શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ, સુરત આયોજીત પ્રથમ રંગોત્સવ રંગ પૂરણી ચિત્ર સ્પર્ધા 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • 🙏 પ્રથમ કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન કરવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏
    નમસ્કાર,
    જય સિદ્ધનાથ સાથે જણાવવાનું કે અગાઉ નક્કી કરેલ વર્ષ ના દરેક મહિનામાં એક શૈક્ષણિક કાર્યક્રમ કરવાનાં ના હેતુ સાથે જુલાઈ મહિનામાં સતવારા જ્ઞાતિ મંડળ-સુરત તથા ઉષા આર્ટ & ગ્રાફીક્સ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ રંગોત્સવ રંગ પૂરણી ચિત્ર સ્પર્ધા 2024 કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઇ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન કરવા બદલ ભાગ લીધેલ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા , તથા સમાજના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, નિર્ણાયકશ્રી, કેમલીન કંપની, તથા આયોજકશ્રીઓ, અને આ કાર્યક્રમ માં નાની મોટી, સેવા- મદદ કરવા આવેલ ભાઈઓ દરેક નો સંકલન સમિતિ તથા *શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, સુરત આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે,
    🙏ફરી ફરી આપ સૌનો આભાર.🙏
    અસ્તુ જય સિદ્ધનાથ.
    ✍️ હિતેશ જાદવ સતવારા

ความคิดเห็น • 1