ભલે ગમે તેવું દેવ દુઃખ હોય ... પણ મારાં માડી ના બતાવે એવું કોઈ દિવસ બન્યું નથી.... અરે આ તો ખાલી ભાવ ની ભૂખી છે.... સ્વાર્થ ઘરે મૂકી ને જાઓ બધા જ કામ વગર માંગે પાર પાડશે મારી ઓનલાઇન માઁ...
🚩જય ઢબુંડી માઁ.. માડી ના પ્રવચનના મુખ્ય મુદ્દા.🚩 1.સૌથી પ્રથમ દેવ માઁ-બાપ 2.બીજા નમ્બરે કુળનો દીવો. 3.ત્રીજા નમ્બરે ઘરના અને વડીલોએ બેસાડેલ દેવી દેવતા અને પૂર્વજ. 4.કોઈ પણ દેવ કે મનુષ્યની ભૂલ કરી હોયતો અંતરથી પસ્તાવો કરી ફરી ક્યારેય ભૂલ કરવી નહીં. 5.મસાણી મેલડી માઁ નો દીવો હંમેશા ઘરની બહાર જ કરવો કારણ કે ઘરમાં દીવો કરવાથી ઘરના ચોખ્ખા દેવ ખસી જાય. 6.ઘર ના પૂજા સ્થાનમાં આગ લાગે તો સમજવું કે કોઈની અથવા તળિયાની કે નડતરની મસાણી મેલડી માઁ આવી. 7.ઘર ના સભ્યો જો વારંવાર ખોટા નિર્ણય લે કે કોઈનું મગજ કોઈ એક લક્ષ્ય પર સ્થિરના રહે, માથાનો દુઃખાવો, અસ્થિર મગજ થાય તો સમજવું કે ગોગા મહારાજની ભૂલ થઈ છે એટલે તમને શિક્ષા આપે છે. 8.કોઈ પણ છોકરીનો સબંધ કે લગ્ન તૂટી જાય બીજી વાર થાય કે પુત્ર કે પુત્રી જન્મ્યા પછી મૃત્યુ પામે અને માનસિક તણાવ રહે તો સમજવું કે સર્પદોષ છે. સર્પદોષ એટલે કે ગોગા મહારાજની પવિત્ર જગ્યા પર તમારાથી ખોટું કે અપવિત્ર કામ થાય ત્યારે નાગ(ગોગા) મહારાજ ને અભડ છેટ લાગે એટલે નાગ અને નાગણ નું જોડું વિખૂટું પડે,નાગણ નાગને લાગેલી અભડ છેટ ને કારણે દૂર જતી રહે એટલે નાગ શ્રાપ આપે કે જેમ હું વિયોગ ભોગવું છું તેમ તને પણ વિયોગ થાય. સ્ત્રીઓ એ ગોગા મહારાજની જગ્યા એ ખાસ પવિત્રતા જળવાય એ રીતે જવું જેથી કોઈ અભડ છેટ ન લાગે. જ્યાં રાફડો હોય અને નાગ(ગોગા) દેવતા ફરતા હોય તે ગોગા મહારાજની જગ્યા કહેવાય એ જગ્યા પર મકાન કે કોઈ પણ જાતનું ચણતર ગોગા મહારાજની રજા સિવાય કરાય નહિ અને અપવિત્ર કામ કે દારૂ,માંસ, મટન ના ધૂપ કે આવું માંસાહારી ભોજન ના કરાય.
રામ રામ માડી દેવ ગતી ની સાચી સમજ આપનારી જગત માં 24 કલાક ઓનલાઈન એવી ઢબુડી માં ને પાલનપુર થી મેહુલ પરમાર ના રામ રામ જય ઢબુડી માં જય ફુલબાઈ જોગણી માં જય મસાણી મેલડી માં જય રાજબાઈ ચુડેલ માં
જેમ ગીતા સમાન કોઈ ગ્રન્થ નથી ને .... તેમ નિંદા સમાન કોઈ પાપ નથી માટે માડીએ કહ્યું તે પ્રમાણે કોઈ દિવસ નિંદા કે આગા પાછી ના કરવી ભલે આજે મારાં પૂજનીય માડી એ સ્પષ્ટ રીતે ના કહ્યુ હોય પણ હું માડી ના શબ્દો ને ઓળખી લીધા છે નિંદા કરવાથી બળ, બુદ્ધિ, ને કાંતિ ગટે છે.... મનુષ્ય નું આયખું પણ ઓછું થાય છે માટે નિંદા થી દૂર રહો ને માઁ ની ભક્તિ કરો..... રામ રામ મારાં માડી ને
Jay rajbai maa.. jay dhabudi maa... Jay momai maa... Jay balsikotar maa.. Jay fulbai jogni maa... Jay gatrad maa... Jay bahuchar maa.. Jay lalbai fulbai maa.. Ram ram tane maa
।।જય ઢબુંડી માઁ.. માડી ના પ્રવચનના મુખ્ય મુદ્દા।। પહેલાના જુના જમાના મા હનુમાનજી ના મંદિર ગામ કે શહેર થી દુર બહાર જંગલ માં હનુમાનદાદા ના મંદિર હતા,કારણકે સ્ત્રીઓ નો પડછાયો હનુમાનજી ને ના પડે. હનુમાનજીની પુજા ઘરે કરવી નહીં ઘરમાં સ્ત્રીઓ હોય તો એમનો પડછાયો પડવાથી હનુમાનજીના ગુના અને દોષ માં આપડે પડીએ છીએ, જો ઘરમાં હનુમાનજી નો દીવો કરતા હોય તો તેમને અેમની યોગ્ય જગ્યાએ મુકી આવવો.ગામની બહાર કે કોઈ જંગલ માં કોઈ મંદિર હોય તો તયા જઈ અેમની ભકિત કરવી. સ્ત્રીઓએ હનુમાનજીના મંદિર માં જવું નહિ. હનુમાનજીની પૂજા બ્રહ્મચર્ય પાડી ને કરવી.બ્રહ્મચારી જોડે બ્રહ્મચારી જ શોભે. 🙏જય શ્રી પરી પથ્થર ની લકીર રામ બાણ ઢબુડી માઁ🙏 ના રામ રામ માં 👉કોઈ પણ દેવ એટલે કે પુરુષ(નર) જેવા કે ગોગા મહારાજ, પૂર્વજ દાદા આ બધા દેવ ના નિવેધ(જમાડવુ) હંમેશા થાળ ધરાવવા નો હોય છે અને જોડે શ્રીફળ હોય તો શ્રીફળ પણ વધેરી ને જોડે થાડ માં મુકવાનું હોય છે ને ઊભી વાટ નો ઘી નો દીવો કરવો 👏 👉 દેવી શક્તિ એટલે સ્ત્રી(નારી) જગત ની બધી માતા ઓ ને પાંચ આંગળી ના ટેરવે થી ધૂપ ના ધુમાડે જમાડવાનુ(નિવેધ) હોય છે આડી વાટ નો તેલ નો દીવો કરવો ,કુળદેવી હોય તો એમને ઘી નો આડી વાટ નો દીવો અને ઘી ની કોઈ પણ આઈટમ બનાવીને જમાડવુ(નિવેધ) કરી શકાય છે. 