Govabhai Rabari | ગોવાભાઈ રબારી ઘેરાયા ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • બનાસકાંઠા લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં આવી ગોવાભાઈ રબારી મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. ડીસા માર્કેટિંગ યાર્ડમાં હવે ગોવાભાઈ રબારીનું નથી ચાલતું. સભામાં સભ્યો જ ગેરહાજર રહે છે.
    #banaskantha #genibenthakor #govarabari #shankarchaudhary #gujarattak
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 107

  • @VipulDesai-nf6hy
    @VipulDesai-nf6hy หลายเดือนก่อน +20

    બીલકુલ સત્ય વાત છે પક્ષ પલટાનુ પરિણામ છે..

    • @BhikhabhaiShera
      @BhikhabhaiShera 24 วันที่ผ่านมา

      '
      ? ,.,,,,બ નñમં બબ, ગ સંવ ત.મં ન m mm.m, ! , મ નબ
      Ý ,i bmyy ń,b ii i y m
      I ii ? iiñ
      Iib , j n
      .. . !,ઇ #in.. . i .ii
      ,,,!.?
      !u gj? i',😅

  • @user-zs1tr3is3l
    @user-zs1tr3is3l หลายเดือนก่อน +24

    મેન ખેલાડી શંકરભાઈ ચૌધરી છે મેન ખેલાડી છે વિખવાદ કરાવા વાળી પાર્ટીમાં

  • @MahengjiChauhan
    @MahengjiChauhan หลายเดือนก่อน +32

    बनासकांठा नी सीट तो शंकर भाई ने कारणे हारीसे

  • @sabujimakawana2302
    @sabujimakawana2302 หลายเดือนก่อน +25

    સંકરજોધરી ભાજપને ખુબ નુકસનકરેસે કોમવાદકરેસ

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 หลายเดือนก่อน

      સાચી વાત છે ભાઈ પણ બધી જ સમાજ ને ખબર પડી ગઈ છે અને હવે જાગૃત પણ થઈ ગઈ છે હવે ઘણા દીવસ સંકર ચોધરી ની સતા નહી ચાલે ટુંક સમયમાં સંકર ચોધરી બનાસકાંઠા માં થી ખોવાઈ જશે

  • @V.M453
    @V.M453 หลายเดือนก่อน +3

    માવજીભાઇ બાહોશ નેતા છે તેમનું ધાર્યું પરિણામ આવે છે ❤

  • @bjpdhanera4304
    @bjpdhanera4304 28 วันที่ผ่านมา +2

    I sports Govabhai sir

  • @user-nt1wh5ze4q
    @user-nt1wh5ze4q หลายเดือนก่อน +11

    Rabari samaj no Hiro che

  • @Syam7410
    @Syam7410 หลายเดือนก่อน +1

    ગોવા ભાઈ ને ધોળા માં ધૂળ ક્યાં નાખવાની હતી જ....આખી જિંદગી જ્યાં રહ્યા હતા ત્યાં જ એમનું સન્માન હતું અને ભારોભાર સન્માન મળતું હતું ...તો પછી આટલી ઉમરે આવા ખેલ ક્યાં કરવાના હતા આ ઉમરે...હવે તો એમના પરિવાર નું રાજકારણ પૂરું થઈ નાં જાય ત્યાં સુધી બીજેપી કામ કરશે ...અને પૂરા કરીને જ છોડસે એ નકકી જ છે..જનતા નાં મગજમાં થી પણ ડિલીટ થઈ રહ્યા છે ગોવા ભાઈ

  • @Joganiraj6419
    @Joganiraj6419 หลายเดือนก่อน +6

    કાગળ પર લખી લે ભાઈ એકજ ચાલે ગેનીબેન

  • @barotpravin7763
    @barotpravin7763 หลายเดือนก่อน +2

    ગરેસુઈજાવુજોઈ

  • @rabarisagar2800
    @rabarisagar2800 หลายเดือนก่อน

    સમાજ નો કોઈ પણ પક્ષ વિરોધ કરશે તે ભવિષ્ય માં પણ તેનું ફળ ભોગવશે લોકસભા હારવા પાછળ કારણ બીજા છે તમે લોકો કોઈ સમાજ ઉપર ના નાખી શકો કે કોઈ સમાજ ની પડતી લાવવા માટે તેના નેતા ઓ ઉપર આવા ખોટા વિરોધ ના કરો

  • @nagjithakor8707
    @nagjithakor8707 หลายเดือนก่อน +1

    ગોવો ગંદાર

  • @shaileshloh-fd3oi
    @shaileshloh-fd3oi หลายเดือนก่อน +5

    Gova bhai welcome congress

  • @Joganiraj6419
    @Joganiraj6419 หลายเดือนก่อน +3

    પક્ષ પલટુ અલ્પેશ ને પાછો કે સમાજ વાલી કે ભાજપ

  • @shaileshloh-fd3oi
    @shaileshloh-fd3oi หลายเดือนก่อน +2

    Gova bha welcome congress 🎉🎉

  • @maheshkumar.lthakor7819
    @maheshkumar.lthakor7819 หลายเดือนก่อน +2

    ઠાકોર સમાજ અને રબારી સમાજ બન્ને આગવા સમાજ છે જો બન્ને સમાજ એક થઈ રાજકારણ માં આગળ જઈ શકે બીજા કોઈ નેતા નું નામ નથી લેવું પણ ગોવાભાઈ નું પત્તુ કાપવા બેઠા છે હજુ વેલું છે ગોવાભાઈ સમાજ સાથે રહે તો પણ ઠાકોર અને રબારી બન્ને થઈ એમને આગળ લઈ જઈ શકે છે 🙏

    • @RABARI8600
      @RABARI8600 หลายเดือนก่อน

      @@maheshkumar.lthakor7819 ઠાકોર સમાજ અને રબારી સમાજ જાગી ગયો છે અને સાથે સર્વ સમાજ જેમકે જાગીરદાર રાજપૂત , દલિત , બીજા નાના મોટા સમાજ એક થયા તો પેલું પરિણામ ધાનેરા અને બીજું પરિણામ બનાસકાંઠા જિલ્લામાં આવ્યું
      આવી ને આવી એકતા રાખજો

  • @NarandanGadhavi-gf3qg
    @NarandanGadhavi-gf3qg 19 วันที่ผ่านมา

    ગોવાભાઇ આપને કોંગ્રેસે શું નતું આપ્યું આપને કોંગ્રેસે બધું જ આપ્યું અને હવે તમારે ભાજપમાં ક્યાં જવાની જરૂર હતી તમને સમગ્ર બનાસકાંઠો વ્યક્તિગત ઓળખતો હતો કોંગ્રેસે તમને તો ટિકિટો આપી પણ તમારા દીકરા ને પણ ટિકિટ આપી હતી પણ વાત સાચી છે ગોવા ભાઈ વિનાશકાળે વિપરીત બુદ્ધિ આપ એમ સમજતા હશો કે ભાજપમાં જઈ હું પાછો ધારાસભ્ય બનો પડવા ભાઈ એ સપને પણ વિચારતા નહીં તમારા એક થી નહીં ભાજપ અનેક લોકોને આવી રીતે અભડાવી ને એમનું રાજકારણ પૂરું કર્યું હજી વહેલું છે પાછા આવી જાઓ બનાસકાંઠામાં કોંગ્રેસ તમને એક દિવસ ધારાસભ્ય બનાવશે મંત્રી પણ બનાવશે

  • @DIRYFARMGUJART
    @DIRYFARMGUJART หลายเดือนก่อน +6

    Gova bhai rabari samaj na neta se amne koi party ni jarud nhi samaj amni sathe se

