❤️wedding day❤️ | amara lagan no video | Village life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 472

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 ปีที่แล้ว +2

    સીતારામ જય શ્રી કૃષ્ણ. Like સાથે.
    ખુબ સરસ આપણી સંસ્કૃતિમા લગ્નપ્રસંગની રીતુ ભાતુ.ધર્મ અર્થ કામ અને મોક્ષ એવાં પુરુષાર્થના પ્રતીક સમા ચાર મંગળફેરા સાથે પ્રભુતામાં પગલાં. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ લખમણભાઈ તમારા પૂરા પરિવારને

    • @jyotasnabagal7732
      @jyotasnabagal7732 ปีที่แล้ว

      ખૂબ જ સરસ લગન નો વીડીયો જોતા આનંદ આવ્યો ભગવાન ખૂબ સુખી રાખે જય શ્રી સ્વામિ નારાયણ.

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  ปีที่แล้ว

      Jay dwarkadhis

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  ปีที่แล้ว

      Thank you

  • @ashabadiyavadara4172
    @ashabadiyavadara4172 ปีที่แล้ว

    Tamara lagan joi ne mane mara kaka na lagan yad aavi gya tena mrg pn tyare j thaya hata 👌👌

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 ปีที่แล้ว +1

    Congratulations 🎉🎉🎉🎉 very nice Jodi 💖 Happy good video must super jordar 🎉🎉🎉🎉 Jay mataji 🙏🙏🙏 Jay shree Ram Ram Ram 🙏🙏🙏

  • @kishorkataria7340
    @kishorkataria7340 ปีที่แล้ว

    SUPER VIDEO ho LAXMANBHAI ne MADHUBEN, Bo maja aavi tamara LAGAN no video jovani. Surprise bo saras hati. Thank you

  • @hariahir2645
    @hariahir2645 ปีที่แล้ว +4

    ખુબ સરસ ભાઈ
    હર હંમેશ તમારી જોડી તંદુરસ્ત નીરોગી અને હસ્તી ખીલતી રહે એવી ભગવાન મુરલીધર પાસે પ્રાર્થના
    જય માતાજી જય દ્વારકાધીશ

  • @Handle5149
    @Handle5149 3 หลายเดือนก่อน +1

    વિડીયો ની શરૂઆત માં જે બળદો છે મને ખૂબ ગમ્યા 👌👌👌👌👌

  • @jiteshgvlogs4251
    @jiteshgvlogs4251 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ લક્ષ્મણભાઈ
    જુના રીત રિવાજ પ્રમાણે વિવાહ વાહ ખુબ સરસ

  • @nutanbhatt9118
    @nutanbhatt9118 ปีที่แล้ว

    Lagna no video khub sundar saras Lago chho banne sada khush raho

  • @bhima.modhvadiya
    @bhima.modhvadiya ปีที่แล้ว +1

    ઘણા સમયથી તમારા લગ્ન ના વીડિયો ના બીજા ભાગ ની રાહ જોતો તો આજે જોઈ ને આનંદ થયો હર હંમેશા તમે ને મઘુબેન ખુશ રહો લક્ષ્મણ ભાઈ 👍

  • @anandkumarvyas754
    @anandkumarvyas754 ปีที่แล้ว

    Khub sras video lkhsmanbhai ketli mariyada wow Bahu mja avi lgan જોવાની હો સુપર સે ઉપર હું તમારા બધા બ્લોગ જોઉં છું હું ભુજ થી જ્યોતિબહેન વ્યાસ ગુજરાત કચ્છ

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir ปีที่แล้ว +7

    Jay shree krishna 🙏😊

  • @siddhjoshi8863
    @siddhjoshi8863 ปีที่แล้ว +1

    વાહ.... લખમણભાઈ વાહ.... ખુબ ખુબ અભિનંદન .. અમને એમજ થાય છે તમારા લગ્ન મા અમે પણ હતા. પણ એ ન સમજ પડી કે ફેરા મા ત્રણ ફેરા મા બેન આગળ હતા. તમે એકજ ફેરા મા આગળ ચાલ્યા હતા.

