બચુબાબા 20રૂપિયા માં અનલિમિટેડ જમવાનું પહેલી વાર રડ્યો કેમ?Patel Bachu Bapa મોરબી Food 🥘Best food.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 3K

  • @vijay6aniya
    @vijay6aniya 3 ปีที่แล้ว +64

    હું જ્યારે પણ મોરબી જઈશ એટલે બચુબાપા ના હાથે રામ રોટલો જરૂરથી લઈશ.. જય અંબે

  • @bhupendrafruitwala4187
    @bhupendrafruitwala4187 4 ปีที่แล้ว +121

    સૌરાષ્ટ્રની ભૂમીજ સંત લોકોની છે,આવા શાંત સંત જીવ ને મારા વંદન.

    • @rajusoni5218
      @rajusoni5218 4 ปีที่แล้ว +4

      આ બાપા સીતારામ છે ખુબ સરસ કમલેસ ભાઈ આભારી છીએ મરો આખો પરિવાર સાથે જોયુ

  • @Businesskibaat2020
    @Businesskibaat2020 4 ปีที่แล้ว +136

    બચુ બાપા... ધન્ય છે. તમને....👌
    તમે અમારા મોરબી ની સાન છો...

    • @rameshgiri2489
      @rameshgiri2489 4 ปีที่แล้ว +2

      કમલેશભાઈ ધન્યવાદ બહુ જ સારૂ કાર્ય કરી રહ્યાછો ભગવાન તમને સુખી રાખે એવા આશીર્વાદ જય હો ભગવાન 🙏

    • @altafmeer7077
      @altafmeer7077 3 ปีที่แล้ว +1

      Ii

    • @luckyahir1
      @luckyahir1 2 ปีที่แล้ว

      ભાઈ મોરબી થઈ હોવ તો આ માણસ ને સાચવજો તમારી ભુમી ધન્ય થય જસે

  • @theindianfoodtv543
    @theindianfoodtv543 4 ปีที่แล้ว +82

    ધન્ય છે તમારી જનેતા ને કમલેશભાઈ મોદી અને રાજભાઇ ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ હર અને ધન્ય છે ગુજરાત પોલીસ ના આવા ઇમાનદાર પોલીસ જવાનો ને કે કપરા સમયે જયા પોલીસ પૈસા ભેગા કરવામાં હતી ત્યારે ચૌધરી સાહેબ એ મીશાલ ઉભી કરી દીધી

  • @Travelnfoodexpress
    @Travelnfoodexpress 4 ปีที่แล้ว +249

    અદભુત .. બચ્ચું બાપા મારા જુના પેશન્ટ છે. હું પણ એમની દવા ફ્રી માં કરાવીશ

    • @balramsinhsengar9093
      @balramsinhsengar9093 4 ปีที่แล้ว +7

      Wah Saheb 🙏💐

    • @samirdave5868
      @samirdave5868 4 ปีที่แล้ว +22

      આજે ખબર પડી કે Social Media નો સાચો ઉપયોગ કરો તો કેટલો ફાયદો થાય છે...

    • @chiragsardhara2260
      @chiragsardhara2260 4 ปีที่แล้ว +11

      Dhanya 6 saheb tamne and Bachu bapa jva mahan vyaktio ne... 🙏🙏

    • @MitulChavda
      @MitulChavda 4 ปีที่แล้ว +14

      હવે એવું લાગે છે કે લોકોમાં એક બીજા પ્રત્યેથી દૂર થયેલી માનવતા પાછી આવે છે.
      માનવતા પરમો ધર્મમ..
      🙏🙏🙏🙏🙏

    • @shivSolankild9wb
      @shivSolankild9wb 4 ปีที่แล้ว +4

      Salut Mota Bhai very good

  • @harpalsinhparmar8450
    @harpalsinhparmar8450 3 ปีที่แล้ว +12

    વાહ કમલેશ ભાઈ આપે ખૂબ જ‌ સરાહનીય કામગીરી છે. ધન્ય છે બચુબાપા જય માતાજી

  • @dhavalahir3180
    @dhavalahir3180 4 ปีที่แล้ว +83

    અત્યાર સુઘી નો બેસ્ટ વિડીયો
    કમલેશ ભાઈ એક નંબર
    જય મોગલ 💐💐💐💐

  • @kkdutt6136
    @kkdutt6136 4 ปีที่แล้ว +31

    આ કાકા તો ભગવાન જ કહેવાય ધન્ય છે આ કાકા ને ભગવાન તેમણે ખૂબ હિંમત આપે 🙏

  • @dutt_krishna_9915
    @dutt_krishna_9915 4 ปีที่แล้ว +8

    ખુબ ખુબ સરસ.બચુ બાપા આવા કલયુગ મા કોક જ આવા માણસ જોવા મળે ધન્ય છો તમે ધન્ય બચુ બાપા🙏🙏🙏🙏🙏🙏

  • @bambhavaramesh2214
    @bambhavaramesh2214 4 ปีที่แล้ว +76

    વાહ સૌરાષ્ટ્રના ખમીર બચૂબાપા....માનવતા હજી જીવે છે..♥️♥️

    • @sureshjain3029
      @sureshjain3029 4 ปีที่แล้ว

      th-cam.com/video/Qj_R2wVW_Jw/w-d-xo.html. .

