સિસ્ટમે ભોગ બનાવ્યા તો અલગ દુનિયા વસાવી લીધી| આ છે જૂનાગઢના Chintan Vaishnavની કહાની| Jamawat Yatra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • #devanshijoshi #devanshijoshilive #jamawat #hotel #pandeyji #restaurant #food #adhikari #junagadh
    For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/

ความคิดเห็น • 208

  • @vershijithakor3362
    @vershijithakor3362 2 ปีที่แล้ว +19

    દેવાંશીબેન ની પારખી નજર ને ધન્યવાદ. જીવનોપયોગી પ્રસંગો શોધી કાઢી સુપેરે પહોંચતા કરે છે. અભિનંદન 🙏🙏

  • @AmitSoni-cw1mk
    @AmitSoni-cw1mk 2 ปีที่แล้ว +50

    સારા માણસ મળવા જેવા માણસ ની મુલાકાત બદલ દેવાનસી બેન નો ખુબ ખુબ આભાર અને સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદ કે સારા કામ માં ખૂબ પ્રગતિ કરે....🙏

  • @kpboss8592
    @kpboss8592 2 ปีที่แล้ว +31

    બાહોશ અધિકારી ભ્રષ્ટ સિસ્ટમ નો ભોગ બન્યા.. ન્યૂઝ અને સોશિયલ મીડિયા દ્વારા વાંચેલું સાહેબ વિશે પણ કુદરત અને મહેનત એનાથી પણ વધુ આપશે એવી શુભકામના 🎉🎉

  • @jayshreeparekh5469
    @jayshreeparekh5469 2 ปีที่แล้ว +4

    ચિંતનભાઈ વૈષ્ણવ બાબરા અમરેલી જિલ્લા માં મામલતદાર પોસ્ટ પર હતા ત્યારે ગરીબ ના ભગવાન ગણાતા હતા એવા વખાણ અમે તેમની સુંદર કાર્ય પદ્ધતિ ના સાંભળ્યા છે .
    તેઓ ની આ સુસ્ત સરકારી સિસ્ટમ માં ખુબ જરૂરિયાત છે.
    તેઓ જલ્દી થી સરકારી અધિકારી તરીકે નિયુક્ત થાય તેવી શુભેચ્છા ઑ..

  • @sahilgurkhaji7760
    @sahilgurkhaji7760 2 ปีที่แล้ว +66

    તેજોવધ કરીને સાહેબ નું પુસ્તક છે , દરેક એ વાંચવાની જરૂર છે

    • @kahir7848
      @kahir7848 2 ปีที่แล้ว

      Online mali ske

    • @dineshchaudhary4019
      @dineshchaudhary4019 2 ปีที่แล้ว +2

      આ પુસ્તક કેવી રિતે મળી સક્સે 🙏 અને ક્યાંથી મેળવી શકાશે...

    • @rajeshkumarbharad6137
      @rajeshkumarbharad6137 ปีที่แล้ว +1

      મેં એક જ બેઠકે વાંચ્યું હતું
      પુસ્તક હાથમાં લીધા પછી મૂકી ના શકો

  • @crazyl381
    @crazyl381 2 ปีที่แล้ว +132

    આ માણસ ને હુ ઘણો નજીકથી ઓળખું છું, આની વાત કરવાની અને કામ કરવાની ઓળખના લીધે એનાં આજે આ હાલ છે રાજનેતાઓ પોતાનાં રોટલા શેકે ત્યારે થોડીક આગની ઝપેટ આવા અધિકારીને લાગે છે

    • @Sandeep07108
      @Sandeep07108 2 ปีที่แล้ว +6

      ૧૦૦% સાચું. સિસ્ટમ સુધારવા આવા બાહોશ અધિકારીઓને પ્રોત્સાહિત કરી તેમને સન્માનિત કરવા જોઇએ પણ અફ્સોસ અહી સત્ય માટે લડનારે જ સંઘર્ષ કરવો પડે છે.

