વરસાદ હવે વહેલો આવે ને સૌનું સારું થાય એવી પ્રભુને પ્રાર્થના 🙏 | palbhai nu new tractor 🚜

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 66

  • @ramvadher8516
    @ramvadher8516 17 วันที่ผ่านมา +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @Ahircr
    @Ahircr 17 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ

  • @user-dw3nd8dm2h
    @user-dw3nd8dm2h 17 วันที่ผ่านมา +1

    Jaysomnath,,,,,,rameshbhai,,,,,,rajubhai

  • @uskm1874
    @uskm1874 18 วันที่ผ่านมา +1

    બધા ને જય શ્રીકૃષ્ણ ને મજામાં વાડી ના કામ ખાલી ખેતર ન રાખતા વાવી દેજો જેટલુ વવાય તેટલુ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  17 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ બેન આપડે બધી જમીન વાવી જ દીધી છે

  • @dilipbhai.ladumorladumor9958
    @dilipbhai.ladumorladumor9958 17 วันที่ผ่านมา +1

    કણકોટ ભાવનગર જીલ્લામા વરસાદ રમેશભાઈ સારો છે વાવણી થઈ ગઇ છે.

  • @malammahesh997
    @malammahesh997 17 วันที่ผ่านมา +1

    🙏રામ રામ🙏

  • @mbgadhavimbgadhavi4890
    @mbgadhavimbgadhavi4890 16 วันที่ผ่านมา +1

    Jay dwarkadhis

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 18 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ બાકી મ્યુઝિક સાંભળવા ની મજા આવે હો ટમુ બેન બા દયાળુ છે સોનલબેન કોલેજ તૈયાર થઈ ગઈ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 18 วันที่ผ่านมา +3

    રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 18 วันที่ผ่านมา +2

    જય દ્વારકાધીશ

  • @mayurodedraa
    @mayurodedraa 17 วันที่ผ่านมา +1

    Ram ram bhai jay mataji🙏🙏🙏

  • @rathodashok7515
    @rathodashok7515 18 วันที่ผ่านมา +2

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 18 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 18 วันที่ผ่านมา +1

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

  • @MukeshRavaliya-bh5rg
    @MukeshRavaliya-bh5rg 18 วันที่ผ่านมา +1

    Jay murlidhar bhai

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv 18 วันที่ผ่านมา +1

    ❤ Ram Ram Ramesh Bhai ne Raja Bhai ne ❤

  • @amitbera1420
    @amitbera1420 18 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 18 วันที่ผ่านมา +1

    જય હનુમાનજી મહારાજ

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 18 วันที่ผ่านมา +1

    Jay murlidhar

  • @ashvinbhaivlogs-rs8xm
    @ashvinbhaivlogs-rs8xm 18 วันที่ผ่านมา +1

    જય મહાકાળી માતાજી અસવિનભાઈ ગામ જાલી

  • @hitengareja2882
    @hitengareja2882 18 วันที่ผ่านมา +1

    જય માતાજી ભાઈ

  • @DolubhaiSisara
    @DolubhaiSisara 18 วันที่ผ่านมา +1

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani 18 วันที่ผ่านมา +1

    રમેશભાઈ રાજુભાઈ જય સીતારામ જય દ્વારકાધીશ

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c 18 วันที่ผ่านมา +1

    રામરામ રમેશભાઈ

  • @karaahir1206
    @karaahir1206 18 วันที่ผ่านมา +1

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @MaldeDethariya
    @MaldeDethariya 18 วันที่ผ่านมา +2

    અમારે વરસાદ છે વાવણી કરી લિધી છે મસત ઉગાવો થય ગયો છે માડવાનો મામા 3 4 દિવસ થીયા વરસાદ ચાલુ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา

      હાં તમારે વરસાદ સારો થય ગયો છે એ સમાચાર મળ્યા હો ભાણેજ 👍🏻👍🏻

  • @shaileshahir1117
    @shaileshahir1117 18 วันที่ผ่านมา +1

    રામ રામ જય મુરલીધર ભાઈ
    આજ નો વરસાદ સે તમારે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา

      જય મુરલીધર રામ રામ ભાઈ આજે અને ગઈ કાલે વરસાદ નથી પણ રેડા ઝાપટાં પડયા કરે એટલે કામ નથી થાય એમ

  • @mahinambaliya3233
    @mahinambaliya3233 18 วันที่ผ่านมา +1

    અમારે બોવ વરસાદ આજનો શેઢાભાડથર નદી આવી ગય

  • @raiyanichetan3329
    @raiyanichetan3329 16 วันที่ผ่านมา +1

    Ram ram tramba thi chetan raiyani ravivare mandvi na vavna karya ne aaj sudhi roj varsad aave che

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  16 วันที่ผ่านมา

      O ha bhai vadhare vatsad thay to pan vasmu ho ugi gayu k?

    • @raiyanichetan3329
      @raiyanichetan3329 15 วันที่ผ่านมา +1

      @@livevillagelifewithsurbhiviren ek dam saro ujer che ho mape mape pan jogi aavi jay che

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 18 วันที่ผ่านมา +1

    Ramram. Rames. Bhay. Kem. So. Bdha. Mjama

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg 18 วันที่ผ่านมา +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા અમારે આજે થોડો થોડો વરસાદ થયો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา

      જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 ભાઈ તમારે વાવણી થય ગય કે નહીં?

    • @TarunAhir-bf9bg
      @TarunAhir-bf9bg 17 วันที่ผ่านมา +1

      @@livevillagelifewithsurbhiviren નથી થઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  17 วันที่ผ่านมา

      @TarunAhir-bf9bg એવું હોય😌😌

  • @Ahircr
    @Ahircr 17 วันที่ผ่านมา +1

    કેમ છો મજામાં ને ભાઈ

  • @jayamaa7408
    @jayamaa7408 18 วันที่ผ่านมา +1

    Kamco Bhai. Na. Ben na. Surbi Ben na. Raju Bhai na. Bada. Dayra na. Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p 18 วันที่ผ่านมา +3

    રમેશ ભાઈ તબિયત કેમ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา +1

      હવે સારી છે પણ ખોરાક નથી લેવાતો એક થોડુંક ખાવ તો સારું રહે

  • @khedutputr364
    @khedutputr364 17 วันที่ผ่านมา +1

    પાલ ભાઈ ને કે પેંડા ખવરાવ વા પડે ટેકટર લીધું તી

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  17 วันที่ผ่านมา

      એનીયે ખવરાયવાતા હો મુરત કયરુ તય એટલે હવે ના કેવાય

  • @KarshanNandaniya-wk6bh
    @KarshanNandaniya-wk6bh 18 วันที่ผ่านมา +1

    બોવ સરસ નજારો વાળી અને જાળવા નો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา +1

      પાણી છે તો બધું છે મામા આજ દિવસ સુધી જોવું નહતું ગમતું

  • @hareshahir197
    @hareshahir197 18 วันที่ผ่านมา +1

    Jay murlidhar Bhai amare Bhavnagar ma varsad Nathi Bhai

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  17 วันที่ผ่านมา

      jay dwarkadhish bhai ha haju amare aa baju pan ghani jagyaye nathi

    • @hareshahir197
      @hareshahir197 17 วันที่ผ่านมา +1

      @@livevillagelifewithsurbhiviren mareto vavai gayu che bhai 135.vighani.sig.bhai

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  17 วันที่ผ่านมา

      @hareshahir197 👍🏽👍🏽👌🏻

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r 18 วันที่ผ่านมา +1

    નથી થયો ભાઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา

      હાં ઈતો કુદરત નાં હાથમાં છે પણ થઈ જાશે ચિંતા ના કરશો

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 18 วันที่ผ่านมา +1

    નથી વરસાદ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  18 วันที่ผ่านมา

      હવે ટાઈમ થાય છે હવે ચોમાસું બેસ્યુ છે હવે થય જાશે કુદરત બધું બરાબર કરશે ભાઈ

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 17 วันที่ผ่านมา +1

    Jay dwarkadhis