Jay dwarkadhish
Jay dwarkadhish
  • 415
  • 3 414 845
શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે છે//Shamla lejo Sambhal holi mari dariye Jule chhe//Jignaben
શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે ઝૂલે છે
માધવ લેજો સંભાળ હોળી....
કાર્ડ અને ક્રોધના વાદળ ચડ્યા છે
ઈર્ષા ના વરસ્યા વરસાદ....
લોભ ને મોહ ના લોટ ઉડે છે
દરિયા જામ્યું તોફાન.....
રામ ના ભજન રૂપી માલ ભર્યો છે
જાવું મારે સામે પાર....
વેરો અને ઝેર ની વાવર ચડી છે
અંતરમાં જામ્યું તોફાન....
મોહ માયામાં હલક છલકાય છે
મોહના મોજા અપાર.....
માધવદાસ ના સ્વામી શામળિયા
હોળી ઉતારો ભવ પાર......
શામળા લેજો સંભાળ હોળી મારી દરિયે...
#Gujarati_bhajan
#ગુજરાતી_ભજન
#Gujarati_dhun
#ગુજરાતી_ધૂન
#Gujarati_bhakti_shangrah
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujarati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#કષ્ટભંજનકિર્તન
#gujarati_traditional_kirtan
#ભક્તિ_સંગીત
#ગુજરાતી_કીર્તન
#shrikrishnabhajan
#સત્સંગીમંડળ
#satsangimandal
#shreekishanabhajan
#krishnasong
#krishnbhakti
#krishna_bhajan_gujarai
#most_popular_gujarati_bhajan
#jay_dwarkadhish_garba
Chennel Description
Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before.
અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે.
# ભજન-કિર્તન-ધૂન
มุมมอง: 693