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  ปีที่แล้ว

      Bhai amare 3 var kanya agad Chale ane 1 var varajo agad chale avi rit che

  • @niteshkarangiya8141
    @niteshkarangiya8141 ปีที่แล้ว

    Khub saras video.jovani maja aavi gy bhai vah khatara ni jaan moj padi gy

  • @varshabenranparia8460
    @varshabenranparia8460 ปีที่แล้ว +7

    વાહ! અભિનંદન. લગ્નમાં અમે હાજર હોય એવું લાગ્યું. તમે બંને રામ સીતા ની જોડી લાગો છો. ભગવાન તમને સુખી રાખે.

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +1

    ખુબજ સરસ છે લગ્ન નો વીડિયો તમારા પરીવાર ને જય મોગલ મા જય ખોડીયાર મા જય શ્રી કૃષ્ણ ભાઈ અને બેન

  • @AshwinPathak-f2q
    @AshwinPathak-f2q 3 หลายเดือนก่อน

    Jay. Dvarkadhish. Bhu. Saras. Mahadev. Sukhi rakhe🎉🎉🎉🎉🎉

  • @artipanchasara6315
    @artipanchasara6315 ปีที่แล้ว

    Jay shree krishna Laxmanbhai and family very nice wedding video you both looking nice god bless you 🎉

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 ปีที่แล้ว

    खुब सरस बव मजा आवि विडीयो जोवानी,👍👌♥️

  • @sgsabaliyaofficial7452
    @sgsabaliyaofficial7452 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ લક્ષ્મણભાઈ. 🙏❤️👍

  • @hansakankali8495
    @hansakankali8495 ปีที่แล้ว +1

    🎉🎉🎉❤❤❤❤Congratulations, it was big wedding do, full ceremony, looks we have not missed out any things, pretty look ing age, ma and bapu and Madhubhai na parents all very happy, love to, happy return of more coming wedding anniversary, 🎊🎊🎊🎉🎉🎉

  • @dharmendratank923
    @dharmendratank923 ปีที่แล้ว +1

    જય શ્રી ક્રિષ્ના
    લક્ષમણભાઇ
    તમારા લગન નો વિડિઓ જોય આનંદ થયો
    તમે હૅન્ડસમ લાગો છો. ભાઈ

  • @niteshkarangiya8141
    @niteshkarangiya8141 ปีที่แล้ว

    Aaj no vlog joine khub aanand thyo bhai super video bhai 👌

  • @darshishah9706
    @darshishah9706 ปีที่แล้ว +1

    Beautiful video and both couple look really nice 👌 👍

  • @BT-md5bf
    @BT-md5bf ปีที่แล้ว

    Congratulations 💐💐💐💐 very nice jodi masat video 👍👌 jay mataji 🙏🙏🙏🙏

  • @asmitagohel3728
    @asmitagohel3728 ปีที่แล้ว

    Jay shree Krishna Bhai Ane bhabhi bov must video hato Jova ni maja avi gai

  • @uskm1874
    @uskm1874 ปีที่แล้ว

    સુંદર જોડી સરસ લગ્ન મેરેજ વિડીયો જોઇ આનંદ થયો

  • @gurvantijethwa7418
    @gurvantijethwa7418 ปีที่แล้ว

    Kem cho laxmanbhai bou anand avyo tamara wedding ni video joine. Bhagwan tamara banneni jodi ne sukhi rakhe eva amara adhirvad che.🎉🎉🎉❤

  • @Jatin_Nandaniya_Ahir
    @Jatin_Nandaniya_Ahir ปีที่แล้ว

    ખૂબ મજા આવી લખમણભાઇ જુનું ઈ હૂનુ હો દાદા ઓની પાઘડીયૂ અત્યાર ના લગન મા પેલા જેવી મજા નથી આવતી તમારી ઉંમર કેટલી હતી લગન થયા ત્યારે

  • @ashwinshiyal3711
    @ashwinshiyal3711 ปีที่แล้ว

    ખૂબ સરસ, લગ્ન નો વિડિઓ જોઈ મજા આવી લખમણભાઇ

  • @diyoraashok2386
    @diyoraashok2386 2 หลายเดือนก่อน

    Madhumedam vidiyo sars good .nis

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 ปีที่แล้ว +1

    જય મુરલીધર લખમણભાઈ ને ભાભી ને કેમ છો બધા બવ સરસ વિડીયો ભાઈ

  • @rekhashukla4324
    @rekhashukla4324 ปีที่แล้ว

    NICE WEDDING 💒. VIDEO ❤..LOVELY ❤ SWEET COUPLE 💑...GOD BLESS U 🙏 BOTH...THANKS ❤❤❤

  • @ashoksenghani4774
    @ashoksenghani4774 ปีที่แล้ว

    Talwar sathe nariyal n pakaday?

