળા કર્મચારી ઓ ને 🙏🙏 ખુબ ખુબ આભાર 🙏🙏 2022 યાદગાર રેસે

    • @rameshpatel72961
      @rameshpatel72961 2 ปีที่แล้ว +1

      વાંચવામાં ધ્યાન આપો.
      પરીક્ષા લખ્યા પછી ફૂલ આપજો.😀😀😀

    • @trekkingandrunnersgrouppal5871
      @trekkingandrunnersgrouppal5871 2 ปีที่แล้ว +1

      @@rameshpatel72961 tx સર 🙏

  • @sushilapatel6720
    @sushilapatel6720 2 ปีที่แล้ว

    હસુભાઈ આ પરીક્ષા તમે નિવિજ્ઞ પાર પાડશો એવો મને વિશ્વાસ છે કારણ કે હું તમને સ્કુલ સમયથી ઓળખું છું

  • @kamolgaming46
    @kamolgaming46 2 ปีที่แล้ว +3

    દરેક સમયે નાની નાની માહિતી આપતા રહ્યા છો. વિદ્યાર્થી જોડે હંમેશા સંકળાયેલા રહી ને મુઝવતા પ્રશ્નો નુ નિરાકરણ લયા છો... ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @malekvasim5986
    @malekvasim5986 2 ปีที่แล้ว

    Upsc na chairman pan aavu aayojan nai karta hoy avu aayojan che great sir big fan sir really great work .❤️

  • @nomadshubhamvlog9008
    @nomadshubhamvlog9008 2 ปีที่แล้ว +76

    દર વખતે લોક રક્ષકનુ પેપર હોય છે તેવુ જ લેવલ આ પેપર મા રાખજો, ભલે લેન્થી રાખો
    Request you sir (ઉમેદવાર ની કરૂણ વેદના)

  • @saharrabari2443
    @saharrabari2443 2 ปีที่แล้ว

    Sir kharekhar darek dipatment ma tamara jeva Adhikari hoy to darek sacha student koi ni takat nahi ke teni mahenat thi tene koi nokri levama koi na roki sake tq sir khub khub abhar tamaro tamari aa mahenat ae Sacha amara sapna pura karse

  • @Mahakaliredimade
    @Mahakaliredimade 2 ปีที่แล้ว +3

    સાહેબ તમે ખરેખર ખૂબ સરસ પદ્ધત્તિ અપનાવી છે

  • @Dream.crickets
    @Dream.crickets 2 ปีที่แล้ว +2

    સાહેબ શ્રી તમારું આયોજન ખૂબ જ સારું છે

  • @hiteshprajapati2671
    @hiteshprajapati2671 2 ปีที่แล้ว +9

    સર આ બવ મસ્ત કામ કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે aapda પોલીશ પર.

  • @parakramsinhchudasama5151
    @parakramsinhchudasama5151 2 ปีที่แล้ว

    Sir you are India's Besttest officer

  • @praj07
    @praj07 2 ปีที่แล้ว +5

    thankyou so much sir .
    તમારું કામ પેલ્લેથી જ બોવ જ મસ્ત છે sir . 👌👌👌

  • @patelratu6378
    @patelratu6378 2 ปีที่แล้ว +1

    Good information🙏🙏

  • @sukunvyas5984
    @sukunvyas5984 2 ปีที่แล้ว +4

    Thankyou sir .. તમે નિરોગી રહો અને અમારી સાથે રહો 🙏🙏🙏

  • @Sarangpur7
    @Sarangpur7 2 ปีที่แล้ว

    આવા સાહેબ બધા ભરતી બોર્ડ માં આવે તો student ne tayri karvama confidance ave ... Salute sir

  • @dhavalsinhparmar3739
    @dhavalsinhparmar3739 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ આભાર
    એક જ દિલ છે સાહેબ
    જે તમે એક જ ભરતી માં
    હજારો વખત જીતી લિધું....

    • @rameshpatel72961
      @rameshpatel72961 2 ปีที่แล้ว

      તમે બહુ દિલદાર છો.
      એક ભરતીમાં હજારો વખત આપી દો છો.
      આજ દિવસ સુધી કેટલી ભરતીઓ આપી છે ?😀😅😂🤣

    • @dhavalsinhparmar3739
      @dhavalsinhparmar3739 2 ปีที่แล้ว +1

      @@rameshpatel72961
      Next month ma
      Last aapvani che
      PSI Meince

    • @dhavalsinhparmar3739
      @dhavalsinhparmar3739 2 ปีที่แล้ว

      @@rameshpatel72961
      નામ યાદ રાખી લેજો
      લિસ્ટ માં જોવા માટે

    • @rameshpatel72961
      @rameshpatel72961 2 ปีที่แล้ว

      Meince કે mains 😀

    • @rameshpatel72961
      @rameshpatel72961 2 ปีที่แล้ว

      @@dhavalsinhparmar3739 congratulations in advance

  • @JigarPatel-dz1rh
    @JigarPatel-dz1rh 2 ปีที่แล้ว +2

    એક વિદ્યાર્થીપ્રેમી,શિક્ષણપ્રેમી તરીકે ભારત ને આગળ લઇ જવામાં આપનું યોગદાન મહત્વનું રહેશે એવી આશા રાખું છું.

  • @narucahudhary1873
    @narucahudhary1873 2 ปีที่แล้ว +76

    સાહેબ શક્ય બને તો રફ કામ માટે એક્સ્ટ્રા પેપર આપજો આપનો ખુબ ખુબ આભાર માનસે વિદ્યાર્થીઓ .. કેમ કેં જગ્યા ઓછી પડે છે

  • @aneshganava1248
    @aneshganava1248 2 ปีที่แล้ว

    પહેલી વાર ભરતી બોર્ડ ના અધ્યક્ષ ઉમેદવારને સાથ સહકાર આપી રહિયા છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

  • @kantikumarshakya4985
    @kantikumarshakya4985 2 ปีที่แล้ว +7

    અમને તમારા પર પૂરો ભરોસો છે સાહેબ શ્રી....🙏🙏🙏🙏🙏

  • @zapadiyarohit5106
    @zapadiyarohit5106 2 ปีที่แล้ว +1

    Je ger hajar hoi temna pepar ane OMR jagya uper j Reva joia

  • @pravintholiya4623
    @pravintholiya4623 2 ปีที่แล้ว +8

    Jay hind sir .
    મને ખૂબ આનંદ સે સર. કે તમે અમારા માટે કામ કરોસો અને આ LRD ની પરીક્ષા માં કાય ખોટું નહિ થાય sir એટલે અમારા જેવા સાદા માણસો ને પણ નોકરી મળે .હવે ગુજરાત માં બધી પરીક્ષા તમારા જેમ કામ કરે તો આવનારી પરીક્ષા માં ખોટું ના થાય.
    Thankyou sir 🙏🙏🙏.

  • @jesusparivar7057
    @jesusparivar7057 2 ปีที่แล้ว

    TQ sir god bless your faimily.TQ TQ so much sir . આ પરીક્ષા સફળ થશે એવી આશા ને વિશ્વાસ છે sir. જય હિન્દ સર

  • @alpeshrabari4660
    @alpeshrabari4660 2 ปีที่แล้ว +6

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા બદલ ❤

  • @mehulsinhzalazala4425
    @mehulsinhzalazala4425 2 ปีที่แล้ว

    Very good work sir tamaro khub khub abhar sir 🙏

  • @mansangchauhan4011
    @mansangchauhan4011 2 ปีที่แล้ว +3

    આભાર સાહેબ,
    🇮🇳જય હિંદ 🇮🇳

  • @anksh1923
    @anksh1923 2 ปีที่แล้ว

    અમને તમારા પર સંપૂર્ણ ભરોસો છે 🙏, ખુબ ખુબ આભાર સાહેબશ્રી

  • @Pjchavdavlogs
    @Pjchavdavlogs 2 ปีที่แล้ว +15

    આટલી સરસ વ્યવસ્થા માટે ખૂબ ખૂબ આભાર સર.....

  • @rajputnaresh6081
    @rajputnaresh6081 2 ปีที่แล้ว

    સર આપે બહુ સરસ આયોજન કરેલ છે પણ પરિક્ષા આપવા દૂર સુધી જવાનુ હોય સાથે જરુરી સામાન હોય છે કપડા મોબાઇલ ની બેગ જે મૂકવા માટે અગવડ રહે છે તો આના માટે જેતૈ સ્કુલમાં જ વ્યવસ્થા કરવામાં મા આવે એવી વિનંતી

  • @mdtech2399
    @mdtech2399 2 ปีที่แล้ว +3

    🙏🙏ખૂબ ખૂબ આભાર સર 🙏તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે આ પરિક્ષા માં કોઈ ગેરરીતિ નહિ થવા દો..🙏🙏🙏

  • @rahul_thakur6800
    @rahul_thakur6800 2 ปีที่แล้ว

    Aaj sudhi Gujarat na इतिहास ma aatli badhi choksai ek pn exam ma rakhvama aavi nthi, tmne and tamara team no khub khub aabhar sir 🙏

  • @IMRAN_DIVAN
    @IMRAN_DIVAN 2 ปีที่แล้ว +3

    Thank you so much sir, proud of you sir, I wants to become IPS OFFICER like you...

  • @darshanchauhan4022
    @darshanchauhan4022 2 ปีที่แล้ว

    વાહ સાહેબ.. ખૂબ ખુબ આભાર
    ભરતી આપે પારદર્શિતા થી લીધી. thank you

  • @ajayzala1752
    @ajayzala1752 2 ปีที่แล้ว +3

    Good work sir 👏 other board chairman must learn from you sir very proud moment thankyu sir

  • @mayankpurohit8844
    @mayankpurohit8844 2 ปีที่แล้ว

    વિશ્વાસ છે સાહેબ તમારા પર...ધ બેસ્ટ કામ કાજ છે તમારું...તમારા થી સારું કામ થઈ જ ન શકે...કર્મઠતા અને પ્રામાણિકતા ની પરાકષ્ટા એટલે હસમુખ ભાઈ પટેલ

  • @aayushchauhan8332
    @aayushchauhan8332 2 ปีที่แล้ว +50

    Sir thanks for your Humble Support 🙏🙏 We want you as a GPSC CHAIRMAN. 🙏🙏🙏

  • @p_____virat5516
    @p_____virat5516 2 ปีที่แล้ว +1

    Khub khub aabhar sir tame students mate aatlu badhu kari rahya chho

  • @yuvizala2999
    @yuvizala2999 2 ปีที่แล้ว +6

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી

  • @kanokalathiya9118
    @kanokalathiya9118 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ આભાર સાહેબ.હવે આમાં અમારી મેહનત રંગ લાવે શે કે તમારા જેવા આદરણીય સલાહ કર જેવા અધ્યક્ષ મળ્યા છે..

  • @b.j.zapdazapda9381
    @b.j.zapdazapda9381 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ સરસ સાહેબ ‌તમારા જેવા ૧૦૦ માં એક જ હોય છે🙏

  • @rabarinaresh7216
    @rabarinaresh7216 2 ปีที่แล้ว +2

    આટલું સરસ આયોજન કરવા બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર... 🙏

  • @indian5356
    @indian5356 2 ปีที่แล้ว +5

    Salute To Your Work...👌👌🙏💐
    THANKQ SIR 🙏💐🤝