Rajkot Fire Tragedy માં CM અને સંઘવી સાથેની મુલાકાત મુદ્દે પીડિત પરિવારોના ગંભીર આરોપ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • રાજકોટ અગ્નિકાંડમાં મૃતકના પરિજનોએ હાલમાં જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી. પરંતું હવે આ મુલાકાતને લઈને પીડિત પરિજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે... શું આરોપ લગાવ્યા છે તેમના દ્વારા જાણો આ વીડિયોમાં...
    #rajkotfire #rajkotfiretragedy #rajkot #gujaratnews #gujaratpolitics #gujarattak #GUT047
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 25

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 3 หลายเดือนก่อน +9

    जागो राजकोट जागो बीजेपी हटाओ देश बचाओ

  • @visionsofliferbb991
    @visionsofliferbb991 3 หลายเดือนก่อน +3

    વાહ વાહ ભાઈ જો ગુજરાતની જનતા આમ જ બોલતી થય જાય તો સાચે જ લોકશાહી પાછિ આવે.😊

  • @harshadvatiya2428
    @harshadvatiya2428 3 หลายเดือนก่อน +2

    હા ભાઈ હા

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 3 หลายเดือนก่อน +2

    હર્ષ સાધવી 8પાસ છે બીજેપી નાં રબર સ્ટેમ્પ છે ભાઈ જનતા ને ખબર પડી ગઈ છે હવે જનતા જ જવાબ આપશે

  • @DhanaRada-xi2nr
    @DhanaRada-xi2nr 3 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ

  • @DhanaRada-xi2nr
    @DhanaRada-xi2nr 3 หลายเดือนก่อน +1

    ભાજપ ગુન્ડા રાજ

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 หลายเดือนก่อน

    આસન વિશે ભુપેન્દ્ર પટેલ સાહેબ તમે તમારી ગમે એવી તાકાત લગાડી દો રાજકોટ ની અંદર 27 જણાની હત્યા થઈ છે ને એનું પરિણામ નહીં આવ્યું તો તમે સમજી લેજો તમે ઘર ભેગી ના થશો બધાય ના નામ ખુલ્લા પાડી દે રાજકોટ ની અંદર જેટલા જેટલા તમારા ધારાસભ્ય છે દલાલ છે જમીન આપ્યા છે બધાય ના નામ મારી પાસે છે બધાના નામ ખોલી દઈશ

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 หลายเดือนก่อน

    હર્ષ સંઘવી સાહેબ તમે તમારા બાપના પેટના હોય તો કંઈક માણ ના પેટના ભાવ 27 જણાની હત્યા થઈ છે અમે અને તમારા બીજેપી ના કાર્યકરો ધારાસભ્ય મુખ્યમંત્રી શહીદ વિજયભાઈ રૂપાણી સહિતા માં સામેલ છે ભૂપેન્દ્ર પટેલ ખુદ સામેલ છે અને તમારું રાજકોટનું કમલમ મહિનો છે એ સાગઠિયા સાહેબ ની મહેરબાનીથી બન્યું છે એની જે કાંઈ પણ આવક થતી એમાંથી કમલમ બનાવેલું છે

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 3 หลายเดือนก่อน

    બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી છે વિજય રૂપાણી સર મુખ્ય મંત્રી હતા તેની તપાસ કરો બીજેપી ને મત આપો બીજેપી અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી ની સરકાર છે બાકી રબર સ્ટેમ્પ છે મોદી અમિત શાહ ની તાનાશાહી ગુંડાગર્દી છે અમીત શાહ નો દીકરો દુબઇ માં બેસી ને મજા કરે છે મોદી ને ખબર છે

  • @punjapatel6904
    @punjapatel6904 3 หลายเดือนก่อน

    સાચીવાતકરીકઠણથંઈજાજોખોટાહશેએડશે

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 3 หลายเดือนก่อน

    અપશુકનિયાળ HM

  • @dhirajmaghodiya8462
    @dhirajmaghodiya8462 3 หลายเดือนก่อน

    Morbi tolnaku chaltu hatu dupliket

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 3 หลายเดือนก่อน

    Jawab apsu pn chutni Ava dyo bjp ne ukhadi ne feki desu gujrat mathi pn