วีดีโอ

મથુરા ને મેલે બેઠો મારો સાંભળો //Mathura ne mele betho maro sambhlo//Jignaben Mungra
มุมมอง 1.6K2 ชั่วโมงที่ผ่านมา
મથુરા ને મહેલે બેઠો મારો સામળો અગાસી ઢાળિયા સિંહાસન... મંનડુ ઉદાસ ને હૈયામાં વેદના રે આસુડા એ ભર્યા છે લોચન... ઓધવ આવીને ઊભા રહ્યા રે કેમ પ્રભુ સજ્જને ભર્યા લોચન.... દાસ દાસીને સેવક સામટા રે રહેવા માટે રાજભવન... સોનલા થાળી માં ભોજન જમતા નથી રે કેમ પ્રભુ નથી આરોગતા અને... ઓધવ જમના ના તટ મને સાંભળી રે સાંભળી ગોકુળ ને વનરાવન... ઓધવ રાધા નો પ્રેમ મને સાંભળે સાંભળે ગોપી ના ગોવર્ધન... ઓધવ જશોદા મારા ...
સગુ કોણ કોનું સંસારમાં //Sagu kon konu sansarma//Jignaben Mungra
มุมมอง 2K4 ชั่วโมงที่ผ่านมา
ઓ વાળે આવેલા અટવાઈ સગુ કોણ કોનું સંસારમાં માતા કહે છે પુત્ર કુળનો દીપક છે પિતા કહે છે પુણ્યશાળી મારો પરિવાર છે પત્ની કહે છે મારો આધાર.... બેની કહે છે બાંધવ ની જગમાં ક્યાં જોડ છે બાંધવ કહે બાંધો મારા મસ્તક નો મૂળ છે મોંઘા હોઈ સાસરીયે માન... આત્માના ઊંડા ભણકારા સંભળાય છે કાન ગયા પાછળથી પસ્તાવો થાય છે ખાલી આંખે પ વઈ જાય.. આફતમાં સાચી જૂઠી કિંમત અપાય છે આજે અહંકાર દૂર થઈ જાય છે દોયલા માં કોઈને ન દુ...
વાટ નો જોશો ગઢપણની રે તમે ભજન કરી લિયો/Vat no joso gadhpani re tame Bhajan Kari lio/Jignaben Mungra
มุมมอง 7K7 ชั่วโมงที่ผ่านมา
#Gujarati_bhajan #ગુજરાતી_ભજન #Gujarati_dhun #ગુજરાતી_ધૂન #Gujarati_bhakti_shangrah #ભક્તિકિર્તનસંગ્રહ #bhajan #kirtan #krishnabhajan #gujarati #shreekrishna #bhajangujarati #bhajan #kirtan #કષ્ટભંજનકિર્તન #gujarati_traditional_kirtan #ભક્તિ_સંગીત #ગુજરાતી_કીર્તન #shrikrishnabhajan #સત્સંગીમંડળ #satsangimandal #shreekishanabhajan #krishnasong #krishnbhakti #krishna_bhajan_gujarai #most_popular_...
દ્વારકા સપનામાં દેખાય ગોકુળ ઘડિયેનો વિસરાઈ એવા સુખ ગોકુળના//Jignaben Mungra
มุมมอง 3.2K9 ชั่วโมงที่ผ่านมา
#Gujarati_bhajan #ગુજરાતી_ભજન #Gujarati_dhun #ગુજરાતી_ધૂન #Gujarati_bhakti_shangrah #ભક્તિકિર્તનસંગ્રહ #bhajan #kirtan #krishnabhajan #gujarati #shreekrishna #bhajangujarati #bhajan #kirtan #કષ્ટભંજનકિર્તન #gujarati_traditional_kirtan #ભક્તિ_સંગીત #ગુજરાતી_કીર્તન #shrikrishnabhajan #સત્સંગીમંડળ #satsangimandal #shreekishanabhajan #krishnasong #krishnbhakti #krishna_bhajan_gujarai #most_popular_...
સત્સંગમાં મન લાગતું નથી//Satsangma Maan lagtu nathi// Jignaben Mungra
มุมมอง 2.5K12 ชั่วโมงที่ผ่านมา
કોઈ બતાવો ને અમને ઉપાય સત્સંગમાં મને લાગતું નથી ઘેર જાય તો સઘળું ભુલાય.... જ્યારે સત્સંગ સાંભળીએ ત્યારે સારું લાગે પછી સંસારનું સુખડું પ્યારું લાગે મને મારા તારા માં અટવાઈ મન મારકણુ હાથમાં રહેતું નથી સારા સત્કર્મ કરવા દેતું નથી એ તો સ્વાર્થમાં રખડે સદાય... મંદિર જવામાં પગે ના પાછા પડે ખેલ જોવામાં આં ને ઊંઘ ના નડે જીભ ખાવાનું જોઈને લલચાઈ.... સાઈ સત્સંગ ની વાતો અને ગમતી નથી પ્રભુ સંગે પ્રીત એની થ...