    • @mywork2683
      @mywork2683 3 ปีที่แล้ว +1

      Jene garibi naa joi hoy ene su khabar dukh kone kevay

  • @DRKETANDAVE
    @DRKETANDAVE 4 ปีที่แล้ว +54

    કમલેશભાઈ, આવા સેવા કાર્ય માટે હું તમારી સાથે જોડાવા તૈયાર છું...
    ડૉ. કેતન દવે, અમદાવાદ.

    • @sureshjain3029
      @sureshjain3029 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/Qj_R2wVW_Jw/w-d-xo.html. .

  • @kantibhaivaghasiya3950
    @kantibhaivaghasiya3950 4 ปีที่แล้ว +2

    સોરઠ ભૂમિ નો આ પ્રભાવથી ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા એટલેજ આવેલા હસે આથી સોરઠ ભૂમિ નો રોટલો વિશ્વમાં મોટો છે ધન્યવાદ બચું બાપા

  • @nilusrasoi
    @nilusrasoi 4 ปีที่แล้ว +596

    ભાઈ , તમારી આ વિડીયો એ ખરે ખર રડાવી કાઢયું , બચુ બાબા ને મારા ખુબ પ્રણામ 🙏

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 ปีที่แล้ว +30

      ખૂબ ખૂબ આભાર બેન સપોર્ટ કરજો શેર કરજો

    • @nilusrasoi
      @nilusrasoi 4 ปีที่แล้ว +21

      @@kamleshModiImfoodie ભાઈ , જરુરુ થી શેર કરીશ, અને hu wish karu chu ke badha viewers khub khub.. share kare

    • @milanshah2639
      @milanshah2639 4 ปีที่แล้ว +2

      @@nilusrasoi HA

    • @rajnikantdoshi9020
      @rajnikantdoshi9020 4 ปีที่แล้ว +18

      ધન્યવાદ છે આ બચુભાઈ મહાત્મા ને . આ દુનિયામાં તમને ભગવાન ક્યાય જોવા હોય તો આ જ ભગવાન નું સાચું સ્વરૂપ છે . પોતાનું પેટ તો જાનવર પણ ભરી લે છે પણ બીજાને જમાડવા બીજાઓનું વિચાર વું એજ માણસાઈ છે પૈસા વાળા પોતાની પાસે હોય તેમાંથી જરાક આપે અને વાહ વાહ કરાવે. પણ આતો પોતાની પાસે જે છે તે બીજાને ખવરાવ વા માટેજ છે આ મોટી માણસાઈ પાછુ વૃદ્ધાવસ્થામાં આ કરવું એટલે ફક્ત સેવા યજ્ઞ જ ગણાય. પૈસા આપીને જમવા વાળા કરતા વગર પૈસે જમવા વાળા નું વિશેષ ધ્યાન રાખે. આની પાછળ તેમના મન ના ભાવ જુઓ. ધન્ય છે. આ મહાત્મા ને . તેમની આ મઢુલી માં રામ જમાડવા આવતા હશે. એ નક્કી છે.......

    • @AnilKumar-ft2kc
      @AnilKumar-ft2kc 4 ปีที่แล้ว +3

      Kamleshbhai while conversations with bachu Kaka the background music was very loud couldn't hear your talk properly we are anxious to hear your chats with bachu Kaka and not your background music the video was very heart touching God bless you n bachu Kaka Jai Mata ji🙏🙏

  • @zankhanagohel1783
    @zankhanagohel1783 4 ปีที่แล้ว +29

    કમલેશ ભાઈ, ધન્ય છે એ માતા ને જેણે તમને જન્મ આપ્યો અને ધન્ય છે એ પિતા ને જેણે તમને આવા ઉચ્ચ સંસ્કાર આપ્યા છે. આ વીડિયો બનાવી ને તમે કેટલાયે લોકોને પ્રેરણા આપી છે.. બચુ બાપા એક સંત મહાત્મા છે અને તમારા વિડીયો મારફતે એમના દર્શન કરીને અમે પણ આજે ધન્ય થઈ ગયા

  • @fultariyabharat8804
    @fultariyabharat8804 4 ปีที่แล้ว +47

    આનંદ તો બધાઈ લોકો કરે પણ જે આનંદ કરાવી શકે અે મોરબી ના બચૂબાપા. જય સિયારામ.

  • @KishanPatel-yh3pc
    @KishanPatel-yh3pc 4 ปีที่แล้ว +55

    કમલેશભાઈ મારાથી બનતી મદદ મે કરી દીધી છે. અને આગળ પણ કરતો રહીશ. I am from morbi

  • @Devansh_Patel
    @Devansh_Patel 4 ปีที่แล้ว +48

    રામ ના આશીર્વાદ જેની સાથે હોય ને, તે મનુષ્ય આખુ જગત જીતી જાય છે. આવા લોકોની આખા ભારત દેશ ની જરૂરત છે.❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @varshasoni3727
    @varshasoni3727 3 ปีที่แล้ว +1

    બચુબાપાને શત શત નમન,ભગવાન એમને હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રાખે એવી પ્રભુપ્રાર્થના.🙏🏻🙏🏻

  • @kiritpatel3876
    @kiritpatel3876 4 ปีที่แล้ว +11

    પીઆઈ ચૌધરી ને મારા નમસ્કાર, વિડિયો બહુ સરસ મજાનો બનાવ્યો કમલેશભાઈ

  • @zalawadsurendrnagrakvantha2948
    @zalawadsurendrnagrakvantha2948 4 ปีที่แล้ว +11

    🇮🇳🕋☪️ બચુબાપા તમને મારા મારા તરફ થી લાંખ લાંખ વંદન વઢવાણ થી મનસુરી અમજદ બાપા હુ અજમેર જય ને મારા ગરીબ નવાઝ ને દુંઆ કરીસ તમારી માટે ઘંન છે કાઠીયાવાડ જયા રતન પાકતા આવા ☪️🕋🇮🇳

  • @bharatpatel3584
    @bharatpatel3584 3 ปีที่แล้ว +7

    બચુ બાપા નો video જોઈ આંખ માં આંસુ આવી ગયા. તમે તો આજના યુગ ના જલારામ બાપા છો. તમને સત સત પ્રણામ. કમલેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આવા video બનાવા બદલ.

