Ha Baai 4.0 | Aniruddh Ahir | Navratri Song 2023 | Maa Vagheswari Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 308

  • @rameshvchhanga2475
    @rameshvchhanga2475 ปีที่แล้ว +41

    જય હા'બાઈ ॐ આનંદ
    આ સંગીતમય ઝરણુ આમ જ વહેતુ રહો, હાબાઈ કૃપા સદા વરહતી રહો
    પૂ. ધનેશ્વરજી મહારાજ ના ચરણોમા વંદન

  • @mitesh_parekh
    @mitesh_parekh 7 หลายเดือนก่อน +3

    Wahh ahirr wahh
    Moj karai didhi ho full
    Jay vagheshwari maa❤️🚩

  • @NandlalChhanga
    @NandlalChhanga ปีที่แล้ว +76

    Haa baaai ✨ never ending love for Maa Vagheshwari! Waah bhai Waah.

  • @Ahir1112d
    @Ahir1112d ปีที่แล้ว +3

    Bow j saras ...I m biggest fan of u annirudh bhai ahir...ahir kul nu hir Cho tame to...aam j ha Bai na new song nd bija pn garba lawta rehjo....rom rom ma mataji ni bhakti na bhaw bhari de che Tamara voice ma gayela aa song...

  • @Nanime07
    @Nanime07 ปีที่แล้ว +1

    Va bhai va 🎉🎉

  • @jeelyagnik6
    @jeelyagnik6 หลายเดือนก่อน +2

    Jay ho......
    Jiyo wala...🙌
    Jay Ma Wagheshwari 🙏🙏

  • @NaveenKumar-fq7nl
    @NaveenKumar-fq7nl ปีที่แล้ว +1

    Jaaje jaaje Khammayoo maa Vagheshwari ne 🚩

  • @sunildave930
    @sunildave930 ปีที่แล้ว +2

    Wah 👌👍Maa Vagheshwari Na Kubh Aarshivad Saday Rahe 🙌🙏

  • @Pravinrupanii12
    @Pravinrupanii12 ปีที่แล้ว +2

    Ma vagheswari ❤❤

  • @kashishgadhavi4673
    @kashishgadhavi4673 ปีที่แล้ว +9

    દરેક હા બાઈ નું શરૂઆતી મ્યુઝિક.... આહાહા....ગજબ અનિરુદ્ધ મામા..... ચારણ ની દીકરી ના આશીર્વાદ....તમને નવે લાખ લોબડિયાળીયું ના રખોપા....❤️🙌🏻

    • @varubharat2841
      @varubharat2841 ปีที่แล้ว

      સાચી વાત સે આઈ મા તમારી😊😊

  • @deepaksharma3657
    @deepaksharma3657 ปีที่แล้ว +3

    U r awesome aniruddh maa ki kripa he saraswat maai ki u r so lucky ❤

  • @yashtripathi3160
    @yashtripathi3160 ปีที่แล้ว +7

    વાઘેશ્વરી દર્શન દયો ને દયાળી. ❤❤❤❤
    જીવે અનિરુદ્ધ
    જીવે શબદ
    જય હો... ❤️
    ખૂબ જ સરસ રજૂઆત. બસ સદા આમ જ ગતિમાન રહો.

  • @anandkodiyatar6181
    @anandkodiyatar6181 ปีที่แล้ว +3

    Jay mataji bhai
    Maro dwarkadhish tamne aavi j rite sport kare bhai
    Tame khub khub aagad vadho
    Dwarkadhish bless 🙌 you

