ગેટ્સ-મેલિન્ડાની તલ્લાક-તલ્લાક-તલ્લાક । પણ શા માટે? Bill Gates Divorce Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • In a surprising development, billionaire couple Bill Gates and Melinda Gates announced that they have decided to divorce each other after 27 years of marriage, saying ‘we no longer believe we can grow together as a couple’. In the video, we have explored the three possible reasons behind Bill and Melinda Gates divorce. The couple jointly run the Bill & Melinda Gates Foundation, which works to help all people lead healthy, productive lives. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
    અમેરિકા-આફ્રિકા જવાનો સુનેરો મોકો:
    • અમેરિકા-આફ્રિકા જવાનો ...

ความคิดเห็น • 298

  • @gauravpatel2902
    @gauravpatel2902 3 ปีที่แล้ว +13

    Vah bapu!! આટલો ઊંડો અભ્યાસ તો બાબકાકાએ પણ ની કર્યો હોય🙏🏻..
    મોજ પાડી દીધી ❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા અમારું તો ભાઈ એવું છે ને કે શેઠ કરતા વાણોતર ડાહ્યા ! આભાર

    • @arshrana3213
      @arshrana3213 3 ปีที่แล้ว +1

      બધું સરસ ચાલે છે કે કાંઇ પણ ચોરી છૂપી રીતે નથી કર્યું. બધું જ સરખું રાખું છુ. બેય પ્રેમ થી રહે છે

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +3

    ખૂબ મજા આવી દિદારભાઈ 👍. Melinda એ Bill ફાળ્યું અને બિલ ભાઈ Gates માંથી છૂટ્યા 😀

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ખુબ જ ચોટદાર અને મર્મભેદી જવાબ. અમે વિનમ્રપણે માનીએ છીએ કે તમારામાં એક સાહિત્યકાર અને ભાવિ લેખક સમાયેલો છે. ગુજરાત સમાચારના ઓનલાઇન પોર્ટલ માં જઈને 'અલ્પવિરામ' વિભાગમાં આવતા લેખોમાં રોજ ઓછામાં ઓછો એક લેખ વાંચો. તમે અગ્રીમ હરોળના લેખક બની જશો એ વાતની હું ખાતરી આપું છું. વિડિઓ જોવા બદલ અને અર્થપૂર્ણ કમેન્ટ કરવા બદલ આભાર
      www.gujaratsamachar.com/category/alpviram/1
      એકાદો લેખ વાંચ્યા પછી એક મેલ કરજો. લેખને ઘોળીને કેમ પી જવાય એની ચર્ચા કરીશું. માત્ર તમે જ નહિ લેખનકાર્ય શીખવા માંગતા અન્ય દર્શકોએ પણ આ પ્રયોગ કરવા જેવો છે.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว

      @@DidarHemani જરૂર થી ઈમેલ કરીશ દિદારભાઈ👍. અલ્પવિરામ વિશે માહિતી આપવા બદલ આભાર 🙏.

  • @mmmanjothi5733
    @mmmanjothi5733 3 ปีที่แล้ว +4

    ખરેખર અદભુત વીડિયો, હંમેશા તમારા વીડિયો ની આતુરતા પૂર્વક રાહ રેતી હોય છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      દર્શકો રાજી થાય એટલે અમે પણ રાજી થાય. સમય સમયે આપના તરફથી જે સહકાર અને પ્રોત્સાહન મળતું રહે છે એનાથી અમારામાં કામ કરવાની નવી ધગશ પેદા થાય છે. આભાર મકસુદ્દીનભાઈ

  • @arshrana3213
    @arshrana3213 3 ปีที่แล้ว +4

    મારેય એવું જ છે પણ બેય સાથે બધું સરસ ચાલે છે.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      લે બોલ ! તમે તો છુપા રુસ્તમ નીકળ્યા

    • @arshrana3213
      @arshrana3213 3 ปีที่แล้ว

      બસ એકદમ સરસ રીતે ચાલે છે

  • @harshdave2752
    @harshdave2752 3 ปีที่แล้ว +2

    Bapu elon musk part 5 baki 6.
    I'm wetting ✌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      હા હવે તે કંઈક નવાજુની કરે ત્યારે વાત