  • @amaratbhaipatel7840
    @amaratbhaipatel7840 ปีที่แล้ว

    Thank kyu. Bhai

  • @amitparmar9275
    @amitparmar9275 ปีที่แล้ว

    વાહ મસ્ત છે વિડીઓ ભાઈ

  • @Hemanshu_Ahir5016
    @Hemanshu_Ahir5016 ปีที่แล้ว +1

    Congratulations bro jay shree Krishna

  • @bhartighoniya2482
    @bhartighoniya2482 ปีที่แล้ว

    Vhh bov sars veding vidiyo madhu ben end laxman bhai tame Bane bov sars Lago cho❤❤😊😊 savar savar ma Kam kaj muki ne tamaro vidiyo joy lidho madhu ben😂😂

  • @Memudkathuriya47
    @Memudkathuriya47 ปีที่แล้ว

    સરસ ભાઇ વાહ અભિનંદન ખુબજ સુંદર રીતે હો ભાઈ

  • @Mihirmummavlog
    @Mihirmummavlog ปีที่แล้ว +2

    Very beautiful ❤️❤️
    Jay dwarikadish 🙏🏻

  • @bhalalajayshukhbhai4633
    @bhalalajayshukhbhai4633 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ લખમણભાઇ તમારા લગ્ન માં કન્યા કેટલા ફેરા માં આગળ હોય

  • @siddhjoshi8863
    @siddhjoshi8863 ปีที่แล้ว

    હા... લખમણભાઈ અમારે એકજ ફેરા મા કન્યા આગળ હોય છે. તમારો રિવાજ બરાબર છે. ધન્યવાદ.

  • @maheshgogiya8043
    @maheshgogiya8043 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ , congratulations 🎉🥳🎉🥳

  • @punitamehta1909
    @punitamehta1909 ปีที่แล้ว

    Aaje to maja aavi gae video jova ni

  • @kirangoswami3317
    @kirangoswami3317 ปีที่แล้ว

    Nice video Madhu ben khub saras lago so

  • @Mayaindian
    @Mayaindian ปีที่แล้ว +2

    મનત પલક નથી દેખાતા? 😂 લક્ષ્મણભાઇ તમે કેવડા હતા? છોકરા લાંબો. મઘુ ખુબ જ સુંદર લાગે છે.મા બાપુ એવા જ દેખાય.

  • @piyushkansagra1729
    @piyushkansagra1729 ปีที่แล้ว +1

    ભગવાન તમારી જોડી ને હર હંમેશ માટે ખુશ રાખે

  • @sanjaybhaigondaliya1523
    @sanjaybhaigondaliya1523 ปีที่แล้ว

    હા લક્ષ્મણભાઈ તે સમયના લગ્ન ની મોજ અલગ હતી મારા પન ત્યારે જ થયાતા અત્યારે તો દેખાદેખી અમારા પટેલ સમાજ માં બવ વધી ગયછે તમારા મેરેજ નો વીડિયો ને તમારા રીત રિવાજો બવ સરસ જોવા ની મજા આવી 🎉🎉🎉

  • @hiteshmundhva2113
    @hiteshmundhva2113 ปีที่แล้ว +1

    ‼️🥰Jay Dwarkadhish Bhai 🥰 ‼️

  • @shingadbipinkumar4702
    @shingadbipinkumar4702 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન નો વિડીયો પહેલા નો જુનો જય માં મોગલ

  • @bakulchandaria6104
    @bakulchandaria6104 ปีที่แล้ว

    Wah wah super duper
    Hey Laxman n Madhuben amara ladva baki, next time i am back India will visit your home for ladva😂😂
    BAKUL CHANDARIA
    NAIROBI
    KENYA

