દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે (Duniya dorangi ni sathe nav beshiye re) Jignaben Mungra
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે
એક સત્સંગી નો કરી અને સગ....
એક બાવળનો કાંટો અળખામણો રે
એની છાયે વહેલું ના છોડાય....
એક આંબા નો છાયો રે છાયો રડીયામણો
ત્યાં કાચા પાકા આવે ફળ...
એક આંકડા નો દૂધ અળખામણો રે
એ તો પીવાથી મૃત્યુ થાય...
એક ગાયનું દૂધ રડીયામણુ...
એના દૂધના પ્રસાદ થાય...
એક વીછી નો ડંખ અળખામણો રે
એની પીળા ખમી નો ખમાય...
એક કમળ નું ફૂલ રળીયામણું
એની સુગંધ મંદિર માં ફેલાય...
એક ઘુવડ ની બોલી અળખામણી રે
એ તો બોલે ને અપશુકન થાય...
એક પોપટ ની બોલી રડીયામણી રે
એ તો બોલે છે સીતારામ....
એક માણસની બોલી અળખામણી રે
એ તો ન બોલવાના બોલે છે બોલ...
મારા ગુરુજી ની વાણી રળિયામણી રે
એ તો સૌને અમૃત પાય....
એક સત્સંગી નો કરી અને સોંગ
#Gujarati_bhajan
#ગુજરાતી_ભજન
#Gujarati_dhun
#ગુજરાતી_ધૂન
#Gujarati_bhakti_shangrah
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujarati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#કષ્ટભંજનકિર્તન
#gujarati_traditional_kirtan
#ભક્તિ_સંગીત
#ગુજરાતી_કીર્તન
#shrikrishnabhajan
#સત્સંગીમંડળ
#satsangimandal
#shreekishanabhajan
#krishnasong
#krishnbhakti
#krishna_bhajan_gujarai
#most_popular_gujarati_bhajan
#jay_dwarkadhish_garba
Chennel Description
Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before.
અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે.
ભજન-કિર્તન-ધૂન
ખુબ ખુબ અભિનંદન ખૂબ સરસ ભજન ગાયું❤❤ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો🎉🎉🎉 વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
બહુ સરસ ભજન છે દીદી જયશ્રી કૃષ્ણ રાધે રાધે 👌👌🙏🙏🙏👍👍👍
Thank you Jay Shri Krishna Jay Dwarkadhish
Ñice😊
👌👌🙏
Good
Thanks Jay Shri Krishna ke dwara
ખુબ ખુબ સરસ ભજન ગાયુ ખુબ આનંદ થયો ભજન સાંભળીને બહુ મસ્ત ભજન છે 👌🌹🙏🙏🙏👌👌🌹🌹
Thanks Jaisi Krishna Jay Dwarkadhish
ખુબ સરસ ભજન 🎉🎉🎉🎉
અમારા ભજન સાંભળવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ ભજન ગાયુબેન તમે મજા આવી