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 3 ปีที่แล้ว +23

    દિવસ ના કામમાં ભેગા ને રાતના કામમાં નોખા😀😂

  • @diliptundiya979
    @diliptundiya979 3 ปีที่แล้ว +2

    Bacchon Bappa upar video banao 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @ajmerichiku0520
    @ajmerichiku0520 3 ปีที่แล้ว +7

    Tamara Bandha video gajjab hoy che

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      દર્શકો આવો પ્રતિસાદ આપે ત્યારે શેર લોહી ચડે. આભાર

  • @miralbadiyani7676
    @miralbadiyani7676 3 ปีที่แล้ว +6

    કાકા મજામાં હશો,
    વિડિયો ખૂબ જ રોચક તથા હાસ્ય થી ભરપુર છે ,
    ખૂબ જ મજા આવી, આવા જ મનોરંજન વાળા વિડિયો મુક્કતા રહેજો,
    આભાર.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      હા અમે આપ જેવા દર્શકોના આશીર્વાદથી મજામાં છીએ. આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @RAJP.
    @RAJP. 3 ปีที่แล้ว +2

    tamari channal 1M subscriber khub jaldi j pochse saheb.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      નિર્ભેળ અને ઉત્તમ ભાવના સાથે શુભઆશિષ આપવા બદલ આભાર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +2

    સરસ વિડિયો બનાવિયો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા થોડી ગમ્મ્ત અને થોડી માહિતી

  • @amitjadeja469
    @amitjadeja469 3 ปีที่แล้ว +6

    કાકા ઘણા સમાચાર જોયા આ વિષય ઉપર પણ તમારી રમૂજી થી વાત કરવા ની અદા થિ મજા આવી ગઈ...😄😄 હું આશા કરું કે બિલ ભાઈ પાસે જેટલા રૂપિયા છે એટલા તમારા subscriber થાય..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઓહો હો ! બહુ ઊંચી પ્રાર્થના કરી બાપુ તમે ! આપના પ્રેમ થકી જ અમે ઉજળા

  • @yagneshparmar1855
    @yagneshparmar1855 3 ปีที่แล้ว +1

    વાહ કાકા તમારી બોલવાની સ્ટાઇલ ના અમે ફેન છીએ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ધન્યવાદ. હેતમહોબત જાળવી રાખજો

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +2

    ખુબ સુંદર

  • @rameshgelani1610
    @rameshgelani1610 3 ปีที่แล้ว +1

    ગજબ સુઝબુઝ છે તમારી હો..
    બોલવાની છટા જોરદાર છે.
    મઝા પડી ગય હો.....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      "માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @gayatriprajapati8299
    @gayatriprajapati8299 3 ปีที่แล้ว +2

    Saras bhai

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @jaypatel7632
    @jaypatel7632 3 ปีที่แล้ว +2

    Awesome👍👏.. Vedio..

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 ปีที่แล้ว +2

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @alpeshchelana5630
    @alpeshchelana5630 3 ปีที่แล้ว +2

    ગજબ વિડિયો છે આ ચેનલ મે તરત જ સબસ્ક્રાઈબ કરી દીધું કારણ કે દરેક વિડિયો ઇન્ફોર્મેશન સાથે કોમેડી પણ છે ખૂબ જ મેહનત લાગતી હશે તેમના 👍 ઘણું સુંદર કામ છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      અરે વાહ ! 'ફન ફોર ગુજરાતીસ' ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અલ્પેશભાઈ ચેલાના. આપે ખુબ જ યોગ્ય મૂલ્યાંકન કર્યું છે અમારી ચેનલનું. મનોરંજન સાથે માહિતી આપવાની અમારી નેમ છે. મહેનત તો થાય છે પણ આપના જેવા દર્શકોનો પ્રેમ જોઈને થાક ઉતરી જાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @alpeshchelana5630
      @alpeshchelana5630 3 ปีที่แล้ว

      @@DidarHemani કાકા તમે આવી જ રીતે ગમ્મત સાથે જ્ઞાન આપતાં રહો

  • @pinkynizar2001
    @pinkynizar2001 3 ปีที่แล้ว +1

    Didar bhai good video Jai ho Bill gets 😜

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અરે વાહ ! ઘણા દિવસે દેખાણાને કાંઈ ! આભાર

  • @eadhairyamehta8675
    @eadhairyamehta8675 3 ปีที่แล้ว +2

    Video tov jordar che j pun thumbnail pun jordar ho - 66 varse aa dosa ne su sujyu...And olu pun mast ho milinda ma chella adhi akshar bolva jeva nathi.....Wah moj padi gayi ho didar kaka....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બારીકાઇ પૂર્વક મુલવણી કરી ખુશી વ્યક્ત કરવા બદલ આભાર મહેતાભાઈ.

