Shaktisinh Gohil on Genniben Thakor : ગેનીબેનના સમર્થનમાં શક્તિસિંહે શું કહ્યું? Gujarat Tak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
  • #shaktisinhgohil #genibenthakor #loksabhaelection #gujarattak #gujaratpolitics
    બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર આજે રજૂ કર્યું હતું. પાલનપુરના જોડના પરા પાસેની જન સમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ અને રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અણ અંદાજે 15 હજાર જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન સંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા
    Description Links
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 11

  • @navabp813
    @navabp813 3 หลายเดือนก่อน +4

    Vah bapu geniben thakor will be win 🎉🎉

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 3 หลายเดือนก่อน +9

    ગેની બેન સિંહણ જીતશે

  • @Arvins__ven143
    @Arvins__ven143 3 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @user-hg4rv9do6z
    @user-hg4rv9do6z 3 หลายเดือนก่อน +3

    વિજય ભવ

  • @lawlaw9390
    @lawlaw9390 3 หลายเดือนก่อน +1

    વાહ શકિતસિંહ બાપુ ધન્યવાદ🙏

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 3 หลายเดือนก่อน +2

    India jeetega 🇮🇳

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 3 หลายเดือนก่อน +1

    Thakor kshtriya samaj EKTA kro congress aave che ✌✌✌✌✌✌

  • @kst2637
    @kst2637 2 หลายเดือนก่อน

    જય હો કોંગ્રેસ

  • @user-ux2vh6kk8p
    @user-ux2vh6kk8p 3 หลายเดือนก่อน

    ગેનીબેન સિંહણ ઠાકોર વિજય

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 3 หลายเดือนก่อน

    कौंग्रेस अध्यक्ष श्री शक्तिसिंह गोहिल ने स्वयं अपने गृह नगर भावनगर की सीट आम आदमीं पार्टी के चरणों में समर्पित कर के महाराजा कृष्ण कुमार सिंह जी का बहुत बड़ा अपमान किया है ऐसा भावनगर ज़िले के कार्यकर्ताओं में चर्चा का विषय बना हुआ है ।
    दुसरी और क्षत्रिय समाज की पद्मिनी बेन के दलित समाज के लिए बहुत दर्दनाक शब्दों में निंदा करते हुए विडियो के कारण समाज में वर्गविग्रह के आसार नज़र आ रहे हैं ।
    कौंग्रेस के नर्मदा नदी पर सरदार वल्लभ भाई पटेल साहब की नाम पर बनने वाली योजना को बहुत ही सालो तक लटकाकर रखने वाली कांग्रेसी नेताओं को शर्मसार होना चाहिए ।