IAS પૂજા ખેડકરએ જે રીતે UPSC પર પ્રશ્નો ઊભા કર્યા એ ચિંતા કરાવનારા છે!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 247

  • @bhupendratadvi4641
    @bhupendratadvi4641 20 วันที่ผ่านมา +123

    અત્યાર સુધી મને UPSC ઉપર એક વિશ્વાસ હતો પણ હવે આ સરકારે UPSC ને પણ બરબાદ કરી નાખી છે

    • @greengujarat5623
      @greengujarat5623 20 วันที่ผ่านมา +4

      100% sachi vat che

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 20 วันที่ผ่านมา +4

      Upsc 😂😂 ena par mane pahela thi j visvas nathi

    • @KP-eu7sn
      @KP-eu7sn 20 วันที่ผ่านมา +3

      Aaj to Vikas che

    • @priteshvasava6952
      @priteshvasava6952 20 วันที่ผ่านมา +4

      Om birla ni modeling krti chhokri upsc first attempte pass kri

    • @SwetaGUpadhyay-ze3yw
      @SwetaGUpadhyay-ze3yw 19 วันที่ผ่านมา +1

      Its not upsc's fault. Upsc has given complete report on this issue before her selection.

  • @jatinkumarbharada
    @jatinkumarbharada 19 วันที่ผ่านมา +44

    Upsc પણ સલામત નથી તો બીજી સંસ્થામાં સુ થતું હશે... આ ખુબ ગંભીર બાબત છે

    • @snehalpatel9013
      @snehalpatel9013 18 วันที่ผ่านมา +1

      સૌથી મોટા પાયે Scam એમાં જ ચાલે છે.
      કરોડો આપીને રેન્ક ખરીદાય છે.

    • @ashwinahir2508
      @ashwinahir2508 17 วันที่ผ่านมา

      @@snehalpatel9013😢😢

  • @kundantirgar5488
    @kundantirgar5488 20 วันที่ผ่านมา +43

    પછાત સમુદાય ના અનામત નો લાભ જ બીજા લોકો લે છે... આતો ખાલી કહેવાનું.

    • @hardikpatel9242
      @hardikpatel9242 19 วันที่ผ่านมา +8

      એ લાભ કોઈ બીજા નહીં પણ અનામત મા જ આવતા સુખી લોકો જ લે છૅ..

    • @Dipu098
      @Dipu098 19 วันที่ผ่านมา +3

      ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma.
      Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe

    • @ohkok874
      @ohkok874 19 วันที่ผ่านมา +1

      ​@@Dipu098 haan to emna same avaj tamarej uthavi pade
      Pan biju koi kaik bole to tame mathe chadhi jao chho

    • @KS_2002
      @KS_2002 11 วันที่ผ่านมา

      @@Dipu098 Meena ma to kyahi bole. Farther is DIG, brother is ips officer and than she is clear upsc with ST reservation.

  • @thakorparmar7063
    @thakorparmar7063 20 วันที่ผ่านมา +26

    બાપની તાકાત પર જોર કરે છે, બાપની મિલ્કત અપ્રમાણ લાગે છે તો મોકલો CBI, ED

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 20 วันที่ผ่านมา +38

    સૈન્ય પત્રકાર શ્રી દેવાંશી જોશી સાહેબ આપે ખરેખર ખૂબ જ સત્ય માહિતી આપી છે આવા રાજ્કીય વગ ધરાવતા આઈએસ બની જાય છે તો આ બાબતે ગંભીરતાપૂર્વક સરકારે આપદ પાછું લઈ લેવું છે જેથી બીજા અન્ય સારા વ્યક્તિઓ સમાજમાં નેતૃત્વ કરી શકે જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @arpitjoshi862
    @arpitjoshi862 19 วันที่ผ่านมา +17

    આપણા ગુજરાતમાં ડુપ્લીકેટ માર્કશીટ થી શાળા ના શિક્ષકો બનેલા છે. ગવર્મેન્ટ નોકરી કરે છે. સો માંથી એક કેસ બહાર આવે છે. બાકી નાને લીલા લેર છે. બેન

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 20 วันที่ผ่านมา +36

    રાજકારણ મા બધું ચાલે જ છે

  • @rahulparmar6490
    @rahulparmar6490 20 วันที่ผ่านมา +46

    સ્પીકર ઓમ બિરલા ની છોકરી પણ બની બેટી છે....

