વાહ મેહુલભાઈ બોઘરા પોલીસ સ્ટેશન માં કેમેરા હોવાં જોઈએ અને પોલીસ ની કાર્યવાહી નુ જીવન્ત પ્રસારણ થવું જોઈએ મારે એ જાણવું છે કે આ શક્ય છે અને કોઈ બીજા દેશો માં આવું ચાલું છે તો આપણાં ત્યાં કેમ નહીં
Sav sachi vat chhe Mehulbhai mane pn khabar chhe dikri ne mar nathi maryo ha eni dharpakad kari, modi rate Kari, 4 night jail ma rakhi ena virudhdh complaint thavi j joye ane nyay malvo j joye... Pn je gunho police e karyo j nathi eni saja jo koi police ne male to e nyay nai thay n nyay nai thay to khub j khotu thyu k y aapdi kayda vyavastha sathe....
Congress na paresh bhai dhanani na kevathi માર મારવામાં આવ્યો છે એવુ મીડિયા સામે બોલવાનું કીધું હસે ?એવુ લાગે છે કેમ કે જયારે પોલીસ બીજી વાર દીકરી ને લય જતી હતી ત્યારે પરેશ ધાનાણી પોતાના રોટલા શેકવા માટે પ્રયાસ કરી રહા છે પોલીસ છે કાયદા નો દૂર ઉપયોગ કરો એ પણ છે કૉંગ્રેસ ને ન્યાંય કરતા પોતાનું ભલું કરવા માટે પ્રયાસ કરી રહી છે પટેલ સમાજ માટે આખો મુદ્દો સમજદારી થી હાથ પર લેવો જોઈએ અને કાયદા હેઠળ મેહુલ ભાઈ બોઘરા જે વાત કરી રહ્યા છે એ રીતે salvu જોઈ
Police station ma darek jagyaye camera lagavi do pela janta mate bhar game Taya camera lagavi devama aave chhe police ni kamgrima khub fariyado aave chhe same to police station ma sukamne camera nathi lagvata police ne bchavama aave chhe ne nirdosh ne saja aapva mate darek police station ma camera lagva j joye gujratma police Gunda bani gaya chhe to have aani upar fir karo ne jell ma nakho jantane heran karva ma kai baki rakhyu nathi
વાહ મેહુલભાઈ બોઘરા વાહ બહુ સારી જાણકારી આપી ધન્યવાદ છે આપને
મેહુલ ભાઈ અમરેલી જિલ્લા નુગવરવ ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ મેહુલ.ભાઈ.આ.એક.રાજકારણ. જ છે
વાહ મેહુલભાઈ બોઘરા પોલીસ સ્ટેશન માં કેમેરા હોવાં જોઈએ અને પોલીસ ની કાર્યવાહી નુ જીવન્ત પ્રસારણ થવું જોઈએ મારે એ જાણવું છે કે આ શક્ય છે અને કોઈ બીજા દેશો માં આવું ચાલું છે તો આપણાં ત્યાં કેમ નહીં
હુ માનુ છુ તયા સુધી પોલીસ સ્ટેશનમા સી.સી.ટી.વી.કેમેરા હોય છે
ખુબ ખુબ અભિનંદન મેહુલભાઈ
સાચી વાત છે મેહુલ ભાઈ
Right Sir
વાહ... મેહુલભાઈ
Mehulbhai i proud of you
નિષ્પક્ષ અને યોગ્ય સલાહ આપી.
ધન્યવાદ mehulbhai
Akdm. Sachi. Vat kari. Mehul. Boghara. Advocate. Sahebe. Satynisth. Jayhind. Valsad 18:26
ચોક્કસ મેહૂલ ભાઈ ની સો ટકા સાચી છે
ગૃહમંત્રી એ તો રાજીનામું આપી દેવું જોઈએ
🎉🇮🇳🎉 જય હિંદ 🎉🇮🇳🎉
મેહુલભાઈ રાઈટ વાત છે...તમારી
વાહમેહુલભાઇ
Thank you Mehul bhai
મેહુલભાઈ તમે જીગર રાખીને બહુ સાચી વાત કરી એક દીકરીના હિત માટે વાત કરી ધન્ય છે તમને મેહુલભાઈ
મેહુલ ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ
મેહુલ ભાઇ... આનંદભાઈ યાજ્ઞિક બધી પ્રક્રિયા કરે છે... મેહુલ જરા જોજો
આવામાણસનેગુહમંતરીબનાવાય
મહેલભાઇ ધન્યવાદ ,માતાપિતાનેધન્યવાદ
Proud of Mehul bhai bogra
Vahhhh મેહુલ ભાઈ વાહ વાહ
Very good work sir Mehulbhai salute
Jay ho mehul bhai
બુટલેગર નો વરઘોડો જોયો કોઈ દિવસ😡😡😡😡
પેપર લીક થાય સે એના વરઘોડા નીકળતા જોયા કોઈએ😡😡😡😡😡😡
Mehul.bhai.good.news
Vah Mehul Bhai
VERI. GOOD. MEHUL. BOGHRA. SR
100 right sar
મેહુલ ભાઈ ખુબ ખુબ આભાર માન્યો
Sachhivatchhemehulbhai
Mehul bhai ke boliya barabar
વા વા મેહુલ ભાઈ
🎉🎉
Jay hind mehul bhogra sir
વા મેહુલ ભાઈ વા
Gujat ne Yogi જેવા kadak mukhymantri ni jarur chhe
💯
Bav sachi vaat se right che
નયાય મળવો જોઈએ
એક ફિલ્મનું ગીત છે યે પબ્લિક હૈ સબ જાનતી હૈ
Ben. Tamari. Chenl. Pan. Sachot. Ane sty ninth. Chenl na mehul boghra. Advocate. Gujratna AK. Sacha janta. Na. Sacha shevak. Chhe jayhind 24:31
Na.bhai.gamda.na.manso.bhola.n.hoy.sanmàn,jalvi.rakhe.se.jay.javan
Sav sachi vat chhe Mehulbhai mane pn khabar chhe dikri ne mar nathi maryo ha eni dharpakad kari, modi rate Kari, 4 night jail ma rakhi ena virudhdh complaint thavi j joye ane nyay malvo j joye... Pn je gunho police e karyo j nathi eni saja jo koi police ne male to e nyay nai thay n nyay nai thay to khub j khotu thyu k y aapdi kayda vyavastha sathe....
Wahhh mehul bhai .....jordaaar ho bhai.....🎉🎉🎉🎉🎉🎉
Congress na paresh bhai dhanani na kevathi માર મારવામાં આવ્યો છે એવુ મીડિયા સામે બોલવાનું કીધું હસે ?એવુ લાગે છે કેમ કે જયારે પોલીસ બીજી વાર દીકરી ને લય જતી હતી ત્યારે પરેશ ધાનાણી પોતાના રોટલા શેકવા માટે પ્રયાસ કરી રહા છે પોલીસ છે કાયદા નો દૂર ઉપયોગ કરો એ પણ છે કૉંગ્રેસ ને ન્યાંય કરતા પોતાનું ભલું કરવા માટે પ્રયાસ કરી રહી છે પટેલ સમાજ માટે આખો મુદ્દો સમજદારી થી હાથ પર લેવો જોઈએ અને કાયદા હેઠળ મેહુલ ભાઈ બોઘરા જે વાત કરી રહ્યા છે એ રીતે salvu જોઈ
સરસ
Congres party no Hath chhe
Mehul bhai,,khubaj,,dhanyvadafapayidaro,,,,hahonijkhabarpadr,,chhe,,tamari ,,vat,,so,takkasachi,,chhekoyhad,,damajmoto,,chhe,,namno,,chhe,,aane,,aakal,,matha,,kahevay
Mehulbhai.fataapijdey
Kem Rajniti na thai.karvuj thai.Sarkar khotu kare.. rajkaran thavu join.
Jay.ho.mehul.bhai.jay.javan
😮
પાંચ વર્ષ પહેલા ના રેકોર્ડ જોઈને કરજો
Ben ne rate 12 vage kem police ly gy ti mehul bhai have ae vat no javab aapo
Valkam
Patrakar Ben rajniti thai e jaruri.
🎉KOI NE RAS NATHI AA BADHU NATAK BANDH KARO
સાવસાચુમેહુલભાઇ
Mehubhai jeva mantrio desh ma jove
साव साचिवात छे आराजकारणछे100/टका
Dismiss Karine btavo sarkar sachi chhe to jo sarkar janta mate vafadar chhe to
Tame Kesh karo ne
bjp na rajma stay nathi
Payalben kaya nyay જોઈએ છે. ? તમે બધા ખોટા તુટી શું પડ્યા છો.
Aa tamaro mehul bhai fumesh thava mate kare se aane office ma mal va java.na only 2000 rs le se bolo😅
Saci vat mehul bhi 100 tka
Police station ma darek jagyaye camera lagavi do pela janta mate bhar game Taya camera lagavi devama aave chhe police ni kamgrima khub fariyado aave chhe same to police station ma sukamne camera nathi lagvata police ne bchavama aave chhe ne nirdosh ne saja aapva mate darek police station ma camera lagva j joye gujratma police Gunda bani gaya chhe to have aani upar fir karo ne jell ma nakho jantane heran karva ma kai baki rakhyu nathi
kaydana January hoy Ben padkhe ubha rahevay
Gundagardi Gujarat
11❤1❤2025❤
બેન કૉંગ્રેશ નો હાથો બનીજી હોય એવું લાગે સે
Mehulbhai proud of you