56 સીડી નો તારો દાદરો રે કેમ ભૂલી જવાય /56 Sidi no taro dadro re kem bhuli javay/Jignaben Mungra
มุมมอง 4.8K14 ชั่วโมงที่ผ่านมา
દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણછોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય ભૂલી જવાય ના વિસરી જવાય ના 56 સીડી નો તારો દાદરો..... ચારે દિશાએ ઘુઘવે સમદરીયો દ્વારિકા નો ઠાકર લાગે મનહર યો... પીળા પીતાંબર ને કેસરિયા વાઘા અધર પર મોરલી ને લાગો છો પ્યારા મુ પર મોરલી ને લાગો છો વાલા પાઘડીમાં ખોસેલુફુમકુ.... 52 ગઢ નો ફાવતો.... મેરુ ગગનમાં ગાજતું રે.... આભને આબતુ ઊંચું દેવાલય ચિતડું ચોર મુખડું ...
બોલે એને બોલવા દેશો સત્સંગમાં અમે રોજ જાશું //Jignaben Mungra
มุมมอง 3.3K16 ชั่วโมงที่ผ่านมา
ગુણકાના.ના ગાસુ સત્સંગમાં અમે રોજ જાશું બોલે તેને બોલવા દેશુ... સત્સંગ ની શાળાના અમે વિદ્યાર્થી જીવનના રથ કરો શામળિયો સારથી શું કાન સોપી દેશુ.... અંતરના નાથ ને તાલીઓના તાલ થી રણછોડ ને રીજવશુ હૈયા ના વાલો થી ભક્તિ નું ભાતું ભરી લેશુ.... ભક્તિના માર્ગમાં હજાર છે મોહન મળવાનો પાકો વિશ્વાસ છે વાલા ને વશ કરી દેશુ.... મંડળનેમાધવને મળવાની હામછે સેવા ને સ્મરણ કરવાના કામ છે ભક્તિ વિના બધું નકામુ..... #Gu...
તારા મોબાઇલ નો નંબર મને આપજે નંબર જોડું ત્યારે વાલા તું ઉપાડજે //Jignaben Mungra
มุมมอง 2.5K19 ชั่วโมงที่ผ่านมา
#Gujarati_bhajan #ગુજરાતી_ભજન #Gujarati_dhun #ગુજરાતી_ધૂન #Gujarati_bhakti_shangrah #ભક્તિકિર્તનસંગ્રહ #bhajan #kirtan #krishnabhajan #gujarati #shreekrishna #bhajangujarati #bhajan #kirtan #કષ્ટભંજનકિર્તન #gujarati_traditional_kirtan #ભક્તિ_સંગીત #ગુજરાતી_કીર્તન #shrikrishnabhajan #સત્સંગીમંડળ #satsangimandal #shreekishanabhajan #krishnasong #krishnbhakti #krishna_bhajan_gujarai #most_popular_...
સત્સંગમાં રંગ લાગ્યો// Satsangma Rang lagiyo//Jignaben Mungra
มุมมอง 2K21 ชั่วโมงที่ผ่านมา
ગુલાબ ની ભરી લાવી છાપ સત્સંગમાં રંગ લાગ્યો પેલું તે ફૂલ મેં તો ડાકોરમાં મૂક્યું રણછોડ છીએ જાલીયો મારો હાથ... બીજું તે ફૂલ મેં તો દ્વારિકામાં મૂક્યું દ્વારકાધીશે જાલ્યો મારો હાથ.... ત્રીજું તે ફૂલ મેં તો શામળાજી એ મુક્યું શામળાજી એ જાલ્યો મારો હાથ... ચોથું તે ભૂલ મે તો અયોધ્યામાં મૂક્યું રામજીએ મુકયો માથે હાથ.... પાંચમું તે ફૂલ મેં તો વૃંદાવનમાં મૂક્યું કાનુડાની સાથે રમ્યા રાસ... કાનુડા એ જાલ્યો...
બોલ રે માનવ બોલ રાધે રાધે બોલ//Bol re manav bol Radhe radhe bol//Jignaben Mungra
มุมมอง 8Kวันที่ผ่านมา
બોલ રે માનવ બોલ બોલ રે મા નો બોલ પ્રેમ થી જરા તાલી પાડી રાધે રાધે બોલ પિંજરા માંથી પોપટ હાલીયો પિંજરું ઝોલા ખાય મારુ મારુ કરતો માનવ જીવડો હાલ્યો જાય છોડે માનવ છોડ મોહમાયા છોડ..... શું લઈને આવ્યા જગમાં શું લઈને જાશું મુઠ્ઠી વાળી આવ્યા જગમાં ખાલી હાથે જાશું ધન દોલત ને માલ ખજાના સગા વાલા તારા આ ઉગાડી જોને જીવડા કોઈ નથી તારા છોડ માનવ છોડ મારા મારા છોડ.... ચાર દિવસની જિંદગી તારી પલમાં ચાલી જાશે કંચન...