  • @dharmendrasinhvaghela7171
    @dharmendrasinhvaghela7171 หลายเดือนก่อน +3

    Waiting For Ha Baai 5.0 🙏

  • @deepaksharma3657
    @deepaksharma3657 ปีที่แล้ว +2

    Love from udaipur rajasthan ❤🙌

  • @nelsonprajapati2
    @nelsonprajapati2 ปีที่แล้ว +2

    Wah bhai aayar
    Wah aniruddh bhai khub saras bhai

  • @sevanjoshi1930
    @sevanjoshi1930 ปีที่แล้ว +5

    અદ્ભૂત રચના પંડિતજી👌 સાથે સુર સંગીતનો સમન્વય👍

  • @jimichaudhari2957
    @jimichaudhari2957 ปีที่แล้ว +2

    Wahh ati sundar 🎉

  • @jaydeepsinhvaghela2951
    @jaydeepsinhvaghela2951 ปีที่แล้ว +2

    Wah... waiting since month 🙏

  • @pankidan
    @pankidan 9 หลายเดือนก่อน +2

    Saras ! Bau Saras ! Jai Garvi Gujarat ! Jai Maa Vagheswari

  • @VIRAM_AHIR_OFFICIAL
    @VIRAM_AHIR_OFFICIAL ปีที่แล้ว +5

    વાહ અમારા આહિર સમાજ નુ ગૌરવ અનિરુદ્ધ ભાઈ આહિર જય વાઘેશ્વરી માં 🙏

  • @vipulvarchand6162
    @vipulvarchand6162 ปีที่แล้ว +2

    💐 Anirudh bhai Jordar geet chhe maa Vagheswari Hamesa Krupa varsavta rahe tevi Prathna Ane Ava ne Ava Geet Apta raho

  • @pulkitjoshi8720
    @pulkitjoshi8720 ปีที่แล้ว +2

    Khub khub bapu
    Tamara jeva kalakaro na thaki j aapdi juni sanskruti haju jivit chhe
    Dhanya chhe bapu tamne 🙏

  • @sg9257
    @sg9257 ปีที่แล้ว +2

    Khare khar Anirudh bhai. Mataji na ashirwaad che tamari vaani, shabd ne dhun ma. Har varshe mataji prachin bhajan ni aatli saras rachna karvi sadharan manas mate sakay nathi

  • @ahirpayal
    @ahirpayal ปีที่แล้ว +2

    Great 👍

  • @ONE-pe2jx
    @ONE-pe2jx ปีที่แล้ว +3

    Khamma khamma aniruddh bhai

  • @hardikahir4564
    @hardikahir4564 ปีที่แล้ว +4

    🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻 જય માં વાઘેશ્વરી 🙏🏻🙏🏻 અનિરુદ્ધ ભાઈ સૌ પ્રથમ તમને અને તમારી સંપૂર્ણ હા...બાઈ ૪.૦ ની ટીમ ને દિલ થી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું... ભગવતી શ્રી માં વાઘેશ્વરી માતાજી નો આ ગરબો સાંભળી ને ખરેખર અંતર માં આનંદ ની અનુભૂતિ થાય છે... આપની પ્રગતિ આવી જ રીતે આગળ વધતી જ રહે એવી માં વાઘેશ્વરી ના ચરણોમાં પ્રાર્થના છે....🙏🏻🚩જય માતાજી 🚩🙏🏻❤❤

  • @jaydeeppwaghela4099
    @jaydeeppwaghela4099 ปีที่แล้ว +9

    જય માં વાઘેશ્વરી, અનિરુદ્ધ ભાઈ બોવજ ભાવ થી ગયેલા તમારા આ દોહા ગીતો અંતર ને અડી જાય છે❤

  • @rahulahir6864
    @rahulahir6864 ปีที่แล้ว +5

    જય હો .....ખૂબ સરસ સ્તુતિ ... માઁ વાઘેશ્વરીના સદાય આપના પર આર્શિવાદ બન્યા રહે દર વર્ષે માઁ નો ભાવ લાવતા રહો તેવી અભિલાષા .....

  • @shanirajsinh_jadeja
    @shanirajsinh_jadeja ปีที่แล้ว +3

    congratulations bhai 🥳
    jay maa vagheshwari..
    jay mataji..

