અમેરિકા જવાનો આ છે ઉત્તમ મોકો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • The video in detail shows the relationship between Joe Biden and Indian American community living in Delaware and across USA. Links of the videos mentioned in the video are as follows:
    How to Appy for America Visa?
    • અમેરિકાની વિઝા માટે ઉપ...
    America Or Canada? Which is better?
    • અમેરિકા કે કેનેડા? સમજ...
    ગેરકાયદે અમેરિકા જવાના ધખારા છોડી દેજો
    • ગેરકાયદે અમેરિકા જવાના...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

ความคิดเห็น • 281

  • @kiritkumarjani1968
    @kiritkumarjani1968 3 ปีที่แล้ว +8

    Report presentation skill and speciality in voice is very lovely.
    I really like your presentation.
    I was appreciate ago too.congratulation

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words. It means a lot to us that you appreciate in all the aspects. We do remember that you previously encourage too.

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +30

    દિદારભાઈ ખુબજ સાચી અને સરસ માહિતી આપી તમે. મારું ઘર તમારા માટે હંમેશા ખુલ્લુ છે તમે જ્યારે પણ અમેરિકા 🇺🇸 આવો ત્યારે. જો છકડો લઈને આવશો તો હું ચાલવી લઈશ 😀👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +4

      અરે વાહ ! ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર. તમે છકડો ચલાવવાનો પ્રયત્ન કરજો પણ મારો છકડો મારા વગર ચાલતો નથી. આભાર 😀😀

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +3

      @@DidarHemani દિદારભાઈ તમારી Sense of Humor ને અમારી લાખો સલામ છે 🙏🙌😀

    • @laljivalani4868
      @laljivalani4868 3 ปีที่แล้ว

      😭😅🤣😆🙏🌹😬👌

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว

      @@smartgaming4564 Love to all in Patan

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +4

    ખુબ સુંદર વિડીયો છે મજાઆવી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આભાર. યુએસ જાવ જાવ કરતા લોકોને ઉપયોગી થશે

  • @deeppatel019
    @deeppatel019 3 ปีที่แล้ว +25

    ગુજરાત ના ફેમસ અને જાણીતા યૂટયૂબર એવા ખજૂર ભાઈ( નીતિન જની) પર વીડિયો બનાવો. આ ભાઈ એ સૌરાષ્ટ્ર ના લોકો ની ખૂબ મદદ કરી છે. આ ભાઈ ના માટે એક વીડિયો બને 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +5

      સૂચન બદલ આભાર

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +4

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બરાબર. જય યોગેશ્વર.

  • @sagarnandaniya1420
    @sagarnandaniya1420 3 ปีที่แล้ว +3

    Surat & ahmdabad city cluture per video banavjo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @axaypatel3340
    @axaypatel3340 3 ปีที่แล้ว +4

    Really ma Bahu j useful video banavo 6 and specifically US mate.
    I can really appreciate your effort and thank you so much for authentic information 👍🏻👍🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      We are happy to learn that the video became useful for you. Thank you for your kind words.

  • @ravirana8911
    @ravirana8911 3 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ આભાર આપનો 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @factfactory128
    @factfactory128 3 ปีที่แล้ว +9

    I am allready in USA
    Manager at patel brother store

    • @vaidikbhadiyadara8522
      @vaidikbhadiyadara8522 3 ปีที่แล้ว

      🤟🤟🤟

    • @factfactory128
      @factfactory128 3 ปีที่แล้ว

      @@vaidikbhadiyadara8522 yes bro♥️♥️

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 ปีที่แล้ว +3

      ભાઈ તમારે ત્યાં નોકરી પર રાખવા માટે મને બહુજ request આવે છે 😀. Patel Brother એ ગુજરાત અને ભારત નું નામ અમેરિકા 🇺🇸 માં રોશન કર્યું છે. God bless you guys.

    • @premjiahir7929
      @premjiahir7929 3 ปีที่แล้ว +1

      @@JagyaTyarthiBhagya Amit Bhai jay shree krishna.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Great to know that ! We have made a video on Patel Brothers too. Here is the link:
      th-cam.com/video/xLTcLuhvC2s/w-d-xo.html

  • @sachinnayee688
    @sachinnayee688 3 ปีที่แล้ว +6

    Thank you sir

  • @pateldaniel4641
    @pateldaniel4641 3 ปีที่แล้ว +9

    You are absolutely right, and you can see live examp of me ,,, I have been victim of crime ane I applied u visa and it used to take 5 year to take work permit,,just 2 days before biden removed that rules and introduced new one ,you can get permit within 2 months.. so it's very good news and help to get relief too many gujrati..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      Thank you for being agree with the subject and giving your own example. All the best

  • @mmmanjothi5733
    @mmmanjothi5733 3 ปีที่แล้ว +8

    અદભુત માહિતી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 3 ปีที่แล้ว +3

    Saheb tamara video ma gnan sathe gammat hoy chhe aavi ritej kam chalu rakhjob🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લાસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @dasharaththakor1733
    @dasharaththakor1733 3 ปีที่แล้ว +3

    Khub j sundar video chhe ❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. પ્રતિસાદ અને પ્રોત્સાહન અપાતા રહેજો

  • @varnigyan4083
    @varnigyan4083 3 ปีที่แล้ว +10

    Gujju Patel એટલે વાત જવાદો...🍁👌

    • @islam_and_sukoon
      @islam_and_sukoon 3 ปีที่แล้ว +4

      Ha moj ha. Jay uma khodal

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હા હો ઈ વાત સાચી

  • @ambalalhirpara3650
    @ambalalhirpara3650 3 ปีที่แล้ว +1

    Tamara video Mane gamya Tamara badha video pelana ane have pachhi na mokalva tamne vinti Karu chhu thank you very very much

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરો તમામ સારા વીડિઓની બધી જ લિન્ક મોકલી આપીશું
      e4g.helpline@gmail.com
      ભવિષ્યમાં આવનારા વિડિઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી રાખો. એની મેળે નોટિફિકકેશન મળતા રહેશે. માયાળુ લાગણી બદલ આભાર

  • @absoig6302
    @absoig6302 3 ปีที่แล้ว +3

    Love u from Bangkok...dont miss any of yor clipp.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      Great to know that. Thank you. You're the best!

  • @deeppatel019
    @deeppatel019 3 ปีที่แล้ว +2

    Superb video kaka bas avi j information apta ro👍👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જરૂર દીપભાઈ ! આભાર

  • @jitendrachandarana309
    @jitendrachandarana309 3 ปีที่แล้ว +2

    Bahuj Saras Bhai
    Jai Shree Krishna.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. જય શ્રી કૃષ્ણ

  • @jitendraraval2698
    @jitendraraval2698 3 ปีที่แล้ว +5

    Jordar moko che 🏃

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તો મારો મોકે પે ચોકા 😎સમર્થન આપવા બદલ આભાર

  • @kalpeshrabarivajapur
    @kalpeshrabarivajapur 3 ปีที่แล้ว +3

    માહિતી આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @sohilhemani6396
    @sohilhemani6396 3 ปีที่แล้ว +1

    Mast....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વાહ મુંબઈ-ગુજરાતના સોદાગર વાહ !

  • @pratikgor5293
    @pratikgor5293 3 ปีที่แล้ว +3

    Good sir

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +5

    વિડિયો જોવાની મજા આવે છે હો ભાઈ,,,,,

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તમને મઝા આવી એટલે જાણે બધાને મઝા આવવી જોઈએ. આભાર

  • @funnygujarativideos2312
    @funnygujarativideos2312 3 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ. આભાર

  • @farooqshaikhofficial7960
    @farooqshaikhofficial7960 3 ปีที่แล้ว +3

    Nice

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Glad you liked it. Thank you.

  • @makwananaresh140
    @makwananaresh140 3 ปีที่แล้ว +8

    દીદાર કાકા અમારા જેવા મજુરનું કઈક કરો 🙏 હું કલર કામ કરું છું ઓલરાઉન્ડર છું 🙄

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      એવી કોઈ માહિતી મળશે તો કંઈક કરીશું

    • @makwananaresh140
      @makwananaresh140 3 ปีที่แล้ว

      👍

  • @JayPatel-dg3jn
    @JayPatel-dg3jn 3 ปีที่แล้ว +3

    Plzz make Second video about Canada

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

    • @vedpatel5587
      @vedpatel5587 3 ปีที่แล้ว +2

      Ha bijo vedio Canada 🇨🇦 bnavo pizzz

  • @nikunjpatel7355
    @nikunjpatel7355 3 ปีที่แล้ว +2

    vah good sir

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words.