પોસી પોસી પૂનમ મળીને અગાસી એ રાંધ્યા અન્ રાધે ગોવિંદા // Jignaben Mungra
มุมมอง 3.2Kวันที่ผ่านมา
#Gujarati_bhajan #ગુજરાતી_ભજન #Gujarati_dhun #ગુજરાતી_ધૂન #Gujarati_bhakti_shangrah #ભક્તિકિર્તનસંગ્રહ #bhajan #kirtan #krishnabhajan #gujarati #shreekrishna #bhajangujarati #bhajan #kirtan #કષ્ટભંજનકિર્તન #gujarati_traditional_kirtan #ભક્તિ_સંગીત #ગુજરાતી_કીર્તન #shrikrishnabhajan #સત્સંગીમંડળ #satsangimandal #shreekishanabhajan #krishnasong #krishnbhakti #krishna_bhajan_gujarai #most_popular_...
વાલો કાળો કાળો ને કામણગારો (Valo kalo kalo me kamngaro) Jignaben Mungra
มุมมอง 6Kวันที่ผ่านมา
વાલો કાળો કાળો ને વળી કામણગારો એ તો ગોપીઓ નો તારણહાર કનૈયા હાથ મારો જાલો રે જાલો વાલો શામળીયા હાથ મારો રે જાલો મારે એક તમારો આધાર.... મેં તો ભક્તિના માર્ગમાં ડગલા ભર્યા જોજો પાછા ના પડે મારા પગ.... અમે ભક્તિ ના રંગ માં રંગાઈ ગયા જો જો ચડી ન જાય બીજો રંગ.... સંસાર સાગરમાં સ્નેહના નીર જાજા એમાં ડૂબી ન જાય મારી નાવ.... મનમો કેરી નગરીમાં દ્વાર જાજા મારી ભક્તિનું દ્વાર ખોલનાર.... કોર કળિયુગમાં કપટ ન...
વ્રત કરીએ એકાદશીના ભાવથી (Vrat kariye aekadashina bhavthi) Jignaben Mungra
มุมมอง 2.5Kวันที่ผ่านมา
વ્રત કરીએ એકાદશીના ભાવથી રે એના પુણ્ય તણો નહીં પાર.... પ્યારા કહે છે ધર્મ રાયને રે કરો એકાદશીના ઉપવાસ.... વ્રત રાજા અમરીશ આદર્યા રે એનો દુર્વાસા જાણે પ્રતાપ... રાજા રુકમીની અશુદ્ધ રાણીઓ રે એના ઓછાએ ઉતાર્યા વિમાન... એક કરમાં બાય નામની ભક્ત સ્ત્રી હતી રે એ તો કરે એકાદશીના વ્રત... પુણ્ય આપ્યા એકાદશીના વ્રત ના રે ત્યારે વૈકુંઠ પહોંચ્યા વિમાન.... કોઈ કરશે જો પ્રેમથી એકાદશી રે તેને રિદ્ધિ સિદ્ધિ સર્વ...
મારા ગુરુજીએ સાનમાં સમજાવ્યું રે (Mara gurujia sanma samjaviyu re) Jignaben Mungra
มุมมอง 5K14 วันที่ผ่านมา
મારા ગુરુજીએ સાનમાં સમજાવ્યુંરે ન કરશો અધૂરી અને વાત આવો અટપટા ખેલમાં ખેલવું રે સુરવીર બનીને ભક્તિ કરજો રે નથી કાચા પોચા ના કામ... કોઈ ભોળા મળે તો રાહુ રેડ જો રે એને સમજાવજો ભક્તિ ની રીત... મરજીવા હશે તો મોજું માણસે રે આળસુ ને ઉંઘ ણ સિં નહીં જાય... ગુરુ ચરણે બાળક બોલ્યા રે મારા ગુરુજીને લા લા વંદન..... #Gujarati_bhajan #ગુજરાતી_ભજન #Gujarati_dhun #ગુજરાતી_ધૂન #Gujarati_bhakti_shangrah #ભક્તિકિર...
હરિ ભજનમાં ડોલો મારી સખીયો (Hari bhajanma dolo Mari sakhiyo) Jignaben Mungra
มุมมอง 18K14 วันที่ผ่านมา
હરિ ભજનમાં ડોલો મારી સખીયો (Hari bhajanma dolo Mari sakhiyo) Jignaben Mungra
હું રે પતંગ મારો દોર ગુરુ હાથમાં જોજો ગુરુ દોરો છૂટે નહીં/ jignaben Mungra
มุมมอง 1K14 วันที่ผ่านมา
હું રે પતંગ મારો દોર ગુરુ હાથમાં જોજો ગુરુ દોરો છૂટે નહીં/ jignaben Mungra
એવા સદભાગી કોણ છે રે જેને ભજન ભાવે (Aeva sadbhagi kon chhe re jene Bhajan bhave) Jignaben Mungra
มุมมอง 9K14 วันที่ผ่านมา
એવા સદભાગી કોણ છે રે જેને ભજન ભાવે (Aeva sadbhagi kon chhe re jene Bhajan bhave) Jignaben Mungra
કેજે જશોદા તારા કાનુડાને કેજે (Keje jashoda Tara kanudane keje) Jignaben Mungra
มุมมอง 5K14 วันที่ผ่านมา
કેજે જશોદા તારા કાનુડાને કેજે (Keje jashoda Tara kanudane keje) Jignaben Mungra
આવ્યો શિયાળો ઠંડી આવી રાધે રાધે (Aavyo shiyado thandi aavi Radhe radhe) Jignaben Mungra
มุมมอง 4.2K14 วันที่ผ่านมา
આવ્યો શિયાળો ઠંડી આવી રાધે રાધે (Aavyo shiyado thandi aavi Radhe radhe) Jignaben Mungra
દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે (Duniya dorangi ni sathe nav beshiye re) Jignaben Mungra
มุมมอง 43K14 วันที่ผ่านมา
દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે (Duniya dorangi ni sathe nav beshiye re) Jignaben Mungra
હારે ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે (Hare udi udi re patang kevi udi re) Jignaben Mungra
มุมมอง 1.4K21 วันที่ผ่านมา
હારે ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે (Hare udi udi re patang kevi udi re) Jignaben Mungra
નંદજી હવે તમે ગોકુળ સાચવો (Nandji have tame gokud sachvo) Jignaben Mungra
มุมมอง 2.2K21 วันที่ผ่านมา
નંદજી હવે તમે ગોકુળ સાચવો (Nandji have tame gokud sachvo) Jignaben Mungra
દુકાન માંડો દેહમાં રામ (Dukan mandoma Ram) Jignaben Mungra
มุมมอง 1.7K21 วันที่ผ่านมา
દુકાન માંડો દેહમાં રામ (Dukan mandoma Ram) Jignaben Mungra
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની (Tari mulakat Prabhu kiyare thavani) Jignaben Mungra
มุมมอง 1.4K21 วันที่ผ่านมา
તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની (Tari mulakat Prabhu kiyare thavani) Jignaben Mungra
જશોદા તારો ગિરધરલાલ મૈયા તારો ગિરધરલાલ અમને વાલો લાગે છે / Jignaben Mungra
มุมมอง 6K21 วันที่ผ่านมา
જશોદા તારો ગિરધરલાલ મૈયા તારો ગિરધરલાલ અમને વાલો લાગે છે / Jignaben Mungra
હરિ ભજનમાં ભડીયા નહિ તો જિંદગી શું કામ ની(Hari bhajanma bhadiya nahi to zindagi shu Kam ni) Jignaben
มุมมอง 2.7K21 วันที่ผ่านมา
હરિ ભજનમાં ભડીયા નહિ તો જિંદગી શું કામ ની(Hari bhajanma bhadiya nahi to zindagi shu Kam ni) Jignaben
હવે સમરો ને શ્રી ભગવાન અંતે મરવાનું (Have samro ne shree bhagvan ante marvanu) Jignaben Mungra
มุมมอง 2.7K21 วันที่ผ่านมา
હવે સમરો ને શ્રી ભગવાન અંતે મરવાનું (Have samro ne shree bhagvan ante marvanu) Jignaben Mungra
ફુરસદ ક્યારે મળશે રે જીવનમાં (Fursad kiyare malse re jivanma) Jignaben Mungra
มุมมอง 2.9K28 วันที่ผ่านมา
ફુરસદ ક્યારે મળશે રે જીવનમાં (Fursad kiyare malse re jivanma) Jignaben Mungra
છલકાતી ગાગરે ચાલી બેની સાસરે (Chhalkati gagre chali beni sasre) Jignaben Mungra
มุมมอง 31728 วันที่ผ่านมา
છલકાતી ગાગરે ચાલી બેની સાસરે (Chhalkati gagre chali beni sasre) Jignaben Mungra

ความคิดเห็น

  • @DaxaPatel-c2u
    @DaxaPatel-c2u 10 ชั่วโมงที่ผ่านมา

    Niche lakho 👌

  • @Kiranthummar-t
    @Kiranthummar-t 11 ชั่วโมงที่ผ่านมา

    Very good 👍👍👍

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g 11 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x 11 ชั่วโมงที่ผ่านมา

    Saras

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 12 ชั่วโมงที่ผ่านมา

    જોરદાર ભજન ગાયું સાચું છે હોળી દરીયે ઝુલે છે 👌🙏🙏 શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹🌹 ઐ

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 22 ชั่วโมงที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ભજન ગાયુ જીજ્ઞાબેન બહુ મસ્ત ભજન છે 👌🌹🙏👌 નિલકંઠ સત્સંગ મંડળ ના બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹🌹🌹

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x วันที่ผ่านมา

    Saras saras

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 วันที่ผ่านมา

    ભજન લખી ને આપો તો અમે લખી શકીએ

  • @Pravinbhai-jr5w
    @Pravinbhai-jr5w วันที่ผ่านมา

    Vary good

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 วันที่ผ่านมา

    Very nice❤❤❤❤

  • @Kiranthummar-t
    @Kiranthummar-t วันที่ผ่านมา

    Very nice 👍👍👍

  • @chandrakantbhaimehta2485
    @chandrakantbhaimehta2485 วันที่ผ่านมา

    Tamara.bhajan.mane.khoobj.game6.usha.mehta.

  • @narendratank1131
    @narendratank1131 วันที่ผ่านมา

    Lakhi ne mukko ne please

  • @maheshchovatiya733
    @maheshchovatiya733 วันที่ผ่านมา

    Jay shree krishna 🙏

  • @ankitapatel9593
    @ankitapatel9593 2 วันที่ผ่านมา

    Khu Khub Jordar 👍👍✌️🤘👌

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x 2 วันที่ผ่านมา

    Saras

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g 2 วันที่ผ่านมา

    🎉🎉

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 2 วันที่ผ่านมา

    બહુ મસ્ત ભજન ગાયું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌🌹🌹

  • @Kiranthummar-t
    @Kiranthummar-t 2 วันที่ผ่านมา

    વાહ બહુ સરસ ભજન છે જય, દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @PushpaMacwan-fg6uo
    @PushpaMacwan-fg6uo 2 วันที่ผ่านมา

    ખૂબ સરસ ❤

  • @anilapatel474
    @anilapatel474 2 วันที่ผ่านมา

    મસ્ત છે નીચે લખી ને આપો

  • @SonalGohil-o7v
    @SonalGohil-o7v 3 วันที่ผ่านมา

    આવી અષાઢી બીજ ઢૂંકડી ગીત બતાવજો

  • @ShardabenDudhagara123
    @ShardabenDudhagara123 3 วันที่ผ่านมา

    Jay dwarkadhish

  • @ShardabenDudhagara123
    @ShardabenDudhagara123 3 วันที่ผ่านมา

    Jay Shree krishna Jay dwarkadhish

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007 3 วันที่ผ่านมา

      Thanks Jay Shri Krishna Jay Dwarkadhish

  • @reetasenghani2759
    @reetasenghani2759 3 วันที่ผ่านมา

    દીદી ખુબ ખુબ જ સરસ ભજન બોલ્યું દીદી લખી ને મુકો તો સારું🙏 જય શ્રી કૃષ્ણ🙏 જય જલારામ બાપા🙏❤🙏