  • @ShivBalakHabayOfficial
    @ShivBalakHabayOfficial ปีที่แล้ว +3

    માં વાઘેશ્વરી ની કૃપા સદાય તમારા પર બની રે હાં... બાઈ..4.0 ખુબ ભાવ થી પ્રસ્તુત કર્યું છે અને ખરેખર દિલ થી એકાંત માં સાંભળીયે તો મન શાંતિ અનુભૂતિ થાય છે ❤️🙏ખુબ પ્રગતિ કરો ભાઈ ❤️

  • @resourcefulrushii6020
    @resourcefulrushii6020 ปีที่แล้ว +6

    In this era of party garba music !
    " Haa baai "🙏🏻 series is the most loved💝 & real gem folk music of Gujarat !
    Thank you so much for such an amazing & fabulous music !❤️❤️

  • @jitenparl7938
    @jitenparl7938 ปีที่แล้ว +6

    વાહ જય હો ખૂબ ખૂબ સુન્દર રજૂઆત... અંતરથી અભિનંદન 👏✨✨💐💐💐
    માં વાઘેશ્વરી ની કૃપા હમેશાં આપ પર બની રહો એવી શુભેચ્છા 👏👏✨✨💐💐💐

  • @OyeKapilg
    @OyeKapilg ปีที่แล้ว +3

    અનિરુદ્ધ ભાઈ ને અંતર મન થી અભિનંદન... નવરાત્રિ ને થોડા જ દિવસો બાકી છે તે પહેલા આ સુંદર પ્રસ્તુતિ એ એક સુંદર માહોલ સર્જ્યો છે... મહાદેવ અને માતાજી ના આશિર્વાદ આપ પર સદાય રહે.
    સમગ્ર ટીમ ને શુભેચ્છાઓ...

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 ปีที่แล้ว +3

    Vaah .....ha baii all versions awesome tal.❤

  • @kailashlimbani01
    @kailashlimbani01 ปีที่แล้ว +1

    JAY MAA VAGHESWARI 🔱🙏🏻 5:01

  • @jaypalsinhvaghela5739
    @jaypalsinhvaghela5739 ปีที่แล้ว +2

    ha mojj haaa 🙏

  • @aparnathihardik2504
    @aparnathihardik2504 ปีที่แล้ว +2

    Wah Aahirraj.. n.. congratulations 🎉🎉🎉

  • @vimalkansagara4501
    @vimalkansagara4501 9 หลายเดือนก่อน +1

    He vaghesh vari ma bharat na shimada sachvi betha che eni raksha karje ma

  • @ankitchauhan4020
    @ankitchauhan4020 ปีที่แล้ว +1

    Ma Vagheshwari Ni Sachi AARADHNA atle Anirudh Bhai Na Awaj ma Ma ne Aavkaro

  • @bhimshigadhviofficel1732
    @bhimshigadhviofficel1732 ปีที่แล้ว +5

    જય હો અનિરુદ્ધ મામા.. ધનેશ્વર મહારાજ ની કલમ અને આપના કંઠ ને... અદભુત

  • @arjunsinhvaghela3201
    @arjunsinhvaghela3201 ปีที่แล้ว +2

    Plz one more song for ma vagheshwari navratri garba 🙏🙏🙏🙏
    Spe for navratri

  • @trikamchhanga5945
    @trikamchhanga5945 ปีที่แล้ว +2

    Jay mataji
    Khub sars bhai🎉🎉🎉🎉🎉

  • @kuldipsinhvaghela8297
    @kuldipsinhvaghela8297 ปีที่แล้ว +2

    Jay maa Vaghela kuldevi aai shree vagheshwari maa🙏🏻🙏🏻🙏🏻

  • @ronak_mg
    @ronak_mg ปีที่แล้ว +2

    Jay Vagheswari Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
    Jay Meldi Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
    Jay Mahakali Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
    Jay Ashapura Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
    Jay Hingalaj Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️

  • @theankit_chaudhary
    @theankit_chaudhary ปีที่แล้ว +2

    Anirudhbhai jordaar, maja aavi gai. Rom Rom Maa Vagheshvari Rangai gayu. Jay ho Maa ❤❤❤

  • @arvindchaudhary5673
    @arvindchaudhary5673 ปีที่แล้ว

    jai Ho...