    • @Truthsoul2152
      @Truthsoul2152 2 ปีที่แล้ว +1

      Sir, emne Mara taraf thi khub khub khub shubhkamnao, Sacha Dil thi abhinandan.

    • @sanjaysinhdodiya4180
      @sanjaysinhdodiya4180 2 ปีที่แล้ว

      Aamno mo. No. Malse ?

    • @vipulchohala3730
      @vipulchohala3730 2 ปีที่แล้ว

      મારી સાથે પણ આવી જ ઘટના બનેલ છે પણ માનસિક મનો ભાર ન આવે અને મનો ભાર સામે પ્રતિકાર આપી શકાય તે માટે મને મારા મિત્રો અને પરિવારનો સહકાર મળી રહે છે પરંતુ જીવન માટે આ એક ચેલેન્જ કે પડકાર ની અનુભૂતિ મે ખુદે કરી છે

  • @પર્વત
    @પર્વત 2 ปีที่แล้ว +26

    વાહ ચિંતન સાહેબ ને બેન શ્રી દેવાંશી બેન આવા ઇન્ટરવ્યૂ માટે ધન્યવાદ

  • @nileshchavda4549
    @nileshchavda4549 2 ปีที่แล้ว +12

    100% ન્યાય મળશે જ.
    કેમ કે પહેલેથી જ સત્ય પરેશાન થતુ આવ્યુ છે.
    બેસ્ટ ઓફ લક.

  • @prayagpaliwal3918
    @prayagpaliwal3918 2 ปีที่แล้ว +12

    મહેનતુ & ઈમાનદાર માણસ ગમે ત્યાં સફળ થતાં હોય છે તેનું આ ઉદાહરણ છે..

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 2 ปีที่แล้ว +9

    Proud of you ben, આપની ચેનલ એક ઘોર અંધકારમય સમય માં પ્રજ્વલિત દીવા જેવી છે,God bless you always

  • @rajubhaiahir4566
    @rajubhaiahir4566 2 ปีที่แล้ว +7

    ખૂબ સરસ કિસ્સો પબ્લિક વચ્ચે મૂક્યો છે દેવન્શી બેન પ્રોત્સાહિત કરી શકે તેવી વાત છે

  • @hirenbavaliya1960
    @hirenbavaliya1960 2 ปีที่แล้ว +27

    દમદાર અધિકારી, સલામ છે સાહેબ 👏

  • @vinubhaikavathiya8215
    @vinubhaikavathiya8215 2 ปีที่แล้ว +11

    ખુબ ખુબ અભિનંદન મામલતદાર ચિંતન સાહેબ ને અમારા બાબરા ખુબ સરસ ફરજ નિભાવી છે

  • @mohit2412
    @mohit2412 2 ปีที่แล้ว +15

    મારો schoolmate college mate ..he is a born fighter and very creative persona...feeling proud to have a friend like you ..

  • @KetansinhChauhan-bp3jv
    @KetansinhChauhan-bp3jv 2 ปีที่แล้ว +2

    સાહેબ શ્રી દ્વારા લખાયેલ લક્ષ્યવેધ બુક બહુ જોરદાર છે હું બુક વાંચીને જોરદાર પ્રેરણા મળે છે

  • @maheshvyas2860
    @maheshvyas2860 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન સિંઘમ સર વહેલાસર જોઈનીંગ મેળવો એવી શુભેછાઓ

  • @mr.k9619
    @mr.k9619 2 ปีที่แล้ว +12

    આભાર બેન નેગેટિવિટી ની દુનિયામાં પોઝિટિવ ફેલાવા બદલ

  • @rajendraraval4822
    @rajendraraval4822 2 ปีที่แล้ว +2

    સાહેબ ની વાત 1000% સાચી છે. આજી નો મોટો મોસ્ટ ડેન્જરસ કેમિકલ.