  • @nitinbhaipatel7502
    @nitinbhaipatel7502 4 ปีที่แล้ว +23

    બહુ સરસ કમલેશભાઈ મોરબી શહેરમાં આવીશ તો જરૂર બચુ બાપા ની મુલાકાત કરીશ જય સિયરામ

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 4 ปีที่แล้ว +61

    આ બચુ બાપા ની સેવા છે 🙏 સાક્ષાત સંત

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 ปีที่แล้ว +7

      ખૂબ ખૂબ આભાર સાચી વાત સંત હો

    • @mayurmakwana7611
      @mayurmakwana7611 4 ปีที่แล้ว +2

      Maro Jigar bhai avya ho bhai

  • @piyushvaghela7522
    @piyushvaghela7522 3 ปีที่แล้ว

    જય હો બચુબાપા ભુખ્યા ને ભોજન નિસ્થભાવે જમાડોછો એજ પ્રભુ સેવા ખુબ ખુબ ધન્યવાદ બાપા જય માતાજી

  • @nileshkachot9708
    @nileshkachot9708 4 ปีที่แล้ว +166

    કમલેશ ભાઈ ફાઇવ સ્ટાર હોટલ કરતાં આવા માણસો ની મુલાકાત લીધી તે ખૂબ જ પસંદ આવુ

    • @ravipatel-xl1xm
      @ravipatel-xl1xm 4 ปีที่แล้ว +1

      Tnx bro bovj SARS km che and Avu darek city ma hase j koy ne koy tame Goto Ame help karsu Tnx bro....

    • @jayeshthakor8480
      @jayeshthakor8480 3 ปีที่แล้ว

      😘jj

  • @arjunsinh971
    @arjunsinh971 4 ปีที่แล้ว +24

    બચુ બાપા ની દાતારી , રંગ છે પટેલ બાપા ❤️❤️❤️ સ્વમાની માણસ ની આંખો માં ચમક જ અલગ પ્રકાર ની છે ,

  • @thesintex
    @thesintex 4 ปีที่แล้ว +1

    અમૃત પણ ઝાંખું પડે આ થાળી આગળ...બચુ બાપા માં મને બજરંગદાસ બાપુ દેખાના... વાહ કમલેશભાઈ ખૂબ સારો વીડિયો બના યો

  • @bhattkalpesh5263
    @bhattkalpesh5263 4 ปีที่แล้ว +4

    બાપાસીતારામ મા મોગલ બચૂબાપ ધન્યવાદ
    તમને પણ ધન્યવાદ તમે આવામાણશો ની મદદ કરવા બદલ મા મોગલ બાપાસીતારામ તમ ને જાજૂઆપે

  • @manishvarsani1531
    @manishvarsani1531 4 ปีที่แล้ว +122

    હું અત્યારે ફોરેન માં છું જયારે પણ હું મારાં વતન પાછો આવીશ ત્યારે ચોક્કસ હું આ જગ્યા એ જઈશ અને તેમની મદદ પણ કરીશ.

    • @sureshjain3029
      @sureshjain3029 4 ปีที่แล้ว

      th-cam.com/video/Qj_R2wVW_Jw/w-d-xo.html .

    • @govabhaiprajapati5958
      @govabhaiprajapati5958 4 ปีที่แล้ว

      @@sureshjain3029 ઝ

    • @devdesai4101
      @devdesai4101 4 ปีที่แล้ว +2

      રૂબરૂ જ મદદ કરજો

    • @bharatbhaibaraiya170
      @bharatbhaibaraiya170 4 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️

    • @crazyl381
      @crazyl381 4 ปีที่แล้ว

      _નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_*
      *_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._*
      *_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._*
      *_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._*
      *_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*

      *_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._*
      *_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._*
      *_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._*
      *_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_*
      *_જય હિન્દ_*
      *_જય ભારત_*
      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
      *_By- K.C. ASALALIYA_* *_( Thegood )_*

  • @narendramodh4632
    @narendramodh4632 4 ปีที่แล้ว

    શ્રી કમલેશભાઈ મોદી નમસ્તે....
    આદરણીય વડીલ દાદા બચુબાપા ની જીવનકહાણી અને સૌને પ્રેમથી જમાડવાની પ્રવૃત્તિ લોકો સુધી તમોએ રજુ કરેલ છે... ખૂબ ખૂબ ધન્યવાદ...
    બચુબાપા કે જેમને કોઈ પ્રસિધ્ધિની ખેવના નથી...તેમનું કાર્ય પ્રેરણાદાયી છે.....
    બચુબાપા ને નમસ્તે કહેશો...

