@jigneshgosaliya2733 ભૂંડ गोबर ભક્તો બીજા રાજ્યોમાં થાય ત્યારે કેમ કૂદકા મારવા નીકળી પડે છે?ત્યારે આવું ખબર નથી પડતી? હમણાં બાંગ્લાદેશ માં થઈ રહ્યું તેનો વિરોધ કરવા ગોબર ભક્તો કૂદકા મારે છે પરંતુ બે વર્ષ थी મણિપુર સળગી રહ્યું છે તે નથી દેખાતું
ખુબ દુઃખદ ઘટના બસ બધા નેતા ઓ 7 દીવસ આવીજ રાજનીતિ કરશે અત્યાર સૂધી એ દીકરી જીવતી હતી તો કોય નોહ્તું બોલ્યું પણ હવે બધા રસ્તા પર ઉતર છે અરે ભાઈ અત્ારસુધીમાં ક્યા હતા
દેવાંશીબેન મારું એક અગંત વિચાર વ્યક્ત કરું છું કદાચ જે પણ આવા કૃત્ય કરે છેઃ તે લોકોને જો સજા થય હોય તો આજે આ દિવસ પણ હોત. જો હજુ પણ આવા લોકોને હજુ સજા ની થાય તો હજુ આવા બનાવ બનતા રહશે. ખાલી ન્યૂઝ મા કય દેવા પૂરતું નય કળક કાર્યવાહી થશે ખરે ખર જો કાર્યવાહી કરી હોત આજે આ દિવસ આપણે ન જોયો હોય.
@@Nature-Lover5788 શું થાય સે પકડી જાય સે બે ત્રણ મહિના બેસાડી પાસા છોડી મૂકે સે રાજ્ય કે દેશમાં. એક ખાલી એવો દાખલો બેસાડો કે ખાલી આવા જ કૃત્ય કરતા પહેલા રૂંવાટા ઊભા થાય. જેલ કરવાથી કય ની થાય.
ખરેખર આજે આ દીકરી ની વાત સાંભળીને રડવું આઈ ગયું બેન, કે જે આજે આ દુનિયામાં નથી રહી અને એને શું પીડા થઈ હશે ખરેખર આ સાંભળીને રડી પડાયું 😭😭😭😭😭😭😭 બહુ જ દુઃખદ ઘટના😭😭
ચમરબંધી ને છોડવા ની વાતો કરતા 8 પાસ મંત્રી ને સરમ આવવી જોઇએ રાજીનામું આપી ને ઘરે બેસી જવું જોઈએ જો ગુજરાત ની કાયદો વ્યવસ્થા આવાં અભણ લોકો ના હાથ માં હોય તો આવુજ બને 😢😢😢
Tame gruh mantri hoy to tame pan aaj karo...su Kari ssakvana aama harsh sanghvi....guno thayo gunegar ne pakdavanu kam...saja court karse...aama harsh bhai su karvana
@Nature-Lover5788 મિત્ર આમા 100 % જવાબદારી હર્ષભાઈ ની આવે કેમ કે કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી એમના હાથ માં છે માનું છુ કે ગુનેગાર એ ગુનો કર્યો છે પણ કેમ એને ડર નથી આવું જધ્યન કૃત્ર્ય નો વિચાર કરતાં પહેલા જ કેમ એનો પરસેવો છૂટી નથી જતો છાસવારે આવી ઘટના ઓ બને છે અને સરકાર અને વિપક્ષ બન્ને તાયફાવો આમાં પણ કરશે મીણબત્તીઓ લઈ ને નીકળશે પશ્ચિમ બંગાળમાં ઘટના બને છે તો આપણા મુખ્યમંત્રી પોતે રસ્તા ઉપર બેસી જાય છે
વડાપ્રધાન બનવા નીકળી ગયા હતા મોદી ત્યારે દિલ્લીમાં નિર્ભયા કેસ બન્યો ત્યારે ભાજપ ના નેતાઓ ને આખું ભારત દેશ માં પડ્યો હતો હવે ઉપર થી નીચે સુધી ભાજપ સરકાર છે હવે કેમ કશુ બોલવા તૈયાર નથી એક પણ ભાજપ સરકાર ના નેતાઓ ચૂપચાપ બેસી ગયા છે શું એને ન્યાય નહીં મળે
