મોરબીનું ‘બાબા કા ઢાબા’, જ્યાં ભૂખ મહત્ત્વની છે, પૈસા નહીં ! | 'બચુદાદા કા ઢાબા'

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #Morabi #BachudadakaDhaba #MorbiDhaba
    મોરબીના સુરત બાગ રની સાઇડમાં આવેલો છે બચુદાદા કા ઢાબા.
    જેટલું ખાવું હોય એટલું ખાઓ અને પૈસા હોય તો આપો નહીંતર ‘ઉપરવાળો સૌનું ભલું કરે’. પ્રેમ અને કરુણાથી તરબતોળ હ્દયના ઊંડાણમાંથી નીકળતા આ શબ્દો બચુદાદાના જીવનનું સૂત્ર છે.
    બચુદાદાની દાતારી મોટી મોટી સલ્તનતોના બાદશાહોને પણ ઝાંખી પાડી દે તેવી છે.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 113