  • @enjoylifevogs1092
    @enjoylifevogs1092 4 ปีที่แล้ว +22

    કમલેશભાઈ રડાવી દીધા બાપા તમને કોટી કોટી પ્રણામ 🌹🌹

  • @लालाउत्तरप्रदेशवाला

    આવા અનેક બચુ બાપા સન્માન થી જીવન જીવવા ના પ્રયત્નો કરી રહ્યા છે.
    પણ સરકાર ને માત્ર ઉદ્યોગપતિઓ ને મદદ કરી રહી છે કારણ કે ત્યાં માલ મળે છે.
    બચુ બાપા ને હું ધન્યવાદ આપું છું કે એ સન્માન સાથે અને મહેનત કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને નજીવી રકમે લોકો ને જમાડી પણ રહ્યા છે.
    અને હા બચુ બાપા ના ગુરુ મોરારી બાપુ છે તો કોઈ આ વિડિઓ બાપુ સુધી પહોંચતો કરો બાપુ આરામ નું જીવન જીવી રહ્યા છે અને એમના સેવક સંઘર્ષ કરી રહ્યા છે જો બાપુ ધારે તો બચુ બાપા નું જીવન માં ફેરફારો લાવી શકે છે.

  • @ashoksolanki7094
    @ashoksolanki7094 3 ปีที่แล้ว +2

    ખુબ જ સુંદર કામગીરી બાપા ની આજ ભારત ની સંસ્કૃતિ છે મારા સલામ છે બાપા ને ...

  • @mkahir3652
    @mkahir3652 3 ปีที่แล้ว +7

    હર હર મહાદેવ
    બહુ સરસ વીડિયો
    જય મુરલીધર ધન્યવાદ

  • @vishalkeswani1045
    @vishalkeswani1045 4 ปีที่แล้ว +3

    બચુબાપાને સાદર પ્રણામ...🙏🙏🙏
    ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈ અને આપની સમગ્ર ટીમને...👏👏👏
    Hats off...👒👒👒

  • @munabhaizapdazapda4635
    @munabhaizapdazapda4635 4 ปีที่แล้ว +1

    બચુબાપા ને જીવન ખુદ જલારામ જેવૂ છે ભગવાન અને રામ તમારી કાયમ સહાય કરે એવી મારી દુવા છે મારાથી ખોટુ લખાયતો મને માફ કરજો બાપુ

  • @dhavalpatel-hg6rl
    @dhavalpatel-hg6rl 4 ปีที่แล้ว +36

    સલામ.... કમલેશભાઈ આવા વ્યક્તિ ને ...તમને પણ... fivestar હોટલ-રેસ્ટોરન્ટ તો ઘણાં જોયા....પણ આજે બાપા ની આવી અન્ન સેવા ધન્ય છે ... આવી વ્યક્તિ ઓ સમાજમા ઘણી છે જેને તમે આવા programme થકી સંદેશ આપશો એજ સાચી માનવતા છે....👍👍👌👌💐💐

    • @vidhikadiya7575
      @vidhikadiya7575 4 ปีที่แล้ว +1

      Bhai tame aek var bron boy fetnesh na video jojo bbf na video bau mast 6

  • @murjibharvad282
    @murjibharvad282 4 ปีที่แล้ว +4

    જય શ્રી રામ
    જય શ્રી મોમાઈ માં
    બહુ સરસ મજાનો વીડિયો છે
    બચું બાપા ને ભગવાન. દ્વારકા. વાળો. હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું.
    વાહ મજા આવી ગઈ હો
    હા કમલેશ ભાઈ હા

  • @dilipparmar8722
    @dilipparmar8722 2 ปีที่แล้ว

    બચુબાપા ને ખુબ ખુબ ધન્યવાદ ભગવાનની કૃપા સદાય તમારી ઉપર રહે

  • @kalavntikamalia4567
    @kalavntikamalia4567 4 ปีที่แล้ว +7

    વાહ ...ખરેખર... રામરોટી ધનય બચુદાદા જય રામ🙏🙏👌👌

  • @ViMaLPatels
    @ViMaLPatels 4 ปีที่แล้ว +11

    વાહ કમલેશભાઈ વાહ શબ્દ ઓછા પડે તમારા વખાણ કરવા માટે જોરદાર કામ કર્યું છે તમે સેલ્યુટભાઈ

    • @bharatdalvadi8404
      @bharatdalvadi8404 4 ปีที่แล้ว

      ખુબ શરૂ જયમાતાજી

  • @jatayubaxi4553
    @jatayubaxi4553 4 ปีที่แล้ว +1

    આ વીડિયો બનાવવા માટે આભાર. બચુ બાપને ઘણી મદદ થશે. આજના સમયના જલારામ બાપા છે બચુ ભાઈ.. પ્રભુ એમને આ કામ ચાલુ રાખવાની શક્તિ આપતા રહે એવી પ્રાર્થના..

  • @liteshmodhvadiya109
    @liteshmodhvadiya109 4 ปีที่แล้ว +84

    કમલેશ ભાઇ બચુ બાપા ના ખાતામા હુ ઇજરાઇલ થી મારાથી બને એટલી મદદ કરીશ 🙏🏻

  • @varundhruv8344
    @varundhruv8344 3 ปีที่แล้ว +6

    તા. 20/12/2020 કમલેશ ભાઈ બચુબાપા નો વિડિઓ આજે જૉયો ખરેખર મન ભરાય ગયુ. મારા તરફથી બનતી મદદ જરૂર કરીશ. આવા વિડિઓ જરૂર બનાવતા રેહજો. ખુબ ખુબ આભાર .