  • @solankivanrajsinh1770
    @solankivanrajsinh1770 ปีที่แล้ว +2

    again and again.....magic magic magic ❤❤❤❤❤❤ ખોબલે ખોબલે પ્રેમ.... લિરિક્સ ❤️ કંપોઝિશન ❤️ અવાજ ❤ 👌👌

  • @mavjimahir9193
    @mavjimahir9193 ปีที่แล้ว +3

    જય હો જીવે શબદ ...
    શાસ્ત્રીજીનો ભાવ એમા ન હોય અભાવ 👌👌👌

  • @bhaveshahir6010
    @bhaveshahir6010 ปีที่แล้ว +5

    હા, ભણુ 'હા' બાઇ નુ, અને 'બા' ભણુ જ્યાં બાઇ,
    'ઇ' ભણુ જ્યાં ઇશ્વરી, ત્યાં તો હાજર મારી આઇ, જય વાઘેશ્વરી માં

  • @mavjiahir7052
    @mavjiahir7052 ปีที่แล้ว +1

    खूब खूब अभिनंदन भाई जबरदस्त रजुआत

  • @akasharya5257
    @akasharya5257 ปีที่แล้ว +1

    Jay Ho

  • @supremesff5248
    @supremesff5248 ปีที่แล้ว +4

    Aapdu Culture Chhodya Vagar Pan Maataji Par Song Banavi Shakay chhe aevu tame kari bayavtu jay mataji all songs is awesome ♥️🙏 Jay Mataji 🙏❤️

  • @vadheldarshit6294
    @vadheldarshit6294 ปีที่แล้ว +2

    This is gujrati culture

  • @nirmalpethani463
    @nirmalpethani463 ปีที่แล้ว +2

    વાહ વાહ અનિરુદ્ધ ભાઇ આવી જ્ રિતે સંગીતની સુર મય ધારાં વહવત રહો

  • @gosaifalguni185
    @gosaifalguni185 ปีที่แล้ว +7

    i love old gujarati garaba but todays garaba are not giving that feeling but your songs and themes are lovely ! that giving that old garba vibes ! god bless you ! love your creations ! thank you ! 😍😍😍😍😍😍🥰🥰

  • @purohitmukesh4000
    @purohitmukesh4000 ปีที่แล้ว +2

    ખૂબ જ સુંદર સ્વર માં રજૂઆત, શાસ્ત્રીજી ના કલમે લખાયેલ શબ્દો માં કંઇ ન ઘટે 👏

  • @Brogame-b3d
    @Brogame-b3d ปีที่แล้ว +6

    "Congratulations, Aniruddh Aahir, on your new song 'There Will Be Head'! Your talent and creativity shine brightly in every note. Wishing you continued success and looking forward to more amazing music from you!" 🎉💫