👉🏻કોઈ પણ નિવેદ હોય એ પછી માતા નું હોય કે પછી દેવ નું એ ફક્ત ને ફક્ત ઘર ના પુરુષ જ કરી શકે છે👏 (1) *તળિયા ના ગોગા મહારાજ નું નિવેદ 500 ગ્રામ સુખડી બનાવવી ઘી ગોળ માં એક શ્રીફળ એક કોડીયામાં ઊભી વાટનો ઘીનો દીવો કરવો પ્રસાદ ખવાય વધે તો ગાયને આપી દેવાય* (2) *તળિયા ની મસાણી મેલડી મા નું નિવેદ* *500 ગ્રામ ઘઉ નું ભડકુ મા તેલ ખાંડ ની મીઠી લાપસી બનાવવી બે અગરબત્તી કરવી એક શ્રીફળ ધૂપ પણ કરવું ઘરની બહાર પ્રસાદ ખવાય વધે ગાયને આપી દેવાય* (3) *તળિયાની સફેદ કપડા વાળી જોગણી માં નુ નિવેદ 500 ચોખા તેલ ગોળ બનાવવા બે અગરબત્તી એક શ્રીફળ ધૂપ કરવો ઘરની બહાર પ્રસાદ ખવાય વધે તે કહી ને આપી દેવાય* (4) *તળિયાની ઝાંઝરી વાળી સિકોતર માતા નું નિવેદ 500 ચોખા તેલ ગોળ બનાવવા પાંચ રૂપિયા નું ચવાણું લેવું બે અગરબત્તી ધૂપ કરવો ઘરની બહાર પ્રસાદ ખવાય વધે તે ગાયને આપી દેવાય* (5) *તળિયાના અંઘોરી મહારાજનું નિવેદ પાંચ રોટલી મા ઘી ગોળ નો મલીદો બનાવવો મલીદાને બીજી ભાષામાં ચૂરમું પણ કહે છે અને એક ગાંજો ભરેલી સિગરેટ લેવી સિગરેટ જલાવીને માટેની ઢગલીમાં ઉભી કરવી મલીદા નો ધૂપ કરવો એક શ્રીફળ બે અગરબત્તી જલાવી મૂક વી પ્રસાદ બધાને ખવાય વધે તે ગાયને આપી દેવાય* મેલડી માતા કેટલા હોય છે? ઉગતા ની મેલડી માતા (ચોખી) મસાણી મેલડી માતા (૧૩ નંબર) મડાખઉ મેલડી માતા જોપડી માતા કેટલા હોય છે ( ૧૭નંબર) જહુ જોપડી માતા દીપો જોપડી માતા અખત જોપડી માતા તળિયાના દેવ -: ગોગા મહારાજ (૯ નંબર) સફેદ કપડા વાળી જોગણી માતા મસાણી મેલડી માતા આહીર ની સિકોતર માતા આટલા દેવ ગોગા મહારાજ જોડે હોય છે. ગોગા મહારાજ નુ નિવેધ ------------------------------------ ઘરની બહાર ઊભી વાટનો ઘી નો દીવો કરવો 500 ગ્રામ કકરા લોટ , ધી , ગોળ ની સુખડી બનાવવી. અને શ્રીફળ. ( સુખડી ની થાળી ધરાવવી) અઘોરી બાવા નુ નિવેધ --------------------------------- બિસટોલ, જલેબી અથવા ગાંજો ભરીને ચલમ, મરીદો (ભાખરીનો કકરો લોટ, તેલ, ગોળ નું ચુરમુ આપવુ.) ૨) સફેદ કપડા વાળી જોગણી માતા ----------------------------------------- ઘરની બહાર બે અગરબત્તી કરી. 500 ગ્રામ ચોખા, તેલ, ગોળનું નિવેઘ કરવું, અને શ્રીફળ, ( કોલસા સળગાવી ધૂપ કરવો ) તમારી પેઢી માં લોહીએ લાગતા જેમ કે પૂર્વજ, સિકોતર માતા, બાળ સિકોતર માતા, કુળદેવી,ગામ ટોળાની ની માતા ઓ ને ઘરમાં પૂજવામાં આવે છે. અને 84 ખાતાના દેવ જેમ કે મસાણી મેલડી માતા, જહુ જોપડી માતા, ફુલબાઈ જોગણી માતા, અખત જોપડી માતા,મડાખઉ મેલડી માતા, અઘોરી બાવો, વીર, બાબરો ભુત આ દેવને ઘરની બહાર પૂજવામાં આવે છે. ૩) કાળો ધાબળો મસાણી મેલડી માતા ૧૩ નં ----------------------------------------------------- ઘરની બહાર બે અગરબત્તી કરી. 500 ગ્રામ કકરો લોટ, તેલ, ખાંડની, લાપસી કરવી. શ્રીફળ,( કોલસા સળગાવી ધૂપ કરવો) જેના ઘેર 13 નંબર અેટલે કે મસાણી મેલડી માઁ નુ દુ:ખ કે અે આપડા ઘર મા પ્રવેશ કરે અેટલે સીધી આપડા મંદિર માં અેનટરી કરે અને કોઈ પણ કારણે મંદિર મા કોઈપણ આપડા દેવ નો ફોટો બડે અેટલે માનજો કે 13 નંબર ફાઈનલ કા ઘર ની કા બાર ની કા તળિયા ની કોઈપણ હોઈ શકે છે રામ રામ જય ઢબુડી માઁ Ram madi ram
Jay Dhabudi Maa રૂપાલની દયાળુ ફૂલબાઈ ma મારા bhaga બાપાની રૂપાલની દયાળુ ફૂલબાઈ જોગણી ma meldi ma ભટિયાણી ma Rajbai ma kalbi ma Urmi ni nokri sachvjo મમ્મી ne bhailu ne સારું karjo Ram Ram Madi Ram Ram Jay Dhabudi Maa mari માનતા પુરી કરાવજો