    • @nikunjpatel7355
      @nikunjpatel7355 3 ปีที่แล้ว

      you always welcome sir

  • @rajsadiya2286
    @rajsadiya2286 3 ปีที่แล้ว +2

    Gujaratis Best In The World ❤

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 ปีที่แล้ว +1

    Jordarrrrrrr

  • @brijeshchaudhary6467
    @brijeshchaudhary6467 3 ปีที่แล้ว +1

    Bhai tamari speech bo Khatarnak se ho.. bhai bo Kamna video banao cho ho... Bhai bhai bhai

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપના જેવા માયાળુ દર્શકોના સાથ સહકારથી આ શક્ય બને છે. આભાર

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ પર વિડીયો 🙏👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @armaanmerani1710
    @armaanmerani1710 3 ปีที่แล้ว +1

    Jordaaar

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      અરે જીઓ મેરે લાલ. કમેન્ટ કરીને તમે કરી દીધા માલામાલ. લાગણી બદલ આભાર

    • @armaanmerani1710
      @armaanmerani1710 3 ปีที่แล้ว

      @@DidarHemani are bhai તમારુ કામ હમેશાં તમારી કરતા બીજાને વધારે ફાયદૉ થાય બીજાનુ વધારે સારુ થાય___ એવુ છે

  • @harshshah2404
    @harshshah2404 3 ปีที่แล้ว +1

    Khub j sundar mahiti🙏 ek વિનંતી Divya Bhaskar ma Kai date e Rekah patel no lekh aapelo chhe te જનાવા વિનંતી🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      બોર દેવાય, બોરડી ન દેખાડાય

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +3

    Ha maro gujarati ha
    Jya kavi na puge tya gujarati puge e pakku ho baki
    Love you from devbhumi dwarka didar bhai❣❣❣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      બરાબર છે તમારી વાત. આભાર

  • @meetkyada4651
    @meetkyada4651 3 ปีที่แล้ว +5

    તમારી વાત સાચી છે
    મારા કાકા ના બે છોકરાવ ને હમણાં જ 8 તારીખે અમેરિકા ના સ્ટુડન્ટ વિઝા મળી ગયા 😀

    • @vaidikbhadiyadara8522
      @vaidikbhadiyadara8522 3 ปีที่แล้ว +1

      Congratulations 😀

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જાણીને ખુબ જ આનંદ થયો. આભાર

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 3 ปีที่แล้ว +2

    वाह काका, नमस्कार 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર. નમસ્કાર

  • @pravinpatel8267
    @pravinpatel8267 3 ปีที่แล้ว +1

    I'm,intreted

  • @karannavani7554
    @karannavani7554 ปีที่แล้ว +1

    Namaskar sir ek vinanti america ma kevi rite rahevanu ane job nu pan ek video

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @jadejapradipsinh2964
    @jadejapradipsinh2964 3 ปีที่แล้ว +1

    Wah Kaka Wah Chalo to jaye after covid USA moj karadi

  • @smitaparekh9387
    @smitaparekh9387 ปีที่แล้ว +1

    🙏👍

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @absoig6302
    @absoig6302 3 ปีที่แล้ว +1

    Wah....bhai....love u.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @crystinaparmar5964
    @crystinaparmar5964 3 ปีที่แล้ว +1

    aa bhai aapda mahan mode ji na saggha bhai che. aa bavu bhai made bovu ucchai par lai jase vikash ne 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા હો ઈ બરાબર

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +2

    જેવી કળથીયા સાહેબ ગઢડાવાળા ઉપર એક વિડીયો બનાવો 🙏👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @hirapararavi1342
    @hirapararavi1342 3 ปีที่แล้ว +1

    Ha bapu ha moj moj hoo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ધન્યવાદ

