ગુજરાતી ફિલ્મ અને લોકસંગીતના પીઢ ગાયક પ્રફુલ દવે સાથે Chat with chirag | TV9News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #Tv9Gujarati #ChatwithChirag @prafulldave #Gujarat #gujaraticelebrities #GujaratiCelebs #gujaratisinger #lokgayakgujarat
    ગુજરાતી ફિલ્મ અને લોકસંગીતના પીઢ ગાયક પ્રફુલ દવે સાથે Chat with chirag | TV9News
    Tv9 ગુજરાતીની TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
    Top playlists :-
    Bhakti Stories : bit.ly/2Z9jtDr
    Around The Gujarat = bit.ly/2Z6kWKG
    Naukri9 = bit.ly/2GeYglK
    Dhartiputra = urlzs.com/RrCRH
    Top 9 News = bit.ly/31WChrd
    TV9Gujarati.com Special = bit.ly/3kIway6
    Coronavirus Updates : bit.ly/3bi1Mpr
    Mumbai Report = urlzs.com/juftG
    Bhakti = urlzs.com/DXiWB
    #gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
    #SpeedNews #entertainment #tv9news #food
    #politicnews #politicalnews #sportsnews
    ======
    Social Media A/Cs
    TH-cam Channel - / tv9gujaratinews
    FB - / tv9gujarati
    Instagram : bit.ly/2uYyP2b
    Twitter - / tv9gujarati
    Website - www.tv9gujarat...
    Andriod App - tiny.cc/lcom7y
    IOS App - tiny.cc/leom7y
    =====
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
    Email : - tv9webdesk@gmail.com

ความคิดเห็น • 21

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ મુલાકાત 👍આપણાં ગુજરાત નુ અણમોલ ધરેણુ એટલે પ્રફુલભાઈ દવે જેને આપણે વર્ષો થી સાંભળતાં આવ્યા અમે નાના હતા ત્યારે ગામડે ફક્ત એક રુપીયા ગુજરાતી ફિલ્મ જોતા હતા અને પ્રફુલભાઈ ના ગાયેલા ગીતો એ વખત નું સંગીત. યે દિવસો હજી યાદ છે અંને આજે પણ એજ રણકો જાણે ભાતી ગળ મોરલો .... આપનો હિતેચ્છુ . અમદાવાદ થી નટવર વાધેલા તથા વાધેલા પરીવાર ના જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

  • @rathodprakash8440
    @rathodprakash8440 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ મુલાકાત ગુજરાત નાં ખ્યાતનામ કલાકાર તરીકે બિરાજમાન જેમણે ગુજરાત નાં લોકસંગીત ને સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે એવો ગુજરાત નો ટહુકતો મોરલો એટલે પ્રફુલ્લ ભાઇ દવે બોલે તો જાણે મધપુડો આષાઢી કંઠ નાં સહેનશાહ એવાં પ્રફુલ્લ ભાઇ દવે ને પદ્મ શ્રી એવોર્ડ મળવો જોઇએ આ બાબતે સરકાર તાકીદે યોગ્ય નિર્ણય કરીને વહેલી તકે પ્રફુલ્લ ભાઇ દવે ને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરવો જોઈએ

  • @aarvindm6935
    @aarvindm6935 ปีที่แล้ว +1

    પ્રફુલ દવે સાથે મુલાકાત જય હો બહુ આનંદ થયો ઘણું જીવનમાં જાણવા મળ્યું જય હો

  • @nikitagadhavi1585
    @nikitagadhavi1585 3 ปีที่แล้ว +2

    Prafull dave is best singer ......no no no no prafull dave is a great singer...
    Prafull dave etle lok sangeet nu anmol gharenu j fakt galaa thi j nahi pan aatma thi gaai sake che.....jemna galaa ma swayam maa saraswati biraajmaan che .....emna mate lakhu etlu ochu pade ....
    Etle ek j shabd ma kahu to HE IS A LEGEND... PERIODS...

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว

      બીલકુલ સાચી વાત છે જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +2

    હજી પણ પ્રફુલભાઇ ના ખુબ સાહક છે તો પ્રફુલભાઈ નો એક એવો પ્રોગ્રામ રાખવો જોઈએ .. જનતા મુલાકાત કે જેમાં પ્રફુલભાઈ ને મળવા ઈચ્છતા હોય તે મળી શકે અને નાની મુલાકાત કરી શકે બસ..... જય માતાજી જયજય ગરવી ગુજરાત અમદાવાદથી નટવર વાઘેલા તથા વાઘેલા પરિવાર 🙏

  • @navinsolanki3257
    @navinsolanki3257 ปีที่แล้ว +1

    પ્રફુલ્લ દવે ગુજરાત નું ઘરેણું છે.તેમની મુલાકાત આપે લીધી તે બદલ આપનો આભાર.જુગ જુગ જીવો.

  • @vamanbharvad9016
    @vamanbharvad9016 3 ปีที่แล้ว +1

    વા.મારુ.રદય
    ભાઈ શ્રી

  • @vipulmistry2030
    @vipulmistry2030 ปีที่แล้ว +2

    Sairam dave sir, bhikhudan gadhvi sir ne bolavo

  • @shravan-k8v
    @shravan-k8v 4 หลายเดือนก่อน

    Very nice👍

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 ปีที่แล้ว

    Vah maro vagha

  • @vipulmistry2030
    @vipulmistry2030 ปีที่แล้ว +1

    Praful dave sir no pan hu chahak chhu

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 ปีที่แล้ว

    Praful dave saras nemaralok priy kalakar che

  • @kanabhaibapodara5408
    @kanabhaibapodara5408 2 ปีที่แล้ว +2

    પ્રફુલ્લ દવે છે હવે પછી નહિ થાય

  • @navinsolanki3257
    @navinsolanki3257 ปีที่แล้ว

    ભિખુદાન ગઢવી જૂનાગઢવાળા ની મુલાકાત બતાવો

  • @manubhaimaharaj948
    @manubhaimaharaj948 2 ปีที่แล้ว

    Praful bhai
    Jinam

  • @pradippradip4823
    @pradippradip4823 2 ปีที่แล้ว

    પ્રાણલાલ મુલાકાતરજુકરશૉ

  • @nandlalvorliya2442
    @nandlalvorliya2442 2 ปีที่แล้ว

    Mara priygayak gayak prful dava ni dark mulakat achuk jov chhu goog

  • @user-hp1wu3ru1f
    @user-hp1wu3ru1f 2 ปีที่แล้ว

    નસીબ થી મોટુ કાઇ નથી

  • @baraiyaharesh24
    @baraiyaharesh24 3 ปีที่แล้ว

    Sir tame Gagan jethvanu intriyu lyo kemke tene Saurashtra ma khub geeto gayelase