Ram madi ram રૂપાલ જોગણી માં પ્રવચન મુદ્દા ખાસ વાંચશો... ભાવિકો..👏🙏 ------------------------------------- ૧) દરેક વ્યક્તિને કુળ નો દીવો વાલો હોય છે. તમારા જન્મ , મરણ વખતે કુળ નો દીવો તમારી જોડે હાજર હોય છે. કુળ નો દીવો એટલે તમારા વંશનો રાજા, તમારી પેઢી ઉજાગર કરનાર એટલે તમારા ઘરે મંદિરમાં કુળદેવી ની ગાદી અલગ હોવી જોઈએ. ૨) તમે જેની ભક્તિ કરતા હોય એ કરે રાખો પણ કુળ નો દીવો કદાપિ ભૂલવો નહીં. ૩) પહેલા નંબરે માબાપ અને બીજા નંબરે કુળદેવી ભૂલવા નહી. ૪) કોઇ પણ દેવનો દીવો ઊભી વાટનો, અને માતાજી નો દીવો આડી વાટનો હોય છે. ૫) રાફડા વાળી જગ્યા એટલે ગોગા મહારાજ નું દર હોય અને જેટલી જગ્યામાં ફરતા હોય એ બધી જગ્યા રાફડા વાળી કહેવાય. ૬) કદાચ કોઈને ઘરમાં પહેલા નાગના સપના આવતા હોય અને ઘરમાં સાપ ના કણા કે નાગ આવતા હોય કે દેખાતા હોય તો શિવજીનું શ્રીફળ માનવું નહી. ૭)કદાચ કોઈના ઘરમાં જેની ભક્તિ પૂજા કરતા હોય અને એ દેવની કે માતાની છબી સળગે તો સમજવું કે કોઈક ની મસાણી મેલડી આવી. ૮) 84 ખાતા ની મેન હેડ 13 નંબર કાળો ધાબળો મસાણી મેલડી માતા છે. ૯) સપનામાં લાલ ચુંદડીમાં માતાજી દેખાય તો તમારી કુળદેવી સમજવી. ૧૦) કોઈપણ જગ્યા નું તળિયું નખોદીયુ હોય તો તે જગ્યાએ માતાજી નો વાસ ના હોય. ૧૧) માતા શોધવાની જરૂર નથી. દેવ કયું નડે છે એ જોવાની જરૂર નથી. તમારા ગુના કેવા છે એ શોધો તો માતા ઓટોમેટિક મળી જશે. ૧૨) કદાચ કોઈ મંદિરે ગયા હોય તો મંદિરની બહાર માતાજીના ફોટા વેચાતા હોય અને તે લાવ્યા હોય તો તે ફોટાને મંદિરમાં મૂકવા નહીં. મુકશો તો તમારી કુળદેવી એતરાજ થશે. ૧૩) જેમ આપણી માટે દિવાળીનો દિવસ મહત્વનો હોય છે.તેમ કાળીચૌદસ નો દિવસ 84 ખાતા ના દેવ માટે મહત્વનો હોય છે. જેમકે તમારી પેઢી માં કોઈ 13 નંબર મસાણી મેલડી માતા હોય તો સ્મશાનમાં જવાની જરૂર નથી. કાળીચૌદસના દિવસે તમારા ઘરના આંગણે લાપસી અને શ્રીફળ નિવેધ આપશો તો લેખે લાગશે. ૧૪) કોઇ પણ વ્યક્તિએ દેવ નો ગુનો કર્યો હોય અને એ વ્યક્તિને તમે પનાહ આપો તમારા ઘરમાં દુઃખ આવે. ૧૫) કોઈપણ વ્યક્તિ ના મગજ ગાડા કરવાવાળા દેવ અઘોરી બાવો, જહુ જોપડી માતા, અને ગોગા મહારાજ હોય છે. ૧૬) દેવ એટલે કોઈપણ વ્યક્તિ નો ગુનો કે પણ નહીં અને કોઈને કહેવા દે પણ નહીં એનું નામ દેવ, દેવ માંગે પણ નહીં અને મારે એનું નામ દેવ. ૧૭) તમારી પેઢીમાં લાગતી બધી માતાઓ માંથી એક માતાનો ગુનો કરો તો બધી માતાઓ એતરાજ થાય છે. ૧૮) કોઇ પણ દેવનો ગુનો કર્યો હોય તો દીવો કે અગરબત્તી કરવા થી ગુનો મટી ના જાય, ગુનો સુધારવાથી, પસ્તાવો કરવાથી ગુનો મટી જાય છે. ૧૯) કોઈ પણ વ્યક્તિ ગોગા મહારાજની રાફડા વાળી જગ્યા ઉપર રહેતા હોય તો તે વ્યક્તિ સુખી હોતું નથી. પ્રયત્ન ધણા કર્યા હોય પણ કોઈ સોલ્યુશન હોતું નથી. ૨૦) તમારી પેઢી માં લોહીએ લાગતા જેમ કે પૂર્વજ, સિકોતર માતા, બાળ સિકોતર માતા, કુળદેવી,ગામ ટોળાની ની માતા ઓ ને ઘરમાં પૂજવામાં આવે છે. અને 84 ખાતાના દેવ જેમ કે મસાણી મેલડી માતા, જહુ જોપડી માતા, ફુલબાઈ જોગણી માતા, અખત જોપડી માતા,મડાખઉ મેલડી માતા, અઘોરી બાવો, વીર, બાબરો ભુત આ દેવને ઘરની બહાર પૂજવામાં આવે છે. 21) તમારા ઘરમાં પૂર્વજ ને નારાયણ બલી કે હરાઆ હોય તો તે ઘર માં કંકાસ શરીર બીમારી, પૈસા તાણ, જેવી તકલીફો વેઠવી પડતી હોય છે 🙏 Jay Dhabudi Maa 🙏
જય હો માડી ઢબુડી મા દેવ ના ગુના અને ગુના ના સમાધાન બતાવી અને સુખ અપાવનારી મા આ કળિયુગ મા અશકય ને શકય બનાવનાર જગત મા તમારો જયજયકાર છે માડી ધન્ય ધન્ય માડી તમારા દિકરા ને અને વસ્તી ને જે આ હળાહળ કળિયુગ મા જે અમો ને પીરસયુ છે તે કોટી કોટી વંદન મા સદાય રુદિયામા રહેજો માડી રામ રામ મા
ધન્ય થઈ ગયા અમે માવડી... તમને મળી ને તો..... આ જન્મે તો ગુરુ માઁ થઈ ને હાથ પકડ્યો છે તમે પણ આવતા દરેક જન્મ મા તમે એમને ગુરુ થઈને જ મળો આવા આશીર્વાદ આપો મારી માવડી.... 🙏🙏🙏🙏🙏🙏
@@જયહોંમૈયાકી Shanka nathi , pan khali puchhu chhu karan ke hu pan 3 varsh thi aavato hato pan je ravi vare Maro number aavto hato મેટર mate ej ravi var pela લોકડાઉન thai gayu , pan meto etle puchhyu karan ke tamari comments hoy che લગભગ બધાજ વિડિયો ma etle khalij puchhyu
કોટિ કોટિ વંદન કરુશુ માડી
રામ રામ રામ રામ મારી માડી
જય રૂપાલ ની જોગણી માં મારી કાળાં ધાબળા વાળી મેલડી માં મારી ઈડરના ગઢ વાળી ઢબુડી માં અમને તારાં ચરણોમાં રાખજો રામ માડી રામ..