  • @KiraStrom
    @KiraStrom 3 ปีที่แล้ว +1

    wah kaka vah ava saras topic lavo to amne khub maja ave.tamra tadpada sabdo ma bolva ni rit amne khub game 6e.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અમારા ઉત્સાહમાં વધારો થયો ભાઈ ! આવી જ રીતે પ્રોત્સાહન મળતું રહેશે એવી અપેક્ષા. આભાર

  • @jadavdadu1970
    @jadavdadu1970 3 ปีที่แล้ว +1

    સરસ માહિતી આપી કાકા
    આ બાબ કાકા જેવા ભાભલા આપણા ગુજરાતમાં પણ છે

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હા એવા ઘણાય ભાભલા છે. એકાદો હડફેટે ચડવા દો એટલે એને પણ પોંખી લેશું. આભાર

  • @niruthanki3951
    @niruthanki3951 3 ปีที่แล้ว +1

    Oh my god very nice video always looking forward for your video keep up with good work 😊

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      Thank you for your kind words, support and love. Within a hour one more video will be uploaded.

  • @Kim_Jong_Un_North_Korea_waale
    @Kim_Jong_Un_North_Korea_waale 3 ปีที่แล้ว +3

    મણીકાકી નું ગોઠવવું હોય તો બે ત્રણ મુરતિયા મારા ધ્યાનમાં જ છે.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      હા ગૌતમકુમાર સોન્દગર સહીત. 😜😜આભાર. હળવી રમૂજ કરવાની રીત ગમી હો !

  • @govindkumarbamaniya1447
    @govindkumarbamaniya1447 3 ปีที่แล้ว +2

    નમસ્કાર

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      નમસ્કાર

  • @shardaorganics8995
    @shardaorganics8995 3 ปีที่แล้ว +2

    તમારો અવાજ અને ડાયલોગ જોરદાર છે હો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અરે વાહ શું વાત છે. જૈવિક ખેતીના જાદુગર તમારો ખુબ ખુબ આભાર. નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો. તમારા કામની એક મસ્ત ચીજ મોકલાવી દઉં.
      e4g.helpline@gmail.com

  • @karimhemani2872
    @karimhemani2872 3 ปีที่แล้ว +3

    Saras👌🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એક બાબાકાકા બોટાદમાં પણ રહે છે.🤣🤣

  • @hirapararavi7514
    @hirapararavi7514 3 ปีที่แล้ว +2

    Ha Didar bhai bhle moj bhle

  • @bhutpurvandhbhakat4930
    @bhutpurvandhbhakat4930 3 ปีที่แล้ว +2

    Wah kaka tum to heavy khabri nikle

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      आप की दुआ से। धन्यवाद

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 ปีที่แล้ว +1

    Thanks for this video

  • @rajenshah5292
    @rajenshah5292 3 ปีที่แล้ว +2

    Wah kaka tamari pase to Babkaka ni sampati jetloj mahiti no khajano che. Apani mehnat to dad aapvi pade👍.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપના જેવા દર્શકોનો અનહદ પ્રેમ અમને નીતનવી પ્રેરણા આપે છે. પ્રોત્સાહિત કરવાની રીતની આપની રજુઆત ખુબ જ ગમી. આભાર

  • @utsavdave4344
    @utsavdave4344 3 ปีที่แล้ว +1

    Gajab mahiti aapi tame sir. Thank you🌹

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઉત્સવભાઈ જેવા માયાળુ દર્શકો વિડિઓ જોતા હોય એટલે સારું કન્ટેન્ટ જ આપવું પડે. આભાર

  • @vivekkoladiya1817
    @vivekkoladiya1817 3 ปีที่แล้ว +2

    મજા આવે છે તમારા video જોવાની

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એમને ? તો પછી હમણાં એકાદ કલાકમાં એક જોરદાર વિડિઓ મૂકી રહ્યાં છીએ એ જોજો. આભાર

  • @jigneshthakkar8270
    @jigneshthakkar8270 3 ปีที่แล้ว +1

    Zabbardast 👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +2

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય માતાજી

  • @chintanpatel5087
    @chintanpatel5087 3 ปีที่แล้ว +2

    Vah kaka jabru hamjaviu ho...