    • @SonalGohil-o7v
      @SonalGohil-o7v 2 วันที่ผ่านมา

      લખીને મૂકો ને દીદી

  • @Kiranthummar-t
    @Kiranthummar-t 3 วันที่ผ่านมา

    વાહ બહુ જોરદાર છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 3 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌🌹🌹

    • @SonalGohil-o7v
      @SonalGohil-o7v 3 วันที่ผ่านมา

      સરસ ખૂરસસે

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x 3 วันที่ผ่านมา

    Saras

  • @narendratank1131
    @narendratank1131 3 วันที่ผ่านมา

    Lakhi ne mukko ne please

  • @rasilasangani7573
    @rasilasangani7573 3 วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ ખુબ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏 દિદિ 🙏👌

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g 3 วันที่ผ่านมา

    🎉🎉

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007 2 วันที่ผ่านมา

      Thanks Jay Shri Krishna Jay Dwarkadhish

  • @Smitasheth008
    @Smitasheth008 3 วันที่ผ่านมา

    Nice

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007 2 วันที่ผ่านมา

      અમારા ભજન સાંભળવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @nishantpatel7296
    @nishantpatel7296 3 วันที่ผ่านมา

    ભજન લખીને મુકવા વિનંતી જયશ્રી કૃષ્ણ

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x 4 วันที่ผ่านมา

    Saras

  • @reetasenghani2759
    @reetasenghani2759 4 วันที่ผ่านมา

    બહુ જ સરસ ભજન દીદી જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર દીદી🙏 લખીને મુકો તો સારું 🙏❤🙏

  • @dilippandya1822
    @dilippandya1822 4 วันที่ผ่านมา

    બેન લખી નેમુકો બહુસરસ ભજન છે🎉

  • @riyahirpara6857
    @riyahirpara6857 4 วันที่ผ่านมา

    Ñice😊

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 4 วันที่ผ่านมา

    Very nice 👍👍 Jay shree Krishna Jai siyaram 👌🙏🙏🙏

  • @Kiranthummar-t
    @Kiranthummar-t 4 วันที่ผ่านมา

    વાહ બહુ સરસ ભજન ગાયુ દીદી જયશ્રીકૃષ્ણ જયદ્રારકાધીશ

  • @kamlapatel4012
    @kamlapatel4012 4 วันที่ผ่านมา

    Bhajano lakhine mukva vinanti please

  • @Kiranthummar-t
    @Kiranthummar-t 5 วันที่ผ่านมา

    Very nice 👍👍👍

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x 5 วันที่ผ่านมา

    Saras

  • @Kiranthummar-t
    @Kiranthummar-t 6 วันที่ผ่านมา

    વાહ બહુ સરસ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x 6 วันที่ผ่านมา

    Saras

  • @anilapatel474
    @anilapatel474 6 วันที่ผ่านมา

    વાહ ખુબ જ સરસ👍👍🎉સમજી શકે એવું આચરણ મા મુકે એવું ભજન છે👌👌

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007 6 วันที่ผ่านมา

      અમારા ભજન સાંભળવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 7 วันที่ผ่านมา

    ખુબ સરસ હો બેન ભંજન છે પણ શું કાન એટલે શું

    • @jay._.dwarkadish007
      @jay._.dwarkadish007 6 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વહાણને જી દિશા તરફ લઈ જાવું હોય તે

  • @jaydeephirpara-n9g
    @jaydeephirpara-n9g 7 วันที่ผ่านมา

    Ñice😊

  • @jaydeephirpara-n9g
    @jaydeephirpara-n9g 7 วันที่ผ่านมา

    Ñice 😊

  • @jaydeephirpara-n9g
    @jaydeephirpara-n9g 7 วันที่ผ่านมา

    Nice 😊

  • @jaydeephirpara-n9g
    @jaydeephirpara-n9g 7 วันที่ผ่านมา

    Nice 😊