બચુબાપા ના ખાતા માં 3.5 લાખ રૂપિયા રોકડ આવ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 279

  • @PratimaBenJoshi
    @PratimaBenJoshi 4 ปีที่แล้ว +31

    જય મોગલ મા કમલેશભાઈ વિડિયો છે બહુ આનંદ થયો બચુ બાપા રૂપિયા ઘણા થાય આવી રીતે જમાડતા રે બચુ બાપા સંત છે જલારામ બાપા જેમ જ કામ કરે છે બચુ બાપા સો વર્ષ સુધી આવા ને આવા જ રહે જય માતાજી જય મોગલ માં😎🙏🙏

  • @nilusrasoi
    @nilusrasoi 4 ปีที่แล้ว +24

    વાહ ભાઈ વાહ....તમે સુપર કાર્ય કર્યું 🙏 . બચું બાપા ને પ્રણામ 🙏

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว +1

    🙏 ખુબ સરસ બાપાની નિઃસ્વાર્થ સેવા બાપા ને ભગવાન દ્વારકાધીશ તંદુરસ્ત રાખે 🙏

  • @nilamkubavat5840
    @nilamkubavat5840 4 ปีที่แล้ว +4

    , જય સીતારામ કમલેશ ભાઈ બચુબાપા સાચે જ આ કલયુગ સંત છે તેમ ને મારા વંદન 🙏🙏🙏🙏આવા માણસો ની આ દુનિયામાં જરૂર છે બચુબાપા ને સીતારામ 🙏🙏🙏

  • @bhupendrapanchal7975
    @bhupendrapanchal7975 4 ปีที่แล้ว +3

    કમલેશભાઈ અને બચુ બાપા ની વાતો એકદમ વ્યવહારિક છે, આ તો જોરદાર સમાજ સેવા થઇ ગઈ. કમલેશભાઈ નિમિત્ત બન્યા અને ઘણા માણસાઈ વાળા લોકો ને પણ તક આપી, ધન્યવાદ બધા ને.

  • @davbhavesh4863
    @davbhavesh4863 3 ปีที่แล้ว

    કોઈ વખાણ નથી કરતો
    પણ જિંદગી મા ખુબજ સરસ કાર્ય છે
    બચુ બાપા ને પણ વંદન અને સાથે તમને પણ પ્રણામ 🙏🙏🙏🙏
    ખુબજ સરસ કાર્ય કર્યું તમે....🙏

  • @ushaskitchenushaskitchen7808
    @ushaskitchenushaskitchen7808 4 ปีที่แล้ว +3

    Very good work kamleshbhai 🌹🙏🙏god blesing all the them so nice work 🌹🌹🌹🌹🙏🙏🙏💞💞🙏🙏🙏

  • @murjibharvad282
    @murjibharvad282 4 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી રામ
    બચું બાપા સંત નો. અવતાર છેઃ
    સાચી વાત છે. કમલેશ ભાઈ. આ.
    મયકાગલાઅોથી ના. થાય,😄😄😄
    મયકાગલો ખાલી ગામ ની પચાયત કરે.

  • @haripandya1227
    @haripandya1227 5 หลายเดือนก่อน +1

    ARe aa BachuBapa ka DhaBa Nu location📍 aapoNe????.

  • @manubhaimehta5250
    @manubhaimehta5250 4 ปีที่แล้ว

    બચુ બાપા અમારી સેવાની મુંબઈવાસીઓને નોંધ લીધી છે ધન્યવાદ જય માતાજી

  • @dave3637
    @dave3637 4 ปีที่แล้ว +15

    બચ્ચું બાપ કહેવતછે નાણાં વગરનો નાથિયો નાં ણે નાથાલાલ

  • @davbhavesh4863
    @davbhavesh4863 3 ปีที่แล้ว

    ખુબજ સરસ કાર્ય કર્યું
    કમલેશભાઈ 🙏🙏🙏
    🙏જય દ્વારકાધીશ 🙏

  • @familyfitness904
    @familyfitness904 4 ปีที่แล้ว +4

    Very good kamlesh bahi

  • @jagrutikacha1477
    @jagrutikacha1477 4 ปีที่แล้ว +5

    Whaa AA 6 social media no Kamal,and Tamar jeva Loko j aava Loko sushi help pochadva no madhyam bane 6😊🤗🙏🎓🎓