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સર્વેને સમજાય એવી ભાષાનો પ્રયોગ કરવાનો અમે પ્રયત્ન કરતા આવ્યા છીએ. આપને ગમ્યું એ વાતનો આનંદ છે. આભાર

  • @bhagvadhari9235
    @bhagvadhari9235 3 ปีที่แล้ว +1

    Aapno voice bay j Priya lage che ❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @aziztinwala
    @aziztinwala 3 ปีที่แล้ว +1

    mast maja aawi gai saheb

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      એમને તો પછી હમણાં એકાદ કલાકમાં અપલોડ થનાર વિડિઓ પણ તમને ગમશે. દર્શકોના આવા પ્રતિસાદ મળે ત્યારે અમારામાં નવી ઉર્જા પેદા થાય છે. આભાર

    • @aziztinwala
      @aziztinwala 3 ปีที่แล้ว

      @@DidarHemani zordaar saheb keep Going 👍

  • @Youtubevideo205.
    @Youtubevideo205. 3 ปีที่แล้ว +1

    Nice report 👍 kaka🥳

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you very much dear bhatrija Jignesh

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 3 ปีที่แล้ว +8

    Ho Rang Rasiya Kya Rami Aavya Raas Jo!!! 👌😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      વાક્ય/પંક્તિનો મરમ જાણીને અને એમાં રહેલા સ્થૂળ હાસ્યને સમજવા બદલ આપના પ્રત્યે માન ઉપજે છે. આભાર

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Dr g.v.kalathiya saheb ghadhada vala vidio banavo pliz 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. બોટાદમાં જે કળથીયા સ્કૂલ છે એ એમને જ બનાવી છે? નીચેના ઈમલ આઈડી ઉપર જણાવજો
      e4g.helpline@gmail.com

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. બોટાદમાં જે કળથીયા સ્કૂલ છે એ એમને જ બનાવી છે? નીચેના ઈમલ આઈડી ઉપર જણાવજો
      e4g.helpline@gmail.com

  • @arvindpatel3059
    @arvindpatel3059 3 ปีที่แล้ว +3

    super video

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @kuldipnenuji007
    @kuldipnenuji007 3 ปีที่แล้ว +2

    🙏🏻બાપુ.... computer na પિતા ni respect કરો 🙏🏻🙏🏻🙏🏻 જય માતાજી, હર હર મહાદેવ.....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એ તો ભાઈ જેવો વિષય. નીચેનો વિડિઓ જુઓ અમે બિલ ગેટ્સની રીતસરની આરતી ઉતારી છે. છતાં ધ્યાન રાખશું હો ભાઈ !
      th-cam.com/video/eS-6gVp7gR0/w-d-xo.html

    • @kuldipnenuji007
      @kuldipnenuji007 3 ปีที่แล้ว

      @@DidarHemani Good keep it up 👍🏻👍🏻👍🏻

  • @purvipatel1016
    @purvipatel1016 3 ปีที่แล้ว +1

    Very nice video l

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @meetkorat759
    @meetkorat759 3 ปีที่แล้ว +2

    Im fist vie

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જાણીને અત્યંત આનંદ થયો. ઉત્સુકતા અને ઉમળકા બદલ આભાર

  • @DineshTrading11
    @DineshTrading11 3 ปีที่แล้ว +2

    મોજ પાડી દીધી હો 👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      એમને તો પછી એકાદ કલાક પછી બીજો જોરદાર વિડિઓ આવી રહયો છે એ જોજો. દર્શકોનો સંતોષ અમોને આનંદ પમાડે છે. આભાર

