અહીં કોઈના બાપને ઊભા નહીં રહેવા દઈએ, Mansukh Vasava ની હાજરીમાં Chaitar Vasava શું બોલ્યા જૂઓ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 232

  • @arjunrathva9625
    @arjunrathva9625 หลายเดือนก่อน +141

    જોરદાર ચૈતરભાઈ! આ લોકો સાથે આજ ભાષા માં વાત કરવી જોઈએ. Superb

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck หลายเดือนก่อน +177

    નેતા હોય તો ચૈતરભાઈ વસાવા સાહેબ જેવા હોવા જોઈએ જય આદીવાસી

  • @pradipkumarbhabhor5960
    @pradipkumarbhabhor5960 หลายเดือนก่อน +86

    આદિવાસી શેર 💪
    ભુકકા કાઢી નાંખે એવો અવાજ ☝️💪💪💪
    વાહ કિંગ વાહ.......🙏

  • @Bhursingbhai-fn3of
    @Bhursingbhai-fn3of หลายเดือนก่อน +103

    ચૈતર ભાઈ તમારી વાત સાંભળીને અમારું પણ ખૂન ઉકળે છે
    Great MLA❤

  • @BharatThakor-jy3nx
    @BharatThakor-jy3nx หลายเดือนก่อน +67

    ખરેખર મર્દ નો દીકરો છે ...રૂંવાડા ઊભા થઈ જાય એવી બોલી છે...વાહ નેતા હોય તો આવો ..🎉🎉🎉🎉❤❤❤

  • @naushadmansuri6625
    @naushadmansuri6625 หลายเดือนก่อน +28

    ચૈતર ભાઈ ને વોટ આપી ને જીતાડનાર તમામ જનતા ને ફરીથી ખૂબ ખૂબ આભાર કે જેમણે મર્દ નેતા ને વોટ આપી ને વિધાન સભા મોકલ્યા છે જે સાચા અર્થે પ્રજા ના પ્રશ્નો ને વાચા આપવાનું કામ કરે છે..

  • @Sanjayvala-e
    @Sanjayvala-e หลายเดือนก่อน +33

    ચૈતર વસાવા ની સાસી વાત છે

  • @MukeshbhaiBhagora-j4c
    @MukeshbhaiBhagora-j4c หลายเดือนก่อน +58

    આખા દેશમાં વડાપ્રધાન બનાવી જોઇએ 5:26 ચૈતર ભાઈ ને

  • @d.jchaudhari8895
    @d.jchaudhari8895 หลายเดือนก่อน +26

    જય જોહર ચૈતરભાઈ આપ સત્ય છો ખુબ ગર્વ છે આપ જેવા સાચા અને નિડર નેતા ઓની જરૂર છે .આપને સમસ્ત આદિવાસી સમાજ નો ટેકો છે. જળ જંગલ અને જમીન સતત લૂંટાઈ રહીછે જંગલ બચાવી આદિવાસી સંસ્કૃતિ ને બચાવી સાકસે નહીતો આ ભાજપ સરકાર આદિવાસી સમાજ ને આ ખરીદાઈ ગયેલા આપણી જ્ઞાતિ ના નેતાઓ દ્વારા વેચાણ થી ખરીદી લેશે અને આપણી હસતી ખતમ થઈ જશે 😂😢

  • @RathvaBhailalbhaiPDaruniya
    @RathvaBhailalbhaiPDaruniya หลายเดือนก่อน +10

    આવા મુખ્ય મંત્રી હોવા જોઈએ

  • @rahulrabari8714
    @rahulrabari8714 หลายเดือนก่อน +24

    ચૈતર વસાવા જેવા નેતા બધાય હોય તો સાહેબ ગુજરાત ની દશા આવી ન થાત જય મારી ગરવીગુજરાત

  • @SavabhaiKatara
    @SavabhaiKatara 22 วันที่ผ่านมา +4

    ચૈતરભાઈ ની વાત સાચી છે,

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq หลายเดือนก่อน +3

    ચૈતરભાઇ વસાવાને ધન્યવાદ છે આવા ધારાસભ્ય ની ખૂબ જરૂરીયાત છે

  • @VIPULRABARI-kw5br
    @VIPULRABARI-kw5br หลายเดือนก่อน +3

    વાહ ખૂબ સરસ જાગૃત યુવાનને ખૂબ ખૂબ અભિનંદન

  • @JagdishRathva-r6r
    @JagdishRathva-r6r หลายเดือนก่อน +13

    સમસ્ત.જીવ.માટે.સારું. વિચાર.નાર . ચઈતર. ભાઈ.વસાવા.ની.વાત. સચી..સે.એમે..આ.વાત.થી.. સહમત.. સે જય. આદિવાસી ❤🎉