આઇ સેલ્યુટ મેમ તમારી હિંમત ને ધન્યવાદ છે દરેક સ્ત્રી આ લાગણીને સમજી શકે છે હવે તો સૌએ જાગવાની જરૂર છે સરકાર શ્રી આવા નરાધમોને કડકમાં કડક સજા કરવી જોઈએ અને જાહેરમાં સજા કરો જાહેરમાં એનું અંગ કાપી નાખો લોકો જોવે અને બીજા લોકો પણ આવું કરતા ડરી જાય
ખૂબ જ દુઃખ જ ઘટના છે 😢😢 ભારતની સ્ત્રી સુરક્ષિત નથી સુરક્ષિત એટલા માટે નથી કે કોઈ મંત્રી કોઈ નેતા ની છોકરી જોડે બળાત્કાર થતો નથી એટલે એ લોકો શાંત બેઠા છે અને બાકીનો સમાજ પણ શાંતિ થી બેઠો છે. આપડી પોતાની છોકરી નો વારો આવશે ત્યારે જોઈ લઈશું પણ એક વાર કૃત્ય કરી નાખે મૃત્યુ થઈ જાય પછી શું કરી શકવાના (એટલા માટે અત્યાર સુધી જેટલા બળાત્કારીઓ છે એમને અને વર્તમાન માં જે કર્યો એને ફાંસી આપવામાં આવે એવો દાખલો બેસાડો એટલે સમાજ માં ડર પેદા થાય બળાત્કારી ને જાહેર માં ફાંસી જ હોય બીજું કઈ સજા ન હોય અને બંધારણ અનુછેદ 72 માં રાષ્ટ્રપતિ ને સજા માફ કરવાને સત્તા છે એમાં સુધારો કરો 1. બળાત્કાર કરે તો એને સજા માફ થશે નહી એટલે બધું સારું થઈ જાય દાખલા બેસાડો એટલે ખબર પડે
હું ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે જાહેર મંચ પરથી કહું છું કોઈ ચમર બંધી ને છોડવામાં નહિ આવે,હવે જ્યાં સુધી મારાથી સારું કરી એક લાંબુ સરકાર વિરુદ્ધ જન આંદોલન નહિ થાય ત્યાં સુધી આપણે આવા સમાજ ના મુક સાક્ષી બની રહીશું ,આવનાર પેઢી અને ઇતિહાસ આપણ ને માફ નહિ કરે
@@Nature-Lover5788હર્ષ સંઘવી આમાં કઈ ની કરી શકે તો પછી મમતા બેનર્જી બી ત્યાંના રૅપ કેસ માં કઈ કરી ની શકે.. ત્યારે તો હર્ષ સંઘવી મમતા બેનર્જી નું રાજીનામુ માંગતો હતો ને..
બેન લોહી બોવ ઉકળે છે સરકાર પાસે કોઈ અપેક્ષા પૂરી થઈ ગઈ છે હવે તો છેલ્લો વિકલ્પ ભગવાન પાસે રહ્યો છે ભગવાન આને સજા આપે આવી ઘટના આવે ત્યારે મારુ હૃદય દ્રવી ઉઠે છે પરંતુ રંજ એ વાતનો છે છેલ્લે બાળકીઓ ને ન્યાય નથી મળતો ભગવાન એમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏🙏
દિકરીતો ભગવાનને પ્યારી થઇ ગઈ. આપણે હિન્દુસ્તાનના રહેવાસી છીએ. જ્યાં એક ઝાડનું પાંદડું તોડીએ એને પણ આપણા બાપ દાદા પાપ માનતા હતા.આ પવિત્ર ધરતી પર ભગવાન, અલ્લાહ,ઈશ્વરની કૃપા ઊઠી જાય તેવી ધટનાઓ રોજ બની રહી છે.માનવ જાતને આ ધરતી પર ઈશ્વર ક્યારેય માફ કરશે નહીં.દરેકે સમજવું પડશે હું માણસ છું.ગઘેડો નથી.