    • @DineshTrading11
      @DineshTrading11 3 ปีที่แล้ว

      @@DidarHemani તમ તમારે મોકો અમે જોયે રાખીએ . ખૂબ સારી માહિતી ઓછો ખાસ કરીને તમારો અવાજ ખાતર નાખ જાદુ છે એટલે સભળ વા મજા આવે છે . આ ને આવા વિડિયો મૂકતા રેજો આવી અમારી શુભકામના 🙏

  • @vestagefinance3094
    @vestagefinance3094 3 ปีที่แล้ว +1

    Tamaaro avi maahiti apva badal khub khub aabhar dear respected saheb...mane ak question che saheb k apde us stok market ma investment km kari sakay ..ana platform kya che ..ani account ઓપનિંગ fees hidden charges su che currency conversion fees ..taxation ..and direct and indirect investment vise detail ma ak video dvaara amne mahiti made to bau vadhare saru..sathe sathe ..apde indmoney ..aap and vested aap nu comparison..indirect investment platforms and ...their fees and charges ..avi detil ma mahiti aapo to aapno khub khub aabhar સાહેબ...

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઘણા વિડિઓ બનાવ્યા છે. નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @krishnadataniya2556
    @krishnadataniya2556 3 ปีที่แล้ว +1

    Tamara Video Jovani Khub maja Ave chhe!! Dil se 😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      દર્શકોનો સંતોષ એ અમારો ધ્યેય. આભાર

  • @helthforward1427
    @helthforward1427 3 ปีที่แล้ว +2

    તારો અવાજ જોરદાર છે બાકી હો, ગજબ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તમારા જેવા દર્શકોના પુણ્ય પ્રતાપે અમે ઉજળા. આભાર

  • @maheshgohel7267
    @maheshgohel7267 3 ปีที่แล้ว +2

    First views

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Great to know that ! Thank you for your support and love

  • @hetalmaru5792
    @hetalmaru5792 3 ปีที่แล้ว +1

    Very nice good job sir 🙏👍🌹

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +3

    आपणे भणता हता त्यारे एक आदिवासी ना लेख लगभग बधाई छापा मा आवि गया,,,,तेनु नाम हरिया, 16 बायदि नो पति आने 72 संतान नो पिता,,,,बिजो एक व्यक्ति ,,,,,,तेने 69 ,70 मा एक ओछी पत्नी हती, कोइने कोइनी हारे काइ मनदुःख, ईर्ष्या, बाजनु के काई करता काइ नही

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      શું વાત કરો છો. અમારા ધ્યાનમાં આ વાત આવી નથી. માહિતી બદલ આભાર

  • @roshanipatel3351
    @roshanipatel3351 3 ปีที่แล้ว +1

    Nice video

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તુરંત અને મનભરી કેમેન્ટ કરવા બદલ આભાર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +2

    પોતાનુ એક ઘર નો સચવી સકે તો સંપતિ સુ કામની

  • @ActorsEntertainment
    @ActorsEntertainment 3 ปีที่แล้ว +1

    jabbra chho kaka

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જેના ભત્રીજા વિશાલભાઈ જેવા હોય પછી કાકા તો જબરા જ હોય ને ! ખુબ ખુબ આભાર વિશાળ હૃદયવાળા વિશાલભાઈ

  • @ActorsEntertainment
    @ActorsEntertainment 3 ปีที่แล้ว +1

    jordar speech chhe. lado lado

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      "માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @rahulsavseta5115
    @rahulsavseta5115 3 ปีที่แล้ว +1

    Hamna thi tamara video ni notification nathi aavti...😅

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હવે આવશે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરી દો. આપની આતુરતાની અમે નોંધ લીધી છે. આભાર

    • @rahulsavseta5115
      @rahulsavseta5115 3 ปีที่แล้ว

      @@DidarHemani on j che bell icon😊

  • @maulikkanani802
    @maulikkanani802 3 ปีที่แล้ว +2

    Wah...

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ટૂંકો જવાબ મોટું પ્રોત્સાહન. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @mrugeshpatel00007
    @mrugeshpatel00007 3 ปีที่แล้ว +1

    Avaj kevo che??

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તમે જ કહોને કેવો છે ?

