આફત મા પરિવાર । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Mehsana | Parsa | Khajur | Seva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 1.7K

  • @GopalMori-hp1rj
    @GopalMori-hp1rj 8 หลายเดือนก่อน +95

    ગુજરાત નો દાનવીર કર્ણ ભગવાન તમારા માતા પિતા ની ખુશ રાખે દ્વારકાધીશ❤❤❤

  • @satishpancoli4502
    @satishpancoli4502 8 หลายเดือนก่อน +42

    ખૂબ ખૂબ આભાર દેવડુતની ટીમને❤❤❤❤ માઁ માંગલ અને ભગવાન દ્વારિકા ધીશ હર હંમેશ સાથે રહે❤❤❤❤

  • @bk_tervada
    @bk_tervada 8 หลายเดือนก่อน +152

    ખજુર ભાઇ ને બિજો જન્મ પણ માણસ નો જ મળસે એવી ભગવાન ને પ્રાર્થના કરુ જય શ્રી રામ 🎉

  • @AlpeshThakor-ue4xn
    @AlpeshThakor-ue4xn 8 หลายเดือนก่อน +6

    ખુબ ખુબ આભાર ખજુર ભાઈ .. તમાંરો પ્રિય ...તમને ભગવાન થી પણ વધારે માનવા વાળો છું ગામ.ધોળાકુવા.તાલુકો.માણસા...જય.માતાજી.ખજુર.ભાઈ.રુબરુ.જોવાની.ખુબ.ઈછાછે.ભાઈ.નજીક.આવ્યા.છો..એક.સામાન્યમાણસને.પણ.જરુર.મલજો....જય.દ્વારીકાધીશ

  • @AMITPATEL-yj4hn
    @AMITPATEL-yj4hn 8 หลายเดือนก่อน +46

    નીતિન ભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે તંદુરસ્ત રાખે એવી કૃષ્ણ ભગવાન ને પ્રાર્થના આપ આવનાર સમયમાં આવાજ કામ કરો એવી શુભેચ્છાઓ તમે હંમેશા ખુશ રહે 🙏🙏🙏

  • @samabhaichaudhary4869
    @samabhaichaudhary4869 8 หลายเดือนก่อน +16

    ગરીબોના આંસુ લુછવા નું કામ કરો છો ખજુરભાઈ..... ખૂબ ખૂબ અભિનંદન...જય શ્રી રામ...👏💐

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 8 หลายเดือนก่อน +96

    ફરી એકવાર મહેસાણા માં ભાઇ ...લાખ લાખ વંદન ખજુર ભાઇ તમને ગરીબો ના બેલી... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @Wankaner786
    @Wankaner786 8 หลายเดือนก่อน +5

    ખરે ખર ગુજરાત ના સીએમ ખજૂરભાઈ જોઇયે તો ગુજરાત મા કોઈ ના મકાન કાચા નરહે 👍👍👍

  • @rathodparesh786
    @rathodparesh786 8 หลายเดือนก่อน +178

    0% ego
    0% attitude
    0% hatter
    100% honest
    100% lovers
    100% hardwork
    I love you khajurbhai❤

  • @jaydevgangani6320
    @jaydevgangani6320 8 หลายเดือนก่อน +32

    હું ખજુરભાઈ ને આવનારા સમય માં ભારત ના PM તરીકે જોવા માંગુ છું અને હું મારા ભોળાનાથ ને પ્રાર્થના કરૂ છું❤❤❤

    • @familyrealvlogs
      @familyrealvlogs 8 หลายเดือนก่อน

      Hi

    • @nileshnayak4110
      @nileshnayak4110 8 หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙌🙌🙌🙌🙌

  • @prakashpadhiyar9862
    @prakashpadhiyar9862 8 หลายเดือนก่อน +23

    બાપુ તમારી તારીફ માં મારી પાસે શબ્દ નથી પણ એટલું કહીશ કે બાપુ જીવન ભર આવા કાર્ય કરતા રહો એવી પ્રભુને પ્રાર્થના જય માતાજી❤❤❤❤❤