  • @varshakotak2325
    @varshakotak2325 2 ปีที่แล้ว +6

    સાચા અને સારા માણસ જ હેરાન થાય છે પણ ભગવાન ને ઘરે દેર છે પણ અંધેર નથી ઘણી વાર એકલાં લડાઇ લડી ને થાકી જાયે તો પણ છૂટકો નથી ચિંતનભાઈ ભગવાન ખુબજ ખુશી આપે કાયમ આનંદ માં રહો 🙏🙏🙏

    • @rameshparmar3758
      @rameshparmar3758 2 ปีที่แล้ว

      એટલે કે લોકોને પરવા નથી સારા લોકો પ્રત્યે... બાકી જેદી લોકો પરવા કરતા થઇ ગયા તેદી કોઇ નજર પણ નાખતા વિચાર કરશે... ત્યાં સુધી તકલીફ રહેવાની... કેમકે આપણી જીવનશૈલી વ્યક્તિગત સ્વાર્થી વૃત્તિ ધરાવે છે, મારે.. શું ?
      ભારત દેશ એમ જ મહાન છે, મારે શું કામ દેશ માટે કાઇ કરવું.. મારૂ જ કરૂને...

  • @priteshpatel2800
    @priteshpatel2800 2 ปีที่แล้ว +15

    He was my senior during college tanure, and He is very enthusiastic. That's the feeling of glad with grief that they climbed as soon as they fell out of one. I express my gratitude and say congratulations for their new start ups and ahead overall through Devanshi's medium! 👏👏🙏🏻🙏🏻

  • @vijayvaghela5705
    @vijayvaghela5705 2 ปีที่แล้ว +6

    Very nice interview.
    દેવાંશીજી આપને ખુબ અભિનંદન.

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 ปีที่แล้ว +16

    શિક્ષણ આવવાથી આવી જ જમાવટ થશે

  • @birjuagrval1430
    @birjuagrval1430 2 ปีที่แล้ว +2

    સાહેબ તમે પાછા જામ ખંભાળીયા આવજો 🙏🙏🙏

  • @MaheshChaudhary-qy2cd
    @MaheshChaudhary-qy2cd 2 ปีที่แล้ว +8

    It's true and very inspiring story.... this is kind of things people want from ....જમાવટ

  • @patelbharat8853
    @patelbharat8853 2 ปีที่แล้ว

    ખુબ સરસ મુલાકાત. સાહેબ જેવા લોકો નો જુસ્સો વધારતા રહેવું જોઈએ

  • @kamleshjoshi9018
    @kamleshjoshi9018 ปีที่แล้ว +1

    સાચા પત્રકાર ને નમસ્કાર, 🙏🙏🙏નકલી રાજકારણીયો અને પત્રકારો ને પણ ખુલા પાડૉ

  • @poojaparmar1274
    @poojaparmar1274 2 ปีที่แล้ว +1

    Thank you so much mem 🙏🙏🙏 ame tamara khubj aabhari chiye tame khub j saru work karo cho aavu j motivational kyay jova nai made mem I am your Big friend 🙏🙏

  • @bamniyaprakash888
    @bamniyaprakash888 2 ปีที่แล้ว +3

    આ સાહેબ ની સ્ટોરી જમાવટ પેલા જ જોઈ લીધી છે .
    🙏

  • @riteshmistry8095
    @riteshmistry8095 7 หลายเดือนก่อน

    Inspiring chintan bhai

  • @shravanjoshi14
    @shravanjoshi14 2 ปีที่แล้ว +1

    ચિંતનભાઈ ને સાંભળીને બહું આનંદ થયો અને બેન તમે પણ આવી રીતે કંઈક નવું પીરસી ને આનંદ અને મોટીવેટ કરતા રેજો.

  • @girishbhai5238
    @girishbhai5238 7 หลายเดือนก่อน

    Ache nek aafshar he asm log ke liy

  • @jayeshdevmurari9587
    @jayeshdevmurari9587 2 ปีที่แล้ว +4

    આ તો અમારા સાહેબ જય કેરિયર acadamy ના વાહ સર

  • @ravipatel8727
    @ravipatel8727 2 ปีที่แล้ว +5

    These are the only unique personality which motivates the students to prefer government officers ...great video chintanBhai...proud to be junagadhi
    And now onwards I would like people must prefer pandeji restaurant

  • @ketanchauhaan6798
    @ketanchauhaan6798 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન ...ખરેખર સરસ છે કાર્ય

  • @અમિત-લ8ષ
    @અમિત-લ8ષ 2 ปีที่แล้ว +1

    વાહ બેન !! આજે તો તમે સાહેબનો ઇન્ટરવ્યૂ લઇ અમને સખત મોટીવેટ કર્યા છે..

  • @hardikparmar2804
    @hardikparmar2804 2 ปีที่แล้ว

    Very Inspiring Story Devanshiben...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻💐

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ સાહેબ અભીનંદન

  • @rcb282
    @rcb282 2 ปีที่แล้ว +2

    સાહેબ
    હળવદ યાદ આવે છે તો પધારજો...
    મારા ફ્રેન્ડ એ તમારી જોડે ક્રિકેટ રમેલા અને તમારા વિશે જાણ્યું...
    સિંઘમ... શુભેચ્છા...

  • @the_light_of_india
    @the_light_of_india 2 ปีที่แล้ว +1

    Good sir... Nice video

  • @vijaysodhaschoolsodha1717
    @vijaysodhaschoolsodha1717 2 ปีที่แล้ว

    Khub saras devanshi Ben

  • @sureshjoshi6134
    @sureshjoshi6134 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ આવા પ્રેરણા દાયક વિડિયો પણ બનાવતા રહો

  • @saurabh9577
    @saurabh9577 2 ปีที่แล้ว +1

    Salam chhe Sir ni himmat ne 🙌👍

  • @k2905k
    @k2905k ปีที่แล้ว

    Good job 👍

  • @devanandbhadarka3860
    @devanandbhadarka3860 2 ปีที่แล้ว +4

    His life is amazing...needs full interview....

  • @chinmayganvit826
    @chinmayganvit826 2 ปีที่แล้ว

    Saras shaheb....🙏🙏🙏🙏

  • @chintanpatel5476
    @chintanpatel5476 2 ปีที่แล้ว

    Great Man, He should think about Politics also

  • @VISHVARAJSINHCHUDASAMA
    @VISHVARAJSINHCHUDASAMA 2 ปีที่แล้ว

    Great contains choice by devanshi joshi 👌🏻👌🏻👌🏻 pakki jamavat ho baki 👏🏻

  • @satishgajjar3613
    @satishgajjar3613 5 หลายเดือนก่อน

    Very nice

  • @VishalPatel-uc3ii
    @VishalPatel-uc3ii 2 ปีที่แล้ว +4

    Good job sir

  • @ar.jayrajvaghela8879
    @ar.jayrajvaghela8879 ปีที่แล้ว

    Saheb, revenue problems mate ek website chalu Karo.. guidances mate

  • @vasterparamahesh4717
    @vasterparamahesh4717 2 ปีที่แล้ว

    આ સાહેબ બાબરા સુંદર કામગીરી કરી છે

  • @solankiharadasbhaim.8703
    @solankiharadasbhaim.8703 2 ปีที่แล้ว +4

    Jay sree krisna

  • @apjadeja5945
    @apjadeja5945 2 ปีที่แล้ว +1

    Very inspiring story 💐🙏🏻

  • @Viceroy017
    @Viceroy017 2 ปีที่แล้ว +1

    such a inspiration story ❤️💪🔥

  • @arafatnagori1259
    @arafatnagori1259 2 ปีที่แล้ว +1

    God bless him

  • @chaudharisuresh2383
    @chaudharisuresh2383 2 ปีที่แล้ว +1

    Sachi vaat ben

  • @karanbhadeliya2027
    @karanbhadeliya2027 2 ปีที่แล้ว +6

    I love you dy mamlatdar saheb

  • @pravinsuthar8838
    @pravinsuthar8838 2 ปีที่แล้ว

    Karmyogi ne pranam

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 2 ปีที่แล้ว

    Salute AA Bhai ne chal akela chal akela chal akela tera mela pichhe chhua rahi chal akela

  • @dharmeshjodhani3432
    @dharmeshjodhani3432 2 ปีที่แล้ว

    Thank u devanshi ben depressions hati gyu video joi ne

  • @sagardesai7198
    @sagardesai7198 2 ปีที่แล้ว +1

    Best of luck for bright future sir

  • @reallifevideo
    @reallifevideo 2 ปีที่แล้ว

    નમસ્કાર..
    હાલ મારે પણ આવુજ છે..

  • @equitytrader4195
    @equitytrader4195 5 หลายเดือนก่อน

    Bank ni Dil dagdayi same ladva ma aa vyakti amari sathe aavyo hato.atlo moto adhikari hova chata..babra
    Je office ma mans ne barabr javab pan na made avi jagya a aa vyakti daira jevo mahol Kari ne badha loko ne besad to and badha na prashno sambhdto....and aavi vato sambhdi ne vadhu ma vadhu Loko Ani pase fariyad lay ne jata ke kaik nirakaran aa Bhai karshe aapdu🎉

  • @vijaychauhan-ch9wq
    @vijaychauhan-ch9wq 2 ปีที่แล้ว +1

    Chintan bhai jeva bahos loko no rajkaran ma jaroor che

  • @sanjaypithiya5477
    @sanjaypithiya5477 2 ปีที่แล้ว +9

    અધિકારી આવોજ જોયે

  • @shaileshvasava1500
    @shaileshvasava1500 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ સરજી

  • @sagardesai7198
    @sagardesai7198 2 ปีที่แล้ว

    Honest officer sir

  • @ramram-pz7gq
    @ramram-pz7gq 2 ปีที่แล้ว

    Sir congratulation... Come back

  • @arafatnagori1259
    @arafatnagori1259 2 ปีที่แล้ว +1

    Inspiration for youngers

  • @jay-rh9kf
    @jay-rh9kf 2 ปีที่แล้ว

    Bravo chintan bhai

  • @dhavalchauhan4483
    @dhavalchauhan4483 2 ปีที่แล้ว

    Devanshi ben tame chintan sir no full video banavo...

  • @alpeshvala3282
    @alpeshvala3282 2 ปีที่แล้ว

    Honest personality

  • @bkdavera4900
    @bkdavera4900 2 ปีที่แล้ว

    Khub sarsh kam karo chho ben 👍👍👍

  • @vrajraj7636
    @vrajraj7636 2 ปีที่แล้ว

    Nice

  • @rekhamahakal475
    @rekhamahakal475 5 หลายเดือนก่อน

    Garibo mate khup Sara che aa Saheb saputara na loko aamne kayam yad rakhse 2 mhina na short time ma ghanu sikhvi gya rajkarani amne ek jgaya tkva nathi deta emni kam karvani rit ekdm umda che.

  • @deepstories2745
    @deepstories2745 2 ปีที่แล้ว

    આવા લોકોની જરૂર છે

  • @Pravinchaudhary01
    @Pravinchaudhary01 2 ปีที่แล้ว

    1:14 🔥🔥

  • @bkdavera4900
    @bkdavera4900 2 ปีที่แล้ว

    Aapna des ne & gujrat ne tamra jeva neta ne jrurr chhe

  • @hitenvaghela4902
    @hitenvaghela4902 2 ปีที่แล้ว

    Nice Coverage.

