આ ભાઈ આટલું સરસ જમાડે છે પણ ૨૦૦ રૂપિયામાં તો બહુ બધી આઇટમ કહેવાય અને મારી લોકોને હાથ જોડીને વિનંતી છે થાળીમાં એટલું જ લેવું કે આપણે ખાઈ શકીએ ફેકવામાં ના જાય જય જવાન જય કિસાન 🙏🙏
gajab bhai..aatli price ma aatli badhi item first time joyu...jordar...and ama pan sweet aape .... gujarat ma first jagya joi aatli badhi items.. maja aavi gai
ભાઈ જે હોટેલ ગોપનાથ માં તમે આવ્યા છો એની ઓરિજનલ હોટલ તો ગોપનાથ ગામ માં છે . ત્યાં જાઓ તો તમને ખબર પડે કે સમુન્દ્ર માં કાઠે વડલાની છાયામાં ઓરીજનલ ગોપનાથ ગામ ની ઑરિજનલ ગોપનાથ લૉજ જેના પરથી આટલી બધી હોટલો બની છે જગાભાઈ ગોપનાથ વડાની❤️
Jadeja. K. R. Rajkot. Very nice. 120. Ru.ma Gujrati thali Ane vali svadist jamvanu. Saru kahevay Aa mate Hotal na Je malik she temne dhanyvad devaj pade. Ok. Thanks.
રોની ભાઈ હૂ સિધ્ધપુર નો છૂ અને મારે ક્યારનૂ યે રીંગણા નો ઓળો ખાવા માટે સ્પેશ્યલ કાઠિયાવાડ જાવૂ સે પણ મને પેલી કહેવત નડે સે કે નાડા માટે નડિયાદ ના જવાય 😂😂😂😂😂😂😂
@@semi2462 Jadeja. K.R. Rajkot. Most welcome. Bhaguda. Jav to. Dhari khodiyar dem. Galdhara khodiyar ma Na darsan karva no labh levo. tyathi dhudhal gam thi Gir jangal ma tulsisyam mandir darsan karva. Ane Una delvada thi BEST Destination DIV. Night holt karvano. Siyala Sak Bhaji. Taja hoy mate olo saro bane siyala ma Aavo Rajkot pase Kalavad Rod par Aapdi vadi she pyor desi olo Jamadisu ok Most welcome. My. Mo...Nam... 77779 77252. Aavo tyare call karjo.
Hi roni bhai I really like your all video but their is something problem in your editing your background music is really very irratet so please I want that you add something new background music like alanwalker faded so that I like your video much more love from ahmedabad jsk
all time favourite 😃👍🏼👍🏼 paisa vasul che
First vlog Jigar Bhai no hato aa restaurant no...
Bhai tamari barabar copy kare che.same accent ma bolvu....like o o bhai bhai,gajab etc...
Jigar bhai unbelievable price che.
Hu pan jaish... mane to khbrj noti
અમારૂ ભાવનગર તો રંગીલું છે,કોઈ ભૂખ્યું નો જાય અહીથી,મને ગર્વ છે k મારું વતન ભાવનગર છે.❤️
હા
,👌👍
મને ગર્વ છે કે મે ભાવનગર મા મે જન્મ લીધો છે એક પ્રાઉડ ફીલ થાય છે કે મારું ભાવનગર સારું છે
. જય હો
@@loveislife4337 વાહ બાકી છે ભાવનગર ની મોજ
આ ભાઈ આટલું સરસ જમાડે છે
પણ ૨૦૦ રૂપિયામાં તો બહુ બધી આઇટમ કહેવાય અને મારી લોકોને હાથ જોડીને વિનંતી છે થાળીમાં એટલું જ લેવું કે આપણે ખાઈ શકીએ ફેકવામાં ના જાય જય જવાન જય કિસાન 🙏🙏
Ek dum saachi vaat bhai...Gareeb loko me ek time nu jamva nu pan nai maltu.
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
જય.સારંગપુર હનુમાન દાદા ની જય
આજે તો શબ્દો જ નથી કોમેન્ટ કરવા માટે બસ એટલું જ કહેવું છે કે મૌજે દરિયા..👌👍
Waa@aaaa bhai waaaaaaaa
Moj padi gae
Ame to jasi ahiya 100℅ sars 👍👍👍👍👍
Bhavnagar to Bhavnagar che...best in Gujarat..kuch din to zrur gujariye bhavnagar me👍
ek no vat kari
Ha bhai ha moj thi જમાડે kathiyawad
અદ્ભુત ભાઈ ચાહી ને જમવા જવાની ઈચ્છા થાય
રીંગણ નું અથાણું જબરું હો ખાવું પડશે
Paku kamlesh bhai aavo Bhavnagar 🙏🙏👍👍
@@mahavirshah1800 આવો. કમલેશ ભાઈ
Kamleshbhai recipe leta avjo
Jordar aa jagyaye to jarur javu j pdse
એક નંબર, ખાવા માટે સ્પેશિયલ જવુ પડશે, એકજેટ લોકેશન. 😋😋😋
Best food and Good serivce Staff good response 👍👍👌👌220rs Unlimited food.
