ઘડીક પલવાર આવો ને બેનો સત્સંગમાં...ll કીર્તન નીચે લખેલ છે....ll જયશ્રીબેન બાળધા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • તમે છોડી દો ઘરે ના કામ ઘડી કપલવાર આવો બેનો સત્સંગમાં,
    અહીં ગોકુળ શ્રી કૃષ્ણ પધાર્યા છે,
    અહીં રાધાજીના ગુણલા ગવાય,
    ઘડીક પલવાર આવો ને બે નો સત્સંગમાં...
    તમે છોડી દો ઘરે ના કામ ઘડીક પલવાર આવો બેનો સત્સંગમાં....
    અહીં રણુજા થી રામદેવપીર આવે છે,
    અહીંયા નેતલદેવના ગુણલા ગાવાય,
    ઘડીક પલવાર આવો ને બેન સત્સંગમાં..
    તમે છોડી દો ઘરે ના કામ ઘડી કપલવાર આવો બેનો સત્સંગમાં,
    અહીં કૈલાશ થી ભોળાનાથ આવે છે,
    અહીં પાર્વતી ના ગુણ લા ગવાય,
    ઘડીક પલ વાર આવો ને બેનો સત્સંગમાં,
    તમે છોડી દો ઘરે ના કામ ઘડી કપલવાર આવો બેનો સત્સંગમાં,
    અહીંયા ધોળકા થી ગણપતિ આવે છે,
    અહીંયા રિદ્ધિ સિદ્ધિના ગુણલા ગવાય ઘડી કપલ વાર આવો ને બેન સત્સંગમાં...
    તમે છોડી દો ઘરે ના કામ ઘડી કપલવાર આવો બેનો સત્સંગમાં..
    અહીંયા આયોડ્યાથી રામચંદ્ર આવે છે,
    અહીંયા સીતાજીના ગુણલા ગવાય ઘડી કપલ વાર આવો ને બેનો સત્સંગમાં,
    તમે છોડી દો ઘરે ના કામ ઘડી કપલવાર આવો બેનો સત્સંગમાં....
    અહીંયા આકાશમાંથી સૂર્યદેવ આવે છે,
    અહીંયા રાનાદેવના ગુણલા ગવાય ઘડી કપલવાર આવો ને બેન સત્સંગમાં,
    તમે છોડી દો ઘરે ના કામ ઘડીક પલવાર આવો બેનો સત્સંગમાં..
    અહીંયા ગોપી મંડળ સહુ આવે છે,
    અહીંયા ગોપી મંડળ સહુ આવ્યું છે,
    અહીંયા ભાવનેશ્વરના ગુણ લાગવાય ઘડી કપલવાર આવોને બેનો સત્સંગમાં...
    તમે છોડી દો ઘરે ના કામ ઘડી કપલવાર આવો બેનો સત્સંગમાં

ความคิดเห็น • 9