  • @villageroad7088
    @villageroad7088 2 ปีที่แล้ว

    Respected sir... Non corruption person......Tejo vedh

  • @pathakhasmukhbhai528
    @pathakhasmukhbhai528 2 ปีที่แล้ว

    geat job,

  • @dilip97
    @dilip97 2 ปีที่แล้ว

    Salute sir

  • @zalasfann4933
    @zalasfann4933 2 ปีที่แล้ว +2

    Sir tamara jeva mansoni aam aadmi party ma jarur che
    So politic ma jav to pan lokoni seva Kari sakay

  • @Sandeep07108
    @Sandeep07108 2 ปีที่แล้ว +4

    અભિનંદન સહ શુભેચ્છાઓ ભાઈ શ્રી ચિંતનભાઈ વૈષ્ણવ સાહેબ. આપશ્રીના સાહસ અને સંઘર્ષ ને સો સો સલામ. 🙏🏻🫡
    આપ આજના યુવાઓ માટે પ્રેરણારૂપ છો.

  • @enjoywithhamubhai
    @enjoywithhamubhai 2 ปีที่แล้ว

    Te pandeji restaurant na mamlatdar no mobile number apsho? Mare help Levi se etle

  • @rameshjagani1830
    @rameshjagani1830 ปีที่แล้ว

    👌

  • @MaheshPatel-zu6jp
    @MaheshPatel-zu6jp 2 ปีที่แล้ว +10

    Chintan bhai jeva mamlatdar malva muskel chhe .. hu pote America aavyo ae pahela deputy mamlatdar hato .

    • @niteshkumarmaheta600
      @niteshkumarmaheta600 2 ปีที่แล้ว +2

      Saru thayu sir tame Us ma settled thaya..ahi aam pan Kai chhe nai as u know 😊

    • @Samuel-fn2hl
      @Samuel-fn2hl 2 ปีที่แล้ว

      Hu Australia chu atyre. Me pan sbi po clear kari hati. But joining na karyu😅

    • @Truthsoul2152
      @Truthsoul2152 2 ปีที่แล้ว +2

      Tamne patidaro ne gharthuthi ma rupiya rupiya rupiya nu shikshan aapva ma aave chhe , nahi ke garib shoshit varg ni Seva karvanu.

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp 2 ปีที่แล้ว

      @@Truthsoul2152
      Kaplin hutiya ...aama patelo ni vaat kya thi aavi ??

    • @jatinjadav1097
      @jatinjadav1097 2 ปีที่แล้ว

      @@niteshkumarmaheta600 aa mansikta kadhi nakjo bhai

  • @sameerm6627
    @sameerm6627 2 ปีที่แล้ว

    He is a brave man

  • @mehulpandya436
    @mehulpandya436 2 ปีที่แล้ว +3

    Devanshi Ben
    Bhavnagar kyare Padharsho?

  • @unstoppable9090
    @unstoppable9090 2 ปีที่แล้ว

    Good work Sir....

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 ปีที่แล้ว

    ચિંતન કોર્ટે નો હુકમ તો આપની તરફેણમાં આવ્યો છે એનું શું

  • @tanmayparmarking
    @tanmayparmarking 2 ปีที่แล้ว +1

    Chintan bhai jamavat

  • @pratapbhaijadav529
    @pratapbhaijadav529 2 ปีที่แล้ว +1

    આજ તો બે fighter ભેગા થઈ ગયા.. કાઈ નો ઘટે

  • @chintanbhatt552
    @chintanbhatt552 2 ปีที่แล้ว

    Legendry ❤️

  • @jaydipkumarmakwana
    @jaydipkumarmakwana 2 ปีที่แล้ว

    04:54

  • @bhargavahir1783
    @bhargavahir1783 2 ปีที่แล้ว +1

    હા મોજડી! હા!

  • @girishkandoriya8836
    @girishkandoriya8836 2 ปีที่แล้ว +4

    A amaru junagadh

  • @mahavirthakar3508
    @mahavirthakar3508 2 ปีที่แล้ว +1

    Shingham

  • @jigneshgarasiya9505
    @jigneshgarasiya9505 2 ปีที่แล้ว +1

    Awa officer ni j jarur chh system ma

  • @mahendravanaliya3803
    @mahendravanaliya3803 2 ปีที่แล้ว

    ગમતા માણસ છે...વેરી ગુડ મેન