  • @zalajaydipsinh1842
    @zalajaydipsinh1842 19 วันที่ผ่านมา +17

    મોદીજી: ના ખાઉગા , ના ખાને દુંગા

  • @tejajipurohit8189
    @tejajipurohit8189 20 วันที่ผ่านมา +17

    દેવાશી બેન તમે બહુશ સરસ રીતે સમજાવો છો અને ગરીબ લોકો થી જુઙી ને રહો છો તે બદલ ખુબ ખુબ આભાર

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 19 วันที่ผ่านมา +9

    દેવાંશીબેન ની વાત બિલકુલ સાચી છે

  • @Priykant24
    @Priykant24 19 วันที่ผ่านมา +19

    આ આખા મુદ્દામાં દુઃખ ની વાત એ છે કે જે ખરેખર દિવ્યાંગ હશે એમને નોકરી ન મળી.

  • @Kkd447
    @Kkd447 20 วันที่ผ่านมา +9

    OBC hoy ke SC hoy ke ST hoy ke EWS hoy badha માં ક્રીમિલિયર સિસ્ટમ હોય તો સાચા હકદાર ને અનામત નો લાભ મળે અને મુખ્યધારામા ભળી શકે
    આપણી સામે ઘણા એવા કિસ્સા છે કે જેમાં કોઈ પણ સમુદાય હોય જેનો બાપ અધિકારી હોય એનો છોકરો અધિકારી બને અને જે મજૂરી કરતા હોય એ મજૂરી જ કરે છે.

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro 18 วันที่ผ่านมา +1

      SC ST ma creamy layer nathi pan tena lidhe garib sc st ne lagbhag labh nathi malto pan rich SC STne sihbhag labh male chhe.

  • @dipakmevada6378
    @dipakmevada6378 19 วันที่ผ่านมา +5

    UPSC મા આવા કામ થાય છે તો નાની નાની સંસ્થા નુ સુ થશે જો આવત નુ નિરાકરણ નહિ આવે તો સરકાર ને પાછુ નોટ બંથી કરવી પડશે.

  • @krishnacngkishorvekariya4128
    @krishnacngkishorvekariya4128 19 วันที่ผ่านมา +6

    બધા ને સરખા રાખે
    એવુ નિયમ હોવો જોઈએ

  • @arjunvasava4643
    @arjunvasava4643 19 วันที่ผ่านมา +6

    ઓમ બિરલા ના પુત્રની તપાસ કરાવો

  • @bharatdarji1442
    @bharatdarji1442 19 วันที่ผ่านมา +6

    સરકારી અધિકારીઓના પ્રોપર્ટી રીટર્ન જાહેર કરાતા નથી એ મોટુ કારણ છે.

  • @nitinsav2630
    @nitinsav2630 20 วันที่ผ่านมา +22

    ઓમ બિર્લાની છોકરી પણ બની છે ઓફિસર

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 18 วันที่ผ่านมา +2

    Reservation સિસ્ટમ નો દુરુપયોગ કેટલી હદે થાય છે અને સરકાર ચલાવા દે છે તે ખરેખર દુઃખદ ઘટના છે 😢😢

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt 19 วันที่ผ่านมา +3

    ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ સહ રજૂઆત દેવાંશી બેન

  • @ratnadipsinhgohil
    @ratnadipsinhgohil 19 วันที่ผ่านมา +4

    @jamawat. Anamat a desh no savthi nabaro pilor che samjay tene vandan

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 16 วันที่ผ่านมา +1

    આ કેટેગરીઓ દૂર કરી મેરીટ પધ્ધતિથી નોકરી આપવી જોઇએ જેથી નાગરિક ને પણ સાચો લાયક અધિકારી મળે

  • @Dipu098
    @Dipu098 19 วันที่ผ่านมา +4

    ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma.
    Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe

  • @varshabenparmar2936
    @varshabenparmar2936 17 วันที่ผ่านมา +1

    અનામત નો દુરુપયોગ એતો અનામત નુ પ્રમાણપત્ર આપતી સંસ્થા ની ર્જવાબદરી કહેવાય.

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 19 วันที่ผ่านมา +3

    એ બધું તો ઠીક છે પણ જે ખરેખર દિવ્યાંગ હશે એમનો શું વાંક જે નોકરી થી વંચિત રહી ગયા છે......😡😡😡

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 20 วันที่ผ่านมา +8

    Om Birla ni chokri pan ias bani gayi te pan tapas karo

  • @CHAUHAN1771
    @CHAUHAN1771 20 วันที่ผ่านมา +16

    UPSC અઘિકારીઓ શું કરે ૮ પાસ ના હુકમ માનવાના હોય.

    • @Tarak_Shah-Patel
      @Tarak_Shah-Patel 18 วันที่ผ่านมา

      ક્યાં ની વાત ક્યાં લઇ જાઓ છો
      શું વાત ચાલી રહી છે એ તો જુઓ

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 19 วันที่ผ่านมา +3

    ફક્ત આવક ઉપર અનામત આપો. આવા ઓડિકરવાળા કેટલા ઓફિસર હશે

  • @bhagirathsinhrathod9984
    @bhagirathsinhrathod9984 20 วันที่ผ่านมา +5

    Anamat j kadhii nakho ne atle chinta j nai

  • @pratapbhai8299
    @pratapbhai8299 20 วันที่ผ่านมา +1

    Thanks devanshi Jay mataji

  • @devrajsinhzala5467
    @devrajsinhzala5467 19 วันที่ผ่านมา +4

    આરક્ષણ બંદ કરો

  • @rasikbhaipatel8077
    @rasikbhaipatel8077 19 วันที่ผ่านมา +3

    સરકાર કોની છે તમારા બોલવાથી કંઈ ફેર ન પડે

  • @PayalBhalgariya-bb7rp
    @PayalBhalgariya-bb7rp 20 วันที่ผ่านมา +3

    Sachi vat che devanshiben .

  • @rahulkandoriya5674
    @rahulkandoriya5674 20 วันที่ผ่านมา +14

    ઉપર નીચે સુધી આમજ ચાલે

  • @sameeratheist6856
    @sameeratheist6856 20 วันที่ผ่านมา +5

    ભારત માં ડીસિપ્લીન પણ નથી.....

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 18 วันที่ผ่านมา +2

    સરસ જમાવટ

  • @venkateshbalaji3243
    @venkateshbalaji3243 19 วันที่ผ่านมา +3

    મારી જોડે છે દિવ્યાંગ નું સર્ટિફિકેટ LV નું . સિવિલ હોસ્પિટલ માં પથારી ફેરવી નાખે તપાસ કરી કરી ને પછી આપે સિટી ભાઈ

  • @ranjitbariya3834
    @ranjitbariya3834 15 วันที่ผ่านมา

    આરક્ષણ હોવું ન જોઈએ જેથી પબ્લીકને લાયક અધિકારી મળે.

  • @amishachauhan3007
    @amishachauhan3007 19 วันที่ผ่านมา +2

    NEET SCAM pachi UPSC SCAM pan bahar aavaa joie, but unfortunately aspirants na voice ne sambhadava koi upsc ma Alakh sir jewa ni jarurat che! J🙏khan sir aavi rite avaj nthi uthavta

  • @pradip3846
    @pradip3846 20 วันที่ผ่านมา +3

    Government is best who use the system for their persons.

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 20 วันที่ผ่านมา +7

    Aavi jetli bharti chhe badhi check thavi joia

  • @kirtanchhatrola5642
    @kirtanchhatrola5642 16 วันที่ผ่านมา

    Absolutely correct sister

  • @dmu5276
    @dmu5276 19 วันที่ผ่านมา +2

    Reservation must be stopped at any cost.