રામ રામ માડી જોગમાયા
રામ માડી રામ માં ઢબુડી માં રામ રામ રામ રામ રામ રામ રામ માં ઢબુડી માં રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ માં ઢબુડી માં રામ રામ રામ
ભલે ગમે તેવું દેવ દુઃખ હોય ... પણ મારાં માડી ના બતાવે એવું કોઈ દિવસ બન્યું નથી.... અરે આ તો ખાલી ભાવ ની ભૂખી છે.... સ્વાર્થ ઘરે મૂકી ને જાઓ બધા જ કામ વગર માંગે પાર પાડશે મારી ઓનલાઇન માઁ...
જય શ્રી મા પરી ઢબુડી મા ને રામ રામ માડી રામ રામ ઘામણેજ બંદર
રામ માડી રામ નિતિન ચૌહાણ ના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાથી જા જા રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
રામ રામ માં ઢબુડીમાતા ને રામ રામ માડી
રામ રામ માડી ....
જય શ્રી ફુલબાઈ જોગણી માૅં જય શ્રી ઢબુડી માૅં ને ખુબ જા જા રામ માડી રામ
રામ રામ મૉ ખરૂં મૉ મેલડી મેલડી ને મેલડી રામ રામ મૉ ફુલબાઈ જોગણી મૉ ઢબુડીને અંતર નાભિ થી રામ રામ મૉ
Maaa..
Ram Ram Madi 🙏🌻🌿🌻🌿🌻🌿🌻
માડી બતાવો માં
જય મેલડી મા જય ફુલાભાઈ જોગણી મા જય ઢબુડીમા મારા રામ રામ જય ઢબુડીમા મને તમે બચાવી યો વિદેશ હું ઘરે આવી તમારે ચરણે આવું છું મા તમને મારા રામ રામ માડી
🚩રામ🚩રામ🚩રામ🚩રામ🚩
🚩 🙏જય શ્રિ ઢબુડી માઁ🙏 🚩
🚩રામ🚩રામ🚩રામ🚩રામ🚩
જય ફુલબાઈ જોગણીમા જય ઢબુડીમા જય ભટીયાણીમા જય મસાણીમેલડીમા જય ટાપલીવાડીમા જય મોમાઈમા જય બાળસિકોતરમા જય રાજબાઈમા રામ માડી રામ એકમાત્ર બોલતી માં ને જા જા રામ રામ ઈડરીયા ગઢની ઘાટીની ભગાબાપાની ફુલબાઈ જોગણીમા ને જા જા રામ રામ
🌹🌹જય શ્રી ઢબુડી માઁ રામ માડી રામ🌹🌹🌹
Jay sree kuldevi maa chamunda maa
જય ચામુંડા માં જય ઢબુડી માં રામ રામ માડી રામ રામ જય ફૂલબાઈ માં જય રાજબાઈ માં જય કલબાઈ માં Happy મસાણી મેલડી મારી ભટિયાણી માં માફ કરજો રામ રામ માડી રામ રામ
જય ઢબુડી માં
રામ રામ માડી રામ રામ
જયમોમાઈમા જયમેલડીમા
જયઢબૂડીમા
મારી ઈડરના ગઢ વાળી ઢબુડી માં અમને તારાં ચરણોમાં રાખજો રામ માડી રામ
રામ રામ મારી ઢબુડી મા ને ફુલબાઈ જોગણી ને
જય ઢબૂડી માં રામ રામ 🙏🌹🙏 જય ફૂલ બાઈ જોગણી માં રામ રામ 🙏🌹🙏 જય ભટયાણી મા રામ રામ 🙏🌹🙏 માડી 🙏🙏
Ram madi ram ram madi ram
Ram madi ram ram madi ram
Ram madi ram ram madi ram
Ram madi ram ram madi ram
Ma.ram.ram.ram.ram.ram.ram.ram
Madi.tari.sonografi.joradar.chhe
🙏🏻🌺🚩🥀jay fulbai jogani Maa ne 🌺 khub khub 🌺 za 🙏🏻 za 🙏🏻 ram ram Madi 🌺🚩 jay dhabudi maa 🥀🌺🚩🥀💐🙏🏻🙏🏻
જય હો માં ઢબુડી માં રામ રામ રામ રામ માડી તારું નામ દઉં છું બાપ
Jai dhabudi maa.. Jai momai maa. Jai mashani meldi maa.. Ram madi ram
Jay dhabudi ma. Koti koti vandan ma
પટૃણથી નિતેશ માછીના માડીને ખૂબ જાજા રામ રામ મા
રામ માડી રામ ઢબુડી મા🙏
જય શ્રી ઢબુડી મા ઈકબાલગઢ થી અશોક પટેલ ના રામ રામ માડી ને
🚩 રામ માડી રામ 🚩 જય શ્રી ઢબુડી માં 🚩
Ram madi ram Jay dhabudi maa
Ram ram madi ram madi dhabudhi maa ne ram ram
Ram Ram Ram Ram Ram Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram
Ram madi ram ram madi ram ram madi ram Jay dhabudi maa ram ram se madi
રામ માંડી રામ 🌹🌹🌹 મારા સંજય ભુમી ના રામ માંડી રામ 🌹🌹🌹
🙏🙏।।🌹મા ઓ મા રામ 🌹।।🙏🙏🙏
Ram Madi Ram Raksha Karjo Mari 🙏
અંતરનાભીથી ખુબ ઝાઝા રામ રામ જયઢબુડીમા ઓનલાઈન અરજી સાંભળી ને કામ કરે છે મા જયઢબુડીમા ફુલબયજોગણીમા 🌹🌹🌹🌹🌹🚘
Jay dhabudi 🔥 માં
🙏રામ 🙏માડી 🚩રામ🔥
રામ રામ માડી મા પરી ઢબુડી મા ધામણેજ બંદર
ખરુ માઁ ખરુ આવા ન્યાય વહેવાર અને સમાધાન બતાવનાર માઁ અેટલે જગત ની એકમાત્ર બોલતી ચાલતી ખાતી પીતી માતા શ્રી ફુલબાઈ જોગણી માઁ
Ram Ram Madi..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય માતાજી🌹❤️💯🇮🇳💛🧡🙏💞
હળાહળ કળિયુગ મા મારી માવડી પાપી નો ઉધ્ધાર કરવા આવ્યા છે રામ રામ માડી 🙏🙏
Jay Dhabudi maa 🙏 Ram madi Ram 🙏🙏
🚩જય ઢબુંડી માઁ.. માડી ના પ્રવચનના મુખ્ય મુદ્દા.🚩
1.સૌથી પ્રથમ દેવ માઁ-બાપ
2.બીજા નમ્બરે કુળનો દીવો.
