માતા એ લીધી તુલસી ની માળા || નીચે લખેલું છે કિર્તન || મરણ પાછળ ગવાતો ધોળ || કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    ________________ કિર્તન ________________
    માતા એ લીધી તુલસી ની માળા જો...
    માળા રે લીધી ને વિમાન ઉતર્યા
    વિમાન ઉતર્યા વૈકુંઠ ધામ ના
    વિમાન મા બેસી ને માતા ચાલિયા
    માળા મુકી તુલસી ને કયારે જો
    તેના રે સથવારે માતા ચાલિયા
    આડા આવ્યા કૈલાસ ધામ જો
    કૈલાસ મા ભોળા નાથ બિરાજતા
    ભોળા નાથ મા એવા એવા તેજ જો
    તેજ મા તેજ સમાય ગયા
    માતા એ લીધી તુલસી ની માળા જો
    માળા રે લીધી ને વિમાન ઉતર્યા
    વિમાન ઉતર્યા વૈકુંઠ ધામ ના
    વિમાન મા બેસી ને માતા હાલીયા
    માળા મુકી તુલસી ની કયારે જો
    તેના રે સથવારે માતા ચાલિયા
    આડા આવ્યા અયોધ્યા ધામ જો
    અયોધ્યા મા રામ ચંદ્ર બિરાજતા
    રામ ચંદ્ર મા એવા એવા તેજ જો
    તેજ મા તેજ સમાય ગયા
    માતા એ લીધી તુલસી ની માળા જો
    માળા રે લીધી ને વિમાન ઉતર્યા
    વિમાન ઉતર્યા વૈકુંઠ ધામ ના
    વિમાન મા બેસી ને માતા હાલીયા
    માળા મુકી તુલસી ને કયારે જો
    તેના રે સથવારે માતા ચાલિયા
    આડા આવ્યા દ્વારિકા ધામ જો
    દ્વારિકા મા રણછોડ રાય બિરાજતા
    રણછોડ રાય મા એવા એવા તેજ જો
    તેજ મા તેજ સમાય ગયા
    માતા એ લીધી તુલસી ની માળા જો
    માળા રે લીધી ને વિમાન ઉતર્યા
    વિમાન ઉતર્યા વૈકુંઠ ધામ ના
    વિમાન મા બેસી ને માતા હાલીયા
    આડા આવ્યા રણુજા ધામ જો
    રણુજા મા રામાપીર બિરાજતા
    રામાપીર મા એવા એવા તેજ જો
    તેજ મા તેજ સમાય ગયા
    માતા એ લીધી તુલસી ની માળા જો
    માળા રે લીધી ને વિમાન ઉતર્યા
    વિમાન ઉતર્યા વૈકુંઠ ધામ ના
    વિમાન મા બેસી ને માતા હાલીયા
    માળા મુકી તુલસી ને કયારે જો
    તેના રે સથવારે માતા ચાલિયા
    આડા આવ્યા સુરત ધામ જો
    સુરત મા સ્વામિનારાયણ બિરાજતા
    સ્વામિનારાયણ મા એવા એવા તેજ જો
    તેજ મા તેજ સમાય ગયા
    માતા એ લીધી તુલસી ની માળા જો
    માળા રે લીધી ને વિમાન ઉતર્યા......

ความคิดเห็น • 51