  • @bharatdesai9122
    @bharatdesai9122 ปีที่แล้ว +1

    Best laxman bhai

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g ปีที่แล้ว

    Nice saras

  • @bhaveshatriandfamily
    @bhaveshatriandfamily 9 หลายเดือนก่อน

    જય શ્રી રામ

  • @abhay_khuti9749
    @abhay_khuti9749 ปีที่แล้ว +2

    Keep growing brother ❤️✨

  • @bhaveshatriandfamily
    @bhaveshatriandfamily 9 หลายเดือนก่อน

    મસ્ત વિડિયો

  • @hareshahir321
    @hareshahir321 ปีที่แล้ว

    Maja avi gy ho lagan na video ma 👌

  • @virendrapatel6025
    @virendrapatel6025 ปีที่แล้ว

    Nice Jai swaminarayan

  • @bakulchandaria6104
    @bakulchandaria6104 ปีที่แล้ว

    Madhuben vidai na time bhau aasoda radiya😂😂😂
    BAKUL CHANDARIA
    NAIROBI KENYA

  • @meramanbhaiaambaliya8025
    @meramanbhaiaambaliya8025 ปีที่แล้ว +1

    જુના રીત રિવાજો તાજા કરવા બદલ ખુબ ખુબ આભાર
    અત્યાર ના નવ યુવાનોને જોવા જેવો ખાસ વિડિયો બનાવવા બદલ ખુબ ખુબ આભાર

  • @Naiqueen123
    @Naiqueen123 ปีที่แล้ว +1

    OMG 😱😳 wow super

  • @diyoraashok2386
    @diyoraashok2386 2 หลายเดือนก่อน

    Medam thoda motA hoy evu lage se.kem evu bhai

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 ปีที่แล้ว +2

    Jay murlidhar bhai

  • @nkbarad4728
    @nkbarad4728 ปีที่แล้ว

    રામ રામ સીતા રામ
    મજામાં હશો ભાઈ
    ઘણા સમયથી વાત હતી
    મેરેજ નો વિડિઓ મુકવાની
    મજા આવી હો
    સાંજનો સમય અનૂકુળ હતો વિડિયો અપલોડ કરવા માટે
    કાંઈ વાંધો નહીં સાલસે
    જય દ્વારકાધીશ
    નારણભાઈ બારડ

  • @sureshkapuriya4379
    @sureshkapuriya4379 ปีที่แล้ว

    ❤Congratulations Laxmanbhai 🌹🌹👍

  • @vasubarot705
    @vasubarot705 ปีที่แล้ว

    Jai Matji mast sarsh 👌👍👍👍👍🙏Jai Matji ram ram

  • @sanjaymundhva8102
    @sanjaymundhva8102 3 หลายเดือนก่อน +1

    તમારે ને અમારે સેમ રિવાજ છે લગ્ન નો હુ સંજય ભરવાડ તાલુકો ધ્રોલ જીલ્લો જામનગર તમારા બધાજ વિડીયો જોવ છુ ભાઈ કમેન્ટ જવાબ દેજો જય દ્વારકાધીશ

  • @haresvaghela6087
    @haresvaghela6087 3 หลายเดือนก่อน

    જયગિરનારી ભાઈ સુપર છે તમારાલગન
    હરેશભાઈ વાઘેલા ગામ આદપુર તા પાલીતાણા જી ભાવનગર હાલ સુરત

  • @rekhavarsani9048
    @rekhavarsani9048 11 หลายเดือนก่อน

    Saras ❤❤❤❤❤

  • @jakirkhaifa7084
    @jakirkhaifa7084 ปีที่แล้ว

    Best copl bhai and bhabhi from kutcha bhuj

  • @madhurimokariya3611
    @madhurimokariya3611 ปีที่แล้ว

    Bav srs pela na lgn na divso yad avi gya hve na lgn ma avi moj na Ave gme atla Pisa khrcho toy ass😊

  • @oshoparimoshoparim7838
    @oshoparimoshoparim7838 ปีที่แล้ว

    Welcome good story Jay murlidar 👍👍

  • @parmarjagdish5410
    @parmarjagdish5410 ปีที่แล้ว

    Suppr video.Jay dwarkadhish .