  • @999-s7q
    @999-s7q 3 ปีที่แล้ว +1

    Very good 😎 bro

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you so much bro😀

  • @gohilpratap7333
    @gohilpratap7333 3 ปีที่แล้ว +2

    માહિતી આપવા વિનંતી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આ વીડિયોમાં અન્ય 2 વીડિઓની વાત કરી છે એ જોઈ જાવ. લિન્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા અમારી ચેનલ રીફર કરો. એમાં બન્ને વિડિઓ અલગ અલગ જગ્યાએ મળી રહેશે

  • @nareshkanani4893
    @nareshkanani4893 3 ปีที่แล้ว +2

    Age of 40 it's good decision to move america ? Currently working in kenya and planing to go usa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      Absolutely correct decision by all means. Go ahead. All the best.

  • @premkumarnayak1311
    @premkumarnayak1311 3 ปีที่แล้ว +1

    SATYA ka pahchaan dill se.
    Mahaatmaom ka jagah ka pahchaan.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      सही बात है

  • @SamajikVikasKalyankariTrust
    @SamajikVikasKalyankariTrust 3 ปีที่แล้ว +2

    PANCHGAVY PRODUCTS સ્વદેશી babte video banavva babte vinti

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @bhargavikalal5465
    @bhargavikalal5465 3 ปีที่แล้ว +3

    પૈસા તો કમાવવા છે પણ ઓળખાણ જ ના હોય તો શું જાય, ના ઓળખાણ ના પૈસા

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      પ્રયત્ન કરવાથી કંઈક રસ્તો નીકળી આવે

  • @indiankana
    @indiankana 3 ปีที่แล้ว +2

    में भी अमेरिका में जाना चाहता हूं

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      हमारी शुभकामनाए आप के साथ है

  • @hinduektajindabad103
    @hinduektajindabad103 3 ปีที่แล้ว +2

    Baiden kaka👍

  • @laljivalani4868
    @laljivalani4868 3 ปีที่แล้ว +1

    Rajkot ho 🙏🌹

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હમમમ રાજકોટ એટલે રાજકોટ

    • @laljivalani4868
      @laljivalani4868 3 ปีที่แล้ว

      Ha

  • @gulshanffirozcharania3640
    @gulshanffirozcharania3640 3 ปีที่แล้ว +2

    👌 🙏 😊

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @hemangjavaiya1344
    @hemangjavaiya1344 3 ปีที่แล้ว +4

    Saheb, India ma besi ne vaat karavi ae ghani easy chhe. Ahiya avi ne indian ni paristhiti jovo. Kai farak nathi. Biden ane Trump aek j chhe. Badha aemna vote mate j vaat kare chhe. South america na loko vote mate j. Indian gaya bhad ma. Mara sabdo sachavajo kaam lagase kem k hu america ma doctor chhu chella 16 varas thi haji green card no koi patto nathi🤬🤬🤬🤬

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ઓહ્હ્હ !

    • @bhumi2127
      @bhumi2127 3 ปีที่แล้ว +1

      Agree I am in USA since last 15 years still no greencard.They only care about refugees

  • @bariyarasikbariyarasik4761
    @bariyarasikbariyarasik4761 2 ปีที่แล้ว +1

    Rasikbhai Gujarati office square

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણીને આનંદ થયો

  • @KPatel-vm3ns
    @KPatel-vm3ns 3 ปีที่แล้ว +1

    Jo- Biden, Ted-Kennedy & John Kerry those three were very powerful senators in early 90’ in us senate from democratic side….!!

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      True that ! Thank you for providing supplementary information.

  • @rakeshsinhbhagusinhmakvana4784
    @rakeshsinhbhagusinhmakvana4784 3 ปีที่แล้ว +1

    અમેરિકા જવા માટે અંગ્રેજી આવડવું ફરજિયાત છે ..વિકલાંગ ને શું લાભ મળવાપાત્ર છે.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ટુરિસ્ટ વિઝા માટે અંગ્રેજી ફરજીયાત નથી. સ્ટુડન્ટ વિઝા માટે એ માટે પરીક્ષા આપવી પડે છે. વિકલાંગને કોઈ લાભ મળવાપાત્ર છે કે નહિ એની જાણકારી અમારી પાસે નથી

  • @hemanihemani3241
    @hemanihemani3241 3 ปีที่แล้ว +1

    Super duper het

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Great you think so. Thank you Hemanibhai

  • @vishalmokani2115
    @vishalmokani2115 3 ปีที่แล้ว +1

    Bhai textile business par video banavo plz Bhai plz please

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @sindhavharpalbhai7450
    @sindhavharpalbhai7450 3 ปีที่แล้ว +1

    Didarbhai IPO su chhe ...ema paday ke na paday eni mahiti aapto ek vidio banavjo ne...aam.to TH-cam ma ghana badha vedio chhe....pan mare tamara modhe sambhalvo chhe plllllsssssa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિડિઓ બનાવ્યો છે. લિંક આ સાથે સામેલ છે
      th-cam.com/video/GjMfIavDelg/w-d-xo.html

  • @loopfor
    @loopfor 3 ปีที่แล้ว +1

    Kaka tame kidhu k tame badhi detail ahiya nai kai sako mari oase tourist visa che pan tya jai ne 6 month pachi su kai rite rai sakai ? Tame kai personal ma help kari sakso kaka ?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ના એ શક્ય નથી. અમારું મૂળભૂતકામ ચેનલ ચલાવવાનું છે. તમને વિઝા મળી ગઈ એ સારી વાત છે. કોઈ નિષ્ણાતોની સલાહ મુજબ આગળ વધો

  • @dhrmarajsinhjadav1094
    @dhrmarajsinhjadav1094 3 ปีที่แล้ว +1

    Sachu che Aa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિષયને સમર્થન આપવા બદલ આભાર

  • @bhailal1343
    @bhailal1343 3 ปีที่แล้ว +1

    our yourselvesOur yourselves our yourselves skilll

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +2

    મોટીવેશનલ સ્પીકર સંજય સર રાવલ ઉપર વિડીયો બનાવો 👍🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk ปีที่แล้ว

      no need to promote anyone else on this platform.

  • @SW-vv2ns
    @SW-vv2ns 3 ปีที่แล้ว +2

    Hey how about giving the writer, Rekha Patel full credit since you are narrating her entire article? It’s not fair to showcase the writing as your own when it’s all from her article. Least you can do is give credit.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      We have not narrated her article completely. Our own out put is there. Though we have given credit to her with photograph. I guess you have not watched the video minutely. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

    • @SW-vv2ns
      @SW-vv2ns 3 ปีที่แล้ว +1

      @@DidarHemani I have and I also read the article. It’s word for word!

  • @ASHISHPATEL-B
    @ASHISHPATEL-B 3 ปีที่แล้ว +1

    મારે તો ૧૦ વરસ નો બેન છે , હું ૨૦૧૮ માં deportion થયે લો સુ, હું બીજી વાર જવાય કે નઈ, કોઈ રસ્તો હોય તો કો,

    • @DeliciouxDevil
      @DeliciouxDevil 3 ปีที่แล้ว +1

      su reason htu deport nu?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બરાબર. ધામેચાભાઈએ કહ્યું એમ કારણ જણાવવું જરૂરી છે.

  • @maulikshukla22
    @maulikshukla22 3 ปีที่แล้ว +1

    Ramesh rawal vadi book Kya thi madshe sir eto kaho mane

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અમદાવાદના કોઈ પણ નામાંકિત બુક સ્ટોરમાંથી મળી જવી જોઈએ

  • @MrViranchgeria
    @MrViranchgeria 3 ปีที่แล้ว +1

    London vishe kayda study no video banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @umangprajapati8482
    @umangprajapati8482 3 ปีที่แล้ว +1

    Video joya pachi to evu thay ke nya vaya jai.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      તો બનાવો પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Khajur bhai [nitin jani] no vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @dhruv552
    @dhruv552 3 ปีที่แล้ว +2

    I wish i got visa of US for job
    I am trying for visa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      All the best

    • @dhruv552
      @dhruv552 3 ปีที่แล้ว +1

      @@DidarHemani thank you sir
      You provide nice information usefull information

  • @bhumipatelvlogs
    @bhumipatelvlogs 3 ปีที่แล้ว +2

    Bhai Mara bhai bekalej na madya visa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અરે વાહ બહેન ! જાણીને ખુબ જ આનંદ થયો. All the best

  • @ASTROSHORTS_BY_KRISH
    @ASTROSHORTS_BY_KRISH ปีที่แล้ว +1

    અમેરિકા જવા માટે interview આપવા નું હોય છે એમાં ઇંગ્લિશ ન આવડતું હોય તો શું આપડે Hindi to English Translator માંગી શકાય ? માની જાય તો સુ કરવું જોઈએ? ?????