    • @rSRS-j7x
      @rSRS-j7x หลายเดือนก่อน

      🎉🎉❤💯

  • @j2k_18
    @j2k_18 หลายเดือนก่อน +2

    Saras🎉

  • @user-hu3tv8lh1b
    @user-hu3tv8lh1b หลายเดือนก่อน +13

    પાલનપુર ને દિયોદર ત્યાં ભાજપ ની હાર થઈ છે તેની વાત કર ભાઈ

    • @rameshgelotarramesh1784
      @rameshgelotarramesh1784 หลายเดือนก่อน

      સાચી વાત

    • @patelvanabhaivanabhai8938
      @patelvanabhaivanabhai8938 23 วันที่ผ่านมา

      ગોવો ગાડરનહીં ચારે સમાજ સમાજ ની રમત રમશે

  • @JayeshRamu-zl6bq
    @JayeshRamu-zl6bq หลายเดือนก่อน +2

    Jay javan jay kishan paresh bhai

  • @BK_politics_news
    @BK_politics_news หลายเดือนก่อน +3

    સવાલ પૂછવા ની હિંમત હોય તો શાસિકાંત પંડ્યા ને પૂછો
    કેશાજિ ચૌહાણ ને પૂછજો
    પરબત પટેલ ને પૂછજો
    અનિકેત ઠાકર ને પૂછજો
    બાકી કોઈ ને સવાલ પૂછવા ની કે આરોપ મૂકવાની જરૂર નથી

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 หลายเดือนก่อน +2

    કોંગ્રેસ માં આવું જોઈએ

  • @ratnaram3773
    @ratnaram3773 หลายเดือนก่อน +8

    गोवाभाई रबारी हमारी समाज कि आन बान सान इनको कोई पक्ष की जरूरत नहीं

    • @hh171hj
      @hh171hj หลายเดือนก่อน

      તમામ ઈતર સમાજ એ માવજી દેસાઈ સાથે છે , માવજી દેસાઈ ને બનાવો ચેરમેન, ઈતર સમાજ એ શંકર ચૌધરી ની કઠપૂતળી ગોવા રબારી સાથે નથી, એટલે માવજી દેસાઈ ને ચેરમેન બનાવો

    • @user-my4km3gz5w
      @user-my4km3gz5w หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @user-ts3lz6op4o
      @user-ts3lz6op4o หลายเดือนก่อน +3

      तोजीताडपरा

  • @mafatlalachaudhari1627
    @mafatlalachaudhari1627 หลายเดือนก่อน +1

    😮

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc หลายเดือนก่อน

    Sabas

  • @user-in8ut7gc8f
    @user-in8ut7gc8f หลายเดือนก่อน +2

    Wav no nvo chehro govabhai rabari

  • @user-yo4xc1cy4b
    @user-yo4xc1cy4b หลายเดือนก่อน +1

    अभी जो कहीं नहीं शंकर चौधरी नेविगेशन बजरिया है

  • @user-pr2fz1gp7k
    @user-pr2fz1gp7k หลายเดือนก่อน +1

    Bhai Govabhai nu tensan Tame Kem Karo cho Govabhai Rajniti na Juna Jogi che Jay hind

