મારી લાડકવાઈ દીકરી દ્રષ્ટિની વસમી વિદાય,કેમ પિયર ને છોડાય ભાગ:૪.mari ladkvae dikrini viday bhag:4

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 51

  • @rasilatank7234
    @rasilatank7234 ปีที่แล้ว +6

    Masi bou krun viday che drasti ni masi radvu aavi ghyu khrekhar masi monune joyine pan radvu aavi ghyu masi Jay swaminarayan 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 આભાર 🙏

  • @PragnaPrajapati-v4l
    @PragnaPrajapati-v4l 10 หลายเดือนก่อน +5

    Sachi vat છે હો મને પન રડું aigyu 3:00

  • @alfapatel5215
    @alfapatel5215 ปีที่แล้ว +3

    જય લક્ષ્મીનારાયણ
    આજે વધારે કાઈય ની લખાય
    દીના બેન સમજી જાઓ દીકરી ની વિદાય
    મેં તો ડાઉનલોડ કરી નાખ્યો વીડીયો જોવા માટે
    બસ આજે આટલું જ
    હું અલ્પા પટેલ 👌👌 🌹

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว +2

      જય લક્ષ્મીનારાયણ અલ્પાબેન
      બિલકુલ સાચી વાત છે મારાથી વિડીયો બનતો એટલે જ ન હતો. આશા રાખીશ કે તમે વીડિયોને સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરશો

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw ปีที่แล้ว +3

    Je ghar ma dikari hoi e ghar ma swarg hoi che ❤❤

  • @ilaraja6986
    @ilaraja6986 2 หลายเดือนก่อน +1

    આ વિદાય જોઈને હું પણ ખૂબ રડી પડી

  • @ultimategaming4106
    @ultimategaming4106 9 หลายเดือนก่อน +1

    Jay umiya maa

  • @kantapitroda4566
    @kantapitroda4566 ปีที่แล้ว

    khub saras 👌

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb ปีที่แล้ว

    જય શ્રી રાધે કૃષ્ણા
    માફ કરજો

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 ปีที่แล้ว +1

    લક્ષ્મીનારાયણ ભગવાનની જય.
    ઉમિયા માતની જય.
    લુંટાઈ ગ્યો મારો લાડ ખજાનો કવિ દાદ હું જોતો ર્..યો.
    દીકરીની વિદાય શબ્દો ખુટે એટલું જ કહીશ ભગવાન લાડકીને સુખી રાખે.
    એ માવતર નસીબદાર છે કે જેમના હાથથી લાડકવાયીનુ કન્યા દાન થયું છે.ધન્યવાદ આવજો જય યોગેશ્વર.

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว +1

      જય લક્ષ્મીનારાયણ જય ઉમિયા માં એકદમ સાચી વાત છે જે નસીબદાર છે એમને ઘેર દીકરી હોય, અને એથી વધુ નસીબદાર એ છે જે કન્યાદાન કરી શકે.
      આભાર સાથે ધન્યવાદ 🙏🙏

  • @ilashah8482
    @ilashah8482 ปีที่แล้ว +1

    Emosanal Kari didha😢😢

  • @ilashah8482
    @ilashah8482 ปีที่แล้ว

    Jai jinendra 😊

  • @KrupaJoshi-m7h
    @KrupaJoshi-m7h 19 ชั่วโมงที่ผ่านมา

    Viday me tamne dukh thay chhe ,radvanu aave chhe chhtay video banavavanu time made chhe saru kehvay

  • @zalakpatel4452
    @zalakpatel4452 ปีที่แล้ว +30

    આજે માસા ને જોઈ ને મારા પપ્પા એ મને વિદાઈ કરી હતી એ યાદ આવી ગય મારા લગ્ન ને હજી 7 મહિના જ થયા છે બવ રડવું આવી ગયું માસા ને જોઈ ને

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว +11

      એકદમ સાચી વાત છે કોકનું દુઃખ જોઈએ ત્યારે પોતાનું દુઃખ યાદ આવી જાય

    • @kailashbensavaj
      @kailashbensavaj ปีที่แล้ว

      ❤😅 4:44 ​@@naturallifewithdina8296

    • @BhikhibenPatel-i3g
      @BhikhibenPatel-i3g ปีที่แล้ว +2

      ​😮

    • @jayshribarot2601
      @jayshribarot2601 11 หลายเดือนก่อน

      Mne pn Mari vidai mane yad aavi gai askh ma thi Aasu aavi gya ane vidai ma pn jayre pappa aave e samay bhalbhala ne radavi de😢