  • @sonalpathak-163
    @sonalpathak-163 8 หลายเดือนก่อน +3

    સાચો દુનિયા no ભગવાન... જે લગ્નઃ પાછી ફરવા અને enjoy કરવાનાં દિવસો ma loko na દુઃખ દૂર કરે છે.. મીનાક્ષી બેન no પણ સપોર્ટ કેવાય... ધન્યવાદ bro 🙏🏼🙏🏼🙏🏼

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 8 หลายเดือนก่อน +44

    કોને શું જરૂર છે...એ બધાં ને ખબર હોય છે..પર એ દુઃખ સાચી રીતે સમજી શકે એ આપણા ખજુર ભાઇ.. ગરીબો ના બેલી ખજુર ભાઇ ને લાખ લાખ વંદન છે... love you bro 🥰

  • @rrforever3034
    @rrforever3034 8 หลายเดือนก่อน +3

    બધા સનાતની ભાઈ બહનો ને
    જય શ્રી રામ
    જય શ્રી રામ
    જય જય શ્રી રામ🚩

  • @Balaji_chauhan_007
    @Balaji_chauhan_007 8 หลายเดือนก่อน +334

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤❤

  • @crick_lover184
    @crick_lover184 8 หลายเดือนก่อน +1

    નિતીન ભાઈ ( ખજૂર ભાઈ ) એ એક ભગવાન નું બીજું સ્વરૂપ છે
    ભગવાન એમના ગ્રુપ ને ખુબ તાકાત આપે અને આવા સારા કામ મા આગળ વધે એ પ્રાથના કરી શુ

  • @jaydeepshiyaliya70077
    @jaydeepshiyaliya70077 8 หลายเดือนก่อน +882

    કોણ કોણ ખજૂર ભાઈ ને ગુજરાત ના ચીફ મિનિસ્ટર જોવા માંગે છે...

    • @FUTUREFOUJIOFFICIAL07
      @FUTUREFOUJIOFFICIAL07 8 หลายเดือนก่อน

      ભાઇ એને એમાં રેવા દયો રાજકારણ માં
      તે એની જગ્યા યે બેસ્ટ જ છે

    • @user-lq4xw7ct2q
      @user-lq4xw7ct2q 8 หลายเดือนก่อน +11

      અમૅ જૉવામાગીયૅશીયૅ

    • @GaseramKumar
      @GaseramKumar 8 หลายเดือนก่อน +5

      ​@Gh😢😢 3:04 ostDabhi

    • @Farmerlife161
      @Farmerlife161 8 หลายเดือนก่อน +8

      હું💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

    • @HareshHirpara-zg3cm
      @HareshHirpara-zg3cm 8 หลายเดือนก่อน

      11​@@user-lq4xw7ct2q

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 8 หลายเดือนก่อน +6

    ❤❤❤❤❤દુઃખિયા ના બેલી એટલે ખજુરભાઈ 🙏 ભગવાન તમને એટલું આપે કે તમે આવા સારા કામ કરતા રયો જય માતાજી 🙏

  • @apubhaiparmar635
    @apubhaiparmar635 8 หลายเดือนก่อน +12

    ખજૂર ભાઈ તમને આવાજ કામ કરવાની આદશગ ગામ વાળા હનુમાનજી મહારાજ તમને શક્તિ પ્રદર્શન કરે

  • @MaheshBhai-jg2ym
    @MaheshBhai-jg2ym 8 หลายเดือนก่อน +5

    🌹જય મેલડી માઁ 🙏🏻👑👑👑👑👑👑
    હું માતાજીના રોજ પ્રાર્થના કરું
    આ કળિયુગમાં કાનુડા ની
    ખૂબ ખૂબ હિંમત આપે❤❤❤❤❤❤❤

  • @Prashantislive555
    @Prashantislive555 8 หลายเดือนก่อน +54

    1.54Million Subscribers is not joke salute thi man ❤
    Proud to be an Indian 🇮🇳