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      હા કોઈ પણ ભાષામાં ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. ફોર્મ ભરતી વખતે જ કઈ ભાષામાં ઇન્ટરવ્યુ આપવા માંગો છો એની વિગત દર્શાવાની હોય છે

  • @trrahiagohel2517
    @trrahiagohel2517 3 ปีที่แล้ว +1

    સાહેબ , તમારા વિશે વીડિયો બનવો.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @Adityakashyap9022
    @Adityakashyap9022 3 ปีที่แล้ว +2

    We love trump.🤩❤🙏

  • @shaileshpatel8424
    @shaileshpatel8424 3 ปีที่แล้ว +1

    Hujju PATEL we love USA 🇺🇸

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thanks a lot for express your feelings

  • @jay-zn2vl
    @jay-zn2vl 3 ปีที่แล้ว +1

    ભાઈ આ ઓફર છે અમેરિકા જવા માટે? તો કેટલા ડોલર જોઈએ?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ચેનલ ઉપર અન્ય વીડિયોમાં એની માહિતી આપેલી છે

  • @mrperfect7749
    @mrperfect7749 3 ปีที่แล้ว +3

    PR easy😎

  • @vijayvaghela6246
    @vijayvaghela6246 3 ปีที่แล้ว +2

    Walmart ma cash par kam nathi madtu bhai.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      એવું થતું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે

  • @kiranparmar1931
    @kiranparmar1931 3 ปีที่แล้ว +1

    નમસ્તે

  • @Adityakashyap9022
    @Adityakashyap9022 3 ปีที่แล้ว +2

    Democratic Party's policy on Visa is good for us.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.

    • @Adityakashyap9022
      @Adityakashyap9022 3 ปีที่แล้ว +1

      @@DidarHemani i am talking about joe Biden's party sir ji.

  • @sajanthakor5779
    @sajanthakor5779 3 ปีที่แล้ว +1

    Sir usa walmart supermarket mo gujaratio jarur se ame kam karine thakiye siye aava do😂😂😂😂😂 most welcome gujarati

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for sharing your views

  • @ranjanapanchal3390
    @ranjanapanchal3390 3 ปีที่แล้ว +1

    I will want .American.

  • @pankaj38
    @pankaj38 3 ปีที่แล้ว +1

    થોડુંક કન્ટ્રોલ બાપુ.....

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      કેમ ? અમે ક્યાંય અતિરેક કર્યો નથી. જે છે તે જ બતાવ્યું છે

  • @gohilpratap7333
    @gohilpratap7333 3 ปีที่แล้ว +2

    ક્યાંથી વિઝા મળશે તો કઈ રીતના જઈ શકાય 🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આ વીડિયોમાં અન્ય 2 વીડિઓની વાત કરી છે એ જોઈ જાવ. લિન્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા અમારી ચેનલ રીફર કરો. એમાં બન્ને વિડિઓ અલગ અલગ જગ્યાએ મળી રહેશે

    • @gohilpratap7333
      @gohilpratap7333 3 ปีที่แล้ว

      @@DidarHemani અમેરીકા જવાની છુટ કયારે મળી શકશે🙏🏻🙏🏻

  • @pinkeshahir1508
    @pinkeshahir1508 3 ปีที่แล้ว +3

    Potana desh ne chodi ne bar jaav atle 1 dollar = 73 thay ena karta yuva varg ne ahiya j start up aapshu to pachu sone ki chidiya banse

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      વાત તો તમારી વિચારવા જેવી છે.