  • @desaibharat2776
    @desaibharat2776 4 ปีที่แล้ว +2

    Very nice kamlesh bhai superb work jay mogal jay hind

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 4 ปีที่แล้ว

    Jay mataji.jay.mogal kamleshbhai. Bachubapa.khubj.sara.vidio.che hotel.karta.saru.jamade.che.bachubapa

  • @brijeshgolakiya1816
    @brijeshgolakiya1816 4 ปีที่แล้ว +12

    Don't disclose bachukaka's bank balance any more because not all people are good. He might have a risk of his life. Some robbers might try to rob him. Just an advice.

  • @viralpatel1075
    @viralpatel1075 4 ปีที่แล้ว

    Kamlesh bhai wah...tamara mata pita ne koti koti vandan che.su sanskar nu sinchan karyu che. Never give up......

  • @rameshpatel6551
    @rameshpatel6551 4 ปีที่แล้ว

    Whah Bhai ,modern jalabapa,

  • @hansrajsinhvaghela996
    @hansrajsinhvaghela996 4 ปีที่แล้ว +11

    कमलेस भाई you tebe नी कमाएी डोनेट करी दो 1 महीना नी

  • @yogeshbhuva
    @yogeshbhuva 4 ปีที่แล้ว +5

    આ આપણું ગજરાત હો ભાઈ જોયું ને પૈસા કેમ વરસ્યા એમ છે ભાઈ હજુ તો બચુ બાપા ને ઘણું બધું આવશે જો જો તમે બચુ બાપા એમ કેહે કે ખાવ તમ તમારે ખાવ બિન્દાસ ખાવ...જય શ્રીરામ

  • @rakshitbhatt9939
    @rakshitbhatt9939 4 ปีที่แล้ว +2

    Bachubapa khub j saru kam karo cho tamne salam che bapa, haju vadhare jaruriyat loko ne jamdjo, seva karjo & madadroop thajo.god bless u bapa. Good work to kamlesh bhai & your team members. Keep it up, take care & god bless u. Jay shree ram, Jay shiyaram, Jay jalaram, Jay ma mogal, Jay mataji & mahadev har. 😁🙏💞☺👍❤💞🍫🙏👍

  • @nileshjinwala180
    @nileshjinwala180 4 ปีที่แล้ว +10

    *JAY MAA MOGAL*
    *JAY SIYARAM*
    👍👌💐🙏🌹🙏👏👏👏
    *"Bachubapa,*
    *(1)Vadhara ni rakam ni F.D.banavi levi,jethi,vyaj ni rakam mathi pan jamaadi sakay...*
    *(2)Ek lokhand no kabaat(Masala mukva maate) ane sara vasan(cooker+tapela) kharidi leva,jethi chokhkhay rahe"*

  • @praneshbhanushali5925
    @praneshbhanushali5925 4 ปีที่แล้ว +1

    Bachubapa Dil thi ek dum saaf chhe

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 ปีที่แล้ว +3

    બચુંબાપા ને મારા દિલ થી સલામ...

  • @sanjay8080otlo
    @sanjay8080otlo 4 ปีที่แล้ว +14

    અચ્છાઈની કોઈ લિમિટ નથી હોતી..
    Keep going

  • @shivrajsinhjadeja819
    @shivrajsinhjadeja819 4 ปีที่แล้ว

    Good work kamlesh bhai and bachuu bapa ne pranam

  • @asmitapandya1560
    @asmitapandya1560 4 ปีที่แล้ว +2

    Verry good job kamleshbhai

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 4 ปีที่แล้ว +6

    જય.મોગલ જય માતાજીહરીઓમ જય હી

  • @mehuldavda5462
    @mehuldavda5462 4 ปีที่แล้ว

    વાહ કમલૈશ ભાઈ જમાવત પાડી દીઘી હો જય માતાજી જય મોગલ જય સિયારામ બચૂબાબા

  • @My2690
    @My2690 4 ปีที่แล้ว

    Wah kalpesh bhai maza avi gai

  • @vajavatsal43
    @vajavatsal43 4 ปีที่แล้ว +4

    Kamlesh Bhai money ni vat skip kari nhkjo atyraa Bank scam bavuu thyy ch bappaa ni safety Mata 😇😇😇😇