    • @Karibmusa
      @Karibmusa 8 หลายเดือนก่อน

      Thi 😂this

  • @vijayrabariofficial1826
    @vijayrabariofficial1826 8 หลายเดือนก่อน +4

    ગરીબોના બેલી ખજુરભાઈ ધન્ય ધન્ય છે ભાઈ તમને અને તમારી જન્મ દેનારી જનેતાને 🙏

  • @kishanraval3848
    @kishanraval3848 8 หลายเดือนก่อน +8

    ❤❤ અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો ❤❤

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 8 หลายเดือนก่อน +3

    ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં ❤❤❤❤❤

  • @vijayjethava293
    @vijayjethava293 8 หลายเดือนก่อน +16

    કળયુગ ના રામ અને લક્ષ્મણ બેય ભાઈ
    ધન્ય છે ભાઈ તમને
    જય માતાજી 🙏🙏🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

  • @user-wk9ui5yy6x
    @user-wk9ui5yy6x 8 หลายเดือนก่อน +6

    જય ઠાકર જય વડવાળા તમને ખુશ રાખે

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan7769 8 หลายเดือนก่อน +17

    જય માતાજી 🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏
    ખજુર ભાઈ ❣️
    તરૂણ ભાઈ ❣️
    મહેશ દાદા ❣️
    બધાં ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩

  • @bharatsinhvaghelajaybholen9303
    @bharatsinhvaghelajaybholen9303 8 หลายเดือนก่อน +1

    ખજૂર ભાઈ મહાદેવ તમને ખુબ આપે એવી પ્રાર્થના હર હર મહાદેવ

  • @kolibhaibavliya6990
    @kolibhaibavliya6990 8 หลายเดือนก่อน +90

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે. ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shreeramdutdigital
    @shreeramdutdigital 8 หลายเดือนก่อน +2

    જેમ રામની હારે હનુમાન સેવા મા હતા એમ જ ગરીબો ની સાથે ખજુર ભાઈ લાખ લાખ વંદન છે ભાઈ ને 🎉❤❤❤❤

  • @gujratistatus3946
    @gujratistatus3946 8 หลายเดือนก่อน +25

    કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન સમાન માને છે 💯❤️

  • @user-ny5rm5nk1j
    @user-ny5rm5nk1j 8 หลายเดือนก่อน +2

    ખજુર ભાઈ તમને જાજી ઊમર દે ભગવાન જય માતાજી

  • @kisamtking
    @kisamtking 8 หลายเดือนก่อน +5

    ખરેખર સલામ છે ખજૂરભાઈ ને ગરીબો નો બેલી ખુબ સરસ કાર્ય ખજૂરભાઇ 🙏🏻

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf 6 หลายเดือนก่อน +1

    જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 8 หลายเดือนก่อน +5

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @KrishnaVani-le3fl
    @KrishnaVani-le3fl 8 หลายเดือนก่อน +5

    ખજુરભાઈ એ દરેક યુવાન માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે

  • @maulikdave7063
    @maulikdave7063 8 หลายเดือนก่อน +1

    Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai bhai ❤❤❤

  • @mahendralabana6109
    @mahendralabana6109 8 หลายเดือนก่อน +4

    You are a 💎 gems person in the world ❤

  • @zalajagdish8194
    @zalajagdish8194 8 หลายเดือนก่อน

    Aa પરિવાર માટે તમે devta a mokela dev doot so ❤ khajur ભાઈ . # ❤❤

  • @gulabrathva-mk6xu
    @gulabrathva-mk6xu 8 หลายเดือนก่อน +4

    સંકટ સમયે સાચેજ આપ સૌને મદદ કરો છો💞આપને દિલથી સલામ👏🌻🌺

  • @vimbaria5768
    @vimbaria5768 8 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન ગરીબોના ભગવાન ખજુરભાઈ 👏👏👏👏👏

  • @ridhamvora
    @ridhamvora 8 หลายเดือนก่อน +7

    Jay shree krishna ❤

  • @ashvinpatel5546
    @ashvinpatel5546 8 หลายเดือนก่อน

    નિરાધાર નો આધાર ખજૂર ભાઈ તમને ખુબ ખુબ ભગવાન ખુશ રાખે

  • @MVBVIDEOEDITING
    @MVBVIDEOEDITING 8 หลายเดือนก่อน +6

    Jay maa mogal 🙏👏❤️🙇🏼‍♀️

  • @nileshnayak4110
    @nileshnayak4110 8 หลายเดือนก่อน +1

    Jay mataji
    Jay shree krishna
    🙏❤️🙇📿📿🌹🌺

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 8 หลายเดือนก่อน +8

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤

  • @KhushiInfotechyt
    @KhushiInfotechyt 8 หลายเดือนก่อน +1

    જય ભીમ ખજૂર ભાઈ, આપ બહુર સુંદર કામ કરી રહ્યા છો , આ દેશના તમામ નેતાઓ આપના જેવા હોત તો સારું હતું પરંતું નેતા ઓ સેવા કરવા નહિ પરંતુ મેવા ખાવા ચૂંટાય છે , ખજૂર ભાઈ હું પણ કોઈપણ રીતે આ સેવા કામ માં મદદ રૂપ થવા માંગુ છું તો મારી જરૂર પડે તો મને કોન્ટેક કરશો. પંકજ પરમાર -

  • @FriendsOfForevevlog
    @FriendsOfForevevlog 8 หลายเดือนก่อน +4

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ i love you khajur bhai ❤❤❤❤❤

  • @thakarabhai2696
    @thakarabhai2696 8 หลายเดือนก่อน

    खजुरभाई ने लाख लाख सलाम गरीबों नु काम कर छे दीलथी ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @B4uprsr
    @B4uprsr 8 หลายเดือนก่อน +4

    नितिन. . इस तरह की कड़ी मेहनत करके लोगोके दुःख दूर करके मानवता का सर्वोच्च समर्पण के लिए पूरी टीम को सलाम❤ आप ऐसे दुखी लोगोके लिए एक खुशी की आश हो💖

  • @RutikRajput-ol6mg
    @RutikRajput-ol6mg 8 หลายเดือนก่อน

    ખજુર ભાઈ ભગવાન તમને એટલું આપે કે કોઈ ગરીબ ઘર વગર નું ના રે 🙏🏼📿

  • @disabledboy720
    @disabledboy720 8 หลายเดือนก่อน +8

    જય શ્રી રામ ખજુર ભાઈ❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 8 หลายเดือนก่อน +1

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️ ધન્ય છે તમને ખજુર ભાઈ 🙏🏻❤️

  • @Balaji_chauhan_007
    @Balaji_chauhan_007 8 หลายเดือนก่อน +4

    વાહ ખજૂર ભાઈ વાહ ❤❤❤

  • @dipaksagarka
    @dipaksagarka 8 หลายเดือนก่อน +1

    ખૂબ જ દયનીય સ્થિતિ છે. ખરેખર તમે આવા જરૂરિયાત લોકો અને ગરીબ લોકો માટે ભગવાન છો ..તમે હર હંમેશા આ લોકો માટે કામ કરતા આવ્યા છો .જગદંબા માં ભવાની તમને આવા કામ કરવાની શક્તિ આપે . તમે ખૂબ જ પ્રગતિ કરો. તમારો સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે .એવી માતાજી પાસે પ્રાર્થના .માતાજી ,જય શ્રી કૃષ્ણ..

  • @user-lz6xc8yt3n
    @user-lz6xc8yt3n 8 หลายเดือนก่อน +2

    आपका बहुत बहुत आभार खजुर भाई आप गरिबों की कतनी मदद कर तेहै आपको दिल से शुक्रिया और आभार ❤👏 आप एक बार छत्तीसगढ़ के हसदेव जंगल के बारे में एक सोट विडियो बना देना 😢😢

  • @vinapatel9399
    @vinapatel9399 8 หลายเดือนก่อน +1

    Jay mataji bhai 🙏🙏🌹🌹tamari kam ni to vat j na thay ❤❤kaheva mate koe shabd nathi bhai 🙌🙌niradhar na aadhar hajaro sal jivo 🤞🤞

  • @piyudeshani9555
    @piyudeshani9555 8 หลายเดือนก่อน +3

    જય શ્રી ક્રિષ્ના ભાઈ વિડીયો આવવામાં વધુ સમય લાગી રહ્યો છે વચ્ચે શોર્ટ વિડીયો મૂકો તો અમને વધુ આનંદ થાય લોકો તમારા સેવા ના વિડિયો નિ આતુરતા થી રાહ જોવી છે..
    રામ રાજી રાખે 🙏🙏🙏🙏

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g 8 หลายเดือนก่อน +1

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @SariyaNaresh-cg1xp
    @SariyaNaresh-cg1xp 8 หลายเดือนก่อน +6

    જય માતાજી ખજુરભાઈ

  • @sanjayrangapra3045
    @sanjayrangapra3045 8 หลายเดือนก่อน

    સરસ ખજુર ભાઈ તમને દ્વારકા વાલો હંમેશા સાથે રહે

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 8 หลายเดือนก่อน +13

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.

  • @nileshnayak4110
    @nileshnayak4110 8 หลายเดือนก่อน +1

    Mahadev always blessings you sir 🌹
    Har har Mahadev 🙌🙌🙌🙌🙌

  • @ManojPatel-ou1gv
    @ManojPatel-ou1gv 8 หลายเดือนก่อน

    Khajur Bhai bani ne sav ne hasavya. Sankat samaye Dil ma vasavya. Ae che nitin Bhai.🙏

  • @akshay13296
    @akshay13296 8 หลายเดือนก่อน +4

    જય માતા જી

  • @narshighnatubhai3457
    @narshighnatubhai3457 8 หลายเดือนก่อน +1

    खजूर भाई तुमने भगवान लंबी उमर अब❤❤❤

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 8 หลายเดือนก่อน +3

    ફરી કોઈ ના જીવન માં ખુશી લાવશે મારો ઠાકર ખજુર ભાઇ ❤❤

  • @patelnarendra4297
    @patelnarendra4297 8 หลายเดือนก่อน

    સેલ્યુટ છે. ખજુર ભાઈ ગુડ work 👍👍👍

  • @nirmeshkukadiya4411
    @nirmeshkukadiya4411 8 หลายเดือนก่อน +5

    જય માતાજી નીતીન ભાઇ ❤❤

  • @user-xd7vg6zc8d
    @user-xd7vg6zc8d 8 หลายเดือนก่อน +1

    Khajur Bhai tamara video darroj jovu chu😊

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 8 หลายเดือนก่อน +6

    જય માતાજી બધા મિત્રોને ❤

  • @user-fq7vq8qm7n
    @user-fq7vq8qm7n 5 หลายเดือนก่อน

    , , khujurbhai. Aa. Kalyug. Ma. Bhagvan. Swarupe. Avya. Cho

  • @thakormukesh8010
    @thakormukesh8010 8 หลายเดือนก่อน +8

    જય માતાજી 🙏🏼🙏

  • @ShekhaliyaBhavu-ez6qh
    @ShekhaliyaBhavu-ez6qh 6 หลายเดือนก่อน +1

    BhaiJayMataJi🙏❤❤

  • @Rahul__JR
    @Rahul__JR 8 หลายเดือนก่อน +4

    ❤ કોણ-કોણ ખજૂરભાઈ ને ભગવાન માને છે ❤🙏 જયં અલખધની 🚩🌎

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 8 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમે ભગવાનુ સ્વરુપ ❤❤છો

  • @Mukeshbhaithakorr
    @Mukeshbhaithakorr 8 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ ખજૂરભાઈ

  • @user-zm9rz1jz5q
    @user-zm9rz1jz5q 8 หลายเดือนก่อน

    Khàjur bhi 🎉 bhagvan se 🎉ane koydivas 🎉.motay bhagi jay❤ jay khajur bhi🙏🙏🙏

  • @HarshadbhaiSarvaiya
    @HarshadbhaiSarvaiya 8 หลายเดือนก่อน

    ખુબ સરસ કામ છે તમારૂં ખુબ ખુબ અભિનંદન ❤❤❤

  • @indirapatel3492
    @indirapatel3492 8 หลายเดือนก่อน

    ખજુર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને

  • @jigneshjanjvaadiya1045
    @jigneshjanjvaadiya1045 8 หลายเดือนก่อน

    Jay hoo tamaari
    Khajur bhai tamne
    Bhakgaan jaaju aape
    Ane tamne har khush raakhe
    Jay mataji tame jio
    Hajaaro saal jay mataji

  • @chetnapawar
    @chetnapawar 8 หลายเดือนก่อน

    Aabhar nitinbhai janki khushi n roshni na bhagvan banva mate

  • @kamlesh.parjapat894
    @kamlesh.parjapat894 8 หลายเดือนก่อน

    Dhanyawad se khajur Bhai ne bhagwan na bija roop laine garib ni maddat maate aaviya ❤❤

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 8 หลายเดือนก่อน

    નિતીન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન ગોમે ગોમ ગરીબોના મકાન બનાવી છે પહેલા તો ગામના તલાટી સરપંચ અને ગોમ સેવક આવા ગરીબ ની સેવા એમને કરવાની પૈસા ખવરાવીને ડબલ મકાન ગામડામાં મંજૂર ગરીબ પ્રજા નું કામ નથી લાખ લાખ વંદન મારા મોટાભાઈ આવી તો નેતા સેવા નથી કરોડ રૂપિયા ચૂંટણીમાં ઉડાડે

  • @Arunkhodalvada
    @Arunkhodalvada 8 หลายเดือนก่อน

    Aa hamara aeva Gujarat na India na world na duniya na gamme aetla crorepati ke abajpati hoy pan aa superstar bhagwan jeva khajur bhai na tole koi na aave

  • @BharatParmar-go6hq
    @BharatParmar-go6hq 8 หลายเดือนก่อน +1

    Khajur bhai bhagvan saman se🎉❤❤

  • @patelparth2264
    @patelparth2264 8 หลายเดือนก่อน

    ખજૂર ભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી છે હાલ ❤

  • @karashanlambariya5339
    @karashanlambariya5339 8 หลายเดือนก่อน

    Kharekhar khajur bhai cmne layak6 hovaj joye gujratna cm to gujratma koy par partima rayne cm bani sake🎉❤

  • @parvinrana5347
    @parvinrana5347 8 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ખજૂર ભાઇ

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 8 หลายเดือนก่อน

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય લીરબાઈ માં
    જય દ્વારકાધીશ
    જય હનુમાન દાદા
    હર હર મહાદેવ

  • @RavalMitesh-kr1cy
    @RavalMitesh-kr1cy 8 หลายเดือนก่อน

    Jay mataji .ધન્ય સે ખજુર ભાઈ તમને

  • @user-ob2rk4tm3y
    @user-ob2rk4tm3y 8 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ ધનવાજ ખજુર ભાઈ ❤

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 8 หลายเดือนก่อน

    Good work nitin bhai ❤❤🙏🏿જય સોમનાથ 🙏🏿👍🏼

  • @user-xj2yu6ss7l
    @user-xj2yu6ss7l 8 หลายเดือนก่อน +1

    ખજુરભાઈ ભગવાન છે

  • @vishvchaudhary6723
    @vishvchaudhary6723 8 หลายเดือนก่อน +1

    Gujarat no havaj ❤

  • @instaking1780
    @instaking1780 8 หลายเดือนก่อน

    Maa Meldi Ni Krupa Hamesha Bani Rahe Bhai 🙏

  • @hineshpatel1724
    @hineshpatel1724 8 หลายเดือนก่อน

    Khajur bhai jindabad ❤❤ jay mata Ji king of Gujarat na garibona bhagvan

  • @rakeshnakrani3340
    @rakeshnakrani3340 7 หลายเดือนก่อน

    સુપર ખજુર ભાઈ તમે જે કરો છો એ આ દુનિયા માં કરવું તો ઠીક કોય વિચારે પણ નહી ભાઈ ગુડ જોબ દ્વારકાધીશ તમને ખુબ ખુબ આપે❤❤❤❤❤❤તમે આવા કામ વધારે ને વધારે કરો....ભાઈ ભારત માં ભીષ્મપિતામહ એક થયા એમજ ખજુર્ ભાઈ પણ એકજ થાય કોય પણ આવું સેવા નું કામ કરી ના શકે ભાઈ...ખુબ સરસ❤❤❤❤

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 8 หลายเดือนก่อน +1

    સફળતાની સૌથી ખાસ વાત એ છે કે તે મેહનત કરનારાઓ પર ફિદા થય જાય છે હર હર મહાદેવ 🙏🏻🙏🏻ખજુર ભાઈ

  • @riteshvasava2999
    @riteshvasava2999 7 หลายเดือนก่อน

    નિરાધાર નો આધાર એ છે ખજુર ભાઈ.❤❤❤❤