  • @VinodMakwana-kk6gc
    @VinodMakwana-kk6gc หลายเดือนก่อน +4

    શૈતર. વસાવા ને મુખ્યમંત્રી નું પદ મળવું જોઈએ

  • @rahulkumarmavigj20DD
    @rahulkumarmavigj20DD หลายเดือนก่อน +13

    ખુલ્લેઆમ મારી લીધી જય જોહર જય આદિવાસી ❤🏹💚🙏

  • @rathvam859
    @rathvam859 หลายเดือนก่อน +27

    Neta hoy to chaitarbhai

  • @shayamgamit8565
    @shayamgamit8565 หลายเดือนก่อน +3

    આપણા ચેતર વસાવા ના આટલા સરસ કોમેન્ટ આવે છે સરસ સરસ જેતર ભાઈ તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ❤

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 หลายเดือนก่อน +19

    આવા વ્યક્તિ જરૂર છે.

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck หลายเดือนก่อน +41

    અમારા વાંસદા તાલુકામાં કરોડો રૂપિયા ખાઈ ગયા

  • @VasavaGumanVasavaGuman
    @VasavaGumanVasavaGuman หลายเดือนก่อน +7

    માલશામોટ ના જંગલ મા એક સેર ની ગર્જના આવી હોવી જોઈએ. વાહ ચૈતર ભાઈ દિલ થી સેલ્યુટ તમને ❤❤ જય આદિવાસી..

  • @rameshnanomananoma1431
    @rameshnanomananoma1431 หลายเดือนก่อน +3

    नाम ही काफ़ी है चेतर भाई वासवा साहेब

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 หลายเดือนก่อน +10

    વાહ સેર ચૈતર ભાઈ સાહેબ વાહ

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 หลายเดือนก่อน +11

    જય આદીવાસી જય જોહર એક જ ચાલે ચૈતર

  • @rameshbamniyaborkanda760
    @rameshbamniyaborkanda760 หลายเดือนก่อน +16

    MLA 182 mathi sacho હીરલો chaiter bhai

  • @PradeepPatel-pt7vw
    @PradeepPatel-pt7vw หลายเดือนก่อน +4

    Mukesh Patel na bhukka kari nakhya
    Super se uper bhai

  • @kiritbhagora310
    @kiritbhagora310 13 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ વાત કરી ભાઇ

  • @rana9999
    @rana9999 หลายเดือนก่อน +3

    જય જોહાર ચૈતરભાઈ

  • @Dubhil-vw5td
    @Dubhil-vw5td หลายเดือนก่อน +2

    વાહ ચૈતર ભાઈ બહુ સરસ સમાચાર 🔥🔥💪💪💪🤟

  • @manubhairathva4369
    @manubhairathva4369 หลายเดือนก่อน +2

    Very good સાહેબ
    ચૈતર ભાઈ વસાવા સિંહ છે 🎉

  • @gujaratilover444
    @gujaratilover444 หลายเดือนก่อน +4

    ❤❤ only ચૈતર વસાવા સાહેબ 🏹

  • @kaushikprajapati84
    @kaushikprajapati84 หลายเดือนก่อน +8

    Super bhasan kariyu.

  • @jyotishchaudhari3429
    @jyotishchaudhari3429 หลายเดือนก่อน +5

    આવા જ ચૈત્ર વસાવા જ નેતાઓ હવે આગળ આવે. આ મારું મંતવ્ય છે. અને આ મુજબ વિપક્ષો એ આગળ આવવું જોઇએ નહીં તો હાલ નું શાસન ખાઈ ને પૂરૂં કરી દેશે્.

  • @Umesh.ly1
    @Umesh.ly1 หลายเดือนก่อน +1

    King off chaitar bhai mla ❤

  • @Kituu220
    @Kituu220 หลายเดือนก่อน +2

    એકજ ચાલે ચૈતર દાદા ચાલે ❤

  • @kalasvarameshbhai1813
    @kalasvarameshbhai1813 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ

  • @ppmrg
    @ppmrg หลายเดือนก่อน +26

    વાહહ શેર ક્યાં બાત હૈ

  • @ShaileshRathva-yi8if
    @ShaileshRathva-yi8if 10 วันที่ผ่านมา

    જોરદાર ચૈતર ભાઈ તમારીવાત સાચી છે ❤❤જય આદિવાસી ❤❤

  • @JashvantSuthar-xp2wl
    @JashvantSuthar-xp2wl หลายเดือนก่อน +2

    ગુજરાત સુપર સ્ટાર ચૈતરભાઇ વસાવા

  • @VasavaNatu-i6e
    @VasavaNatu-i6e หลายเดือนก่อน +4

    ખરે ખર બધાના ભૂકા કડી લયખા. ગ્રેટ વર્ક સાહેબ🎉

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of หลายเดือนก่อน +21

    અસલ આદિવાસી નેતા.હજુ કરો વિકાસ. મજબૂત ભરોસોની સરકાર.

