પાર્વતીજી ની વ્યથા.... શિવજી નું સોમવાર સ્પેશ્યલ ભજન Shravan Somwar special Bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • પાર્વતીજી ની વ્યથા.... શિવજી નું સોમવાર સ્પેશ્યલ ભજન Shravan Somwar special Bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #પાર્વતીજીનીવ્યથા
    #શિવજીનુંસોમવારસ્પેશ્યલભજન
    #ભોળાનામંદિરીયેભક્તોસૌજાય
    #શ્રાવણમાસનાભજન
    #shravanmasspecialbhajan
    #મોબાઈલનુંભજન
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #દેવશયનીએકાદશીભજન
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    શંભુજી સોમવારે ગયા ગંગાને આરે,
    મને તો વન મેલી સંગે લીધી સાહેલી.
    અન્નપાણી ન ભાવે વિયોગે પ્રાણ જાયે,
    એ વાત કોને કહીએ મનમાં વિચારી લઇએ
    ભવાની મંગળવારે ચિન્તા કરે અપારે,
    આ નયને નીંદ્રા ના'વે શંભુના ગુણ ગાવે
    બહુનામી બુધવારે ન લઇ ગયા તે આરે,
    ગંગાને શીર ધારી અમને મુકયા વિસારી
    ગંગાના ભાગ્ય મોટા અમારા ભાગ્ય છોટા,
    તજી ત્રિલોકનાથે ગંગાને ચડાવી માથે.
    ગંગાજી ગુરૂવારે મેણાં તે આમ મારે,
    માનીતી આજે એ જે શંભુજી સુખ દે છે
    થાય છે આધિન એને એ વાત કહું કોને,
    વઢાય નહિ કો દાડી હવે શું કરું હું માડી
    શુક્રવારે સ્વામી શંભુને શીશ નામી,
    છે શાબનામ સારાં, છે અલ્પ ભાગ્ય મારા
    શીવદત્ત સુખ પાયા શંભુના ગુણ ગાયા,
    પતિનું રાજ્ય મળ્યું ને સર્વે દુ:ખ ટળ્યું
    શનિ પ્રદોષ કરીએ આ દુષ્ટ ભાવ હરીએ,
    રેવાને તીરે માડી મહિમા છે અપરંપારે.
    આદિતે ઈશ આવ્યા ભવાની મને ભવ્યા,
    ચાલો સમૈયે નારી વધાવવા ત્રિપુરારી.
    મન વાણી વ્યાધિ હરતી શંભુનું તપ કરતી,
    ચાલો સામૈયે નારી પ્રીતે પૂજો મોરારી.
    સુણે શીખે ને ગાયે વિયોગે દુઃખ જાયે,
    વલ્લભ વદે વાણી ને સુણે સર્વે પ્રાણી
    શંભુજી સોમવારે ગયા ગંગાને આરે,
    મને તો વન મેલી સંગે લીધી સાહેલી
    જય ભોળાનાથ શિવ શંકર 🙏
    ધન્યવાદ 🙏
    __________
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น •