    • @mrugeshpatel00007
      @mrugeshpatel00007 3 ปีที่แล้ว

      @@DidarHemani Ramesh Mehta, Gujju movie actor

  • @meetkyada4651
    @meetkyada4651 3 ปีที่แล้ว +10

    બાબ કાકા તો હેવી ડ્રાઇવર નીકળ્યા 🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +5

      હા હો ઈ વાત સાચી 🤣🤣કેમ બાકી મોઝ આવી ને !

    • @meetkyada4651
      @meetkyada4651 3 ปีที่แล้ว +2

      @@DidarHemani મોજ તો આવે જ ને દીદાર કાકા નાં વિડિયો માં 👍

  • @karmurjesal6037
    @karmurjesal6037 3 ปีที่แล้ว +1

    Dr Vivek bindra pe video banaye pls 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @boringmacho2768
    @boringmacho2768 3 ปีที่แล้ว +2

    Thumbnail change kro doso doso su che he aa bdhu respect everyone

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      એ તો જેવો વિષય. આ ભાષાની ખુબી છે. નીચેનો વિડિઓ જુઓ. તમારો અભિગમ બદલાઈ જશે.
      th-cam.com/video/eS-6gVp7gR0/w-d-xo.html

    • @boringmacho2768
      @boringmacho2768 3 ปีที่แล้ว

      @@DidarHemani what you have said is right i agree with you

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +2

    Time मैगज़ीन ऊपर फोटो तो fun 4 गुजराती ना दिदार भाई जेवो छे😁😁😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      કહા રાજ ભોજ ઔર........................

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 3 ปีที่แล้ว

      @@DidarHemani तमे गुजराती सोसिअल मीडिया ना राजा भोज अने अमे बधाई गाँ गली घाचन

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 3 ปีที่แล้ว

      😂😂😂😂😂😂

  • @geetavansiya3376
    @geetavansiya3376 3 ปีที่แล้ว +2

    It's his life

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      No doubt about it. But he is a public figure and need to address the issue

  • @LIKES-mo6hq
    @LIKES-mo6hq 3 ปีที่แล้ว +3

    કાકા તમારો વીડિયો ઘણા સમય પછી આવ્યો
    કાકા તમારી તબિયત સારી છે ને ?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      તમારા આશીર્વાદથી તબિયત તો સારી છે પણ કેટલાક વહેવારીક કારણો સર મોડું થઇ ગયું. ખબર અંતર પૂછવા બદલ આભાર

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +2

    आपणी संस्कृति मा देवराज इंद्र ए गौतम ऋषि नी पत्नी अहल्या हारे शुं कर्यु तेनो इतिहास जानितो छे,,,,सौथी पहेलो लाफरा बाज बिल गेट्स भारत मा ज पैदा थियो अने आपणे आपणी संस्कृति ना वखान माथी ऊंचा नथी आवता

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 ปีที่แล้ว +2

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા મોજ હા

  • @hirapararavi7514
    @hirapararavi7514 3 ปีที่แล้ว +1

    Ha bapu haaaa kevu pade hoo taru su work che well done bhle moj bhle

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપના જેવા કદરદાન હોય પછી ધ્યાન રાખીને સારા વિડિઓ જ બનાવવા પડે હો ! આભાર

  • @supermakx5183
    @supermakx5183 3 ปีที่แล้ว +1

    Sir tamane me 1 varas pela mafatlala family mate request kari hati..plz janavjo ne

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      યોગ્ય સમયે યોગ્ય થશે

  • @bhartigudka3187
    @bhartigudka3187 3 ปีที่แล้ว +1

    મજા આવી ગઈ.👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      દર્શકોના આનંદમાં અમારો આનંદ. આભાર

  • @harpalbhaikhavad9943
    @harpalbhaikhavad9943 3 ปีที่แล้ว +1

    જોગીદાસ ખુમાણ વિશે વીડિયો બનાવો ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @arvindpatel3059
    @arvindpatel3059 3 ปีที่แล้ว +2

    video lat karyp pan dhadako bolavo 🤟🤟🤟🤟

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હા હો થોડું મોડું થઇ ગયું. લાગણી અને પ્રોત્સાહનભર્યા શબ્દો લખવા બદલ આભાર.