  • @gujaratidesibhajan3182
    @gujaratidesibhajan3182 3 ปีที่แล้ว +1

    ધન્ય છે...બચુબાપા...ખુબ મહાન કામ કરી રહ્યા છે..આ ઉંમરે બાપા...આવુ કઠિન પરિશ્રમ ખૂબ ખૂબ સરાહનીય છે...કમલેશ ભાઈ નુ આ explore ખૂબ મહાન છે

  • @jignabenpanchani8455
    @jignabenpanchani8455 3 ปีที่แล้ว +4

    Bachu bapa Aaj na Jalaram bapa chhe
    Koti koti pranam bapa

  • @कट्टरहिंन्दुभरवाड
    @कट्टरहिंन्दुभरवाड 4 ปีที่แล้ว +84

    *રામ રાખે એને કોણ ચાખે આ બાપા ની મદદ કરજો અને હુ પણ કરીશ જય કાળિયા ઠાકર*

    • @sureshjain3029
      @sureshjain3029 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/Qj_R2wVW_Jw/w-d-xo.html ..

    • @devdesai4101
      @devdesai4101 4 ปีที่แล้ว +1

      રૂબરૂ જ કરજો

  • @hikeshsolanki4353
    @hikeshsolanki4353 3 ปีที่แล้ว +1

    જય મોગલ જય જય મોગલ જય માં મોગલ બચુ બાપા ને માં મોગલ ની કૃપા કાયમ ના માટે રહે એવી માં મોગલ ને પ્રાથના

  • @mynameislakhan7699
    @mynameislakhan7699 4 ปีที่แล้ว +7

    बापा तमने कोटी कोटी प्रणाम तमे दयालु छो बापा

  • @r.b.gujariya249
    @r.b.gujariya249 3 ปีที่แล้ว +9

    Good Work Dada...
    🙏ભગવાન તમને ઘણું જીવન આપે એવી પ્રાર્થના...

  • @nilampitroda4581
    @nilampitroda4581 2 ปีที่แล้ว

    આટલું સરસ સેવા નિશ્વારથ ભાવે કરી રહ્યા છે you tube na માધ્યમ જોયા ....કોટી કોટી વંદન બચૂબાપા 🙏🙏🙏👏👏👏👏

  • @preetpalak
    @preetpalak 4 ปีที่แล้ว +20

    True meaning of humanity wonderful deeds by him for the needy. Beautiful inspiring and emotional video. jai shree Ram !what a golden heart man💛💛 May god keep this uncle healthy and protect him. 🙏

  • @pustibhaktikirtanamravativ7732
    @pustibhaktikirtanamravativ7732 4 ปีที่แล้ว +17

    ખુબ સરસ
    આવા સમય મા પણ આવા પરોપકારી જીવ છે ખુબ સરસ કમલેશભાઈ
    જય શ્રી કૃષ્ણ

    • @yashvivagadiya5971
      @yashvivagadiya5971 4 ปีที่แล้ว

      Kamlesh bhai bachu bapa jeva manso ne manas nahi pan bhagvan thi ochu nathi kamlesh bhai tame aa vakhate bov jordar ne saras video atyar sudhi ma banaviyo 6.

  • @goldenbaba2525
    @goldenbaba2525 2 ปีที่แล้ว +1

    કમલેશ ભાઈ તમને ❤દિલ થી સલામ તમે ત્યા જયને લોકો સુધી પોચાડો સો તે ખૂબ મોટી વાત છે.
    ભાઈ મોટા મા મોટી મદદ તો બચુ બાપા ની તમેજ કરીસે આને જ કહેવાઈ મોટી સેવા વાહ બચુ બાપા વાહ તમારા જૈવા દરીયા દિલ વાળા વ્યક્તિ જીંદગી મા
    કયાપણ જોયા નથી કરોડ પતિ કરતા પણ તમે દિલ થી
    તમે અરબ પતિ છો તમારો વીડીયો જોયને આંખ મા આચુ આવી ગયા બચુ બાબા ભુખ્યા ને જમાડો છો
    એના થી મોટી કોઈ વાત નથી અને તમારા થી રૂપિયા વાળા પણ મોટા નથી તમારી સેવા ને સલામ છે બચુ બાબા 🙏🙏🙏🙏ભાઈ બને એટલી મદદ કરજો

  • @santosh_M
    @santosh_M 4 ปีที่แล้ว +32

    સુપર ભાઈ
    આવા વીડિયો બનાવો સપોર્ટ હમારો રહેશે પુરો
    ગરીબ માણસ આગળ આવશે તો ભગવાન આશીર્વાદ રૂપ થસે

  • @AM-DABHI
    @AM-DABHI 3 ปีที่แล้ว +8

    યાદ રાખો મિત્રો આજ બાપા જલારામ છે, આજ બાપા આપા ગીગા છે, આ જ પરબ છે, આ જ બાપા બજરંગદાસ છે, આ જ ભગવાન નું સદાવ્રત છે. આ બચુબાપા ને લાખ લાખ વંદન.🙏🙏🙏

  • @yogeshvaja6586
    @yogeshvaja6586 3 ปีที่แล้ว

    બચું બાપા ને વંદન. રામ રોટી ખવડવનારા જીવંત બાપા સીતારામ ની જેમ. ખુબ ખુબ આભાર માનીએ આવા માનવતા નું કામ કરનાર નો.

