હે મા જગજનની હે મા અંબા નો અવતાર હે માં વાઘ પર અસવારી મા વાઘેશ્વરી દશેરાએ તારા મંદિરે લાખો શ્રદ્ધાળુઓ મા આવિયા એ શ્રદ્ધાળુઓને એમના દુઃખ મા સુખમાં સદાય સહાય કરજે માં મારુ ગામ પ્રતાપપુરા સમસ્ત તને પ્રાર્થના કરીએ છીએ🙏🙏🙏 મા મહીસાગરના કિનારે આવેલું સમડા નું ઝાડ ની નીચે આપોઆપ પ્રગટ થયેલી માં વાઘેશ્વરી પ્રતાપપુરા ગામ ના જોપે બેસવા વાળી માં જગત જનની મા વાઘેશ્વરી પ્રતાપપુરા વાળા માં આપની મનોકામના પૂરી કરે 🙏🙏 #_પવિત્ર_યાત્રાધામ_પ્રતાપપુરા_માં_વાઘેશ્વરી_નું_મંદિર #Pratappura
Ha bai 1.0 & 2.0 both are permenantly saved in my playlist for forever....What a Song.......Keep it up guys.....I am listening this both Diamonds Daily....JAY MATAJI
You’re amazing amazing as always and I can’t thank you enough for giving all the beautiful bhajans 😇 Sending you lots of best luck and love from Australia 💗 Jay Mataji 🙏🏻 KEEP UP THE GOOD WORK ANIRUDDH 🥰
Powerpack Performance bhai 🎉🎉🎉 maja aavi gai
જય કુળદેવી વાઘેશ્વરી માં 🙏🏻🙏🏻
વાઘેશ્વરી માં નાં વિડિયો સ્ટેટસ મેળવવા આજે જ *TH-cam* *Channel* ની મુલાકાત અવશ્ય લો!
@Trikam Bhai 5:34
Habai maa na badhaj tamara garba bau etle bauj game che mne khamma jogmaya tamne zazu sukh ape veer
राजस्थान से हूं
सुबह आंख खुलते ही इसी सॉन्ग से दिन की शुरुआत होती हैं
वाह अनिरुद्ध भाई
क्या लय क्या ताल यार ❣️
Jiyo Mama Jiyo,Maja Aavi Gayi Jabardast,Aavoj ek bhav Maa Sonal no raju karjo🙏🙏🙏👏👏👏
વાહ.... અનિરુદ્ધજી...
ગુજરાતી સાંસ્કૃતિક ધરોહર દર્શાવી...
અભિનંદન...
નવા ગીતોની રાહ જોઇશુ....
આ જ રાહ પર ચાલજો...
જય માતાજી
ખૂબ જ સરસ....
હા આહીર ની મોજ જોરદાર સે 👌
તામરી voice ની સુવાત છે સુપર હિટ
માં ભવાની તમારી સવ મનો કામના પુરી કરે 🙏
💐💐જય માતા જી 🙏🙏
Maaa ap sach ho baki sb mithya he yha is jagat me yhi sach he Jaan liya mene 🥺♥️🙌
હિંગલાજ હાજરા હજૂર, એક આ ગીત પણ બનાવો...
વાહ અનિરુદ્ધ ભાઈ તમારા બધાં સોંગ શાંતિ થી સવારે સંભાળવાની મઝા આવી જાય છે.... જય હો મા વાઘેશ્વરી....
અદભુત રચના અને તેને ખુબ જ સરસ રીતે રજૂઆત કરી છે.. 🔥🙏🙏 ભાઈ ભાઈ મોજ આવી ગઈ જય માતાજી 🙏❤️😀
Ha anirudh bhai Tamara jeva manaso thi j gujrat shobhe che moj moj Jay mataji ❤
વાહ અનિરુદ્ધ ભાઈ મોજ આવી ગઈ,
આવાજ વિડિયો ને ગરબા બનાવતા રેજો વાલા 🙏
જેનો અવાજ સાંભળી ને રુવાડા ઉભા થયેલ જાય હો ઈ આપણા અનિરુધ્ધ ભાઇ 🙏☝🙌💪
Jivani hajra hajur re
Dhanya Dhanya ha bai tari tekri re......tipical kutchhi touch...ane very well singing....jaymataji🙏💐
ખુબ જ સરસ ગીત.. અનિરુદ્ધ આહીર અને હા બાઈ ૨.૦ ની સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન..
અમારા પર આવેલી આફત માં આ ગીત ના લીધે એક આશા જાગી
જાણે કેટલા ઉજાગરા બાદ સારી ઊંઘ આવી
Jay mataji wahhh su charaj che mataji ni 👏👏
હે મા જગજનની હે મા અંબા નો અવતાર હે માં વાઘ પર અસવારી મા વાઘેશ્વરી દશેરાએ તારા મંદિરે લાખો શ્રદ્ધાળુઓ મા આવિયા એ શ્રદ્ધાળુઓને એમના દુઃખ મા સુખમાં સદાય સહાય કરજે માં
મારુ ગામ પ્રતાપપુરા સમસ્ત તને પ્રાર્થના કરીએ છીએ🙏🙏🙏
મા મહીસાગરના કિનારે આવેલું સમડા નું ઝાડ ની નીચે આપોઆપ પ્રગટ થયેલી માં વાઘેશ્વરી પ્રતાપપુરા ગામ ના જોપે બેસવા વાળી માં જગત જનની મા વાઘેશ્વરી પ્રતાપપુરા વાળા માં આપની મનોકામના પૂરી કરે 🙏🙏
#_પવિત્ર_યાત્રાધામ_પ્રતાપપુરા_માં_વાઘેશ્વરી_નું_મંદિર
#Pratappura
Gujrati jyada to smj me nhi aati he pr sun kr aanshu agye mere jagatamba ap sach ho baki sab mithya he ♥️🙌🥺
જય માતાજી 🙏 વાહ ભાઈ સુપર દુપર તમે એક આહીર સમાજ માટે ગૌરવ છે. સૌ કોઈ પાસે આવી કળા નથી. દિલ થી કહું છું તમારા ગીત માટે ગમે તેટલા વખાણ ઓછા પડે...
Wah aniruddh bhai , super garba, music is fabulous, jay mata ji. ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
Jai maa chamunda 🙏 🚩
જય મા વાઘેશ્વરી
જય હો રતના બાપા ભગત
સદાય મા હાબાઈનુ સાનિધ્ય બન્યુ રહે.
ખુબ અભિનંદન અનિરુદ્ધભાઈ આહીર અને ટીમ
Suppr
હાબાઈ ❤️❤️❤️
જય વાઘેશ્વરી... માં હબાય...... પગ થરકવા લાગે અને હૃદય આનંદ આનંદ થઈ જાય , એવું ભક્તિમય અને અદ્ભૂત ગીત.... ખૂબ જ સરસ.... અભિનંદન....
Awesome gaat che bhai 😍😊Mataji tamne jivan ma sukh aape tame zivan khub sare kam karo and agad javo😊 aava mere ashishvad bhai☺️jay mataji🙏🙏
जय हो मां वाघेश्वरी
नमो मात भवानी
बहुत अच्छी प्रस्तुति है
अनिरुद्ध भाई को धन्यवाद
जय माता जी
ભાઈ ભાઈ, સુ આવાજ છે તમારો , જીઓ બાપ જીઓ , ખૂબ મજા આવી આ ગીત સંભાળી ને , આવા ને આવા સરસ સરસ ગીતો બનાવ તા રહો.
જય માતાજી 🙏🙏🙏
Anirudh bhai aapne history create kardiya 🙏 ma bhavani ka ashirwaad aap aur hum par humesha rahe 🙏 jai mata hinglaj bhavani
ભાઈ ભાઈ ,,,,ઘણી ખમ્મા તમને,…આપણા લોકગીતો એન્ડ પરંપરા ને જીવંત રાખવા ના ખુબ સરસ પ્રયત્ન માટે. જય માતાજી
fentastic, fabulous, wonderful……🙏🙏🙏
🙌🙌🙌
ગૌરવ છો તમે આપડા સમાજ નુ jay mataji jay dwarkadhish🙏
Waah bhai
આતુ સુદર આ ભાઈ બેનો કોટી કોટી વંદન
माँ खोडल सदाय सहाय 🙏🏼👑
Ha bai 1.0 & 2.0 both are permenantly saved in my playlist for forever....What a Song.......Keep it up guys.....I am listening this both Diamonds Daily....JAY MATAJI
વાહ superb 👍👍👍💐💐💐🙏🙏Jay Mataji
Wha wha wha...kya baat...Got goosebumps....Many congratulations to entire team😍❤🎵🌌🙌👏
જય હો જય હો ધન્ય ધન્ય ... ખુબ અભિનંદન અનિરુધ્ધભાઈ .....જય સીયારામ
Jay mataji vah.... Su avaj chhe 👏🏻👏🏻👏🏻👌🏻
ખુબ સરસ ગૌરવ છે આપણા આહિર સમાજ જય માતાજી જય દ્વારકાધીશ🚩🚩
Love 1 2.0 3.0 🥰
Love From Mewad 🚩🚩
Loyalty 👑🔥
Jay Ho Ahirraj
Jay Ho
🙏🙏🙏🙏
Vah bhai bhai .....Jay bhavani
Wah wah bhai....🙌🙌👏👏👏
Jay Mataji 🙏
Jay murlidhar bhai 🙏🙏
Great Anirudh Ahir..superb
Moj
વાહ વાહ ભાઈ વાહ
જય જય ને જય છે માં તારી
Vah.... Super 🙏
Sangeet Mein ghunghru ki awaaz ghungroo Ki awaaz aur ek to ped ki awaaz milaave madhur meetha music banave
Ha mama ha
મારી મા વાઘેશ્વરી ને અરજ કરવા માટે બેસ્ટ song heart touching. ... Thanks for all team amazing
vah vah anirudh bhai vah ahir
Awesome arrangement 👏🏻 🔥
Bau j saras aniruddh bhai
જય માં ચોટીલા વાળી........🙏
મારા કુળ ની દેવી.......❤️
માં ચામુંડા......🙌
સદા લાજ રાખજે માં તારા બાળ ની...🙇
જય વાઘેશ્વરી માં 🙏🚩
જય વાધેશ્વરી માં
ગાધર્વ આલાપ છે. અનિરુદ્ધ ભાઈ આપનું અવાજ જાણે સાંભડયા જ કરીએ
Ha bhai ha . Jane hamnaj matajii garba ramva aavshe.. Khub khub sundar Anirudhbhai . Abhinandan
Nice work
વાહ ભાઈ વાહ... ખૂબ જ સરસ રચના. 🙏
અનિરુદ્ધ ભાઈ આહીર શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન .
સારો એવો અવાજ છે આપનો આપ શ્રી ખૂબ જ પ્રગતિ કરશો
Vah....AAPA....
JAY Maa Vagheshwari ❤️
Jay vagheshwari superb anirudh bhai ahir 🙌🙌
Jay Ma Vagheshvari🙏🏻
Vah Aniruddh bhai..👏👌🏻
Jay ma vagheshwari
Woah 500k+ views, 1M 🔜. Amazing Anirudh Bhai. Keep doing what you are doing. Jai Mata Di 🙏
Slow start but energy comes in at last patch..amazing... Great work bhai....
Adbhut 🔥😍🙇🏻 jay mataji 😍🙏🏻
🙏🔥
અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ... 👌
Wahhh kalakar saheb✌🏻♥️😍 jay ma wagheshwari 😍❤️🙏🏻🙏🏻
અનિરુદ્ધ ભાઇ આહિર આવી રીતે આગળ વધતા રહો એવિ માં પાસે પ્રાર્થના (વાઘેલા પરિવાર)
જોરદાર ભાઇ
ખુબ જ સરસ
ખુબ્ સુંદર.... મા ના આશીર્વાદ👼🙏... ખૂબ કૃપા બની રહેશે.... અંતર ની ઉંચાઇ પ્રાપ્ત કરતાં રહો...
ગર્વ થી ગુજરાતી ❤️
Perfectly done! Awesome song.. music,lyrics,choreography rhythms everything is mind blowing good job again guys... keep that up👍🏼
You’re amazing amazing as always and I can’t thank you enough for giving all the beautiful bhajans 😇 Sending you lots of best luck and love from Australia 💗
Jay Mataji 🙏🏻
KEEP UP THE GOOD WORK ANIRUDDH 🥰
Supar Voice Anirudh Bhai......
જય વાઘેશ્વરી માં અનિરુદ્ધ ભાઈ આપ આજ રીતે સુંદર ગીતો બનાવો તેવી શુભેચ્છાઓ🚩🙏🙏
Amezing
Like it very much
Keep doing the best
Lots of love from Pune Maharashtra
Jay mataji Jordar version
Bhagvati ashapura and vagsewari bless u
Glad that me being part of this project.😍😍😍Amazing 👌
Superb🔥🔥🔥
વાહ 🎤🎵અનિરુદ્ધ ભાઈ વાહ.....જય હો માં વાઘેશ્વરી🙏🇮🇳
Vah vah bhai tamara aavja ma sur ma sarda ye puyro che.... Jay ho pn mne ye vat dukh thay hamda j aa song puru thay jase
Vah bhai amazing.... 👌👌👌
#Jay_Murlidhar
Jay mataji 🙏 🔥 🔥 🔥 😍 😍 ❤️
Ha bai. atle kon jnavso mherbani kri ne
1:57 to 2:00, that 3 seconds 🤩
Jay maa aashapura 👑🙏🚩
Wahh wahh mama
Super bro ❤️
Whaaa khub Sarass
Jay Mataji 🙏🏻🙏🏻
જય હો જય ભવાનિ
જય કુળદેવી શ્રી વાઘેશ્વરી અંબાજી માં 🙏❤️
Bhai mojjj padi gyi.... ✨🔥
ખૂબ સરસ ગીત ભાઈ
Notification na mali mama 🥺
Jay mataji 😍 Jay sonbai
સરસ અનિરુદ્ધ ભાઈ 🕉️🕉️