  • @rahulsavseta5115
    @rahulsavseta5115 3 ปีที่แล้ว +3

    કાકા હવે ભૂરિયાવ ના વીડિયો મૂકો ને નીતિન જાની (ખજૂર ભાઈ) ની દાતારી નો વીડિયો બનાવો...😄😄

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      સૂચન બદલ આભાર

  • @mmmanjothi5733
    @mmmanjothi5733 3 ปีที่แล้ว +4

    સાહેબ ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ પર એક વીડિયો થઈ જાય તો મજા મજા પડી જાય, જો તમે એમની સાથે interview ગોઠવી નાખો તો ભાઈ ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @pragneshnagrashana4182
    @pragneshnagrashana4182 3 ปีที่แล้ว +1

    In nut shell: Jo ભાઇ તો આપડા મોટાભાઈ જ નીકળ્યા . . એ હાલો . . . 🇺🇲

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી. આભાર

  • @technicalm.k8105
    @technicalm.k8105 3 ปีที่แล้ว +3

    6:51 બિચારા ની દય નાયખી અને હા તમે છકડા નો સેલ્ફ મારો એટલે હુંય બેસી જાવ અને જાય બાયડન ભાઈ ને ત્યાં ચા પીવા😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સેલ્ફ કે રાંઢવું ???? 😂😂😂😂

    • @technicalm.k8105
      @technicalm.k8105 3 ปีที่แล้ว +1

      @@DidarHemani randhvu j hoy ne😂😂

  • @HimsinBoston
    @HimsinBoston 3 ปีที่แล้ว +2

    Wrong information, I’m in USA on H1B since 2008 still not get green card bhai, haju bill pass thayu nathi, o bhai corona ma embassy’s bandh chhe etle. Stop spreading wrong information.🚫🚫⛔️⛔️⛔️🚫🚫 o bhai liquor store vadao family based green cards ma avela hase, ane e pan koi settled thayela sagao na support thi.. fasaso nai Khotaa , hamanj Kamla Harris e kayelu don’t enter USA illegally. Wrong info , enter in USA family based program.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બિલ પાસ થવાની પુરી શક્યતા છે. કમલા હેરિસે જે કહ્યું એમાં કાંઈ ખોટું નથી. અમે પણ એના કથનને આધાર આપતો અને ગેરકાનૂની રીતે અમેરિકા ન જવાનો વિડિઓ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે. આભાર
      th-cam.com/video/OV11tGpD7Xw/w-d-xo.html

    • @HimsinBoston
      @HimsinBoston 3 ปีที่แล้ว

      @@DidarHemani bhai tamari link 2 year juni chhe, I’m talking about 1 week ago released. Many Indians waiting since dozen of years to get green card using employment and your video look like go America rules are easy..!! No way.. fasaso nai.. Canada rules easy thaya chhe, points pan down chhe, ena per banavo video that’s helps people who seeking Canada migration. USA immigration bill Kon ke chhe pass those? E shakyata 1% chhe.

  • @satishgoltar1074
    @satishgoltar1074 3 ปีที่แล้ว +3

    સાચુકાકા

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વાતને સમર્થન આપવા બદલ આભાર

  • @parthkotadiya93
    @parthkotadiya93 3 ปีที่แล้ว +1

    300

  • @vijaybhati189
    @vijaybhati189 3 ปีที่แล้ว +1

    Ek var jai aavon farva

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જાવું છે પણ દર્શકોની માયા મુકાતી નથી. લાખો લોકોએ અમારા પર ભરોસો મુકીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે અને અઠવાડીએ એક વિડિઓની અપેક્ષા રાખે છે. એમને છેહ દેવાનું બરાબર નહિ. સૂચન બદલ આભાર

    • @vijaybhati189
      @vijaybhati189 3 ปีที่แล้ว

      @@DidarHemani banking vyavstha pr bnavo n vidio

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +1

    ગાજર એટલે ગાંઠિયા હારે ખાવાનું મંચિંગ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હમમમ થોડું હળવું વાક્ય

  • @sachinahir1452
    @sachinahir1452 3 ปีที่แล้ว

    Nitin Tomare lithelo tel vise na kayda ni mahiti Aap to vidio banavo didar kaka

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @mehulbharvad1926
    @mehulbharvad1926 3 ปีที่แล้ว +7

    આપણો જ માણસ લાગે છે 🤣🤣🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હમમમ એવું જ લાગે છે. આભાર