3.ત્રીજા નમ્બરે ઘરના અને વડીલોએ બેસાડેલ દેવી દેવતા અને પૂર્વજ.
4.કોઈ પણ દેવ કે મનુષ્યની ભૂલ કરી હોયતો અંતરથી પસ્તાવો કરી ફરી ક્યારેય ભૂલ કરવી નહીં.
5.મસાણી મેલડી માઁ નો દીવો હંમેશા ઘરની બહાર જ કરવો કારણ કે ઘરમાં દીવો કરવાથી ઘરના ચોખ્ખા દેવ ખસી જાય.
6.ઘર ના પૂજા સ્થાનમાં આગ લાગે તો સમજવું કે કોઈની અથવા તળિયાની કે નડતરની મસાણી મેલડી માઁ આવી.
7.ઘર ના સભ્યો જો વારંવાર ખોટા નિર્ણય લે કે કોઈનું મગજ કોઈ એક લક્ષ્ય પર સ્થિરના રહે, માથાનો દુઃખાવો, અસ્થિર મગજ થાય તો સમજવું કે ગોગા મહારાજની ભૂલ થઈ છે એટલે તમને શિક્ષા આપે છે.
8.કોઈ પણ છોકરીનો સબંધ કે લગ્ન તૂટી જાય બીજી વાર થાય કે પુત્ર કે પુત્રી જન્મ્યા પછી મૃત્યુ પામે અને માનસિક તણાવ રહે તો સમજવું કે સર્પદોષ છે.
સર્પદોષ એટલે કે
ગોગા મહારાજની પવિત્ર જગ્યા પર તમારાથી ખોટું કે અપવિત્ર કામ થાય ત્યારે નાગ(ગોગા) મહારાજ ને અભડ છેટ લાગે એટલે નાગ અને નાગણ નું જોડું વિખૂટું પડે,નાગણ નાગને લાગેલી અભડ છેટ ને કારણે દૂર જતી રહે એટલે નાગ શ્રાપ આપે કે જેમ હું વિયોગ ભોગવું છું તેમ તને પણ વિયોગ થાય.
સ્ત્રીઓ એ ગોગા મહારાજની જગ્યા એ ખાસ પવિત્રતા જળવાય એ રીતે જવું જેથી કોઈ અભડ છેટ ન લાગે.
જ્યાં રાફડો હોય અને નાગ(ગોગા) દેવતા ફરતા હોય તે ગોગા મહારાજની જગ્યા કહેવાય એ જગ્યા પર મકાન કે કોઈ પણ જાતનું ચણતર ગોગા મહારાજની રજા સિવાય કરાય નહિ અને અપવિત્ર કામ કે દારૂ,માંસ, મટન ના ધૂપ કે આવું માંસાહારી ભોજન ના કરાય.
રામ રામ માડી
દેવ ગતી ની સાચી સમજ આપનારી જગત માં 24 કલાક ઓનલાઈન એવી ઢબુડી માં ને
પાલનપુર થી મેહુલ પરમાર ના રામ રામ
જય ઢબુડી માં
જય ફુલબાઈ જોગણી માં
જય મસાણી મેલડી માં
જય રાજબાઈ ચુડેલ માં
જેમ ગીતા સમાન કોઈ ગ્રન્થ નથી ને .... તેમ નિંદા સમાન કોઈ પાપ નથી માટે માડીએ કહ્યું તે પ્રમાણે કોઈ દિવસ નિંદા કે આગા પાછી ના કરવી ભલે આજે મારાં પૂજનીય માડી એ સ્પષ્ટ રીતે ના કહ્યુ હોય પણ હું માડી ના શબ્દો ને ઓળખી લીધા છે નિંદા કરવાથી બળ, બુદ્ધિ, ને કાંતિ ગટે છે.... મનુષ્ય નું આયખું પણ ઓછું થાય છે માટે નિંદા થી દૂર રહો ને માઁ ની ભક્તિ કરો..... રામ રામ મારાં માડી ને
Jay rajbai maa.. jay dhabudi maa... Jay momai maa... Jay balsikotar maa.. Jay fulbai jogni maa... Jay gatrad maa... Jay bahuchar maa.. Jay lalbai fulbai maa.. Ram ram tane maa
ૐ જય ઓનલાઇન ગૂરૂ ઢબુડી માં જય જય ફલબૈ જોગણી મા જય ભટયાણી મા જય ટાપલી વાડી જય મોમાય મા જય બારશીકોતર મા જય ઢબુડી મહાસાગર પરી મા જય ઢબુડી મા રામ માડી રામ 🙏 રામ માડી રામ 🙏 રામ 🙏રામ 🙏 રામ માડી
maa.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.Ram.
જય માં ઢબુડી માં રામ રામ માં ઢબુડી માં રામ રામ માં 🙏🍬🍫🍫🍬🙏
Jaydhabudi maa 🚩 Mari dukh matdo maa 🚩 🚩 mutamara darshn karva Avis maa
Ram...Madi... Ram
જય મા ચામુંડા મા🌹❤️💯🙏🧡💛💞✨🇮🇳🌍👑
।।જય ઢબુંડી માઁ.. માડી ના પ્રવચનના મુખ્ય મુદ્દા।।
પહેલાના જુના જમાના મા હનુમાનજી ના મંદિર ગામ કે શહેર થી દુર બહાર જંગલ માં હનુમાનદાદા ના મંદિર હતા,કારણકે સ્ત્રીઓ નો પડછાયો હનુમાનજી ને ના પડે.
હનુમાનજીની પુજા ઘરે કરવી નહીં ઘરમાં સ્ત્રીઓ હોય તો એમનો પડછાયો પડવાથી હનુમાનજીના ગુના અને દોષ માં આપડે પડીએ છીએ, જો ઘરમાં હનુમાનજી નો દીવો કરતા હોય તો તેમને અેમની યોગ્ય જગ્યાએ મુકી આવવો.ગામની બહાર કે કોઈ જંગલ માં કોઈ મંદિર હોય તો તયા જઈ અેમની ભકિત કરવી.
સ્ત્રીઓએ હનુમાનજીના મંદિર માં જવું નહિ.
હનુમાનજીની પૂજા બ્રહ્મચર્ય પાડી ને કરવી.બ્રહ્મચારી જોડે બ્રહ્મચારી જ શોભે. 🙏જય શ્રી પરી પથ્થર ની લકીર રામ બાણ ઢબુડી માઁ🙏
ના રામ રામ માં
👉કોઈ પણ દેવ એટલે કે પુરુષ(નર) જેવા કે ગોગા મહારાજ, પૂર્વજ દાદા આ બધા દેવ ના નિવેધ(જમાડવુ) હંમેશા થાળ ધરાવવા નો હોય છે અને જોડે શ્રીફળ હોય તો શ્રીફળ પણ વધેરી ને જોડે થાડ માં મુકવાનું હોય છે ને ઊભી વાટ નો ઘી નો દીવો કરવો 👏
👉 દેવી શક્તિ એટલે સ્ત્રી(નારી) જગત ની બધી માતા ઓ ને પાંચ આંગળી ના ટેરવે થી ધૂપ ના ધુમાડે જમાડવાનુ(નિવેધ) હોય છે આડી વાટ નો તેલ નો દીવો કરવો ,કુળદેવી હોય તો એમને ઘી નો આડી વાટ નો દીવો અને ઘી ની કોઈ પણ આઈટમ બનાવીને જમાડવુ(નિવેધ) કરી શકાય છે.
👉🏻કોઈ પણ નિવેદ હોય એ પછી માતા નું હોય કે પછી દેવ નું એ ફક્ત ને ફક્ત ઘર ના પુરુષ જ કરી શકે છે👏
(1) *તળિયા ના ગોગા મહારાજ નું નિવેદ 500 ગ્રામ સુખડી બનાવવી ઘી ગોળ માં એક શ્રીફળ એક કોડીયામાં ઊભી વાટનો ઘીનો દીવો કરવો પ્રસાદ ખવાય વધે તો ગાયને આપી દેવાય*
(2) *તળિયા ની મસાણી મેલડી મા નું નિવેદ*
*500 ગ્રામ ઘઉ નું ભડકુ મા તેલ ખાંડ ની મીઠી લાપસી બનાવવી બે અગરબત્તી કરવી એક શ્રીફળ ધૂપ પણ કરવું ઘરની બહાર પ્રસાદ ખવાય વધે ગાયને આપી દેવાય*
(3) *તળિયાની સફેદ કપડા વાળી જોગણી માં નુ નિવેદ 500 ચોખા તેલ ગોળ બનાવવા બે અગરબત્તી એક શ્રીફળ ધૂપ કરવો ઘરની બહાર પ્રસાદ ખવાય વધે તે કહી ને આપી દેવાય*
(4) *તળિયાની ઝાંઝરી વાળી સિકોતર માતા નું નિવેદ 500 ચોખા તેલ ગોળ બનાવવા પાંચ રૂપિયા નું ચવાણું લેવું બે અગરબત્તી ધૂપ કરવો ઘરની બહાર પ્રસાદ ખવાય વધે તે ગાયને આપી દેવાય*
(5) *તળિયાના અંઘોરી મહારાજનું નિવેદ પાંચ રોટલી મા ઘી ગોળ નો મલીદો બનાવવો મલીદાને બીજી ભાષામાં ચૂરમું પણ કહે છે અને એક ગાંજો ભરેલી સિગરેટ લેવી સિગરેટ જલાવીને માટેની ઢગલીમાં ઉભી કરવી મલીદા નો ધૂપ કરવો એક શ્રીફળ બે અગરબત્તી જલાવી મૂક વી પ્રસાદ બધાને ખવાય વધે તે ગાયને આપી દેવાય*
મેલડી માતા કેટલા હોય છે?
ઉગતા ની મેલડી માતા (ચોખી)
મસાણી મેલડી માતા (૧૩ નંબર)
મડાખઉ મેલડી માતા
જોપડી માતા કેટલા હોય છે ( ૧૭નંબર)
જહુ જોપડી માતા
દીપો જોપડી માતા
અખત જોપડી માતા
તળિયાના દેવ -: ગોગા મહારાજ (૯ નંબર)
સફેદ કપડા વાળી જોગણી માતા
મસાણી મેલડી માતા
આહીર ની સિકોતર માતા આટલા દેવ ગોગા મહારાજ જોડે હોય છે.
ગોગા મહારાજ નુ નિવેધ
------------------------------------
ઘરની બહાર ઊભી વાટનો ઘી નો દીવો કરવો
500 ગ્રામ કકરા લોટ , ધી , ગોળ ની સુખડી બનાવવી. અને શ્રીફળ. ( સુખડી ની થાળી ધરાવવી)
અઘોરી બાવા નુ નિવેધ
---------------------------------
બિસટોલ, જલેબી અથવા ગાંજો ભરીને ચલમ,
મરીદો (ભાખરીનો કકરો લોટ, તેલ, ગોળ નું ચુરમુ આપવુ.)
૨) સફેદ કપડા વાળી જોગણી માતા
-----------------------------------------
ઘરની બહાર બે અગરબત્તી કરી.
500 ગ્રામ ચોખા, તેલ, ગોળનું નિવેઘ કરવું, અને શ્રીફળ, ( કોલસા સળગાવી ધૂપ કરવો )
તમારી પેઢી માં લોહીએ લાગતા જેમ કે પૂર્વજ, સિકોતર માતા, બાળ સિકોતર માતા, કુળદેવી,ગામ ટોળાની ની માતા ઓ ને ઘરમાં પૂજવામાં આવે છે. અને 84 ખાતાના દેવ જેમ કે મસાણી મેલડી માતા, જહુ જોપડી માતા, ફુલબાઈ જોગણી માતા, અખત જોપડી માતા,મડાખઉ મેલડી માતા, અઘોરી બાવો, વીર, બાબરો ભુત આ દેવને ઘરની બહાર પૂજવામાં આવે છે.
૩) કાળો ધાબળો મસાણી મેલડી માતા ૧૩ નં
-----------------------------------------------------
ઘરની બહાર બે અગરબત્તી કરી.
500 ગ્રામ કકરો લોટ, તેલ, ખાંડની, લાપસી કરવી. શ્રીફળ,( કોલસા સળગાવી ધૂપ કરવો)
જેના ઘેર 13 નંબર અેટલે કે મસાણી મેલડી માઁ નુ દુ:ખ કે અે આપડા ઘર મા પ્રવેશ કરે અેટલે સીધી આપડા મંદિર માં અેનટરી કરે અને કોઈ પણ કારણે મંદિર મા કોઈપણ આપડા દેવ નો ફોટો બડે અેટલે માનજો કે 13 નંબર ફાઈનલ કા ઘર ની કા બાર ની કા તળિયા ની કોઈપણ હોઈ શકે છે રામ રામ જય ઢબુડી માઁ
Ram madi ram
👍
Khub zaa zaa Ram Ram 🙏. Khub khub Dhnywad amne aavigt ni khub jarur hati. Maadi khub aand thi aa vachi ne amne khub kam lagse. Maadi ame book maa utari lesu. 🇬🇧 London 🇬🇧 thi khub ghana Ram Ram maadi🌹🌹🌹🙏
Preetiben Pindoriya ram ram mota ban 💐🚩🙏
@@1987bharatpatel Ram Ram 🙏
એક વાત રહી ગઈ. કોઇબી માતાજી નું આમંત્રણ ઘરે આપવાનું હોય. તો ચોખાને કંકુ હાથ મા આપવું રામ રામ
રામ રામ માડી
જય હો ઈડરીયા ગઢની દુઃખીયાના દુઃખ હરનારી માં જોગણી માં ઢબુડી માં ને રામ રામ માંડી રામ રામ.
મારી ઢબુડી માં મારા દેવ નો સોલયુસ બતાવો માં જીવતી જાગતી જોગણી માં
રામ રામ. માડી રામ રામ
🚩🌼|| રામ રામ ||🌼🚩
સત ની ગાદી વાળી,રામ વાળી જૂગ પહેલાની જોરાવર જોગણી માઁ ને નત મસ્તક વંદન🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺Mari Dhabudi Maa ni badhij vaat sachi j hoy Maa 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺
Jay Dhabudi Maa રૂપાલની દયાળુ ફૂલબાઈ ma મારા bhaga બાપાની રૂપાલની દયાળુ ફૂલબાઈ જોગણી ma meldi ma ભટિયાણી ma Rajbai ma kalbi ma Urmi ni nokri sachvjo મમ્મી ne bhailu ne સારું karjo Ram Ram Madi Ram Ram
Jay Dhabudi Maa mari માનતા પુરી કરાવજો
રામ રામ માડી ને રામ રામ, જય ઢબુડી મા.. સાત પાતાળ માં થી વાતો શોધી લાવતી મારી માડી ને કોટી કોટી વંદન.. જય હો માં તારો સદાય જય હો.. 🌺🌼🌷🙏🙏🙏🙏🙏
રામ માડી રામ
રૂપાલ ગામ ની દયાળુ શ્રી જોગણી માં ને
ઝાઝા રામ રામ
જય ઢબુડી માં
જય મેલડી માં
જય માતાજી🌹❤️💯💵🙏💛🧡🇮🇳💞
Ram Ram Madi..🙏🏼👏👏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
રામ રામ માંડી ❤
રામ માડી રામ 😭🙏
Jay matri maa
Jay dhabudi ma Ram ram madi ram
જય મા ઢબુડી મા🌹❤️💯💵🙏🧡💛💞
મારી ઢબુડી માં મારા દેવ નો સોલયુસ બતાવો માં માં મારા દેવ ના ગુના બતાવો
जय हो मा मारीढबुडीमातमने झाझीखंमा राम मांडीराम
Ram ram madi
Jay hooooooo
Special ram maa
❤❤🙏🙏❤❤
જય માતાજી
Jay Shree dhabudi maa ne mara ja ja Ram Ram
રામ રામ માં રામ
જય શ્રી ઢબુડી મા આ કળીયુગમાં હાજરાહજૂર છો મા પ્રગટ પરચા ધારી એવા ગુરુ ઢબુડી માને મહીસાગર સંતરામપુર થી પ્રવિણપટેલના ખુબ ખુબ અંતર થી રામ માડી રામ જય શ્રી મેલડી મા
Ram madi ram
રૂપાલ જોગણી માં પ્રવચન મુદ્દા
ખાસ વાંચશો... ભાવિકો..👏🙏 -------------------------------------
૧) દરેક વ્યક્તિને કુળ નો દીવો વાલો હોય છે.
તમારા જન્મ , મરણ વખતે કુળ નો દીવો
તમારી જોડે હાજર હોય છે. કુળ નો દીવો એટલે તમારા વંશનો રાજા, તમારી પેઢી ઉજાગર કરનાર એટલે તમારા ઘરે મંદિરમાં કુળદેવી ની ગાદી અલગ હોવી જોઈએ.
૨) તમે જેની ભક્તિ કરતા હોય એ કરે રાખો પણ કુળ નો દીવો કદાપિ ભૂલવો નહીં.
૩) પહેલા નંબરે માબાપ અને બીજા નંબરે કુળદેવી ભૂલવા નહી.
૪) કોઇ પણ દેવનો દીવો ઊભી વાટનો, અને માતાજી નો દીવો આડી વાટનો હોય છે.
૫) રાફડા વાળી જગ્યા એટલે ગોગા મહારાજ નું દર હોય અને જેટલી જગ્યામાં ફરતા હોય એ બધી જગ્યા રાફડા વાળી કહેવાય.
૬) કદાચ કોઈને ઘરમાં પહેલા નાગના સપના આવતા હોય અને ઘરમાં સાપ ના કણા કે નાગ આવતા હોય કે દેખાતા હોય તો શિવજીનું શ્રીફળ માનવું નહી.
૭)કદાચ કોઈના ઘરમાં જેની ભક્તિ પૂજા કરતા હોય અને એ દેવની કે માતાની છબી સળગે તો સમજવું કે કોઈક ની મસાણી મેલડી આવી.
૮) 84 ખાતા ની મેન હેડ 13 નંબર કાળો ધાબળો મસાણી મેલડી માતા છે.
૯) સપનામાં લાલ ચુંદડીમાં માતાજી દેખાય તો તમારી કુળદેવી સમજવી.
૧૦) કોઈપણ જગ્યા નું તળિયું નખોદીયુ હોય તો તે જગ્યાએ માતાજી નો વાસ ના હોય.
૧૧) માતા શોધવાની જરૂર નથી. દેવ કયું નડે છે એ જોવાની જરૂર નથી. તમારા ગુના કેવા છે એ શોધો તો માતા ઓટોમેટિક મળી જશે.
૧૨) કદાચ કોઈ મંદિરે ગયા હોય તો મંદિરની બહાર માતાજીના ફોટા વેચાતા હોય અને તે લાવ્યા હોય તો તે ફોટાને મંદિરમાં મૂકવા નહીં. મુકશો તો તમારી કુળદેવી એતરાજ થશે.
૧૩) જેમ આપણી માટે દિવાળીનો દિવસ મહત્વનો હોય છે.તેમ કાળીચૌદસ નો દિવસ 84 ખાતા ના દેવ માટે મહત્વનો હોય છે. જેમકે તમારી પેઢી માં કોઈ 13 નંબર મસાણી મેલડી માતા હોય તો સ્મશાનમાં જવાની જરૂર નથી. કાળીચૌદસના દિવસે તમારા ઘરના આંગણે લાપસી અને શ્રીફળ નિવેધ આપશો તો લેખે લાગશે.
૧૪) કોઇ પણ વ્યક્તિએ દેવ નો ગુનો કર્યો હોય અને એ વ્યક્તિને તમે પનાહ આપો તમારા ઘરમાં દુઃખ આવે.
૧૫) કોઈપણ વ્યક્તિ ના મગજ ગાડા કરવાવાળા દેવ અઘોરી બાવો, જહુ જોપડી માતા, અને ગોગા મહારાજ હોય છે.
૧૬) દેવ એટલે કોઈપણ વ્યક્તિ નો ગુનો કે પણ નહીં અને કોઈને કહેવા દે પણ નહીં એનું નામ દેવ, દેવ માંગે પણ નહીં અને મારે એનું નામ દેવ.
૧૭) તમારી પેઢીમાં લાગતી બધી માતાઓ માંથી એક માતાનો ગુનો કરો તો બધી માતાઓ એતરાજ થાય છે.
૧૮) કોઇ પણ દેવનો ગુનો કર્યો હોય તો દીવો કે અગરબત્તી કરવા થી ગુનો મટી ના જાય, ગુનો સુધારવાથી, પસ્તાવો કરવાથી ગુનો મટી જાય છે.
૧૯) કોઈ પણ વ્યક્તિ ગોગા મહારાજની રાફડા વાળી જગ્યા ઉપર રહેતા હોય તો તે વ્યક્તિ સુખી હોતું નથી. પ્રયત્ન ધણા કર્યા હોય પણ કોઈ સોલ્યુશન હોતું નથી.
૨૦) તમારી પેઢી માં લોહીએ લાગતા જેમ કે પૂર્વજ, સિકોતર માતા, બાળ સિકોતર માતા, કુળદેવી,ગામ ટોળાની ની માતા ઓ ને ઘરમાં પૂજવામાં આવે છે. અને 84 ખાતાના દેવ જેમ કે મસાણી મેલડી માતા, જહુ જોપડી માતા, ફુલબાઈ જોગણી માતા, અખત જોપડી માતા,મડાખઉ મેલડી માતા, અઘોરી બાવો, વીર, બાબરો ભુત આ દેવને ઘરની બહાર પૂજવામાં આવે છે.
21) તમારા ઘરમાં પૂર્વજ ને નારાયણ બલી કે હરાઆ હોય તો તે ઘર માં કંકાસ શરીર બીમારી, પૈસા તાણ, જેવી તકલીફો વેઠવી પડતી હોય છે
🙏 Jay Dhabudi Maa 🙏
👍
ખુબ સરસ લેખ છે,, સમજવા જેવો અને જીવન ઉતારવા જેવો, રામ રામ ફૂલબાઇ જોગણી માં
🙏જયશ્રી ઢબુડીમાતાજી રામ રામ 🙏
🙏🙏💎જયશ્રી માડીના ચરણોમા રામ રામ પાટડી થી પંચાલ પરસોતમભાઇ ના ભાવથી રામ રામ માડી ચરણોમા 💎🙏🙏🙏
🙏જયશ્રી માડીના પ્રવચનમા બહુજ સરસ સમાજ આપી 🙏
🙏જયશ્રી માડીના ચરણોમા રામ રામ 🙏
ગામ ટોળાની માતા એટલે શુ
મને ખબર નથી કોઈ જણાવે તો સારુ
Ram Ram maadi 🌹🙏. Khub Dhnywad aa vigat ni khub jarur hati . Maadi aa ame jaruthi book ma utarsu. 🇬🇧London 🇬🇧 thi preeti na koti koti prnam.
Ram Ram madi Jay dhabudi ma
રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ રામરામ
Ram Madi Ram
Ram Ram maadi
Maaaaa....
માં આવા દુખના સમાધાન તો ક્યાંય અને કોઈએ બતાયા નથી અમારી જાતને મા નસીબદાર સમજીએ છીએ કે અમને આવી બોલતી માં મળી જય ઢબુડીમા રામ રામ માડી
Bhai tame koi pan dukh nu samadhan karavelu chhe ke nai Dhabudi Maa jode????
જય હો માડી ઢબુડી મા દેવ ના ગુના અને ગુના ના સમાધાન બતાવી અને સુખ અપાવનારી મા આ કળિયુગ મા અશકય ને શકય બનાવનાર જગત મા તમારો જયજયકાર છે માડી ધન્ય ધન્ય માડી તમારા દિકરા ને અને વસ્તી ને જે આ હળાહળ કળિયુગ મા જે અમો ને પીરસયુ છે તે કોટી કોટી વંદન મા સદાય રુદિયામા રહેજો માડી રામ રામ મા
Ram madi Ram
Jay chamunda Mata ji
Ram madi ram....Jay ma dhabudi ma....Jay ma jogni ma...
Ram ram madi ram🙏🙏🌹🌹
ધન્ય થઈ ગયા અમે માવડી... તમને મળી ને તો..... આ જન્મે તો ગુરુ માઁ થઈ ને હાથ પકડ્યો છે તમે પણ આવતા દરેક જન્મ મા તમે એમને ગુરુ થઈને જ મળો આવા આશીર્વાદ આપો મારી માવડી.... 🙏🙏🙏🙏🙏🙏
Dhabudi ma e tamara koi dukh nu samadhan karelu chhe?
@@kerulpatel4556 હાં....... કેમ કોઈ sh
કેમ ભાઈ કોઈ શંકા છે????
@@જયહોંમૈયાકી Shanka nathi , pan khali puchhu chhu karan ke hu pan 3 varsh thi aavato hato pan je ravi vare Maro number aavto hato મેટર mate ej ravi var pela લોકડાઉન thai gayu , pan meto etle puchhyu karan ke tamari comments hoy che લગભગ બધાજ વિડિયો ma etle khalij puchhyu
Jay dhabudi maaaa
રામ રામ માઁ
Ram.. ram.. madi..
જય ઢબુડી માતાજી