    • @jesingnimama8714
      @jesingnimama8714 หลายเดือนก่อน

      સરકાર વિકાસ ના નામે કરોડો ની રકમો ફાળવે જરુર પણ 70 થી 80% ના તાયફા કરી નાખે છે કોઈ પુચનાર નથી જંગલ મા એક વોચમેનની આવક તપાસવા અવે તો ખબર પડે,,, તો એફિશર ની તો વાતજ ન કરાય આટલી હદે કરપ્શન થાય છે

  • @baskujithakor5664
    @baskujithakor5664 29 วันที่ผ่านมา +1

    વાહ ભાઈ વાહ ચૈતરભાઈ

  • @khurbanrathvaRathvakhurb-ez8qt
    @khurbanrathvaRathvakhurb-ez8qt หลายเดือนก่อน +7

    Vah king

  • @ganeshjummertherasna8371
    @ganeshjummertherasna8371 29 วันที่ผ่านมา +1

    ચૈતર વસાવા ગ્રેટ

  • @yogendrasadat6707
    @yogendrasadat6707 หลายเดือนก่อน +6

    Neta hoy to chaitarbhai jeva. Vah havaj❤...

  • @ChanduThakor-f5n
    @ChanduThakor-f5n หลายเดือนก่อน +1

    વાવા ચેતનભાઈ વા

  • @dharmendragarasiya2242
    @dharmendragarasiya2242 หลายเดือนก่อน +4

    MLA saheb Jay Johar aap ser bn kr aavaj uthae re ho bahut hi sarahniy hai aapni aadivasi samaj ke liye 🏹🏹

  • @MaheshGameti-u8i
    @MaheshGameti-u8i หลายเดือนก่อน +1

    जय जोहार

  • @ronakbharvad4333
    @ronakbharvad4333 หลายเดือนก่อน +6

    It's true leadership..aa bhasan joine mane netaji subhash chandra bose yad avi gya....ek j chale chetar bhai chale

  • @tadvivijay7131
    @tadvivijay7131 หลายเดือนก่อน +2

    આવા જ નેતાઓ ની જરૂર છે આદિવાસી વિસ્તાર માં 😂😂😂

  • @viyeshpadvi9
    @viyeshpadvi9 13 วันที่ผ่านมา

    Esehi raho bhai ❤

  • @DharmendraPatel-i3p
    @DharmendraPatel-i3p หลายเดือนก่อน +2

    પક્ષ પાર્ટી થી કોઈ મતલબ નથી. આવા નેતા જોઈએ.

  • @ranchodrabari6475
    @ranchodrabari6475 หลายเดือนก่อน +4

    આને..કેવાય.લોકસાહી..નો..અવાજ..વાહ

  • @Mukeshbaria1137
    @Mukeshbaria1137 6 วันที่ผ่านมา +1

    સ્ટેજ પર થી બોલવા પડે ...તેર જ કામ કાજ થયા..

  • @Sandip_G_Vasava
    @Sandip_G_Vasava หลายเดือนก่อน

    Jordar Saheb. You are TRUE.

  • @BakabhaiBamaniya
    @BakabhaiBamaniya หลายเดือนก่อน +3

    आने केवाई बबर 🐯सेर जय जोहार जय🏹🙏🌴 आदिवासी

  • @gamitgamitjayeshbhai3995
    @gamitgamitjayeshbhai3995 หลายเดือนก่อน +1

    👍👍👍Good

  • @rupeshpatel717
    @rupeshpatel717 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p หลายเดือนก่อน +2

    વાહ ધન્ય છે તમને ચેતનભાઈ

  • @bharat_dabhoda
    @bharat_dabhoda หลายเดือนก่อน +2

    Good

  • @SomaKharadi-e3b
    @SomaKharadi-e3b หลายเดือนก่อน +2

    Chaiter Vasava Saheb is true speaking Trible leader

  • @kaushikprajapati84
    @kaushikprajapati84 หลายเดือนก่อน +11

    Aanej kevay neta na hiro baki to neta to thik.

