હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે જીવ મનને કહે છે મારે મરવું નથી રે જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે ખોરીયુ મેલ્યું દીકરાઓને ચરણે રે હે દીકરા કાંધ દઈને વિદાય આપજો રે હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે જીવ મનને કહે છે મારે મરવું નથી રે જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીયે રે જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે ખોરીયુ મેલ્યું દીકરીયુને ચરણે રે દીકરી પાણી પાઈને વિદાય આપજો રે હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે જીવ મનને કહે છે મારે મરવું નથી રે જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે ખોરીયુ મેલ્યું કુટુંબને ચરણે રે કુટુંબ નવડાવી ધોવડાવી વિદાય આપજો રે હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે જીવ મનને કહે છે મારે મરવું નથી રે જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે ખોરયુ મેલ્યું વવારુ ને ચરણે રે વવારુ પરિક્રમા કરી વિદાય આપજો રે હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે જીવ મનને કહે છે મારે મરવું નથી રે જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે ખોરયુ મેલ્યું પાડોશીના ચરણે રે પાડોશી સત્સંગ કરીને વિદાય આપજો રે
vah ben ketalu saras bajan che 🙏🙏🙏🙏🙏👍👍👌👌🌹🌿🌺🌿🌹🌿🌺🌿🌹🌿🌺🌿🌹🍀🌸☘️🌸🍀🌸☘️🌸🍀🌸☘️🌷🌻💐🌻🌷🌻💐🌻🌷🌻💐🌻🌷🌻💐🌻🌷🌻💐
🙏🏻🙏🏻
P
Mast. Saras. Bhajan. Che
Khub khub aabhar🙏🏻🙏🏻
बहुत सरस भजन छे लखाण माटे धन्यवाद बहन
Aabhar 🙏🙏Jay shrikrishna 🙏🏻🙏🏻
Khub saras bhajan che🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
Khuj saras che
Khub khub Aabhar🙏🏻🙏🏻
Jay shri Krishna 🙏🏻🙏🏻
Saras
Khub khub aabhar🙏🏻🙏🏻
Jay shri krishna🙏🙏🙏
સરસ.
ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
Vah Bahu j saras Bhajan che
ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ
જય સીયારામ
Sunder bhajan gayu baheno 🙏🏽🌹🙏🏽
ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
Veyi naiec
🙏🏻🙏🏻khub khub aabhar
રામ..., રામ....જય... રામ....
Ram 🙏🙏🙏
Sitaram, 🙏🙏🙏
Siyaram
Bahuj sunder gayu.bhajan❤
📿📿📿📿sitaram ram ram
જયશ્રીકૃષ્ણ 🎉❤😂
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ
જય શ્રી રામ
ખુબ ખુબ આભાર
God bless you🙏🤗
@@SATSANGXYZ ❤
Khub saras
Khub khub aabhar🙏🏻🙏🏻🙏🏻
Jay shri krishna🙏🙏
R,.7😊 8:02 ⁰1l@@SATSANGXYZ
❤❤❤❤❤❤❤❤❤
ખૂબ ખૂબ આભાર 🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏
Very nice
ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
જય માતાજી🙏🏻🙏🏻
Bhuj sars Bhajan namaste 🙏
Khub khub aabhar ben 🙏Namaste🙏
Very. Nice. Bhajan. 👌👌👌💐💐🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
Wha nice Jay shree krishna 🙏❤️🌹
Jay🙏 krishan
Thanks for comment🙏
God bless you🤗🙏
વાહ ખુબ સરસ ભજન છે 👌👌👍👍💐💐🙏 ઉમરાળા સત્સંગ મંડળ ના સર્વે બહેનોના જય શ્રીકૃષ્ણ
જય સીયારામ🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
ઉમરાળા સત્સંગ મંડળ નો ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ 🙏 મારી ચેનલ જોજો
@@SATSANGXYZ hu ft by
@@SATSANGXYZ se baat ko vi baat
@@radheradhepanvel9479 ઉઉ
Jayh0
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
ખુબ ખુબ આભાર
bahu saras bhajanche lkhi ne mokalo
Ok
🥰🥰🥰🥰🥰🥰
Jay shri krishna🙏🙏
Khub khub aabhar🙏🏻🙏🏻
બ
રામ માડી સત્સંગ મંડળ ના રામ રામ 🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏
આપને પણ જા જા કરીને રામરામ🙏🏻🙏🏻🙏🏻
સરસ ભજનછે
ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
Saras
8:02
આભાર 🙏🏻🙏🏻🙏🏻
જય જયશ્રી રાધે રાધે ક્રિષ્ના
જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ
કમેન્ટ બદલ ખુબ ખુબ આભાર
ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રભુ આપને આપે એવી પ્રાર્થના🙏🏻🙏🏻🙏🏻
Hi
@@SATSANGXYZ😊h😊7
Sunder gayu ❤
Very nice bhajan
Thanks🙏 for comment
Jay🙏 shri krishna
Jay🙏 Siyaram
God bless you🤗🙏
Srs bhjn 6e bija available bhajn mukjo
જરૂર
ખુબ ખુબ આભાર
😊
Nice,Sunita Jain , meerut,up state
Thanks
thanks for comment
Good bless you🙏🏻🙏🏻
Mi ok I'll
Jay sri ram
Jay🙏🙏 shri ram
Jay🙏🙏 Shri krishna
God bless you🤗🙏
Thanks for comment🙏
😊😊😊 men😊 to
🙏જય શ્રી રામ, ભજન ઘણુ ગમ્યું. 🙏
ખૂબ ખૂબ આભાર ભાઈ
જય સીયારામ🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻
ભગવાન આપને ખુબ સરસ સ્વાસ્થ્ય ,સુખ અને શાંતિ આપે એવી શુભકામના🙏🏻🙏🏻
@@SATSANGXYZ😊m।
@@SATSANGXYZ ⁶⁶ try to
U
@@SATSANGXYZthe baby of the baby boy in the world of the world of 🎉
Radhradh
🙏🏻🙏🏻🙏🏻
😢😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Khub khub aabhar 🙏🙏🙏
Jay shrikrishna🙏🙏🙏
Like me your kirtan
Thanks🙏🏻🙏🏻
Jay shrikrishna 🙏🏻🙏🏻
,,🙋
Kirtan leki muko
હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે
જીવ મનને કહે છે મારે મરવું નથી રે
જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે
જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે
ખોરીયુ મેલ્યું દીકરાઓને ચરણે રે
હે દીકરા કાંધ દઈને વિદાય આપજો રે
હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે
જીવ મનને કહે છે મારે મરવું નથી રે
જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીયે રે
જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે
જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે
ખોરીયુ મેલ્યું દીકરીયુને ચરણે રે
દીકરી પાણી પાઈને વિદાય આપજો રે
હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે
જીવ મનને કહે છે મારે મરવું નથી રે
જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે
જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે
ખોરીયુ મેલ્યું કુટુંબને ચરણે રે
કુટુંબ નવડાવી ધોવડાવી વિદાય આપજો રે
હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે
જીવ મનને કહે છે મારે મરવું નથી રે
જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે
જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે
ખોરયુ મેલ્યું વવારુ ને ચરણે રે
વવારુ પરિક્રમા કરી વિદાય આપજો રે
હે પાન પીપળને કે છે મારે ખરવું નથી રે
જીવ મનને કહે છે મારે મરવું નથી રે
જીવ ચાલ્યો ધરમ રાજા ની ડેલીએ રે
જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે
જીવ તમે આવ્યા ને ખોર્યું ક્યાં મેલ્યું રે
ખોરયુ મેલ્યું પાડોશીના ચરણે રે
પાડોશી સત્સંગ કરીને વિદાય આપજો રે
ભૂલચૂક સુધારીને વાંચવા વિનંતી
Thank u so much
😂😂
લખીને મુકવા વિનંતી
Very nice bhajan
Tq 🙏🏻🙏🏻
Jay shrikrishna🙏🙏
Very nice bhajan
ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