વાહ વાહ બીજલભાઈ વાહ તમારા થકી આવા ઇતિહાસ ના જાણકારી અમને મળે છે. ખબર નઈ ભારત દેશ માં આવા કેટલા ઇતિહાસ છુપાયેલા હશે? બસ આવી જાણકારી આપતાં રહેજો અને અમે તમને સપોર્ટ કરતા રહીશું. જય માતાજી 🙏🙏🙏🙏🙏
@@bijalbhai5067 બીજલભાઈ આભાર ભગવાન નો માનજો. હું તો ફક્ત તમારી ને મારી મિત્રતા નિભાવું છું. જ્યારથી તમારા વિડિઓ જોવું છું ત્યારે થી હું તમને મારાં પરમ મિત્ર જ માનું છું. અને તમને રતિભાર સપોર્ટ કરું છું બીજલભાઈ. જય માતાજી 🙏🙏🙏
Sarkar unghe she. Puratatv khatu moj kare she. Ane bijalbhai rabari. Rat divas mahenat kari ne catch no ujalo Eitihas ujagar kare she. Bijal bhai tamne Dhanyvad to devaj pade.
વાહ વાહ બીજલભાઈ વાહ તમારા થકી આવા ઇતિહાસ ના જાણકારી અમને મળે છે. ખબર નઈ ભારત દેશ માં આવા કેટલા ઇતિહાસ છુપાયેલા હશે? બસ આવી જાણકારી આપતાં રહેજો અને અમે તમને સપોર્ટ કરતા રહીશું. જય માતાજી 🙏🙏🙏🙏🙏
આપનો સદા આભારી રહીસૂ 🙏🤝
@@bijalbhai5067 બીજલભાઈ આભાર ભગવાન નો માનજો. હું તો ફક્ત તમારી ને મારી મિત્રતા નિભાવું છું. જ્યારથી તમારા વિડિઓ જોવું છું ત્યારે થી હું તમને મારાં પરમ મિત્ર જ માનું છું. અને તમને રતિભાર સપોર્ટ કરું છું બીજલભાઈ. જય માતાજી 🙏🙏🙏
સરસ માહિતી આપી ઇતિહાસ ભારતનો તે બદલ લાખ લાખ અભિનંદન હર હર મહાદેવ જય પરશુરામ
આભાર ભાઈ
❤❤❤❤❤જય સિગોતર માં જય ખેતરપાળ દાદા જય ગોગા મહારાજ જય બણેશ્ચરી માં જય દ્વારકાધીશ વડવાળા દેવ દુધરેજ ❤❤❤❤❤
હા કરશન ભાઈ કીડીયાનગર વાળા
ખુબ ખુબ અભિનંદન માવજીભાઈ ને અને બીજલ ભાઈ રબારી ને ❤❤❤🎉🎉🎉
જય ભોળાનાથ 0:37
🥀🥀🦅🙏🦅🥀🥀♥️જય રાયકા ગોપાલક માલધારી સમાજ ની જય હો ❤🥀🥀🦅🙏🦅🥀🥀♥️
Super
જય માતાજી જય રાજલ મા
Jay Dwarkadhish
જય માતાજી
Jay mataji bijal bhai
બદરૂ ભાઈ આહિર નાં જય મુરલીધર ભાઈ...
જય હો
બીજલભાઈ ખુબ અભિનંદન સરસ વિડીયો આ જગ્યા તો ખુબ જુનુ સમૃધ્ધ નગર હશે પુરાતત્વ ખાતુ જો ખોદકામ કરે તો નગર ની માહીતી મલે જયશ્રીરામ
Abhar 🙏
Sarkar unghe she.
Puratatv khatu moj kare she.
Ane bijalbhai rabari.
Rat divas mahenat kari ne catch no ujalo Eitihas ujagar kare she.
Bijal bhai tamne
Dhanyvad to devaj pade.
આભાર ભાઈ 🙏👍
Jay ho 🌹🌹🙏🙏👍🌷🌷
આ ગામ 6ઠી સદી નું હતું. ત્યારે બૌદ્ધ ધર્મ નો ખુબ વિસ્તાર હતો
જય માતાજી બિજલભાઈ
જય માતાજી
જય માતાજી 🙏
Kul vrux ma badhij mahiti kadach male
Jay mataji
મનુ મિસ્ત્રી
Sand. Adras
Jay matagi
Vdo ni cliyariti sari se
સરશ માહિતી વરણુધામ આડેસર ટીકરરણનોવિડિયો બનાવો
બનાવેલ છે ભાઈ 🙏👌
વ્રણુ વલોગ નુ નામ સુછે
Surbavath hatya Kand uper vidio banavo
Jay shree ram
વાહ
કયો મોબાઇલ યુજ કરો સો બીજલભાઈ જરા જણાવશો જય માતાજી
3315
Top khoj Karo sho
ગમ નો નામ કેમ નથી આપતાં
कछकाबहूतहीपूरानाएतीहासहै
Umaiya na cho tame???
Aa place Kiya aviyu chhe bhai
Kutchh baju
Karoh gam
રાપર તાલુકો સલારી રોડ રાજબાઇ મંદિર ની બાજુમાં
@@bijalbhai5067Raj Bai Mata na darshan Kara ya hot to saru Bhai
Kaya mobile thi vedio utaro cho?
I phone 11 pro max
વિડિઓ બનાવા પેલા એનું સરનામું આપો તો દુનિયા ને ખબર પડે કે કયો તાલુકો લાગે છે
ના પાડેલી હોછે એટલે ભાઇ
તમારું ગામ ક્યું સે બિજલભાઈ
ગાધીધામ
Aagam kaySa? Adras
Vidio ma
Buddha sabhyta se koyna dada na thai
🙏🙏🙏🙏❤❤❤🙏🙏🙏
આ ગામનો તાલુકો ?
રાપર તાલિકો સેલરી ન સીમાડે
Address aapo
ડીસક્રિપ સન માં છે