क्या कहेंगे-बेटी बचाओ बेटी पढ़ाओ कैसे और किससे बचाओगे बेटियों को!!! अभी भी सरकार पोर्न फिल्मों पर कोई रोक नहीं लगाएगी। सब कुछ ऐसे ही चलता रहेगा। फिर कोई बेटी, बहन, मां आहत होंगी, फिर हम आंसू बहाएंगे, फिर कुछ दिन गुजर जाएंगे, फिर हम सब भूल जाएंगे। 😢😢😢 मात्र गुजरात में ही नहीं संपूर्ण भारत में कानून व्यवस्था गड्ढे में गई है।
કોલકાતા માં જયારે એક મહિલા ડૉક્ટર પર રેપ થયો ત્યારે આપડા મુખ્યમંત્રી સુફિયાણી સલાહ આપતાં કે અને ટ્વિટર પર ટ્વિટ કરતા હવે ક્યાં ગયા એ મુખ્યમંત્રી અને 8 પાસ ગૃહમંત્રી ને કોક પૂછો.....
🙏 નમસતે સાહેબ દેવાંશીબેન ભાવુક થઈ ગયા ને બેન દીલ હૉય એને દીકરી રડાવેજ બેન આ હળાહળ કળિયુગ છે રડવાથી કામ નહી ચાલે ન્યાય માટે આપણે લડવુ પડશે બેન આપણા દેશ માટે આ દુખ ની વાત કહેવાય બેન આમા અમુક આપણા દેશ ના સેવકો ના આશીર્વાદ છે અમુક અધીકારી ના આશીર્વાદ છે બેન મફત ની સુવીધા અમુક નવરા લુખાઑ ને બધીજ સુવીધા મળે છે ને ત્યાથી આવા પાપી રાક્ષસ ઊતપન થાય છે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
ગૃહમંત્રી જવાબદારી સમજીને સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ 🎉
એક એક વ્યક્તિ પર કઈ પોલીસ થોડું જુવે....પણ દરેક એ પોતાની સલામતી જોવાનું કામ પોતાને તો કરવું પડે
@jigneshgosaliya2733 ભૂંડ गोबर ભક્તો બીજા રાજ્યોમાં થાય ત્યારે કેમ કૂદકા મારવા નીકળી પડે છે?ત્યારે આવું ખબર નથી પડતી?
હમણાં બાંગ્લાદેશ માં થઈ રહ્યું તેનો વિરોધ કરવા ગોબર ભક્તો કૂદકા મારે છે પરંતુ બે વર્ષ थी મણિપુર સળગી રહ્યું છે તે નથી દેખાતું
@@jigneshgosaliya2733 પણ ગુનેગાર ને સજા તો આપી શકે ને
Yes,મેં પણ જ્યારે આ મોત ના સમાચાર આવ્યા..હું રાત્રે ૧૧vage સુવાની તૈયારી કરતો હતો અને આ જાણ્યું..આંખ માં આંસુ આવી ગયા..ખૂબ દુઃખ થયું.
બેન તમને કોટી કોટી વંદન આપ આવા ન્યુઝ બતાવો છો.ભગવાન આપને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના.
ખુબ દુઃખદ ઘટના
બસ બધા નેતા ઓ 7 દીવસ આવીજ રાજનીતિ કરશે અત્યાર સૂધી એ દીકરી જીવતી હતી તો કોય નોહ્તું બોલ્યું પણ હવે બધા રસ્તા પર ઉતર છે અરે ભાઈ અત્ારસુધીમાં ક્યા હતા
True
ગુજરાત કેટલુ સલામત છે તે આ ઘટના પરથી સમજી શકાય છે
દેવાંશીબેન મારું એક અગંત વિચાર વ્યક્ત કરું છું કદાચ જે પણ આવા કૃત્ય કરે છેઃ તે લોકોને જો સજા થય હોય તો આજે આ દિવસ પણ હોત. જો હજુ પણ આવા લોકોને હજુ સજા ની થાય તો હજુ આવા બનાવ બનતા રહશે. ખાલી ન્યૂઝ મા કય દેવા પૂરતું નય કળક કાર્યવાહી થશે ખરે ખર જો કાર્યવાહી કરી હોત આજે આ દિવસ આપણે ન જોયો હોય.