  • @PankajBhai-g9b
    @PankajBhai-g9b หลายเดือนก่อน +1

    💯sachi vaat che sir 🙏🙏🙏

  • @RajendraVasava-ob4lz
    @RajendraVasava-ob4lz หลายเดือนก่อน

    👏👏👏👏

  • @KonkaniSuhani
    @KonkaniSuhani หลายเดือนก่อน

    ખુબજ સરસ સાહેબ

  • @atulimakvana1092
    @atulimakvana1092 หลายเดือนก่อน +3

    LION

  • @rajdesai671
    @rajdesai671 หลายเดือนก่อน

    Wahh

  • @anilbhaikokani6608
    @anilbhaikokani6608 13 วันที่ผ่านมา

    આદિવાસીઓના હિતમાં કામ કરનારાએક જ નેતા -એક જ ચાલે ચૈતર ભાઈ જ ચાલે

  • @valvijayshri6345
    @valvijayshri6345 หลายเดือนก่อน +1

    Jordaar bhai

  • @prashantkatara1672
    @prashantkatara1672 หลายเดือนก่อน

    Wah wah wah …sher

  • @hiteshdashsaheb3492
    @hiteshdashsaheb3492 หลายเดือนก่อน +1

    Excellent 💯

  • @parmarkanak9113
    @parmarkanak9113 หลายเดือนก่อน +2

    ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ

  • @ArvindbhaiTadvi-x4y
    @ArvindbhaiTadvi-x4y หลายเดือนก่อน +2

  • @vishnuprashadpatel3305
    @vishnuprashadpatel3305 หลายเดือนก่อน +2

    IN. ALL. INDIA. ALL. ELECTED. CORPORATER. MLA. AND. MP. MUST. LIKE. CHAITER. VASAVA. SPEAK. REALITY. WITHOUT. ANY. FEAR

  • @makwanamahesh4063
    @makwanamahesh4063 วันที่ผ่านมา

    વાહ સાવજ વાહ

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 หลายเดือนก่อน +1

    ચૈતર વસાવા જેવા જવાંમર્દ ધારાસભ્ય ને સલામ.

  • @harishdamor689
    @harishdamor689 หลายเดือนก่อน +1

    Barobarshe

  • @erningmaster5827
    @erningmaster5827 หลายเดือนก่อน

    Jai ho chitarbhai

  • @VivanvideoVivanvideo
    @VivanvideoVivanvideo หลายเดือนก่อน +2

    સાચી વાત છે

  • @rameshpatel-kw3xb
    @rameshpatel-kw3xb หลายเดือนก่อน

    jay ho 👍

  • @ashishkataracardioboy9832
    @ashishkataracardioboy9832 หลายเดือนก่อน +2

    Vaah re tiger ❤❤❤❤❤❤

  • @VasavaNitin-l2y
    @VasavaNitin-l2y หลายเดือนก่อน +2

    I support chaitar Bhai Vasava

  • @VikeshrathwaVikeshrathwa-q6g
    @VikeshrathwaVikeshrathwa-q6g หลายเดือนก่อน +1

    Good 👍

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz หลายเดือนก่อน +1

    Vah chetar bhai❤❤❤❤❤❤❤

  • @PandaRakesh-g2g
    @PandaRakesh-g2g หลายเดือนก่อน +2

    અમારા આદિવાસી નો કિંગ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રામરામ

  • @kalmialpeshmkalmialpeshm3751
    @kalmialpeshmkalmialpeshm3751 หลายเดือนก่อน

    Jay adivasi

  • @PachabhaiHanda
    @PachabhaiHanda หลายเดือนก่อน +2

    બધા નેતા ને પોતાના તાલુકામાં આજ રીતે ધ્યાન રાખવું જોઈએ તો આપમેળે બધુ સારું થયજાય

  • @sanjaychaudhari2024
    @sanjaychaudhari2024 หลายเดือนก่อน +1

    💪💪💪

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn หลายเดือนก่อน +1

    Satymev jayte aam aadmi party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @chauhanaraju4446
    @chauhanaraju4446 หลายเดือนก่อน

    Good 👍 sir jee

  • @vasavamanish194
    @vasavamanish194 หลายเดือนก่อน

    Super sir

  • @dhiranrathava8173
    @dhiranrathava8173 หลายเดือนก่อน

    👍 Good sir

  • @shaileshvasava1500
    @shaileshvasava1500 หลายเดือนก่อน +2

    જય જોહાર

  • @BhaveshCharpot-i7k
    @BhaveshCharpot-i7k หลายเดือนก่อน +1

    Ek j chale chaitar Vasava MLA saheb Jay johar Jay adivasi

  • @vasavaajay6129
    @vasavaajay6129 หลายเดือนก่อน

    જોરદાર ભાઈ

  • @reshurathva7755
    @reshurathva7755 หลายเดือนก่อน +1

    Good sir ram ram

  • @ArvindDamor-rs6nq
    @ArvindDamor-rs6nq หลายเดือนก่อน

    Jay adivashi 🏹 Bhai

  • @jayantisavare89
    @jayantisavare89 21 ชั่วโมงที่ผ่านมา

    વાહ..... સાવજ

  • @ManojRawat_007
    @ManojRawat_007 หลายเดือนก่อน +4

    Aaje to badhane 1 stej besadine sambhdavi didhu vah mara adivasi sher i proud of you