  • @mehulmehul4995
    @mehulmehul4995 20 วันที่ผ่านมา +2

    Medam request che Ambajai pani dodh nu pikmek point nu address

  • @jayparshuram5741
    @jayparshuram5741 20 วันที่ผ่านมา +1

    Very good 👍

  • @jimmyoo741
    @jimmyoo741 20 วันที่ผ่านมา +2

    Na to NEET na to UPSC.
    સામાન્ય માણસ કોનો ભરોસો કરે ?

  • @dhokiabhupat7310
    @dhokiabhupat7310 18 วันที่ผ่านมา

    This is the highest well reputed institute UPSC !!! such things going on

  • @sanjubhaisanju4711
    @sanjubhaisanju4711 19 วันที่ผ่านมา +1

    એમને સર્ટિફિકેટ ડાયરેક્ટ મળે છે ડુપ્લીકેટ આદિવાસી નોકરી પણ કરે છે

  • @ddesifunda4920
    @ddesifunda4920 19 วันที่ผ่านมา +1

    Awu to Gujarat ma pan 6e..nakli..st, sc.. Obc certificate wada..

  • @chaudharihardik3482
    @chaudharihardik3482 20 วันที่ผ่านมา +2

    Good

  • @priyadave4138
    @priyadave4138 19 วันที่ผ่านมา +1

    આના કરતા ભાવ નકી કરી ને જાહેરાત પાડો તો મહેનતકરનાર વર્ગ નો ટાઈમ ન બગડે.

  • @KalpeshParmar-yw5ud
    @KalpeshParmar-yw5ud 20 วันที่ผ่านมา +3

    Aarakshan par bhasava vada have kya gya.. virodh karo hae. IAS officer no virodh karo.

  • @gautammakwana1456
    @gautammakwana1456 19 วันที่ผ่านมา +3

    પ્રાઈવેટી કારણ બંધ કરો

  • @laljirabari1014
    @laljirabari1014 17 วันที่ผ่านมา

    Good mam

  • @user-ce8ei2ee4t
    @user-ce8ei2ee4t 20 วันที่ผ่านมา +8

    Have upsc ma pan ભ્રષ્ટાચાર 😢😢😢આવા officer UPSC ne કલંકિત કરે છે.
    દેવાંશી બેન ખૂબ સારી માહિતી આપો છો.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 20 วันที่ผ่านมา

      Upsc ma kya corruption na hato

  • @KS_2002
    @KS_2002 19 วันที่ผ่านมา +2

    અરે creamy layer ની ગુજરાત માય ધજીષા ઊડાડે છે.

  • @iiffeeee
    @iiffeeee 19 วันที่ผ่านมา +1

    First thing how did they earn 100cr while in govt. job?
    Second - why reservation?
    BJP should take action on these type of cases seriously otherwise people will lose faith.

  • @samirprajapati5876
    @samirprajapati5876 20 วันที่ผ่านมา +2

    Mem dekhatu nathi too exam kai rite pass kari hase...?

  • @roohsn8303
    @roohsn8303 11 วันที่ผ่านมา

    આ‌ બેન જોડે માહિતી નોતી. બીજા TH-cam channel ની આ‌ માહિતી che hu exam ni tyari kru chu mane kabar pde ok

  • @Parth_Ramanuj
    @Parth_Ramanuj 20 วันที่ผ่านมา +3

    Are bhai.. page Lago, IAS che.. motivation lyo .... ato sav khota case che... IAS che bhai... duniya jiti lidhi bapa... ane lakhi rakho, Kai j thavanu nthi Ben j tedtocks ma motivation apta jova malse... Jay ho andh sarkari nokri na pagal pan ni

  • @dhruv1192
    @dhruv1192 20 วันที่ผ่านมา +1

    લિટરલ એન્ટ્રી ઉપર પણ એક વીડિયો બનાવો, તેમાં કોણ આવે છે ?