  • @mohanbhadramb5273
    @mohanbhadramb5273 4 ปีที่แล้ว +15

    મિત્રો જય હો દાદા ની, માં અન્નપૂર્ણા સદાય દાદા ઉપર પ્રેમ વરસાવતી રહે, જન સેવા એજ પ્રભુ સેવા, સાચા સંત ને સેવા ભાવિ દાદા નું ભોળાનાથ રક્ષા કરે👍✌🇮🇳🚩🚩🚩

  • @pravinGJ21
    @pravinGJ21 4 ปีที่แล้ว +8

    ખુબ ખુબ સુભ્ભે છાઓ આ બાપુ ને આને નવરાત્રી ની સુભ કામના ઓ 👍🙏

  • @bipinprajapati2976
    @bipinprajapati2976 3 ปีที่แล้ว +1

    કરેલા કર્મો ભોગવાય પછી,સારાં કર્મો નો ઉદય થઈ જ જાય છે,અત્યારે તમારા સારાં કર્મોનો ઉદય થઈ રહ્યો છે🙏🏻

  • @ritapathak791
    @ritapathak791 4 ปีที่แล้ว +21

    જય મોગલમાં
    કમલેશભાઈ
    આ વિડીયો તમારો અેક નંબર
    જોઈને આંખમાં આંસુ આવી ગયા
    માનવ સેવા અે જ પ્રભુ સેવા
    જે લોકો આ જોઈ રહયા છે તેમને મારી વિનંતી છે કે તમે મંદિર માં જે ભેટ આપો છો અેના કરતાઆવા જીવતા ભગવાનને મદદ કરજો તમને બહુ પુન્ય લાગશે
    ઘન્યવાદ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatsoni57
    @bharatsoni57 4 ปีที่แล้ว +9

    બચું બાપા ને પગે લાગું 🙏 આ ઉંમરે આવી સેવા બદલ જય હો

  • @dhavaljagodara2621
    @dhavaljagodara2621 4 ปีที่แล้ว

    વાહ કમલેશભાઈ ખુબ ખુબ સરસ કામ કર્યું... બાપા ના રૂપ મા ભગવાન છે બચૂ બાપા...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kinjalshah7975
    @kinjalshah7975 4 ปีที่แล้ว +24

    કમલેશભાઈ તમારા માટે ખુબ માન વધી ગયુ.. ♥️અને આ દાદા ne ધન્ય 🙏 che. રડવું આવી ગયું

  • @bharatpatelumiyanagaldham1393
    @bharatpatelumiyanagaldham1393 4 ปีที่แล้ว +11

    બચુબાપા ને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે તમારી ટીમને અને કમલેશભાઈ મોદી ને પણ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

    • @sureshjain3029
      @sureshjain3029 4 ปีที่แล้ว

      th-cam.com/video/Qj_R2wVW_Jw/w-d-xo.html. .

  • @rasilabenbhimani3867
    @rasilabenbhimani3867 4 ปีที่แล้ว +1

    જયશ્રી કી્ષ્ના વાહ બચુબાપા વાહ આવા મારા બાપ ને ભગવાન સદાય શકિત અને હીંમત આપે અને આવા સારા કાયઁ કરતા રહે ભગવાન એમને બહુ જ હેલ્દી રાખે બચુબાપા ને મારા ખુબ જ વંદન ધન્યવાદ બચુબાપા મોરારી બાપુ ની જય હો🙏🙏🙏

  • @bhargavahir1783
    @bhargavahir1783 3 ปีที่แล้ว +20

    બચુ બાપા જ્યારે હું મોરબી આવીશ ત્યારે તમારે ત્યાં જમવા જરૂરથી આવીશ. જુનાગઢ થી ભાર્ગવ ડાંગર.

  • @maheshtanchakmaheshtanchak7416
    @maheshtanchakmaheshtanchak7416 3 ปีที่แล้ว +3

    ધન્ય છે હો બચું બાપા ને રોવરવી દીધા

  • @parthdabhi3030
    @parthdabhi3030 3 ปีที่แล้ว +1

    Ava sara ane sevabhavi loko duniyama hji che. Amna lidhe j a duniya hji chale che. Dhanya cho kaka tme dhnya cho🙏🙏❤ bhagvan tamaru swasthya saru rakhe ane a rite bhukhya ne bhojan puru padta rho avi mataji ne dil thi prarthna. Jay mataji🙏

  • @dab9135
    @dab9135 3 ปีที่แล้ว +5

    કમલેશભાઈ તમણે દિલ થી વંદન ઉમદા કામ બદલ🙏🙏🙏

  • @teju1337
    @teju1337 4 ปีที่แล้ว +12

    આતો બધા ધરતીના વિરલા કહેવાય.
    વંદન આ બાપુ ને,🙏
    Great job

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 ปีที่แล้ว +2

      બિલકુલ સાચી વાત આતો ગુજરાત ની ધરતી આવી દાતારી ગુજરાત માં જોવા મળે

  • @soyabmotani2190
    @soyabmotani2190 3 ปีที่แล้ว +2

    Dhanya che daatar tamne. Maro khuda tamne lambu ayushya ape evi Mari duva che..

  • @11hardev
    @11hardev 4 ปีที่แล้ว +177

    જરૂર હતી એ જ માગ્યું નહિતર કહી શકેત કે પાંચ હજાર રોકડા આપો.. પદ્મ પુરસ્કાર ના સાચા હકદાર આવા લોકો છે..

    • @firozjamani8218
      @firozjamani8218 4 ปีที่แล้ว +2

      Ekdam sachi vat chhe bapu🙏

    • @bhupendrapanchal7975
      @bhupendrapanchal7975 4 ปีที่แล้ว +2

      આ વાત સાચી 1000000000%

    • @chetanpatel7854
      @chetanpatel7854 3 ปีที่แล้ว +2

      Kem k Bachubapa seva kare chhe bhai etla mate je joytu hatu ej mangyu..salam chhe Bachubapa ne..Bhagvan emne healthy rakhe..