  • @10brudrachaudharyrollnumbe37
    @10brudrachaudharyrollnumbe37 ปีที่แล้ว

    Both looking good god bless you keep growing!!!!

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 ปีที่แล้ว

    Jay chanmuda maa badha ne vah lagan ni moj vah

  • @jadejayashpalshinhoo8150
    @jadejayashpalshinhoo8150 ปีที่แล้ว

    Bhai tamara kakano dikro abhay ketla ma bhane che

  • @jigneshpampaniya5883
    @jigneshpampaniya5883 8 หลายเดือนก่อน

    Vaah saras

  • @ashokzalavadia9184
    @ashokzalavadia9184 ปีที่แล้ว

    Jay🙏 shree dawaraka this🙏 laxaman Bhai❤

  • @ashokahir3761
    @ashokahir3761 ปีที่แล้ว

    👌 તમારા લગ્ન નો વિડીયો બહુ સરસ છે

  • @Urvarajvlogs
    @Urvarajvlogs ปีที่แล้ว

    Nise jodi butiful couple

  • @sadhnajilka6320
    @sadhnajilka6320 ปีที่แล้ว

    🙏🙏🕉️🕉️🙏🙏 congregational ♥️Jody👌

  • @KamleshPatel-pr6dd
    @KamleshPatel-pr6dd ปีที่แล้ว

    Radhe krishna sundar

  • @Ajjubhaivlogs1610
    @Ajjubhaivlogs1610 ปีที่แล้ว

    Vah bhai moj avigai

  • @radhelife4454
    @radhelife4454 ปีที่แล้ว

    વાહ વાહ જોરદાર વિડિયો ભાઈ

  • @perfectfarmingvillagevlogs
    @perfectfarmingvillagevlogs ปีที่แล้ว

    Super vlogs સકલ બદલી ગયો😆😆😆😆

  • @pravinasutariya8609
    @pravinasutariya8609 ปีที่แล้ว

    Jay dwarkadhish 🙏 happy marriage anniversary 🎉 🎉

  • @Gojiya_Pradip_555
    @Gojiya_Pradip_555 ปีที่แล้ว

    Bhai ketla yars pela nu so

  • @VatukiyaAjayVillageBoy
    @VatukiyaAjayVillageBoy ปีที่แล้ว +1

    First Comment

  • @m.k7939
    @m.k7939 ปีที่แล้ว

    Congratulations bhi and bhabhi

  • @vajshikanara
    @vajshikanara 11 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @rbvillagevlogs8593
    @rbvillagevlogs8593 ปีที่แล้ว

    💞👍👍

  • @DipteeMGosai
    @DipteeMGosai ปีที่แล้ว

    Jay Dwarikadhish...
    Khub j saras...
    Tamaru lagn jivan khuba j saru rahe....

  • @bhaveshkanzariya7849
    @bhaveshkanzariya7849 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ

  • @jayamaa7408
    @jayamaa7408 ปีที่แล้ว

    Vah. Vah. Bhai khunti mara. Bhai. Vah. Jan. Juti. Bhai. Jay mataji na sita ram. Ben. Bada. Dayra. Na. Ok. Bay

  • @rekhavavsongandllovlisong1637
    @rekhavavsongandllovlisong1637 ปีที่แล้ว

    Omg tame bey katla mast lagtata ❤❤❤bov saras lagtata ❤❤

  • @krushi7951
    @krushi7951 ปีที่แล้ว +1

    Very nice👍

  • @manojmatang3050
    @manojmatang3050 ปีที่แล้ว +1

    Good

  • @aalubenrudach8329
    @aalubenrudach8329 ปีที่แล้ว

    Jay mataji 💐 vha bhav seas ne Jay jugevara

  • @princeparakhiya5442
    @princeparakhiya5442 ปีที่แล้ว +1

    Jsk

  • @asgajera3462
    @asgajera3462 ปีที่แล้ว

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @vaghabhanayani449
    @vaghabhanayani449 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર માતાજી તમને સુખી રાખે