લીલવા ની કઢી અને બાજરી નો રોટલો

แชร์
ฝัง

ความคิดเห็น • 83

  • @sangitavyas5363
    @sangitavyas5363 5 ปีที่แล้ว +3

    બધી સુપર સહેલીયા ની બહેનો ને જણાવવાનું કે તમે જે ઓરિજિનલ અને બેઝિક મસાલા વાપરી ને આપણી ભુલાતી જતી વાનગીઓ બતાવો છો એ આજ ની યુવા પેઢી ને બહુ જ મદદગાર થાય છે.. કોંટિનેંટલ કે બીજા દેશ ની વાનગીઓ બનાવવાનું બહુ સહેલું છે કઈ પણ ઇન્ગ્રેડીએંટ નાખી ને ટેસ્ટ ડેવલોપ કરી શકાય છે.. આપણા નાની દાદી ની રીત બતાવી ને આપણા થી પણ ભુલાઈ ગયેલી અમુક વાનગીઓ જોવાની બહુ મજા આવે છે.. મને લાગે છે કે મેં સુપર સહેલીયા ચૅનલ subscribe કરી ને જરાય ભૂલ નથી કરી.. ખુબ ખુબ ધન્યવાદ સાથે 🙏💐🙏

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      સંગીતાબેન
      તમારા જેવા જ subscriber અમારી પહેલી પસંદ છે આ વાનગીઓને શાંતિથી જોઈ અને શીખી શકાય એવી રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે બેઝિક મસાલા સાથે પણ ટેસ્ટ આવી શકે એનો અંદાજ આજની પેઢીને આપવો ખૂબ જરૂરી છે

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Thanks a lot sangitaben for Ur encouraging comment.it means a lot to us.yes,our receipes r basic yet nutritious n healthy n can be easily made from the basic masala which all Gujarati house has.it's also very useful for the newly wed too.
      Thanks a lot again n pl do encourage us like this always by commenting.

    • @sangitavyas5363
      @sangitavyas5363 5 ปีที่แล้ว +1

      @@SuperSaheli-k3s 👍 True n always..My pleasure.. I used to mk all kind n mostly all countries recipe at my place.. but now I've introduced sm desi (authentic) recipies at my restaurant fr our guj.customers.. and I get good response from them..thanks to u all to inspire me fr that..👍🙏

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Yes ...we also inspired by subscribers like you.... Thank you so much

  • @meetapatel3079
    @meetapatel3079 4 ปีที่แล้ว

    બહુંજ સરસ બનાવી છે

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  4 ปีที่แล้ว

      Thank you so much 💕
      Check out this interesting video as well:th-cam.com/video/A3Jn6sB7gaw/w-d-xo.html

  • @harshasheth3254
    @harshasheth3254 4 ปีที่แล้ว

    સુપર સહેલી બધા ને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏
    તમે ખુબજ સરસ રીતે ટેસ્ટી અને easy, healthy વાનગીઓ બતાવો છો👌👌👍

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  4 ปีที่แล้ว

      Thank you so much 💕
      Check out these interesting videos as well:
      th-cam.com/video/smrKJMbSF5c/w-d-xo.html
      th-cam.com/video/5PcZNDaZa8g/w-d-xo.html

  • @kishorandsarojshah6133
    @kishorandsarojshah6133 5 ปีที่แล้ว

    Good Good Very Nice 👌👏

  • @VarshaPatel-di2th
    @VarshaPatel-di2th ปีที่แล้ว

    Good👌👌

  • @zankhanapatel7972
    @zankhanapatel7972 4 ปีที่แล้ว

    Very nice mem 👍

  • @hemang1731962
    @hemang1731962 3 ปีที่แล้ว

    Superb

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  3 ปีที่แล้ว

      th-cam.com/video/LVUoZOF09RE/w-d-xo.html

  • @daxapatel7225
    @daxapatel7225 5 ปีที่แล้ว

    Very nice

  • @falgunichauhan9840
    @falgunichauhan9840 4 ปีที่แล้ว

    lilvani kadhi tame j andaj
    ma banavi t Mane bahuj
    gamyu.step bu step tame
    bahuj saras sikhvado 6.
    a very delicious and tasty
    recipe for super saheliyan.👌👌👌👌👌👌👌👌😋😋😋😋😋😋😋10 ma thi 10 .

  • @falgunichauhan9840
    @falgunichauhan9840 4 ปีที่แล้ว

    vah hu aj juni atale k our
    old is gold recipe shodhati
    hati. finally ratre 12. 10 minutes
    a recipe jota avu lagyu aj j
    yad karti hati te mali gayu.

  • @shamchavan4500
    @shamchavan4500 3 ปีที่แล้ว

    CD

  • @stickfight5877
    @stickfight5877 5 ปีที่แล้ว +1

    ખૂબ સરસ રીતે બનાવી છે

  • @manishamehta5017
    @manishamehta5017 3 ปีที่แล้ว

    Please upload Okra kadhi recipe.

  • @vinodc50
    @vinodc50 4 ปีที่แล้ว

    Thank you for keeping your videos under 7-8 minutes ... great recipe .. .. will try out. 🙏

  • @meenaprajapati6584
    @meenaprajapati6584 5 ปีที่แล้ว

    Bhuv Sarah Che maza avi

  • @nipamistry584
    @nipamistry584 5 ปีที่แล้ว +1

    Wow.....very yummy

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 5 ปีที่แล้ว

    Nice recipe 👌👌👌...Je loko ne Ringan nathi bhavta ane mate best 👍...Thodo gud nakhvathi Gujarati test ave che...Tame kathiawadi style batavi.,Pan saras Che... Thanks to you mem😊👍💐💐💐

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Thankyou kalpana acharya
      I think this is the first comment to our channel.waatch other recipes also..

  • @falgunichauhan9840
    @falgunichauhan9840 4 ปีที่แล้ว

    I really proud very intelligent
    super saheliyan.
    naimisha mam tame 1 ll a nathi
    ame Bahu badhi sisters tamare
    jode 6. Haji amare a j juni
    visrati gayeli vangi tamare
    amne share karvani 6 Ane
    amare banavine enjoy karvani
    6.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arifashaikh2839
    @arifashaikh2839 5 ปีที่แล้ว +1

    Bhu SARS

  • @surekhachauhan4128
    @surekhachauhan4128 5 ปีที่แล้ว

    Yummy! I'll try making it.

  • @deepakpatel2523
    @deepakpatel2523 4 ปีที่แล้ว

    Can you show us the recipe for surti kadhi please thank you

  • @pritipatel9082
    @pritipatel9082 5 ปีที่แล้ว +1

    Bahu saras

  • @vandanarajpurohit7536
    @vandanarajpurohit7536 5 ปีที่แล้ว +1

    , nice 👌 👍 gohead congrats

  • @chetanavora1234
    @chetanavora1234 5 ปีที่แล้ว +1

    Nice

  • @masumipatel3963
    @masumipatel3963 5 ปีที่แล้ว +1

    Very wow

  • @hemlattakhatri6971
    @hemlattakhatri6971 5 ปีที่แล้ว

    Very nice mem

  • @kaypatel1686
    @kaypatel1686 5 ปีที่แล้ว

    Very nice recipe thank you

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Kay
      તમે મૂળાની ભાજી અને લીલવાના સમોસા એ પણ ચેનલ પર જોઈ શકો છો જે પણ ખુબ જ સરસ અને જૂની રીતે બનાવેલા છે

  • @patelpriyanshu9315
    @patelpriyanshu9315 5 ปีที่แล้ว +1

    Good

  • @naimishapatel2250
    @naimishapatel2250 5 ปีที่แล้ว +1

    Very easy

  • @creativegirl7892
    @creativegirl7892 5 ปีที่แล้ว

    Superb just like u mam

  • @hemubhaipatelusa336
    @hemubhaipatelusa336 5 ปีที่แล้ว +1

    This is my favorite menu

  • @angelapalmer9062
    @angelapalmer9062 5 ปีที่แล้ว

    My favourite thank you very nice 👍

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Angela Palmer
      ખરેખર ખીલવાની કઢી અને બાજરા ના લોટ ખુબ જ સરસ લાગે છે તમે લીલવાના સમોસા અને મૂળાની ભાજી પણ જૂની રીતથી બનાવેલી જોઈ શકો છો

  • @hsoni1963
    @hsoni1963 5 ปีที่แล้ว

    Awesome 👍
    My style kadhi.

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Heena
      મેસેજ વાંચીને આનંદ થયો કે જૂની રીતે હજી કોઈ અમારી સ્ટાઈલની કઢી બનાવે છે

  • @pinkygohil9059
    @pinkygohil9059 5 ปีที่แล้ว

    Chhas ni banaviye to chale ?

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว +1

      Ha chale,khatti ane thodi jadi chas hoy to sari bane ben

    • @pinkygohil9059
      @pinkygohil9059 5 ปีที่แล้ว

      Ok thanks

  • @aapamalek656
    @aapamalek656 5 ปีที่แล้ว

    સુપર સહેલીયા હમે ચેનલ સબ્સ્ક્રાઇબ કર્યું છે અને મને તમારી આ વાનગી બહુ જ પસંદ આવી અમે આ વાનગીને દાળની રૂપમાં બનાવીએ છે તમે કદી ના રૂપમાં બનાવી છે પણ મને બહુ જ પસંદ આવી હું પણ બનાવીશ અને મને લાગે છે કે મારા ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Aapa malek
      કઢી તો સારી જ બની પણ તમારી comment Ena thi pan sari che

  • @patelrinku4523
    @patelrinku4523 5 ปีที่แล้ว

    Lili dungri ni kadhi shikhvado

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Rinku
      લીલી ડુંગળી ની કઢી ટૂંક સમયમાં ચોક્કસ બનાવીશું

  • @arunachauhan6265
    @arunachauhan6265 5 ปีที่แล้ว

    Background music is too loud.

  • @hemubhaipatelusa336
    @hemubhaipatelusa336 5 ปีที่แล้ว

    My favorite menu but now I am not taken due to vegan

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  5 ปีที่แล้ว

      Why you became vegan? When you like all rhis food

  • @rupalm8468
    @rupalm8468 4 ปีที่แล้ว

    Why Chinese music? 😀🤣

    • @SuperSaheli-k3s
      @SuperSaheli-k3s  4 ปีที่แล้ว

      Is it Chinese?, I don't know much about category.🙏

  • @hemubhaipatelusa336
    @hemubhaipatelusa336 5 ปีที่แล้ว

    I made up my mind no animal products and another one thing milk is white slow poison. Only human takes અપર માતા નું દુધ, this is a big topic. I will discuss you in future.

  • @shilpashah3227
    @shilpashah3227 5 ปีที่แล้ว

    Nice

  • @shilpagshahshah5944
    @shilpagshahshah5944 4 ปีที่แล้ว

    Nice