    • @janakipatel1698
      @janakipatel1698 3 ปีที่แล้ว

      Bilkul sachu

  • @patelsachin4794
    @patelsachin4794 4 ปีที่แล้ว +7

    જય માતાજી રાજભાઈ
    જય માતાજી કમલેશ ભાઈ
    હરહર મહાદેવ
    ભગવાન તમારી મનોકામના પુણકરે

  • @narendrapatel3909
    @narendrapatel3909 3 ปีที่แล้ว

    કમલેશ ભાઈ ખુબ ખુબ આભાર તમારો બહુ જ સરસ કાર્ય કર્યું છે કયા શબ્દો વાપરવા મને યાદ નથી આવતા પણ મારા આંતરમન ખૂબ જ ધન્યવાદ

  • @jayeshrajgor8435
    @jayeshrajgor8435 4 ปีที่แล้ว +7

    કમલેશ ભાઈ આ વીડિયો જોઈ અમારી આંખો માં પણ પાણી ભરાઈ આવ્યાં ભગવાન તમને શક્તિ આપે અને આવા ભગવાન ના માણસો ની મદદ કરતા રહ્યો અને બીજા લોકોને પણ પ્રેરણા આપતાં રયો જય માતાજી જય મોગલ

  • @s.pgoyel1465
    @s.pgoyel1465 4 ปีที่แล้ว +20

    શબ્દો નથી ભાઈ.....સુન્દર.... નમસ્કાર...વંદન...તમને તથા બચુબાપાને

  • @tusharkubavat4357
    @tusharkubavat4357 3 ปีที่แล้ว +1

    બચુભાઈ જેવા વ્યક્તિઓને લીધે જ આપણા દેશ ભારતમાં રધી છે..જય સિયારામ..તમને સલામ છે..મારા અને મારા પરિવાર વતી..ઈશ્વર આપશ્રીને મજબૂત સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના..જય ભગવાન..

  • @hemantdabhi6803
    @hemantdabhi6803 4 ปีที่แล้ว +12

    કમલેશભાઇ.તમેતોઆજો.રડાવી.દિધા.આ.વિડિયો.જોઇને...🙏🙏👍👍😭😭..સલામછે.બચુબાપા.ને

  • @dilippatidar18
    @dilippatidar18 4 ปีที่แล้ว +52

    ધન્ય ધન્ય છે..આવા લોકો ને જે મહેનત થી રૂપિયા કમાઈ છે, બધા મોરબી ના લોકો ને અપીલ કે તમે બધા બને એટલી બચુ બાપ ની મદદ કરો, મોટી હોટલ માં વધારા ના રૂપિયા આપી મહાન ના બનો , આમને મદદ કરો, 🙏

  • @ashwintank7161
    @ashwintank7161 4 ปีที่แล้ว

    બચુબાપા ને દિલ થી વંદન કરું અભીનંદન અને આપની ટીમ ને પણ અભીનંદન

  • @chetanboraniya6897
    @chetanboraniya6897 4 ปีที่แล้ว +4

    સાચે આજે બચ્ચું બાપા યે ઐટલુંતો શીખવાડી દીધુંકે ઓછામાંપણ તમે એટલોજ મોજ માની શકોછો જી વધારે રૂપિયા આપીને નથી મળતો સાહેબ વધારે રૂપિયા આપીને તમે મોજ થોડીવાર લઈ લ્યો છો પણ જીવન ની શીખ જી આમાં મળેને એ ક્યાં ન મળે માલિક...
    🙏શ્રી ગણેશયઃ નમઃ 🙏
    🙏જય વેરાઇ માઁ 🙏
    🙏જય વીજબાઈ માઁ🙏

  • @krupalsinhrajput3222
    @krupalsinhrajput3222 4 ปีที่แล้ว +83

    ખાલી મહિને બધા એક રૂપિયો પણ નાખે તો પણ બાપા ની સારી સહાય થઈ જાય..30 હજાર લોકો તો રોજ વિડિઓ જોતા જ હોય

  • @amarchauhan8411
    @amarchauhan8411 3 ปีที่แล้ว

    ખુબ સરસ મોટાભાઈ તમારો આ વિડિઓ ✨️✨️✨️👌👌👌👌👌👌દિલથી સલામ તમને અને બચુદાદા ને ✨️✨️✨️✨️

  • @aavomaarisaathe6370
    @aavomaarisaathe6370 4 ปีที่แล้ว +6

    Really Heart Touching Video of Reality of Life Shows..

  • @RAVIGAMING-it9wn
    @RAVIGAMING-it9wn 4 ปีที่แล้ว +18

    વાહ બચુબાપા ને દીલ થી સલામ 🇮🇳🙏🙏

    • @sureshjain3029
      @sureshjain3029 4 ปีที่แล้ว

      th-cam.com/video/Qj_R2wVW_Jw/w-d-xo.html .

  • @mobileexpert1891
    @mobileexpert1891 3 ปีที่แล้ว +1

    very good bachu bapa khubaj saru dhan dhan very good

  • @m.prashant974
    @m.prashant974 4 ปีที่แล้ว +42

    સૌરાષ્ટ્રની ભૂમિ એટલે મહાન સંતો ઓલીયાઓ અને વીરોની ભૂમિ ઈતિહાસમાં વાંચ્યું છે કથાઓ સાંભળી છે લોક વાર્તાઓ સાંભળી છે પણ તમે તો જીવંત દર્શન કરાવ્યા.

