સીતાજીનું ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન||👇 all bhajan|| Sitaram jordar bhajan|| Vishu Bhakti Vandana
ฝัง
- เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
- સીતાજીનું ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન||👇 all bhajan|| Sitaram jordar bhajan|| Vishu Bhakti Vandana
#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
#NavratrispecialGarba
Chhod
નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
🌷🌹🌹🌹🌷🌷
સીતાજીએ રોપિયો ગુલાબનો
છોડ સીતારામ રામ રામ
એક જ ડાળના બે બે ફૂલડાં
એના જુદા જુદા લેખ
સીતારામ રામ રામ
એક જ ફુલડું શિવજીને ચડે
બીજું પડ્યું દડોદળ સીતારામ રામ રામ
સીતાજી એ........
એક જ માના બે બે દીકરા
એના જુદા જુદા લેખ
સીતારામ રામ રામ
એક જ દીકરો શિવજીને પૂજે
બીજો ભટકે ગામો ગામ
સીતારામ રામ રામ
સીતાજી એ........
એકજ ગાયના બે બે વાછરુ
એના જુદા જુદા લેખ
સીતારામ રામ
એકજ વાછરુ શિવજી નો પોઠિયો
બીજો ઘાંચીડા ને ઘેર સીતારામ રામ રામ
સીતાજીએ.........
એક જ સરપના બેે બે બચલા
એના જુદા જુદા લેખ
સીતારામ રામ રામ
એક સરપ શિવજીને ગરે
બીજો ભટકે દરોદર
સીતારામ રામ રામ
સીતાજી એ........
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fai
Jay Sitaram
🙏🙏🙏🙏💐💐👌👌
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
Jay shree Ram
Jay siyaram
જય સીતારામ રામ રામ સીતારામ❤❤