  • @nikulparekh7383
    @nikulparekh7383 19 วันที่ผ่านมา +1

    0:49

  • @ravirajsinh2241
    @ravirajsinh2241 19 วันที่ผ่านมา +1

    pH hendicap anamat no bov dur upyog thay se

  • @maxp993
    @maxp993 19 วันที่ผ่านมา +2

    India nu Biju nam corruption

  • @vinodpargi7895
    @vinodpargi7895 16 วันที่ผ่านมา

    Madam GPSC too, duplicate cast certificate officer ( RBC) check karo

  • @sanjayjoshi4975
    @sanjayjoshi4975 19 วันที่ผ่านมา +1

    Ben aavi to ketliy pooja khadge Alreaddy Posting lai ne Moj Kare che..

  • @bhupendradesai2921
    @bhupendradesai2921 20 วันที่ผ่านมา +2

    અહીંયા બધું j ચાલે ચાલે છે.. Polam પોલ

  • @yashgelani8928
    @yashgelani8928 19 วันที่ผ่านมา +2

    ગરીબ હોય તેને મળવું જોઈ

  • @Hp-io2wk
    @Hp-io2wk 19 วันที่ผ่านมา

    Bhrastachar gujarat ma charam sima par chhe ,thoda samay pehla sc st na certificate par sawarno nokari lagiya hata have paper leak thay rahiya che su sarkar javabdar nathi ava Bhrastachar mate ?

  • @SwetaGUpadhyay-ze3yw
    @SwetaGUpadhyay-ze3yw 19 วันที่ผ่านมา +1

    ભાઇ આમા upsc નો કોઇ વાંક નથી. Upsc ઍ આ બેન ની ફરિયાદ tribunal મા પહલાથી જ કરી નાખી હતી.

  • @chauhanpiyush737
    @chauhanpiyush737 17 วันที่ผ่านมา

    Gujarat sarkar ma pan aava ketlay adhikari chhe je khota document api ne naukari kari rahya chhe ,

  • @tulsibhaikukadiya4331
    @tulsibhaikukadiya4331 16 วันที่ผ่านมา

    ઓમ બિરલા ની છોકરી ની પણ તપાસ કરો

  • @bhaveshsolanki74
    @bhaveshsolanki74 20 วันที่ผ่านมา +3

    Matra ne matra nana loko mate j badha kayda che mota loko to game tya pagg nakhine chatki javana che okk okk

  • @Milanagravat01
    @Milanagravat01 19 วันที่ผ่านมา +3

    મારા બાળક ને ઇંડિયા મા રાખવો જ નથી

  • @makwanabaldev4761
    @makwanabaldev4761 17 วันที่ผ่านมา

    Ben ahiya one eyes disability person su pan 30%certificate male se and police,army. fire.railway and defence ma pan form nathi bhari sakto and aa ben direct setting kare se vaah

  • @laxmanbhaiparamar6197
    @laxmanbhaiparamar6197 12 วันที่ผ่านมา

    કો બિરલા ની દિકરી એ ક ઈ રીતે યુપીએસસી પાસ થયા તે દેખાયુ કેમ નહી

  • @jaymatang02
    @jaymatang02 19 วันที่ผ่านมา +1

    I am convinced to leave this country for my child better future

  • @solankikiran7772
    @solankikiran7772 19 วันที่ผ่านมา +1

    Karma kisi ko nahi sodta.

  • @CoachvikrammisChessImprovement
    @CoachvikrammisChessImprovement 18 วันที่ผ่านมา

    रिजर्वेसन से लाभ मिल रहा है बंद होना चाहिए आरक्षण जो गरीब है उन्हें ही मिले

  • @dakshaykapadia3509
    @dakshaykapadia3509 18 วันที่ผ่านมา

    jayere jayre abhiman karyu chhe tyaer loko uper thi neche padkiya chhe

  • @hpz6150
    @hpz6150 16 วันที่ผ่านมา

    Gpsc થી આશા છોડીજ દીધી છે , હવે UPSC થી આશા ના હતી.

  • @shardabenpatel-cl4hs
    @shardabenpatel-cl4hs 20 วันที่ผ่านมา +6

    Only ews reservation.

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 20 วันที่ผ่านมา +3

    આટલી સુંદર હોવા છતાં આવું કેમ કર્યું

  • @user-dy8eu9qv3r
    @user-dy8eu9qv3r 19 วันที่ผ่านมา

    Gpsc ma pan avu j che EWS 100-100 vigha na malik kadhavi ne gpsc pass Kari che

  • @ashishchaudhari645
    @ashishchaudhari645 18 วันที่ผ่านมา

    Now UPSC also has lost trust..
    Bdhe j Paisa apvana em?

  • @Devangimod.6l0
    @Devangimod.6l0 19 วันที่ผ่านมา +1

    આવા તો કેટલાક છે બેન કાઢો તો ગુજરાત માંથી એ મળે

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 19 วันที่ผ่านมา

    Badha sarkari khata ma avij rite chale che.

  • @Pradip_f3j
    @Pradip_f3j 20 วันที่ผ่านมา +1

    Desh ni tuff exam ganati UPSC and neet ne aa sarkare majak banavi didhi 😔😔😔😔

  • @IL-nr5py
    @IL-nr5py 18 วันที่ผ่านมา

    Reservations me 90% logo government job leke bethe hai fir bhi bachcahe reservations me jate hai

  • @paraspatel9919
    @paraspatel9919 20 วันที่ผ่านมา +1

    Aavu j chale se bharat ma
    Su karva nu

  • @themagician9417
    @themagician9417 10 วันที่ผ่านมา

    Aa badha mate aapde khota loko ne aapela votes javabdaar che.
    Have Supreme Court, High Court, CBI, IT Dept aa badha loko mathi koi pr bharoso thay em nathi.
    Fakt ek ARMY che jena pr haju pn bharoso thai sake em che. Km k e loko desh mate kaam kre che nai k potana mate.

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 19 วันที่ผ่านมา

    Om birla ni chokri ni tapas nai Thai .

  • @ALL7865
    @ALL7865 19 วันที่ผ่านมา

    Interview lenar team blind hati ke pachi police verification karnar team blind hati, ke Document verification karnar team blind hati ke vyakti divyang nathi ae check ki karva, Doctor ni team andhali hati aama kono hath hoi sake public ae samji javu

  • @pinalpatel2303
    @pinalpatel2303 18 วันที่ผ่านมา

    Sache j jo koi દિવ્યાંગ hoy tene badha labh levama bahu mushkeli pade chhe, badha labh mallta j nthi and આને UPSC ma mli gayu🤔 corruption

  • @jasrajsinghrajput901
    @jasrajsinghrajput901 19 วันที่ผ่านมา

    atyare aa chale se sc st and OBC arakshan ma amne jarur nathi to bhi arakshan no laabh le se #arakshanhatavodesbachavo

  • @naimishkeraliya611
    @naimishkeraliya611 19 วันที่ผ่านมา

    Ato samples chhe, maro ek friend principal and ek bank manger na chokara hta

  • @tmpatanwadia5011
    @tmpatanwadia5011 19 วันที่ผ่านมา

    Tamam IAS ni Tapas karavo to Ava vnogas rite posting lenara bahu Jova malse Govt.Tapas karavi Ava bogas IAS ne kadak punishment karvi Dakhlo besado

  • @roohsn8303
    @roohsn8303 11 วันที่ผ่านมา

    Ben bija ni copy km Karo tamne j nathi kabar aana vishe but news joie tame tara news aavu bolo Cho

  • @A_dark_Horse_310
    @A_dark_Horse_310 19 วันที่ผ่านมา

    Aa sarkaar ne jail ma nakhidevanu jarur che.. Nd sarkaari adhikari ne pan..

  • @anketthakor2378
    @anketthakor2378 18 วันที่ผ่านมา

    Badha karta open ni athari fare che ama