  • @jaymehta1408
    @jaymehta1408 4 ปีที่แล้ว +1

    Wah kamlesh bhai aava vadu ne vadhu video banao

  • @manubhaimehta5250
    @manubhaimehta5250 3 ปีที่แล้ว

    બચુ દાદા ની સેવા ને સો સો સલામ

  • @bhikhubhaidave6143
    @bhikhubhaidave6143 4 ปีที่แล้ว

    Kamleshbhai Jay Shri Krishna

  • @milanhingarajiya1006
    @milanhingarajiya1006 4 ปีที่แล้ว

    Nice social work Bacchu Dada
    Thanks to Kamlesh Bhai Modi to support this work

  • @bhavipatel8509
    @bhavipatel8509 3 ปีที่แล้ว

    🙏Jay shree Ram Bachubapa 🙏😇🙌

  • @zariyashital
    @zariyashital 4 ปีที่แล้ว +2

    Khubaj saras kamleshbhai ..

  • @joli1605
    @joli1605 4 ปีที่แล้ว +2

    Great Bacchubapa ki jay Ho 👍🙏🙏

  • @oysplrm9713
    @oysplrm9713 4 ปีที่แล้ว +1

    Vijli ne chamkare tame motidu porvi dhihu.... Kamlesh bhai tame...
    Salute

  • @chandatnaran655
    @chandatnaran655 4 ปีที่แล้ว

    Rmrm👏👏👏bapa

  • @dharmeshsoni6760
    @dharmeshsoni6760 4 ปีที่แล้ว

    Jovo rajkarnio tame raksas kevay ane ane bhagvan

  • @namratapoladia8096
    @namratapoladia8096 4 ปีที่แล้ว

    Khub khub anumodana 🙏🙏

  • @26600045
    @26600045 4 ปีที่แล้ว

    Great Kamlesh bhai, nice work, BachuBapa keep smiling and 👍 🙏

  • @nitinsomaiya6979
    @nitinsomaiya6979 4 ปีที่แล้ว +1

    સરલ સ્વભાવ...ના ..મન ચતુરાઈ
    સાવ સહજ સ્વભાવ

  • @virajhumbal732
    @virajhumbal732 4 ปีที่แล้ว

    Keshe ne ke angli sindhanu pun che to aje joy pan lidhu kamlesh bhai na rupma❤️wah bhai wah

  • @Ashvinnadiyaparaofficial1243
    @Ashvinnadiyaparaofficial1243 4 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર કમલેશભાઈ આપનો 🙏