  • @MRVIVEK-zc4fe
    @MRVIVEK-zc4fe 3 ปีที่แล้ว +6

    Bhagvan nu rup chhe e bapa 😭❤️❤️🔥🔥🔥🔥

  • @vinodshah4330
    @vinodshah4330 3 ปีที่แล้ว

    Kamlesbhai.tame.khub.saras.kam.karyu.bachubapa.ne.navu.jeevan.apyu.bapa.seva.to.kartaj.hata.pan.koi.nondh.lidhi.noti.je.tamari.mahenat.rang.lavi.jena.hisabe.akhi.duniya.a.nondh.lidhi

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie  4 ปีที่แล้ว +114

    th-cam.com/video/IsYGx194D8g/w-d-xo.html
    72 વર્ષ ની ઉંમરે 20 રૂપિયા માં ખવડાવે છે અને ઘટી એવી ઘટના જેમાં હું ભાવુક થઇ ખુબજ રડ્યો છું જોવાનું ભૂલતા નહિ 😭
    હું તમને આ વિડિઓ વધુમાં વધુ વિડિઓ શેર કરવા કહીશ જે સેવા નું કામ છે વિડિઓ ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો plz આટલું તો કરશો એ મને ખાતરી છે વિશ્વાસ છે
    Like - Comment - Share = kamlesh modi I'm foodie
    Union Bank (Morbi)
    Bachubhai Naranbhai Gami
    A/c No.387002120001060
    IFSC Code:UBIN0538701

    • @santosh10620
      @santosh10620 4 ปีที่แล้ว +4

      Kamleshbhai .....mein Union Bank na account ma Transfer aapdi didha.....Dada ni maadh roop tarike !!!!!

    • @minuvaghela2049
      @minuvaghela2049 4 ปีที่แล้ว +4

      @@santosh10620 dann karo e kehvanu no hoy k ame help kari ok bhai

    • @gunjanpatel6776
      @gunjanpatel6776 4 ปีที่แล้ว +1

      I love to give 100 pound a month but don,t know how

    • @KalashnikovCult
      @KalashnikovCult 4 ปีที่แล้ว +1

      ભાઈ આંખોં ભિની થતી રહી...🙏🏽 જોતા જોતા .. બચું બાપા ને હૃદય થી પ્રણામ કરું છું 🙏🏽 કમલેશ ભાઈ તમને પણ નમન 🙏🏽કરું છું.. તમે દિલ થી વિડિયો બનાવો છો 🙏🏽 ભાઈ ૩ એક વરસ થી તમારા થી જોડાઈ ગયો છુ આ TH-cam ના મારફતે 🙏🏽 ઇન્દોર જ્યારે આંઓ તમારો ભાઈ તમારાં સ્વાગત માટે હાજર રેહસે 🙏🏽 જય માતાજી 🙏🏽

    • @KalashnikovCult
      @KalashnikovCult 4 ปีที่แล้ว +1

      @@gunjanpatel6776 you can transfer using overseas bank transfer

  • @abhaydansav5881
    @abhaydansav5881 4 ปีที่แล้ว +4

    Hi is a real hero bachubapa na rup ma j bhagvan jive che

  • @m.m.taigar547
    @m.m.taigar547 3 ปีที่แล้ว

    Bachu Bapa ne. Story joye Ne.Aaj Mane 💚 Dil the.. Radvu😰 Aavi Gyou Bhai
    😰. Hu Bachu Bapa Mate 👏Duaa karis. 😰😰😰😰😰😰😰😰😰👏

  • @AJs_official
    @AJs_official 4 ปีที่แล้ว +6

    Vah kamlesh bhai
    Best
    હું ઘણા સમયથી તમારા વિડિઓ જોવું છું પણ આ વખતે દિલ જીતી લીધું.

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 ปีที่แล้ว +8

    તમને દિલથી સાધુવાદ
    બાપા ને દિલથી સલામ...👍👍👌👌

  • @bhargav_patel
    @bhargav_patel 3 ปีที่แล้ว +1

    Dhanya cho bapa tame, khub khub pranam tamne

  • @manjuvaviya4331
    @manjuvaviya4331 4 ปีที่แล้ว +8

    કમલેશભાઈ તમે ખૂબ સારું કામ કરો છો જે લોકોને ખાવા બી નથી મલતું સાચી વાત છે

    • @nausadjesani6931
      @nausadjesani6931 4 ปีที่แล้ว

      Damji bhai vaviya deepak ceramic mumbai vara ne orkho cho ?

  • @pratikbilimoriya4530
    @pratikbilimoriya4530 4 ปีที่แล้ว +3

    કમલેશ ભાઈ. સલામ છે તમને. તમે ખૂબ ઉમદા કામ કરી રહ્યા છો. તમને વિનંતી છે કે તમે આવા વિડિયો વધુ બનાવો જે થી અમે આમની મદદ કરી શકીએ.

  • @solankinagjibhai3625
    @solankinagjibhai3625 3 ปีที่แล้ว

    બચૂબાપા આ સમય નાં ભગવાન છે.ધન્ય છે બચૂબાપા.ધન્ય છો કમલેશભાઈ તમે

  • @kanakagadiya5275
    @kanakagadiya5275 4 ปีที่แล้ว +6

    કમલેશભાઈ ધન્ય છે તમને ને તમારી ટીમ ને આવાજ વિડીયો બનાવો.