OTT channel bandh karo...
Amana pan ek ek ang kapine saja aapavi joye aaloku ne
💯💯💯💯❤️@@shahRajesh-nl2sb
Kadak karayvahi thay che to pan aavu thay che.
@@Nature-Lover5788 શું થાય સે પકડી જાય સે બે ત્રણ મહિના બેસાડી પાસા છોડી મૂકે સે રાજ્ય કે દેશમાં. એક ખાલી એવો દાખલો બેસાડો કે ખાલી આવા જ કૃત્ય કરતા પહેલા રૂંવાટા ઊભા થાય. જેલ કરવાથી કય ની થાય.
આ દુઃખદ ઘટના બની છે ખરેખર. આ જઘન્ય કૃત્ય કરનારને ક્યારેય માફ ના કરાય... આને તો સીધા જ ફાંસી આપી દેવી જોઈએ...
જમાવટ જિંદાબાદ 🎉
બેન મારા🙏🏻😢 બૌ દુઃખ થાય છે આવું બધું સાંભળીને 😢
ખરેખર આજે આ દીકરી ની વાત સાંભળીને રડવું આઈ ગયું બેન, કે જે આજે આ દુનિયામાં નથી રહી અને એને શું પીડા થઈ હશે ખરેખર આ સાંભળીને રડી પડાયું 😭😭😭😭😭😭😭
બહુ જ દુઃખદ ઘટના😭😭
પીડા ની કલ્પના પણ નથી કરી શકાતી 😢😢😢 શબ્દો નથી
😢😢😢
ખરેખર આજે રડવું આઈ ગયું સાહેબ, એ દીકરી એના માં બાપ, સુ વીતતું હશે એમના પર બાપ રે😭😭😭😭😭😭
ચમરબંધી ને છોડવા ની વાતો કરતા 8 પાસ મંત્રી ને સરમ આવવી જોઇએ રાજીનામું આપી ને ઘરે બેસી જવું જોઈએ જો ગુજરાત ની કાયદો વ્યવસ્થા આવાં અભણ લોકો ના હાથ માં હોય તો આવુજ બને 😢😢😢
તમને કાયદા વિશે ની સમજ લાગતી નથી
@@jigneshgosaliya2733 8 પાસ ને બધા કાયદાની ખબર પડતી હશે
Tame gruh mantri hoy to tame pan aaj karo...su Kari ssakvana aama harsh sanghvi....guno thayo gunegar ne pakdavanu kam...saja court karse...aama harsh bhai su karvana
@@hgdigital9321 આ કોમેન્ટ લખવાવાળા નીલા કબૂતર છે. કાયદા ની વ્યાખ્યા જ નથી ખબર
@Nature-Lover5788 મિત્ર આમા 100 % જવાબદારી હર્ષભાઈ ની આવે કેમ કે કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી એમના હાથ માં છે માનું છુ કે ગુનેગાર એ ગુનો કર્યો છે પણ કેમ એને ડર નથી આવું જધ્યન કૃત્ર્ય નો વિચાર કરતાં પહેલા જ કેમ એનો પરસેવો છૂટી નથી જતો છાસવારે આવી ઘટના ઓ બને છે અને સરકાર અને વિપક્ષ બન્ને તાયફાવો આમાં પણ કરશે મીણબત્તીઓ લઈ ને નીકળશે પશ્ચિમ બંગાળમાં ઘટના બને છે તો આપણા મુખ્યમંત્રી પોતે રસ્તા ઉપર બેસી જાય છે
બહેન આવા હરામીને જીવતો સળગાવવો જોઇએ ત્યારે દિકરીને શાંતિ મળે
ઈશ્વર તેમની આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏😭😭😭 આવા નરાધમો ને ગોળી ધરબો,,, છુટી ગયા હોય એને ય પતાવી દિયો ,,, આટલી નિર્દય તા ન હોય,,,
વાહ દેવાંશીબેન... આપના શબ્દો દિલમાં લાગી આવ્યા...❤️આપના શબ્દોમાં એક સ્ત્રીની વેદનાને હું મહેસૂસ કરી શકું છું😢
ઓમ શાંતિ ઓમ 😢😢
પરમ કૃપાળુ પરમાત્મા એના દિવ્ય આત્મા ને શાંતિ આપે 😢
ક્યા સુઘી મંદિર મસ્જિદ કરીશું કયા સુધી હિન્દુ મુસ્લિમ કરીશું 😢😢😢😢😢😢😢
જ્યાંસુધી મુલ્લાં ખતમ ન થાય ત્યાં સુધી
ડફોળ, બાંગ્લાદેશ ની બહેનો માતાઓ પુત્રી ઓ ની હાલત આથી ખરાબ છે...કારણ મુલ્લારાજ..માટે હિન્દુ મુસ્લિમ થશે જ...
Jya sudhi barbad nai thai jaiye tya sudhi , garibo ne nirbalo jindagi ni jang harinai jay tya sudhi , vikas vikas vikas , praja kyare jagse ej khabar nathi padti
બહેન ખરેખર વાત સાંભળીને બહુજ દુ:ખ થયું 😢😢
વડાપ્રધાન બનવા નીકળી ગયા હતા મોદી ત્યારે દિલ્લીમાં નિર્ભયા કેસ બન્યો ત્યારે ભાજપ ના નેતાઓ ને આખું ભારત દેશ માં પડ્યો હતો હવે ઉપર થી નીચે સુધી ભાજપ સરકાર છે હવે કેમ કશુ બોલવા તૈયાર નથી એક પણ ભાજપ સરકાર ના નેતાઓ ચૂપચાપ બેસી ગયા છે શું એને ન્યાય નહીં મળે
બેન મને માફ કરશો પણ હુ તમારી આ સ્ટોરી સાભળીશ શકીશ નહી મને ખુબ દુઃખ થયુ છે એક પુરુષ તરીકે શરમ અનુભવુ છુ
હા bhai
આ ન્યૂઝ છનેલ ને પણ માન છૅ અને દેવાંશી બેન જેવા દરેક રિપોર્ટર ને સલામ છૅ , કોઈ તિ સાચું દેખાડેછે 🙏
ઓમ શાંતિ 🙏 ભગવાન તે દીકરી નાં આત્મા ને શાંતિ આપે તે દિલ થી પ્રાથના🙏 ઓમ શાંતિ 🙏
ખુબ જ દુઃખદ ઘટના
આવું કૃત્ય કરનાર ને ચાર રસ્તે બાંધીને ઍસિડ થી સ્નાન કરાવવું જોઈએ
આઇ સેલ્યુટ મેમ તમારી હિંમત ને ધન્યવાદ છે દરેક સ્ત્રી આ લાગણીને સમજી શકે છે હવે તો સૌએ જાગવાની જરૂર છે સરકાર શ્રી આવા નરાધમોને કડકમાં કડક સજા કરવી જોઈએ અને જાહેરમાં સજા કરો જાહેરમાં એનું અંગ કાપી નાખો લોકો જોવે અને બીજા લોકો પણ આવું કરતા ડરી જાય
સરકાર જ જવાબદાર 6
બેન તમારી વાતો મા દમ છે
Om Shanti 🙏
ખુબ જ દુખ દાય
Thank you Devanshi ben tamara aa pahel mate
હું મારા અશ્રુને રોકી નથી શક્યો
એક એક શબ્દ એ મને ધર્મની કેડી એ ચાલવાનું પ્રતીત કરાવ્યું છે,આપની વાણી અને લાગણીને હું નતમસ્તક પ્રણામ કરું છું બેનબા (દેવાંશીબેન) 🙏🏻
ગુજરાતની નિર્ભયાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના🙏🏻💐
Very true ben ...i agree with you
Om shanti🙏🙏🙏
Harsh sanghvi rajinamu aapo
ધન્યવાદ છે તમારા ન્યુઝ ને
બેન ખુબ મહત્વની વાત કરી છે
હવે તો જાગી જા મનુષ્યતા હવે સુ થવાની રાહ જોઈ રહયા છીએ
સાચી વાત છે બેન
અમને ના રોવડાવો અમે તમારા સાથે જ છી, મારી પાસે મોટ્ટા મુદ્દા છૅ જે અમે ઉપડી ને થાકી ગયા છી, મારે મળવા એવું છૅ તમને 🙏🙏
કેવુ કેવુ જોવું પડે છે આ જમાના માં 😢 ક્યારેક લાગે છે કે છોકરી કે સ્ત્રી હોવું એ પાપ છે આ જમાના મા 😢😢😢
આવા નરાધમ ને જાહેર મા એન્કાઉન્ટર કરી દેવાય.
Om santi. Ben apane Salam.
ખૂબ જ દુઃખ જ ઘટના છે 😢😢 ભારતની સ્ત્રી સુરક્ષિત નથી સુરક્ષિત એટલા માટે નથી કે કોઈ મંત્રી કોઈ નેતા ની છોકરી જોડે બળાત્કાર થતો નથી એટલે એ લોકો શાંત બેઠા છે અને બાકીનો સમાજ પણ શાંતિ થી બેઠો છે. આપડી પોતાની છોકરી નો વારો આવશે ત્યારે જોઈ લઈશું પણ એક વાર કૃત્ય કરી નાખે મૃત્યુ થઈ જાય પછી શું કરી શકવાના (એટલા માટે અત્યાર સુધી જેટલા બળાત્કારીઓ છે એમને અને વર્તમાન માં જે કર્યો એને ફાંસી આપવામાં આવે એવો દાખલો બેસાડો એટલે સમાજ માં ડર પેદા થાય બળાત્કારી ને જાહેર માં ફાંસી જ હોય બીજું કઈ સજા ન હોય અને બંધારણ અનુછેદ 72 માં રાષ્ટ્રપતિ ને સજા માફ કરવાને સત્તા છે એમાં સુધારો કરો 1. બળાત્કાર કરે તો એને સજા માફ થશે નહી એટલે બધું સારું થઈ જાય દાખલા બેસાડો એટલે ખબર પડે
Nirbhaya kand bada ne fansi thay hati....
😢😢😢😢😢😢 દીકરી ને ચિર શાંતિ આપે.
નિશબ્દ😢😢😢😢😢😢
Antim.🙏🙏🙏 Johar 😔😔😔😔🙏🙏🙏🙏
આ. ગુજરાત મોડેલ ની વાસ્તવિકતા છે.બેન
Vah khub saras ben😢😢
હું ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે જાહેર મંચ પરથી કહું છું કોઈ ચમર બંધી ને છોડવામાં નહિ આવે,હવે જ્યાં સુધી મારાથી સારું કરી એક લાંબુ સરકાર વિરુદ્ધ જન આંદોલન નહિ થાય ત્યાં સુધી આપણે આવા સમાજ ના મુક સાક્ષી બની રહીશું ,આવનાર પેઢી અને ઇતિહાસ આપણ ને માફ નહિ કરે
Tane na samaj pade lavara na kar....harsh sanghvi aama su karvana
@@Nature-Lover5788હર્ષ સંઘવી આમાં કઈ ની કરી શકે તો પછી મમતા બેનર્જી બી ત્યાંના રૅપ કેસ માં કઈ કરી ની શકે.. ત્યારે તો હર્ષ સંઘવી મમતા બેનર્જી નું રાજીનામુ માંગતો હતો ને..
હા દીકરી,આપણ ને ફક્ત"ધિક્કાર ધિક્કાર ધિક્કાર"
Khub j dukhad gatna😢
Pan samaj ne aamathi sikhvu joiye
Ane aava naradhamo ne dand aapvo joie
Devanshiben u r true and very respectful person🙏
Koi kai nahi smje
આપણું ગુજરાત સલામત ગુજરાત .......
Good news analysis
ઓમ શાંતિ 😢😢😢😢😢😢😢😢😢
Om santi
Om shanti
Aava loko ne fasi j aapvi joiae hu aek var cm banish ne 🙌🏻✌️🙏🏻
સરમ આવી જોઈ ગૃહ મંત્રી ને રાજી નામુ આપી દિયો 😈😈😈👿👿👿
🙏🙏🙏 jsk jay yogeshwar ben😭😭😭😭😭😭🙏🙏🙏
બેન લોહી બોવ ઉકળે છે સરકાર પાસે કોઈ અપેક્ષા પૂરી થઈ ગઈ છે હવે તો છેલ્લો વિકલ્પ ભગવાન પાસે રહ્યો છે ભગવાન આને સજા આપે આવી ઘટના આવે ત્યારે મારુ હૃદય દ્રવી ઉઠે છે પરંતુ રંજ એ વાતનો છે છેલ્લે બાળકીઓ ને ન્યાય નથી મળતો
ભગવાન એમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏🙏
રાજ્યમાં સરકાર હોય એવું ક્યાંય પણ હવે લાગતું નથી...
હવે ભગવાન સિવાય બીજા કોઈ પાસે ભરોસો ના રખાઈ.....😢😢😢
नि शब्द
આવા લોકો ને મોત સિવાય બીજી કોઇ સજા હોય નહિ 😢😢😢
આટલી ભયાનક મોત મળે છે કોને??? સ્ત્રી વર્ગને... પણ કેમ??? જવાબ છે: હવસ...... ભારત એ હવસખોર બની ગયો છે!!!
ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ
@@bcvaghelavaghela7427 su kam emne au khotu karyu ke rajinamu aape
Khaub jindgi same ladai ladi pan dikri nahi jivi bhagvan Amna atma ne shanti ape
God strength this effected family
Very nice 🎉
❤❤❤❤
આગળ ના સમાચાર જોવાની તાકાત નથી અડધેથી બંધ કરવા પડ્યા😢😢😢😢😢😢
આપને જણાવીશ કે બાળપણ થી જ શાખા જેવા કાર્યો માં સમાજ બાળકો ને મોકલે તો તે એક સંસ્કારના પ્રયત્નો થી સુસંસ્કૃત સમાજ નું નિર્માણ શકય બનશે કદાચ
દિકરીતો ભગવાનને પ્યારી થઇ ગઈ. આપણે હિન્દુસ્તાનના રહેવાસી છીએ. જ્યાં એક ઝાડનું પાંદડું તોડીએ એને પણ આપણા બાપ દાદા પાપ માનતા હતા.આ પવિત્ર ધરતી પર ભગવાન, અલ્લાહ,ઈશ્વરની કૃપા ઊઠી જાય તેવી ધટનાઓ રોજ બની રહી છે.માનવ જાતને આ ધરતી પર ઈશ્વર ક્યારેય માફ કરશે નહીં.દરેકે સમજવું પડશે હું માણસ છું.ગઘેડો નથી.
Hindu hindu krine j dikrio ne aa halat ma muki 6
India= Bharat 😊
@@Om-3e aama hindu kya aavyu ?
@@Nature-Lover5788 krsandaas no case vali mansikta mate ni vaat 6.
N proudly indian kevama loko shame anubhave 6 .
Maru manvu 6.
क्या कहेंगे-बेटी बचाओ बेटी पढ़ाओ
कैसे और किससे बचाओगे बेटियों को!!!
अभी भी सरकार पोर्न फिल्मों पर कोई रोक नहीं लगाएगी। सब कुछ ऐसे ही चलता रहेगा। फिर कोई बेटी, बहन, मां आहत होंगी, फिर हम आंसू बहाएंगे, फिर कुछ दिन गुजर जाएंगे, फिर हम सब भूल जाएंगे। 😢😢😢
मात्र गुजरात में ही नहीं संपूर्ण भारत में कानून व्यवस्था गड्ढे में गई है।
આપણે કેવાં સમાજનું નિર્માણ કરી રહિયા છીએ વિચાર કરજો 😢😢😢
આપડે સૌ ને બહાર આવવું પડશે બેન અને આવા રાક્ષક ને ફાંસી કેમ થાય તે માટે પગલાં લેવા જોઈશે
🙏🙏🙏
મિડિયા ને ટકોર કરુ છુ......... કે સરકાર ને બતાવો
બેન સાચિવાતછે
100% Sachi Vat Che 😭
એક જ વિકલ્પ encounter
Debit સાંભળી શકાય તેમ નથી
સમાજના ટેટસ વ્યક્તિ ને કાયદો વ્યવસ્થા ની પાન અને જોયેલી વસ્તુને ઉપર છૂટી આપો કાયદો શું કહેવાય
જે લોકો આવું કૃત્ય કરે છે તે લોકોને પકડીને જાહેરમાં j સળગાવી દેવા જોઈએ તો જ આ બધી ઘટના બનતી બંધ થશે.
No words 😢
❤❤❤❤❤❤❤❤
ગુજરાત માં શાસન 30 વર્ષ થી બીજેપી શાસન......... તોય.... કેમ આવુ
we have no words to express this type of brutal offence, India should change law in this decade.🙏
કોલકાતા માં જયારે એક મહિલા ડૉક્ટર પર રેપ થયો ત્યારે આપડા મુખ્યમંત્રી સુફિયાણી સલાહ આપતાં કે અને ટ્વિટર પર ટ્વિટ કરતા હવે ક્યાં ગયા એ મુખ્યમંત્રી અને 8 પાસ ગૃહમંત્રી ને કોક પૂછો.....
દરેક માંબાપે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ
સાંભળીને આંસુ આવી ગયા
મુસ્લિમ જોડાણ મળ્યું ? અન્યથા રાષ્ટ્રીય મીડિયામાં કોઈ સમાચાર કવરેજ નહીં
Jya sudhi instant saja nahi thai tya sudhi ava raxso shant nahi thai ben😢😭😭😭😭😭😭😭
Har Har Modi karya karo. Bijo koi rasto baki j kya rakhyo che.
Bas have desh vechava ni j raah jovani che ane loko to atyar thi gulaaam che j 👍
દિકરી જન્મે ત્યારે પરાણે ખુશ થવાનું કારણ જ આવી ઘટનાઓ હોય છે બેન કરિયાવર નહીં..,😢
🙏 નમસતે સાહેબ દેવાંશીબેન ભાવુક થઈ ગયા ને બેન દીલ હૉય એને દીકરી રડાવેજ બેન આ હળાહળ કળિયુગ છે રડવાથી કામ નહી ચાલે ન્યાય માટે આપણે લડવુ પડશે બેન આપણા દેશ માટે આ દુખ ની વાત કહેવાય બેન આમા અમુક આપણા દેશ ના સેવકો ના આશીર્વાદ છે અમુક અધીકારી ના આશીર્વાદ છે બેન મફત ની સુવીધા અમુક નવરા લુખાઑ ને બધીજ સુવીધા મળે છે ને ત્યાથી આવા પાપી રાક્ષસ ઊતપન થાય છે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
Gujarat ki and country media gayab hai 😔😢😢😢
ખુબ જ દુઃખદ ઘટના 😢😢😢😢
ખુબજ દુઃખદ ઘટના 😢😢😢😢
ખબર નહીં આવા રાક્ષકો ક્યાંથી પેદા થાય.. રાક્ષકો ભી આટલી હદે ના કરે 😢🥺🥺મહાકાલ રક્ષા કરો હવે 🥹🙏🏻
Very very sad news devanshi ben 😢😢
😢😢😢😢😢😢હવે ભાજપ હટાવો
બેન હું હંમેશા તમારી ચેનલ જોવું છું ખરેખર આ દીકરી માટે જે કઈ થયું તે ઘણુંજ ખરાબ છે આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