  • @mohil3144
    @mohil3144 3 ปีที่แล้ว +2

    Tamari age ketli 6?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ઉમ્ર પાચપન કી દિલ બચપન કા 😀😀😀

  • @karmurjesal6037
    @karmurjesal6037 3 ปีที่แล้ว +1

    Dr Vivek bindra pe video banaye

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @sudhasingh9243
    @sudhasingh9243 3 ปีที่แล้ว +2

    Ane chandalikaben Bhalodiya ne number aapi do.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એ કોણ છે ?

    • @sudhasingh9243
      @sudhasingh9243 3 ปีที่แล้ว

      60 yrs old lady je khud ne bahu nani ane rupadi samjhe che 😂😂😂

  • @kishorichchhuda3924
    @kishorichchhuda3924 3 ปีที่แล้ว +2

    👌😁😁😁

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તમારા પ્રતીકો દર્શાવે છે કે ગમ્યું અને વળી હસવું પણ આવ્યું. આવો પ્રતિસાદ જોઈએ ત્યારે આનંદ થાય. આભાર

  • @smitamayurvlogs9457
    @smitamayurvlogs9457 3 ปีที่แล้ว +1

    Saheb Roj aek video to meko te yr

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      પ્રયત્ન કરીએ છીએ પણ સારો વિડિઓ બનાવવા જતા શક્ય બનતું નથી. આપની આતુરતા અમે સમજી શકીયે છીએ. આભાર

  • @akshaybarad8329
    @akshaybarad8329 3 ปีที่แล้ว +1

    ભાઈ, ક્યાંથી લાવો છો?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઈશ્વર કૃપા, આપના જેવા દર્શકોના આશીર્વાદ, શિક્ષણ અને પત્રકારિત્વનો અનુભવ, લેખન, વાંચન, ઇન્ટરનેટનો સુઝબુઝપુર્વકનો ઉપયોગ અને માં-બાપે પેટે પાટા બાંધીને આપેલું ભણતર અને સંસ્કાર. આભાર

  • @mehulbharvad1926
    @mehulbharvad1926 3 ปีที่แล้ว +2

    Aapne saru chhe 7 sanam sudhi na Sath Rehvanu vachan Aapvama aave chhe.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા એ આપણી સંસ્કૃતિ છે. આભાર

  • @sachinnayee688
    @sachinnayee688 3 ปีที่แล้ว +1

    Sir your language is mind blowing bap kaka😁😁

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you so much 😀 It is because of your blessings

  • @harshparekh9016
    @harshparekh9016 3 ปีที่แล้ว +1

    🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @vishalbhadani2307
    @vishalbhadani2307 3 ปีที่แล้ว +1

    Ha moj

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      મોજે મોજ...રોજે રોજ. કેમ છો વિશાલભાઈ?

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 3 ปีที่แล้ว +4

    ગમે તેમ થાય પણ તમને દત્તક દેવા નથી માંગતા 😂😂😂😂😂....... બાબ કાકા...😜😜😜😜

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હું અલ્પેશભાઈને છોડીને ક્યાંય જવાનો નથી. આ તો ખાલી વાતું થાય 😜😜ખરેખર જવાનો હોઉં તો તમારી રજા ન લવ ભલા માણસ !!

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 ปีที่แล้ว

      @@DidarHemani 😜😂

  • @awesomearchitshuklaofficial
    @awesomearchitshuklaofficial 3 ปีที่แล้ว +1

    👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @----9s440
    @----9s440 3 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      પ્રતીકો દ્વારા પ્રેમ દર્શાવી અમારા ઉત્સાહમાં વધારો કરવા બદલ આભાર

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 3 ปีที่แล้ว +1

    😊😊😊🤣🤣🤣😅😅😅🤗🤗🤗👌👌👌👌હેં ભાઈ તમારું નામ અને ગામ તો જણાવો....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર(બાઘી) હાલ મુંબઈ. આભાર

    • @dineshdavariya7442
      @dineshdavariya7442 3 ปีที่แล้ว

      @@DidarHemani આભાર

  • @Jaydwarkadhish7799
    @Jaydwarkadhish7799 3 ปีที่แล้ว +3

    5:31 બાબકાકા એ એના પર પણ લંગર નાખ્યું 😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      રમુજી લાઇનને હાઈલાઈટ કરે ખુશી વ્યક્ત કરવા બદલ આભાર