    • @PremilaLadaviya
      @PremilaLadaviya 9 หลายเดือนก่อน

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮​@@naturallifewithdina8296

  • @advancekala
    @advancekala ปีที่แล้ว

    ❤❤❤❤

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 ปีที่แล้ว

    Sachi vat Kari dikari valavi agharu che

  • @dhrutidholu1311
    @dhrutidholu1311 ปีที่แล้ว

    👏👏

  • @varsha_vaniya
    @varsha_vaniya ปีที่แล้ว

    Aamne pan aasu aavi jay che mari dikri pan jot jota ma moti thy gy.😂 Ghadik maj 20 vars ni thay gy...
    Have. Hu shu karish

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      ધન્યવાદ બેન આપને તો નિમિત બનવાનું છે બાકી પરમાત્મા પર છોડી દો એ પોતે કરતા જશે આપણે નિયમિત બની અને કાર્ય કરતા જવાનું

  • @SunilBagul-y7j
    @SunilBagul-y7j 11 หลายเดือนก่อน

    Dikri na lagan ma aauj thay che vidai vela mene Nathi gme che 😢

  • @Urmilapatel-qz6cj
    @Urmilapatel-qz6cj 9 หลายเดือนก่อน +2

    કયા ગામનોછે વિડિયો ગામનુ નામ કોમેટ માં જરૂર લખીને મોકલજો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  9 หลายเดือนก่อน

      કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામ છે આ મારી દીકરી છે દ્રષ્ટિ,જેને તમે વિદાય આપી રહ્યા છીએ

  • @chhayanayak1717
    @chhayanayak1717 ปีที่แล้ว

    સાચી વાત છે વિડીયો જોઈ ને આસુ આવી ગયા માસી માસા કેટલુ રડે છે

  • @zalakduttpatel
    @zalakduttpatel ปีที่แล้ว

    Aunty mara papa nathi mae a video joie ne mara papani. Bahu j yad avi u rqdipadibahu j

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      🙏🙏 સાચી વાત છે નિત્યક્રમ નું જીવન તો બધા જીવતા હોય પણ આવું કંઈ દેખાય ત્યારે સ્વજનની યાદ તાજી થઈ જાય

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 ปีที่แล้ว

    Masi video joi ne radavu aavi gyu ❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      વિદાય છે ને એટલે ગમે એને રડાવી નાખે હસતા રાખીશ કે તમે આ વીડિયોને સગા સબંધની મિત્ર વર્તુળમાં શેર કરશો

    • @vashubenpatel5218
      @vashubenpatel5218 11 หลายเดือนก่อน +2

      દિકરી ની વિદાય એટલે કરુણ વિદાય એનું ગીત ગાવશુ બે નારે સાસરી જાતાં જોજે પાપડલા ભીંજાઈ દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી ને ગાય દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય બે નારે રે બેની તારે માથે બાપનો હાથ હવે નહી ફરશે હાથ હવે નહી ફરશે રમતી તું જે ઘરમાં તેં ભીંતે ભીંતો રડશે ભીંતે ભીંતો રડશે બેના રે રે રે વિદાય વેળા વસમી વેળા રોકી ના રોકાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી.ને ગયા દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય તારાં પતિ નો પડછાયો લય રહેજે સદાયે તેની સાથે રહેજે સદાયે તેની સાથે સોહાગિ કંકુ કેસરનુ કંકર સોભે હાથે કંકર સોભે હાથે બેનાં રે રે રે તારી આ વેણી નાં ફુલો કોયદી ના કરમાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી ને ગાય દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય આમ જુવો તો આંખ સામું પાણી જેવું પાણી પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ કોઈ સકીયુ ના જાણે કોઈ સકીયુ ના જાણે બેના રે રે રે રામ કરે સુખ તારું કોઈ દિ નજરો ના નજરાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી ને ગાય દોરે ત્યાં જાય દિકરી તો પારકી થાપણ કહેવાય દિકરી તો પારકી થાપણ કહેવાય. કોણ કહેશે કે દિકરી તો પારકી થાપણ કહેવાય ના હો અરે દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય દિકરી તો વ્હાલનો દરિયો કહેવાય દિકરી માં બાપ નો સહારો કહેવાય દિકરી તો કારજા નો કટકો કહેવાય દિકરી તો માં બાપ ની લાડકી કહેવાય દિકરી તો બે ઘર તારે એક પિયર અને બીજું સાસરીયુ એટલે દિકરી તો તુલસીનો ક્યારો કહેવાય મારે પણ ત્રણ દિકરીઓ જ છે વસંતીબેન મેં પણ ત્રણ દિકરીઓ સાસરે વળાવી મને પણ આ વિદાય વસમી લાગે છે વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ જય શ્રી બંને દંપતી ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન