We have many years of experience with this organization. This organization is selling our medicine with very little profit and also doing good to other society. We are thankful to them.❤❤❤
આવી સેવાની ભાવના રાખતી સંસ્થા ને મારા વંદન🙏🙏🙏🙏 તથા આવું આપના ગુજરાત ના દરેક શહેરો માં થાય તો ખુબજ સારું સાહેબ આવું વિચારવું અને કરવું એ ખરેખર અઘરું છે.સાહેબ આપને પણ મારા વંદન🙏🙏😊
આ. જીગર પટેલ એ આપની સંસ્થા નો સરસ વિડીયો શેર કરેલ છે. આપ સર્વે ખુબજ સારી માહિતી આપીછે. ધન્યવાદ પાઠવું છું. અમદાવાદ ખાતે તમારી પ્રોડક મળી શકતી હોયતો વિગત આપશો તો ધણોજ ઉપકુત થઈશ. સૂચિપત્રક મોકલવા વિનંતી છે. 🥀🌺🌷
ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાનું રાધનપુર સેન્ટર પશ્ચિમ દિશામાં કચ્છ ઉત્તરમાં બોર્ડર ના ગામડાઓ પૂર્વમાં પાલનપુર દક્ષિણમાં સુરેન્દ્રનગર એવી રીતે રાધનપુર સેન્ટર પડે છે આ બાજુ કોઈ પણ આયુર્વેદિક દવાખાનું નથી તો એક શાખા આ બાજુ બનાવવા વિનંતી બહુ દર્દી આ બાજુ છે આવા પગના સાધના દુખાવાના તો અઠવાડિયામાં એક દિવસ ફાળવવા વિનંતી
માનવ સેવા ઉપચાર કેન્દ્ર માં ખુબજ સારી સારવાર અને તેની સાથે દવા પણ આપે છે અને ત્યાં બ્રાન્ડેડ વસ્તુઓ પણ MRP કરતા ખુબજ સસ્તી અને સારી મળે છે અમે અમારા ઘર માટે બધી વસ્તુ આયા થી જ લએ છીએ. તો એક વાર જરૂર મુલાકાત લેવી 👏😊🙏
Mane achaanak kaanma sambhalvanu ochhu thai gayu chhe ane mane daibitis thirid chhe Dr kithu ke kaanni nus dabaay chhe to machine lagaavvanu kithu chhe to eni maate koi davaa chhe pls reply
મને 20. વર્ષ થી ડાયાબિટીસ છે ઘણી બધી દવા લેવા છત્તા ડાયાબિટીસ 200થી 350ની વચ્ચે સવારના સમયે રહેછે તો ડાયાબિટીસ ની દવા જોઈએ તો મલશે મારી ઉંમર 61વષૅ ની છે
We have many years of experience with this organization. This organization is selling our medicine with very little profit and also doing good to other society. We are thankful to them.❤❤❤
Very nice information.thank you.
एजन्सी के लिये kkya kar na honga
આ સેવાકીય પ્રવૃત્તિઓ ને હું બિરદાવું છુ ખુબ ખુબ ધનયવાદ 🙏
આવી સેવાની ભાવના રાખતી સંસ્થા ને મારા વંદન🙏🙏🙏🙏 તથા આવું આપના ગુજરાત ના દરેક શહેરો માં થાય તો ખુબજ સારું સાહેબ આવું વિચારવું અને કરવું એ ખરેખર અઘરું છે.સાહેબ આપને પણ મારા વંદન🙏🙏😊
ઉલ્લુપેથી પરથી ભરોસો ઉઠી ગયો છે હવે આ નેચરોપેથ અને આયુર્વેદ નો માર્ગ જ શ્રેષ્ઠ છે❤
તમારીવાત 100% સાચી છે. આયુર્વેદ એજ આપણા ભારત ની સાચી ઔષધી છે.👍👍👍
@@toysboyparam 🙏
હું પણ આ સંસ્થા માંથી બધી દેશી દવા ખરીદ કરું છું. દરેક પ્રોડક્ટ ના ભાવ ઓછા છે. MRP કરતાં. એક વાર મુલાકાત લેવા જેવી છે
Address moklo
On line buy કરી શકાશે
દીનેશભાઇ આખૂ સરનામૂ મોકલવા વીનંતી
આ. જીગર પટેલ એ આપની સંસ્થા નો સરસ વિડીયો શેર કરેલ છે. આપ સર્વે ખુબજ સારી માહિતી આપીછે. ધન્યવાદ પાઠવું છું. અમદાવાદ ખાતે તમારી પ્રોડક મળી શકતી હોયતો વિગત આપશો તો ધણોજ ઉપકુત થઈશ. સૂચિપત્રક મોકલવા વિનંતી છે. 🥀🌺🌷
thank u so much :) jaroor thi ava mahiti avti rahese
Really honest Dr's thanks ❤ ❤
Any Suchipatra of medicines available?? How one may know which medicines are available??
Sir hemoglobin ane pet ni charbu ghatadva mate dawa male
Pls inform if any such centre in Mumbai
ખૂબ સરસ વાત
Product nu list mokli apso ji
Product ni pdf mokalava vinanti
Vaid ji parnaam
U r great sir
Harpic thyel. Upr thi mati gayel che pan ander thi haju khajval Ave che
I need for hand shaking trembling problems...Mumbai
ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાનું રાધનપુર સેન્ટર પશ્ચિમ દિશામાં કચ્છ ઉત્તરમાં બોર્ડર ના ગામડાઓ પૂર્વમાં પાલનપુર દક્ષિણમાં સુરેન્દ્રનગર એવી રીતે રાધનપુર સેન્ટર પડે છે આ બાજુ કોઈ પણ આયુર્વેદિક દવાખાનું નથી તો એક શાખા આ બાજુ બનાવવા વિનંતી બહુ દર્દી આ બાજુ છે આવા પગના સાધના દુખાવાના તો અઠવાડિયામાં એક દિવસ ફાળવવા વિનંતી
🙏🏼
માનવ સેવા ઉપચાર કેન્દ્ર માં ખુબજ સારી સારવાર અને તેની સાથે દવા પણ આપે છે અને ત્યાં બ્રાન્ડેડ વસ્તુઓ પણ MRP કરતા ખુબજ સસ્તી અને સારી મળે છે અમે અમારા ઘર માટે બધી વસ્તુ આયા થી જ લએ છીએ. તો એક વાર જરૂર મુલાકાત લેવી 👏😊🙏
🙏🏼
@@jigarpatelvlogs નંબર આપજો ને સાહેબ
Dr.parag solanki mara friend se ane me pan teni seva lidhel se
Ayurvedic Kali mendi che saheb
🇲🇰Good 🌹
Thank u so much
Very nice video...
બહુ સરસ
Mane achaanak kaanma sambhalvanu ochhu thai gayu chhe ane mane daibitis thirid chhe
Dr kithu ke kaanni nus dabaay chhe to machine lagaavvanu kithu chhe to eni maate koi davaa chhe pls reply
Vlog joi ne maza aavi gay
એડ્રેસ આપવા વિનંતી
ઓન લાઇન ગાંધીધામ મંગાવીએ તો મોકલો કે આપને
Sir આંખ ના જામર નો ઈલાજ થાય છે??
ડાયાબિટિશ ની કોઈ અક્સીર દવા છે ? સાહેબજી.
Tairod mate ni dva mle
હરસ મસા સંપૂર્ણ મટી શકે જણાવા વિનંતી 🌹🙏🏻🌹
જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉
🙏🏼😊
આ સંસ્થા ના ડોક્ટર રાજકોટ માં ઉપલબ્ધ છે ? હોય તો સરનામું આપવા નમ્ર વિનંતી.
હા ભાઈ
ભાવ ભરી સેવા
ખુબ સરસ
બોવ સારું કેવાય ભાઈ આટલું સારું કામ કોય કરતું નથી
गुड़ जॉब❤❤❤जय भीम
Saheb aa DAMS course vise mahiti aapva vinati
On line dilevary karoge???
Aa doctor ne online consalt kari shakay?
જરૂર 👏😊🙏
God bless you
Tame Rajkot parsal moklo khara ?
Navsari dist ma labh levo kevi rite?
Lakvane koi dava saheb hoy to janavjo plz
Nice 👍👍
Aa Shop par thi me hair tretment mate dava lidhi hti....khub j saras anubhav rhyo...👌👌👌👌👌
thank u so much :)
Bhai hu Amdavad thi chu..mane pn hair problems che to to dava suggest karso ..
Kai tritment Ane ketla time karvani
Ghutne me grap padi hai koi dawa hai apke pas doctor sir ki pahle jese gutno me gap bhar jaye ...pls reply
Direct dr no contact karo
Very nice 👍👍
Online mlse?
અમદાવાદમાં પણ છે આ સેવા કેન્દ્ર સાહેબ
Ahmedabad ma kya aavelu 6e?
BHAVNAGAR ma address ??
ખરેખર ઉમદા કામગીરી
Online magvu hou to
Matha ni tal mate koy dava
ખુબ સરસ કામ છે ❤❤❤❤ ઓનલાઇન ખરીદી કરવાની શુવિધા છે કે કેમ
Very nice
Psoriasis ni dava madse
Address Ane 📱 Number Lakho.
Mare mangaviche
ધન્યવાદ. Nice
હરસ મસા નો દેશી ઉપચાર બતાવો
आपके नम्बर क्या फिसटुला की दवाई
Good work
Thanks
Where place this ahemdabad
It is in Bhavnagar
Jigar Bhai mari shop nu video bnavi dyo pls tamaro no. Aapo nakar ring karo pls
L. Tamaro juno followers
Hu bhavnagar thij chu
રાજકોટ માં આપની બ્રાંચ હોય તો એડ્રેસ ને ફોન નંબર આપશોજી બહુજ સસ્તી અને સરસ સેવા આપો છો ❤️👌
Aapna phone number Mali shake ? To mokalva vinanti
મગજમાં ટુમર હોય તો તેની દવા છે હું એક વર્ષથી આયુર્વેદિક દવા ખાઉં છું
Good
Mrp marji mujab mari sakay
Srkr kai na kari sake
Tamara product ma jetli mrp marvi hoy te maro ane pachi discount aapo
Please give address of Manav seva upchhar cendra near Rajkot . 🙏🙏🙏🙏
Pag no ne kamrano dukhavo che
જો તે જથ્થામાં (હોલસેલ ભાવે ) લઈ ગ્રાહક ને હોલસેલ ભાવે આપે તે સારી વાત કહેવાય.
🙏🏼
સુરતમાં છે કે???
હોય તો એડ્રેસ આપો
Asthma.dava.malse.
Su price che
H.i.v aids ni dava madse javab aapjo
Online magavi skay
Contact dr
ખૂબ સેવા કરી સારું કાયૅ કરેછે
Laypoma ki दवाई है
Bekpen mate ni dava
કોન્ટાક્ટ ર્ડો
Nice
Sar ji Hindi me vidio banao
હરસ મસા માટે
ફોન ઉપાડતા નથી
એડ્રેસ આપવા વિનંતી
एचआईवी एड्स माटे कोई दवा है तो कैसे
.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tame kurere kare alpo cho
Sastu matlab nakli
Boycott Himalaya 👍
Censar ni d
દવાઓનાં લીસ્ટ માટે કોઈ વ્હોટસએપ નંબર હોય તો જણાવશો..
Sugar mate
Kuryar thase
હા થાય
Amdavad kemp karo motera
મને 20. વર્ષ થી ડાયાબિટીસ છે ઘણી બધી દવા લેવા છત્તા ડાયાબિટીસ 200થી 350ની વચ્ચે સવારના સમયે રહેછે તો ડાયાબિટીસ ની દવા જોઈએ તો મલશે મારી ઉંમર 61વષૅ ની છે
🙏🏼😊 please , concern to doctor
Pechoti no ilaj
Þþyý
Sir mobile.whats app number mokalo
Mumbai ma cemp.thay chhe
On.line.dava.malse.
Mobil.number.aapso.asthma.