  • @user-hu3tv8lh1b
    @user-hu3tv8lh1b หลายเดือนก่อน +2

    તું ભાઈ
    શંકર ચૌધરી ની વાત કેમ નથી કરતો

  • @user-dm7df6mn6p
    @user-dm7df6mn6p หลายเดือนก่อน +1

    😢

  • @user-hu3tv8lh1b
    @user-hu3tv8lh1b หลายเดือนก่อน +4

    તો ભાઈ રબારી સમાજના નેતા કેમ વીડીયા બનાવે છે

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 หลายเดือนก่อน +4

    પક્ષ પર તું કર્યાનો વિશ્વાસ કરાય નહીં

  • @narayansundesha5933
    @narayansundesha5933 หลายเดือนก่อน

    બોલવાની પ્રેક્ટિસ કરો ભાઈ

  • @taljabhairabare8391
    @taljabhairabare8391 หลายเดือนก่อน

    भाई रबारी जीते के ना जीते तब भी रबारी सिंह छे

  • @vishnubhaimafabhai8745
    @vishnubhaimafabhai8745 หลายเดือนก่อน +3

    પરવીણ.નામ.લો

  • @Bharatmori-kl9gt
    @Bharatmori-kl9gt หลายเดือนก่อน +2

    Shanker chodhri jimadar sa

  • @user-hu3tv8lh1b
    @user-hu3tv8lh1b หลายเดือนก่อน +1

    બનાસકાંઠા ના બીજે નેતા નું નામ ન લેતો ભાઈ

  • @desaivasant5357
    @desaivasant5357 หลายเดือนก่อน +2

    Gova bhai Rabari samaj nu Gaurav chhe ane rese ama koi pax ni jsrur nahi

  • @niteshdesai2851
    @niteshdesai2851 หลายเดือนก่อน +2

    Tu bhai mavji bhai ane Govabhai pachad pdi gyo che samaj na neta o j dekhay che bija koi tne Dekhata nhi alya japi ja Ne bhai Tu khoto fasai jay kyay

    • @vijaydesai44
      @vijaydesai44 หลายเดือนก่อน +1

      Mediya kam sachu dekhava nu che aa vastu sachi che sachu sabhalta sikho

    • @niteshdesai2851
      @niteshdesai2851 หลายเดือนก่อน

      Sachu batave Np but samaj na Nita j vise bol bol kre che Rekha Ben jane Mavji bhai Ane Gova bhai Haraya hoy em Aa dofo ​@@vijaydesai44

  • @DeathadharmjeeBhoordanjee
    @DeathadharmjeeBhoordanjee หลายเดือนก่อน

    Motoo nam desa dharsbhiy govaa bhai

    • @nikajithakor4693
      @nikajithakor4693 หลายเดือนก่อน

      ડીસાના ભાજપ ના નેતાઓને ઘમડી છે અને પરજાની વાત સાંભળવા વાળા નથી એના કારણે લીડ ના મળી અને મોટુ કારણ સંકર ચૌધરી છે

  • @joshi73828
    @joshi73828 หลายเดือนก่อน

    gujrat tak ne bas banaskantha sivay koi news malta j nathi..

  • @pravinprajapati4699
    @pravinprajapati4699 21 วันที่ผ่านมา

    Bahu khotu karel se ..

  • @user-bb5hg7si6q
    @user-bb5hg7si6q หลายเดือนก่อน

    ઇય

  • @bharatdesai7914
    @bharatdesai7914 หลายเดือนก่อน

    તારો નંબર નાખ તને સમજવું છે ને ગણિત

  • @bharatdesai2819
    @bharatdesai2819 หลายเดือนก่อน

    Tare Bhai gova Bhai ni baat karavani jarur nathi

  • @sprajgor4623
    @sprajgor4623 หลายเดือนก่อน

    સમય સમય બલવાન❤

  • @goswami16
    @goswami16 หลายเดือนก่อน

    તમને બોલતા આવડતું નથી

  • @rabarisagar5424
    @rabarisagar5424 หลายเดือนก่อน

    Tare bhai govabhai bhai ni vaat karvani jarur nahi

  • @babulaltrivedi8097
    @babulaltrivedi8097 หลายเดือนก่อน

    Bjp.no.main.kheladi.shnkerbhai..chodhri.ni.aar.rmtse

    • @goswami16
      @goswami16 หลายเดือนก่อน

      તમે બોલવા ની પેકટીશ કરો ભાઈ

  • @narshidesai6270
    @narshidesai6270 หลายเดือนก่อน

    Vav and diyadar ni tharad ni vato Karo koi par khota aapesh mat karo

  • @user-hu3tv8lh1b
    @user-hu3tv8lh1b หลายเดือนก่อน +1

    કશું નથી કહેવું ભાઈ

  • @user-ob6jb5mx4b
    @user-ob6jb5mx4b หลายเดือนก่อน

    Tu mul muda ni vat kar ne

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q หลายเดือนก่อน +2

    Chuho ka ant kharab hi hota hai

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 หลายเดือนก่อน

    સારું થયું

  • @user-ob6jb5mx4b
    @user-ob6jb5mx4b หลายเดือนก่อน +1

    Khulu bol ne k amne puche se

  • @mafatlalachaudhari1627
    @mafatlalachaudhari1627 หลายเดือนก่อน +2

    😢