  • @veerbharvad799
    @veerbharvad799 ปีที่แล้ว +1

    Jay Mataji❤❤

  • @indrajitsinhjadeja2952
    @indrajitsinhjadeja2952 ปีที่แล้ว +3

    બહુ ઉત્તમ રચના અર્વાચીન યુગમાં પ્રાચીન અનુભવ કરાવતી રચના

  • @punshigadhvi6147
    @punshigadhvi6147 ปีที่แล้ว +1

    Jai bhagwati jai maa sonal....,. Vah aniruddh bhaii.... Jai dwarkesh 🔥🔱

  • @AbhitaPatel
    @AbhitaPatel ปีที่แล้ว +1

    Wah bhai👏👏👏

  • @mayurrajgor1793
    @mayurrajgor1793 ปีที่แล้ว +2

    જય માતાજી ખુબ ખુબ આભાર ભાઈ અનિરુદ્ધ આહીર જય હો

  • @prabodhthakkar7778
    @prabodhthakkar7778 ปีที่แล้ว +2

    🚩જય વાઘેશ્વરી માં 🔱જય હો 👏👏અનિરૂધ્ધભાઈ આહીર..ખૂબ ખૂબ શુભકામના💐

  • @vibrationsounddesign5462
    @vibrationsounddesign5462 ปีที่แล้ว +1

    Khub Saras bhai

  • @alpeshjoshi3580
    @alpeshjoshi3580 ปีที่แล้ว +4

    ખૂબ સરસ ગાયકી અને lyircs 👌👌👌 જય હો પંડિતજી

  • @dharmrajvaghela5202
    @dharmrajvaghela5202 ปีที่แล้ว +2

    Bvv j khub sarsa aakha varsh thi vaatiyu ati ke ma vagheshvari nu new song aave.. Ne finally sonani savar thy.... All line's are❤️ touch...
    વાઘેશ્વરી માઁ 🙏🏻

  • @rdxbhai007.
    @rdxbhai007. ปีที่แล้ว +2

    This will get viral !

  • @kishorchhanga7523
    @kishorchhanga7523 ปีที่แล้ว +2

    जय माँ वागेश्वरी 🚩

  • @Travelogal
    @Travelogal ปีที่แล้ว +3

    Waiting your this type mataji stuti still 1 year

  • @ॐSrimanArcharyaJBC
    @ॐSrimanArcharyaJBC ปีที่แล้ว +1

    The earrings look like earphones from the 1736 era. They where Made and invented by my ancestor.
    ⚡️🤴🏽🕉🔺➕

  • @NishadSoniOfficial
    @NishadSoniOfficial ปีที่แล้ว +1

    Waah bhaii

  • @Rutvik-eq2ty
    @Rutvik-eq2ty ปีที่แล้ว +3

    Beautiful song

  • @kishanjoshi6144
    @kishanjoshi6144 ปีที่แล้ว +1

    Khubj saras aniruddh bhai
    Jay mataji🙏🏻

  • @KianbaVaghela
    @KianbaVaghela ปีที่แล้ว +2

    જય. માતાજી.
    વાઘેલા. પરીવાર તરફથી. ખુબ ખુબ અભિનેદન

  • @jaydipsinhvaghela8433
    @jaydipsinhvaghela8433 ปีที่แล้ว +1

    Anuridh bhai Gangad State of Vaghela ma kuldevi Vagheswari Ambaji ma nu mandir che teni mulakat lejo

  • @digvijaysinhpravinsinhvagh5602
    @digvijaysinhpravinsinhvagh5602 ปีที่แล้ว +3

    વાહ અનિરુદ્ધભાઇ આહિર જેવા ઉમદા કલાકાર સતત નવરાત્રીના પાવન તહેવાર પર સતત ચોથા વરસે પણ માઁ વાઘેશ્વરી માતાજી પર ચોથો ગરબો લોકો સમક્ષ રજુ કરયો .ખુબ સરસ જય માઁ વાઘેશ્વરી .

  • @lalusoni1539
    @lalusoni1539 ปีที่แล้ว +3

    જય હો મારી માતા વાઘેશ્વરી. હાબાઈ કૃપા હંમેશા રહે ..👏👏

  • @jadejadasabha3682
    @jadejadasabha3682 ปีที่แล้ว +2

    ખુબ સરસ અનિરુદ્ધ ભાઈ આવીજ માતાજી ની આરાધના કરતા રહેજો
    🙏જય માઁ વાઘેશ્વરી 🙏

  • @laxmankarangiya
    @laxmankarangiya ปีที่แล้ว +3

    જય માં વાઘેશ્વરી, ખુબજ સરસ રજૂઆત.અતિસુંદર....

  • @Jatin6623
    @Jatin6623 ปีที่แล้ว +2

    Vaaah 🔥❤️ amazing che 🔥

  • @ashishahir839
    @ashishahir839 ปีที่แล้ว +1

    Jay ma kuldevi vagheshwari 🙏 haa baai 4.0 very nice 👍 ma vagheshwari saday sahayte 🙏🙏🙏

  • @mddave4318
    @mddave4318 ปีที่แล้ว

    🙏 Jai Ma Vagheshwari, Annirudhbhai Congratulations 💐

  • @TRS0095
    @TRS0095 ปีที่แล้ว +3

    જય માતાજી 🙏🏻
    ખૂબ જ સરસ ગરબો છે ભાઈ 😄

  • @drashtichauhan4815
    @drashtichauhan4815 ปีที่แล้ว +2

    Jay Maa Vagheshwarii♥️
    Hamesha haa baai ja bdhaii geeto sambhdine bov bdhi positive energy male che...thank you whole team for giving such gem song 💎 aatla Sundar bhaav thi gayelu n prastut krelu che ...soo proud 🦚

  • @vaghelaarjunsinh935
    @vaghelaarjunsinh935 ปีที่แล้ว +2

    જય માં વાઘેશ્વરી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ખૂબ સુંદર હોં મોટા ભાઈ 👍👍🙏🏻

  • @r_p_balasara_222
    @r_p_balasara_222 ปีที่แล้ว +1

    Again ❤ Osm Brother 🖤❣️ MINDPEACE ✌️

  • @dineshchhanga978
    @dineshchhanga978 ปีที่แล้ว +4

    મારી કુળદેવી સદા સહાયતે માં વાઘેશ્વરી ના ચરણો માં લાખ લાખ વંદન ❤🙏

  • @kanbha.rajaiya
    @kanbha.rajaiya ปีที่แล้ว +2

    વાહ વાહ ખુબ સરસ અનિરુદ્ધ ભાઇ... આ જુની ઢાળ ના માતાજી ના ગરબા ખુબ સરસ..

  • @shankar_rabari_official5656
    @shankar_rabari_official5656 ปีที่แล้ว +1

    Wahh Anirudh bhai 🎉
    Jay Vaghesvari 🙏

  • @dilipchandela4754
    @dilipchandela4754 ปีที่แล้ว +1

    Vahhhh bovj mst che badha j songs ha Bai na ❤️❤️

  • @dakshdave4318
    @dakshdave4318 ปีที่แล้ว +1

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @Being_photographerr
    @Being_photographerr ปีที่แล้ว +2

    અદભૂત રચના ભાઈ🙏🚩

  • @ambaliaarvind
    @ambaliaarvind ปีที่แล้ว +2

    You Nailed it aniruddh bhai. Awesome lyrics, music and choreography. Once again good job by Haa bai team…keep continuing……. 💐🙏🏻🌸🪷

  • @khambharahighschoolanjar3936
    @khambharahighschoolanjar3936 ปีที่แล้ว +2

    જય હો મા વાઘેશ્વરી ખૂબ સુંદર ભાવ સભર રજૂઆત ખૂબ ખૂબ અભિનંદન અનીરૂધ ભાઈ

  • @raydhanahir222
    @raydhanahir222 ปีที่แล้ว +1

    હા મોજ હાજ્યમાતાજી

  • @shamjiahir11
    @shamjiahir11 ปีที่แล้ว +1

    Jay ho Anu......

  • @jadejakarubhaofficial3800
    @jadejakarubhaofficial3800 ปีที่แล้ว +2

    જય હો માં વાઘેશ્વરી
    હા અનિરુદ્ધ ભાઈ

    • @jadejakarubhaofficial3800
      @jadejakarubhaofficial3800 ปีที่แล้ว +1

      મા વાઘેશ્વરી ની કૃપા તમારા ઉપર સદા બની રહે

  • @arjunsinhvaghela3201
    @arjunsinhvaghela3201 ปีที่แล้ว +1

    Jay ho ma vagheshwari kuldevi

  • @darshan_lashkari_1
    @darshan_lashkari_1 ปีที่แล้ว +2

    Jay vagheshvari maa 🙏🏻🙏🏻