  • @shreeahir5482
    @shreeahir5482 4 ปีที่แล้ว

    ખૂબ સરસ કામ કરી રહી યા છો

  • @miragiriraj2764
    @miragiriraj2764 4 ปีที่แล้ว

    Waah kamalesh bhai waah salam 🙏 midia ni sakati 💪 👌👌👑🌹

  • @rahulmojidra5104
    @rahulmojidra5104 4 ปีที่แล้ว +1

    Kamlesh bhai aa badhu tmaro rovano kmal 6

  • @vijaypanchal799
    @vijaypanchal799 4 ปีที่แล้ว

    Jordar bhai halp krva mate Bapu ni

  • @patelkaushik2357
    @patelkaushik2357 4 ปีที่แล้ว +2

    Jai ma mogal . Biju Virpur

  • @varshasoni9599
    @varshasoni9599 4 ปีที่แล้ว +1

    Very nice vidio👌🙏

  • @n.npatel4950
    @n.npatel4950 4 ปีที่แล้ว

    બાપા ની વાત સાચી છે નંદલાલ ભાઈ ઈશ્વર નગર ના છે હળવદ જ કે વાય વાત સાચી છે

  • @vipulkanani2546
    @vipulkanani2546 4 ปีที่แล้ว

    Key sa

  • @sumbaddayaram5589
    @sumbaddayaram5589 4 ปีที่แล้ว

    કમલેશ ભાઈ ખૂબ અર્થસભર વિડિયો

  • @laljivalani4868
    @laljivalani4868 4 ปีที่แล้ว

    Good bapu

  • @rameshbhainakiya1604
    @rameshbhainakiya1604 4 ปีที่แล้ว

    Khub Sharsh bhai

  • @sukhdevsinh7396
    @sukhdevsinh7396 4 ปีที่แล้ว

    Bachubapa ne Salam
    Kamlesh Bhai good job

  • @karunavlogs3171
    @karunavlogs3171 4 ปีที่แล้ว

    Bhai khub Sara's Kam Karo Cho..Dyanya che bachu bapa ...ne..vandan🙏🙏🙏

  • @PravingohilGJRT
    @PravingohilGJRT 4 ปีที่แล้ว +7

    The best video ever!

  • @hirenpandya1269
    @hirenpandya1269 2 ปีที่แล้ว

    બચુ બાપા મારા માટે તમે મારા માટે ભગવાન સો

  • @nileshpatel6983
    @nileshpatel6983 4 ปีที่แล้ว

    VAH.. bhai. khub saras.

  • @kajalrathod6284
    @kajalrathod6284 4 ปีที่แล้ว

    Nice video jay mogal ma

  • @alkabenvinodbhai688
    @alkabenvinodbhai688 4 ปีที่แล้ว +1

    jay siyaram kamlesmodi Tim ne bachu bapa ni jay ho

  • @hirenpandya1269
    @hirenpandya1269 2 ปีที่แล้ว

    બચુ બાપા તમને સો સો સલામ

  • @vijayirajputrajput2656
    @vijayirajputrajput2656 4 ปีที่แล้ว +2

    Jay mataji 🙏🙏 good work 👍

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 4 ปีที่แล้ว +2

    Good work 🤗

  • @kedarnathrojgaraasharm6205
    @kedarnathrojgaraasharm6205 4 ปีที่แล้ว +2

    Jai Shree Krishna. જય શ્રી કૃષ્ણ,

  • @Zeel_2003
    @Zeel_2003 4 ปีที่แล้ว +3

    Tamara kai sense bense che k nai?
    Acct ma atla rupiya aviya ane tame video banavo cho? Amni safety nu su?

    • @My2690
      @My2690 4 ปีที่แล้ว

      Kashu thatu nathi bhai kaka sacha che to khuda emni hifazat kare che

    • @Zeel_2003
      @Zeel_2003 4 ปีที่แล้ว

      @@My2690 bhai izzat krva ni kon na pade che? Just because of safety reasons, I think he should not make this video.

  • @ritapathak791
    @ritapathak791 4 ปีที่แล้ว

    કમલેશભાઈ
    વાહ હવે મોજ પડી અસલી
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    કમલેશભાઈ હવે તમે બાપાને સારા
    વાસણ લાવી દો
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ગરીબોની ફાઈ સ્ટાર હોટલ
    👌👌👌👌👌👌👌👌
    માનવ સેવા અેજ પ્રભુ સેવા
    આવુ જો દરેક ગામમાં 10 લોકો પણ આવી સેવા ભાવ રાખે તો આ ઘરતી પર સ્વર્ગ બની જાય 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bhaminijoshi2400
      @bhaminijoshi2400 4 ปีที่แล้ว +1

      ભગવાન બચુ બાપા ને સારી તંદુરસ્તી આપે જેથી બાપા ભુખ્યાને ભોજન જમાડી શકે એવી માં આશાપુરા માં ને પ્રાર્થના

    • @bhaminijoshi2400
      @bhaminijoshi2400 4 ปีที่แล้ว +1

      કમલેશભાઈ આપે આ વિડિઓ શેર કરી ખુબ ઉમદા કાર્ય કરેલ છે આ જોય ને ઘણા ને સેવાકીય કાર્ય કરવાનું જોમ ને જુસો મલિયા છે સોં થૅન્ક્સ ભાઈ

  • @surajdani3811
    @surajdani3811 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nec

  • @hardikgoswami4949
    @hardikgoswami4949 4 ปีที่แล้ว +9

    kamleshbhai aa je pan thayu fakat tamara lidhe thayu aa tamari fan follwing karne thaya

    • @KamleshModiVlogs
      @KamleshModiVlogs  4 ปีที่แล้ว +3

      મોગલ કૃપા

    • @PrakashVaghela1
      @PrakashVaghela1 4 ปีที่แล้ว

      @@KamleshModiVlogs Bank account bi details paisa ketla thaya a Jaher na kro to saru....