  • @technicalm.k8105
    @technicalm.k8105 3 ปีที่แล้ว +2

    🤣🤣😂🤣😂🤣😂🤣😂 તમે તો પેટ દુખાયડું હો😂😂😂 btw best video ever

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર. અમે સ્ક્રિપ્ટ લખતા હતા ત્યારે તમને યાદ કરતા હતા કે ટેક્નિકલ એમ. કે. આ વિડિઓ જરૂર ગમશે. જો કે તમે અમારા દરેક વિડિઓ માટે પ્રત્સાહિત કરતા આવ્યા છો એ અમારું સદ્ભાગ્ય છે. આભાર

    • @technicalm.k8105
      @technicalm.k8105 3 ปีที่แล้ว

      @@DidarHemani wah sir wah hu tamne yaad chhu e Maru sad bhagya chhe sir 4 million Subscriber thay jay toy ochh chhe ho

  • @rajmehta1617
    @rajmehta1617 3 ปีที่แล้ว +1

    બીજાની પંચાત કરવા કરતાં તમારું કરો ને.
    ગામની ચિંતા બવ .

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      કાજી દુબલે ક્યુ ?? સારે ગાંવ કી ફિકર 😀😀

    • @rajmehta1617
      @rajmehta1617 3 ปีที่แล้ว

      @@DidarHemani Right

  • @anitabuch8143
    @anitabuch8143 3 ปีที่แล้ว +1

    What a funny and intresting speech..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Glad you enjoyed ! Thank you for your kind words. It sustain our tempo.

  • @sgb6014
    @sgb6014 3 ปีที่แล้ว +2

    PAISAO VADHE ETLE NICHE KHANVAL AVE J

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @GhanshyamDobariya90
    @GhanshyamDobariya90 3 ปีที่แล้ว +1

    Physics game etlu saru hoy (Salman & Hritik)
    ke Paiso game etlo hoy (Jeff & Bill)
    pan.....
    Aagal tame samaji j gaya cho.... 😉😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સમજી ગયા હો ભાઈ પણ મોડા સમજ્યા 😉😂

  • @meetindianvlogger5762
    @meetindianvlogger5762 3 ปีที่แล้ว +1

    Kaka tamara chokra na marriage kyare karvana chee

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એને પૈણ ઉપડે અને એ કહે ત્યારે 😀😀

  • @utsavlakhani2686
    @utsavlakhani2686 3 ปีที่แล้ว +1

    માલાબાર લિમડા ની ખેતી વિશે માહિતી આપો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +1

    सारु कर्यु वीडियो बनावि ने ,,,,,खबर तो पड़े इंटरनॅशनल सेलेब्रिटी शु अने केवा कर्म करे छे,,,,नवीन निश्चल नो दायको, जमानो पुरो थै गयो,महेमान कलाकार मा आववा लाग्यो तो दिल मा दयानो भाव उपजे,,,,तबस्सुम ना एक वीडियो मा जानवा मल्यू के दारू पी ने तेनी घर वारी ने कारण वगर रोजे रोज मारपीट करतो, छेवटे बिचारी ए पंखा मा लटकी जै ने गला फांसो खाई लिधो

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઓહ જાણીને ખુબ જ દુઃખ થયું. આવા કિસ્સા બનતા રહે છે. જાણકારી આપવા બદલ અને તમારા હેતુપૂર્ણ અભિપ્રાય બદલ આભાર

  • @RAJP.
    @RAJP. 3 ปีที่แล้ว +2

    mani kaki😂😂

  • @ahardikp
    @ahardikp 3 ปีที่แล้ว +2

    1:30 chella 2.5 akshar bolva jeva nathi 😃😂🤣 bav hasvu aayu sambhline

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      દાદ દેવી પડે વાક્યનો મર્મ સમજવા બદલ. હાર્દિકભાઈ તમારો આભાર

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +1

    मगज मा बेसे तो क्यारेक 1,,2, वीडियो पेन्नी स्टॉक ऊपर बनावो

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર