મારા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ની માહિતી લેવિહોય તો વડોદરા આવો આજવારોડ મહાવીર હોલ તેમ નીસાથે એક ભાઈ કામ કરતા હતા ફિલ્મો માં તેમનું નામ છે ચંદુભાઈ તેમ નિસાથે મુંલાકાત કરો વડોદરા આવો આજવારોડ મહાવિરહોલ
Sir plz Upendra Trivedi Ane snehalata nu Movie 'Mali methan' movie nu shutting kya thayu hatu sir ?? Ane Biju k e Movie Satya ghatna par adhrit chhe ?? E mali ne methan' kya thayi Gaya koi mahiti hoyto janavajo ne plzz
ફીલ્મમા આ કથા ને સત્યઘટના કહી છે પણ એને લગતુ કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી અને આ ફીલ્મનું થોડુઘણુ શુટીંગ વડોદરા નજકના હનુમાનપુરા ગામમા થયુ હતું જેનો વિડીયો મે બનાવ્યો છે. બાકીનું શુટીંગ ક્યા થયુ અની કોઈ માહીતી નથી ભાઈ
Super Stori
Saras mahiti aapi chhe bhai congratulation
ખુબખુબઅભિનંદન🙏🙏🙏🙏🙏🙏
પાતળી પરમાર. અનેજુગલજોડીનુલોકેશનબતાવો
મારા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ની માહિતી લેવિહોય તો વડોદરા આવો આજવારોડ મહાવીર હોલ તેમ નીસાથે એક ભાઈ કામ કરતા હતા ફિલ્મો માં તેમનું નામ છે ચંદુભાઈ તેમ નિસાથે મુંલાકાત કરો વડોદરા આવો આજવારોડ મહાવિરહોલ
એમનો કોન્ટેક નંબર આપો તો પહેલા વાત તો કરવી પડેને ભાઈ અથવા તમારો નંબર આપો
મારા ખ્યાલ પ્રમાણે
પંખીડા હો પંખીડા
સાયબા મોરા
જોડે રહેજો રાજ
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
હિરણ ને કાંઠે મુવી નું ચોર મારી અંગુઠી નો ચોર ગીત નું શુટિંગ લોકેશન નો વિડિઓ બનાવ વા વિનંતી કરું છું સાહેબ તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું સાહેબ
ભાઈ કેમ ડિલીટ માર્યુ?
તમારા રીપ્લાય નો સકીરીન શોટ મે લીધો છે ભાઈ
હરેશભાઈ હિરણ ને કાઠે સોગ નુ લોકેશન નહી આવે કારણ કે તમે એમનો રીપ્લાય વાંચો હતો ને?કારણ કે આ ભાઈ ને ખબર નથી
ભાઈ મેહુલકુમાર ને હિરણ ને કાઠે ના આ સોગ નુ લોકેશન ખબર છે યાર જુઠૂ બોલો છો? અને આ ભાઈ ની કરેલી કોમેન્ટ નો તમે રીપ્લાય આપ્યો હતો એ ડિલીટ કેમ કર્યો યાર?
𝐛𝐡𝐚𝐢 𝐡𝐢𝐫𝐚𝐥 𝐧𝐞 𝐤𝐚𝐭𝐡𝐞 𝐧𝐮 𝐬𝐨𝐧𝐠𝐬 𝐤𝐚𝐥𝐨𝐥 𝐠𝐚𝐦 𝐧𝐢 𝐠𝐨𝐦𝐚 𝐧𝐚𝐝𝐢 𝐦𝐚 𝐟𝐢𝐦𝐚𝐯𝐮 𝐜𝐡𝐞 𝐬𝐮𝐭𝐢𝐧𝐠 𝐦𝐞 𝐣𝐚𝐭𝐞 𝐣𝐨𝐲𝐮 𝐜𝐡𝐞
Wow banavta rejo.
આપેશ્વર મહાદેવ ની બાજુમાં મારુ ગામ દેવપુરા છે અને હાલ હું વિદ્યાનગરમાં રહું છું
Bhuj sars che bhai
Vah khubj saras bhai
અબીલ ગુલાલ ફિલ્મ લાવવાવિનંતીભરતભાઇ
સાચી વાત છે ભાઇ નરેશ કનોડિયા ની ઘણી ફિલ્મો અય શુટિંગ કરવામાં આવ્યું છે❤
Nice information. Thanks Sir!
ગરવો ગરાસીયો....ફિલ્મ માં પણ આવીજ જગ્યા હોય એવું લાગે છે
જય ભોલે 🙏
Good
આપએર્શવર મહાદેવ
Dhanyawad Bhai
સરસભાઈ આભાર
Gujrati superstar "Ranjit Raj" ke teo filmo thi gayab che temna vishe no informative video banavo bhai...... Aa video bov j saras banavyo che❤❤❤❤
Manu bhai gadhvi nu film kanku pagla nu film nu shuting nu gam ke set je hoy te batavo saheb ek vinanti sathe kahu chu ❤
સરસ માહિતી આપી
ધન્યવાદ 👍
ગરવો ગરાસિયો નું પણ અહી
સુટીન્ગ થયું છે સાઇબા મોરા
આપેશ્વર મહાદેવ કાલોલ થી આગળ
વાહજુનીયાદોતાજિકરી
વીર ચાપરજ વાળો ફિલ્મ રજૂ કરવા વિનંતી
ખૂબ સરસ ભરતભાઈ
એક જમાનો હતો .આવી ફિલ્મો નો સાહેબ .ફરી આવી ફિલ્મો ક્યારે આવશે
ધન્યવાદ
Sir plz Upendra Trivedi Ane snehalata nu Movie 'Mali methan' movie nu shutting kya thayu hatu sir ?? Ane Biju k e Movie Satya ghatna par adhrit chhe ?? E mali ne methan' kya thayi Gaya koi mahiti hoyto janavajo ne plzz
ફીલ્મમા આ કથા ને સત્યઘટના કહી છે પણ એને લગતુ કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી અને આ ફીલ્મનું થોડુઘણુ શુટીંગ વડોદરા નજકના હનુમાનપુરા ગામમા થયુ હતું જેનો વિડીયો મે બનાવ્યો છે.
બાકીનું શુટીંગ ક્યા થયુ અની કોઈ માહીતી નથી ભાઈ
❤👍🙏🙏
જય જય ગરવી ગુજરાત
E maru gham devpura malav
Aapeshwar, kalol
Aa sthal Maru joyelu chhe.
ગુજરાતી ફિલ્મ ના દશયો મુકો અત્યાર ની
પેઢી ને અનુભવ થઈ શકે આભાર
Aa Suting ni seen
malavni baju na gam nu Che. Jenu nam che aapeswar
Aa location kya che
વિડીયો પુરો જુઓ તો ખરી ભાઈ
ગામનું છે
આ દુકાનના સમોસા મે ખાધા હતા
હાલમાં લકી સ્ટુડિયો હાલોલ માં શુટીંગ થાય છે
on
ઈડર રીયોગઢ
Good