વેસ્ટ માંથી બેસ્ટ આ શું બને છે? West માંથી best આ શું બનાવે છે 🤔 | સફાઈ અભિયાન દિવસ 7,8 કે કેટલામો?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI AND VIREN
    LIVE VILLAGE LIFE WITH SURBHI VIREN
    live village life with surbhi and viren
    live village life with surbhi & viren
    live village life with surbhi viren
    #LIVEVILLAGELIFEWITHSURBHIANDVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI&VIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHIVIREN
    #LIVEVILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIRENVLOGS
    #VILLAGLIFEWITHSURBHI
    #SURBHIVIREN
    #GAMDANUJIVAN
    #livevillaglifewithsurbhiandviren
    #livevillaglifewithsurbhi&viren
    #livevillaglifewithsurbhiviren
    #livevillaglifewithsurbhi
    #surbhivirenvlogs
    #livevillaglife
    #gamdanujivan
    #ahirfamilyvlogs
    #surbhivirenvlogs
    #surbhi
    #surbhinavideos
    #comedyvlogs
    #comedyvideos
    મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
    🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
    🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
    Hallo everyone how_r_u_all
    Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
    We salute and respect farmers and army of india
    Thank you🙏🏻🙏🏻

ความคิดเห็น • 63

  • @ramvadher8516
    @ramvadher8516 หลายเดือนก่อน +1

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ ભાઈ

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    ❤❤ Ramesh Bhai ne Raja Bhai ne Ram Ram ❤❤

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani หลายเดือนก่อน +2

    રમેશભાઈ રાજુભાઈ આનંદ મા હશો જીયાન અને જલા ની જોડી આનંદ કરાવે છે તે બોલે એટલે બહુ મજા આવે છે ભાઈ રોજ બધાને આનંદ કરાવે એવા દીલથી આશીર્વાદ જય સીયારામ ભાઈ

  • @Ahircr
    @Ahircr หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ

  • @jayesh__ahir
    @jayesh__ahir หลายเดือนก่อน +1

    રામ રામ જય દ્વારકાધીશ રમેશભાઈ. તમારા દરેક વિડિયો હું અચુક જોવ છું પણ મોટાભાગે કોમેન્ટ કરતો નથી. અને ઘણી વખત યુ ટ્યુબ માં કોઈ વાંધો હોય છે કે કોમેન્ટ ઓટોમેટિક બંધ થઈ જાય છે. આવું ઘણા સાથે થાય છે. કોમેન્ટ કરે એનાં નામ લેવા જશો તો કોમેન્ટ વાળાના નામ નો જ વિડિયો બની જાય 😂 એટલે જરૂરી કોમેન્ટ જણાય તો નામ લઈને કહેવાય બાકી નામ વિડિયો માં ન લીયો તો પણ હાલે. બાકી તમારા વિડિયો ગમે છે એટલે જોવ છું.

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર ભાઈ તમારી વાત સાચી 🙏🏻🙏🏻👍🏽👍🏽

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Jay murlidhar Bhai

  • @TarunAhir-bf9bg
    @TarunAhir-bf9bg หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા કેમ છો મજામાં

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 หลายเดือนก่อน +1

    Jay murlidhar

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રમેશભાઈ રાજુભાઇ બધા દાયરાને કેમ છો મજામાં ને

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish

  • @hitengareja2882
    @hitengareja2882 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 หลายเดือนก่อน +2

    રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ રમેશભાઈ રાજુભાઈ બા ટમુ બેન સોનલબેન રાધુ બેન વિરેન્દ્ર લવ કુશ કેમ છો બધા મજામાં ને અમારે સુરતમાં પણ વરસાદ ચાલુ છે

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn หลายเดือนก่อน +1

    Jay dwarkadhis ram ram ramesh bhai raju bhai

  • @subhashmodhvadia8304
    @subhashmodhvadia8304 หลายเดือนก่อน +1

    Amare pan duroj comment karvani ne bhai best vedio today with my bhabhi boss and Dubri da bhai

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    હું રોજ વિડિયો જોવ છું રોજ લાઈક કમેન્ટ કરુંછું રમેશભાઈ

  • @rathodashok7515
    @rathodashok7515 หลายเดือนก่อน +2

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 หลายเดือนก่อน +2

    રામ રામ 😢જય માતાજ

  • @ahirvashu3929
    @ahirvashu3929 หลายเดือนก่อน +1

    રમેશ ભાઈ ખેતી જેવી તો મજા બીજે ક્યાંય મજા નથી જય મહાદેવ

  • @sagarkambariya
    @sagarkambariya หลายเดือนก่อน +1

    જય મુરલીધર રમેશ ભાઈ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน +1

    જે ભગવાન

  • @shaileshahir1117
    @shaileshahir1117 หลายเดือนก่อน +1

    રામ રામ જય મુરલીધર ભાઈ
    માંડવી મસ્ત ઉગીગય

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 หลายเดือนก่อน +1

    Jay mataji bhai Ramesh bhai

  • @hardikpiparva3134
    @hardikpiparva3134 หลายเดือนก่อน +1

    રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણન

  • @bhagvanbhairabaribhai821
    @bhagvanbhairabaribhai821 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @mayurodedraa
    @mayurodedraa หลายเดือนก่อน +1

    Ram ram bhai jay jiyan jodi joradar chhe ❤😊

  • @rammodhvadiyq805
    @rammodhvadiyq805 หลายเดือนก่อน +1

    Ram Bhai Motwani

  • @tilvakamlesh5544
    @tilvakamlesh5544 หลายเดือนก่อน +1

    મારે તો કેવા જેવું છેજ નહી કેમકે આમ પણ ઘણી વખત તમે vlog માં મારું નામ બોલો છો તો આવી રીતે તમને જયારે યોગ્ય લાગે તો મારું નામ લે જો મને ખુબજ સારું લાગે છે

  • @karaahir1206
    @karaahir1206 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ

  • @malammahesh997
    @malammahesh997 หลายเดือนก่อน +1

    🙏રામ રામ🙏

  • @kanubhai7563
    @kanubhai7563 หลายเดือนก่อน +1

    રામ રમેશભાઈ 🙏

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 หลายเดือนก่อน +1

    Jay shree chamunda ma badha ne

  • @AbhayDuva-t3o
    @AbhayDuva-t3o หลายเดือนก่อน +1

    Ram ram Ramesh Bhai

  • @shaileshram2790
    @shaileshram2790 หลายเดือนก่อน +1

    રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ
    અમારે વાવણી થઈ ગઈ છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      રામ રામ ભાઈ બોવ સારું તમારે વાવણી થયાના સમાચાર જાણીને ખૂબજ આનંદ થયો

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c หลายเดือนก่อน +1

    રામરામ રમેશભાઈઆગીતસરસછે

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p หลายเดือนก่อน +2

    રમેશ ભાઈ એક નંબર બોલોક હો ને ઉગાવો પણ મસત એક નંબર હો

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Hello Bhai. Na. Ben na surbi Ben na Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai. Majam sa. Moj. Na. To. Saru. Bhai. Ok. Bay

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai หลายเดือนก่อน +1

    જય માતાજી જય મુરલીધર રમેશભાઈ કેમ છો મજામાં

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      જય મુરલીધર જય માતાજી બેન હા મજામાં મજામાં હોં બેન 🙏🏻🙏🏻

  • @Ronak_ahir513
    @Ronak_ahir513 หลายเดือนก่อน +2

    ભાઈ તમારી અટક કઈ છે

  • @VipulDhameliya-nj6yv
    @VipulDhameliya-nj6yv หลายเดือนก่อน +2

    Maru nam lejo

  • @HiteshMakwana-nd6hz
    @HiteshMakwana-nd6hz หลายเดือนก่อน +1

    Maru nam.lejo bhai hitesh bhai makvana. Porbandar thi

  • @ahirnaran2682
    @ahirnaran2682 หลายเดือนก่อน +1

    Aaj govid bhai ghare aavata lalpur fatke joya ta

  • @lakhmanbhaichuchar6886
    @lakhmanbhaichuchar6886 หลายเดือนก่อน +1

    સાચીવાત કાલે કોમેન્ટ બંધ હતી

  • @user-of9mx5nq4r
    @user-of9mx5nq4r หลายเดือนก่อน +1

    આજે કેમ બિજુ કોઈ વિડિયો મા નથી

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      હવે કામમાં પડી ગયા એટલે કોઈનું કાંઈ ઠેકાણું નથી રહેતું 😊😌