  • @pratikraval6609
    @pratikraval6609 4 ปีที่แล้ว

    Great work bro ..... bachubapa deserve this..

  • @bapodariya11
    @bapodariya11 4 ปีที่แล้ว

    જય સીયારામ બચુબાપા.

  • @kevaltandel6048
    @kevaltandel6048 4 ปีที่แล้ว +3

    તમારો ખુબ ખુબ આભાર

  • @Mital-nh8mu
    @Mital-nh8mu 4 ปีที่แล้ว +1

    Wahhhhh bachubapa......... :)

  • @ranjanparvadiya2772
    @ranjanparvadiya2772 4 ปีที่แล้ว +1

    Dada no attitude💪💪💪👌👌👌

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 4 ปีที่แล้ว

    बचूंबापा ने भगवान सदाय तंदुरस्त रखे

  • @dipakvaland6036
    @dipakvaland6036 3 ปีที่แล้ว

    Bachu. Dada jalaram. Bapa

  • @keshuparmar4321
    @keshuparmar4321 4 ปีที่แล้ว

    Jay ho bashu bapa

  • @hareshbaraiya597
    @hareshbaraiya597 4 ปีที่แล้ว

    જેને કર્તા ભાવ છોડ્યો એ સંત!

  • @akramdkajediya4182
    @akramdkajediya4182 4 ปีที่แล้ว

    Super 👍👍👍👌👌🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @pritiyoucanhealinhindi6240
    @pritiyoucanhealinhindi6240 4 ปีที่แล้ว

    Very nice

  • @SRSHiRA-kx9vm
    @SRSHiRA-kx9vm 4 ปีที่แล้ว

    Good job

  • @shaileshbhaidave8646
    @shaileshbhaidave8646 4 ปีที่แล้ว

    કમલેશભાઈ તમને આગળી સિન્ધ્યાનુ પુન મળશે

  • @nileshdesai2930
    @nileshdesai2930 4 ปีที่แล้ว +3

    Bapa Sitaram

  • @iqbalpattni8351
    @iqbalpattni8351 4 ปีที่แล้ว

    JIO JIO WAAH BACHU.BAPA

  • @nitaahir318
    @nitaahir318 4 ปีที่แล้ว +3

    Jay siya ram

  • @dipakchavda1870
    @dipakchavda1870 4 ปีที่แล้ว +1

    ખુબ ખુબ સરસ

  • @jayraval1231
    @jayraval1231 4 ปีที่แล้ว

    Jay Maa Mogal, Jay Shree Ram Kamleshbhai O.k.👌

  • @Rakeshvegda1305
    @Rakeshvegda1305 4 ปีที่แล้ว

    Saru lagyu sambhdine

  • @bhaveshdesai16
    @bhaveshdesai16 4 ปีที่แล้ว

    Good work kamaleshbhai

  • @vrushangshah3331
    @vrushangshah3331 4 ปีที่แล้ว

    10,000 subscribers WAAH

  • @krunalmehta97
    @krunalmehta97 4 ปีที่แล้ว +1

    જય મોગલ જોરદાર ભાઈ

  • @sabu7340
    @sabu7340 4 ปีที่แล้ว

    બચુકાકા તો મહાન છે જ પરંતુ કમલેશભાઈ તમે પણ કમ નથી....મુઠી ઉચેરા માનવી કમલેશ તને સલામ.......

  • @sushilamardania9339
    @sushilamardania9339 4 ปีที่แล้ว

    Vah bapa

  • @satishvala2916
    @satishvala2916 4 ปีที่แล้ว

    Bachubapa ni jay

  • @vijaykumarsimriyabeenasimr6038
    @vijaykumarsimriyabeenasimr6038 4 ปีที่แล้ว +1

    Vah vah bachubhi Jay jalaram

  • @divya-vt3ct
    @divya-vt3ct 4 ปีที่แล้ว

    Kamlesh bhai aa be chenal chhe tamari kamlesh modi i m foodies nd kamlesh modi vlog