Aa background music youtuber mate emotional support kare chhe
Rotala ghadata Masi ni smile signature rotala na tapaka 👌👌👌👌
Bhavnagar nu nazranu 👌👌👌
બહુજ સરસ દિલવાલે ખિલાને વાલે
ઓછી કિંમત વધારે વયંજન માલિક ને
દિલ થી સલામ🙏🙏🙏👍💓
gajab bhai..aatli price ma aatli badhi item first time joyu...jordar...and ama pan sweet aape .... gujarat ma first jagya joi aatli badhi items.. maja aavi gai
જોરદાર બાકી
અેક નંબર દેશી જમણ
મોજ પડી ગઈ👌👌👌👌👌👌
સાચો કાઠીયાવાડી આ ભાઈ જ
મોજે મોજ રોજે રોજ સલામ
Bavu saras vidiyo che👍
Maja aavi saras vato karo cho 👌🏻🍫. Moma pani😋😋😋
એક નંબર જમવાનું વાહ ભાઈ વાહ
વિડીયો જોરદાર છે વડોદરા પણ આવજૉ . તમારા કેમેરા મેન ને પણ બતાવૉ વિડીયો મા
હા જરૂર થી ,amari Rony Book ma avi jao ama tmane badhuj jova mali jase
Gopnath hotel ni 4 brance che atyare to price vadhi gy che jagabhai gopnath vala જુના ને જાણીતા
JAGABHI NI HOTEL
👌👌👌👌😋😋😋to much food looking very tempting ❤️
butter rotla really mouth watering and brinjal pickle also rony...
હા મારું સૌરાષ્ટ્ર,હા મારું ભાવનગર ❤️
120 rupia ma aatli badhi veraiti jabardast 🤘😋😋
Saras chhe.
God blessed.
I’m visit this place really this place is amazing and amazing food 🤤
મારા જેવા તો આટલી વસ્તુ જોઈને જ ધરાઈ જાય... બાકી છે મસ્ત....
Ha maru bhavnagar ha
ભાઈ જે હોટેલ ગોપનાથ માં તમે આવ્યા છો એની ઓરિજનલ હોટલ તો ગોપનાથ ગામ માં છે . ત્યાં જાઓ તો તમને ખબર પડે કે સમુન્દ્ર માં કાઠે વડલાની છાયામાં ઓરીજનલ ગોપનાથ ગામ ની ઑરિજનલ ગોપનાથ લૉજ જેના પરથી આટલી બધી હોટલો બની છે જગાભાઈ ગોપનાથ વડાની❤️
Wonderful Kathiyawadi dish
Bane bhai nu .kam .very nice
Thank You..
wl.Come
Vah alang ni moj. Javu padse
Kamlesh bhai karta pan chadiyato video lavya ho bhai 👍 bauj gajab 👍
Jadeja. K. R. Rajkot.
Very nice.
120. Ru.ma
Gujrati thali
Ane vali svadist jamvanu. Saru kahevay
Aa mate Hotal na
Je malik she temne dhanyvad devaj pade.
Ok. Thanks.
जय हिंद 🙏 राधे राधे
Jordaar Mast Jakkas Best Shresth Attiuttam Savrottam Pesa Vasool
સરસ કાઠિયાવાડી ભાણું
Joynej moj padi gae😋😋😋👍🏻👌🏻👌🏻
અલંગ ની મોજ હૉ વાહ 👌👌👌👌🛳️🛳️🛳️🏹🏹🏹😋😋😋😋
બહુ સરસ
સરસ બનાવ્યું છે
Superb video
Thank you so much 😀
Patan na vir kurpana pakoda juna gajmo
Very nice 👌 very good 👍 recipe 👍👌
Thanks you😊👍
Wah jordaar mothama pani aavigayu thanks very much
Wah Rony bhai Sathe om Bhai best video.......👍
Best hotel
Best thai
Best video
I liked this hotel
Harishbali sir ni thodi language ad thay che like to
Jay Gopnath Mahadev
🤤🤤🤤🤤🤤🤤🤤
😀👌
Awesome😍
Wah deshi moj
Desi moj
120 rs ma આટલું બધું ગજબ હો ભાઈ
Na Bhai 200/- ma 6😜 thumbnail attractive hoy Khali..
@@bhavesh4797 ha bhai sachu chai maru ghar aani baju ma j chai khali views lavva game te thumbnail banavi nakhe chai ane game to kahi de chai
200 vadu pan bahu vasool j chhe,,, uttar gujarat ma 300-400 price hoy chhe amuk jagya e to unlimited na 500+
Your videosss are addictive 😍
ભાઈ મોમાં પાણી આઈ ગયું 👌👌
રોની ભાઈ હૂ સિધ્ધપુર નો છૂ અને મારે ક્યારનૂ યે રીંગણા નો ઓળો ખાવા માટે સ્પેશ્યલ કાઠિયાવાડ જાવૂ સે પણ મને પેલી કહેવત નડે સે કે નાડા માટે નડિયાદ ના જવાય 😂😂😂😂😂😂😂
Jadeja . K. R. Rajkot.
Bhai ringana no
OLO khavo hoy to
Siyala ma best.
@@dkjadeja5068 બાપૂ અમારે તો ક્યારનૂ યે કાઠિયાવાડ મા ફરવા ને ભગૂડા મા આઈ શ્રી મોગલ ના દર્શન કરવાની મન મા બઉ ઈચ્છા છે અને એક દિવસ જરૂર અમે આવીશૂ
@@semi2462
Jadeja. K.R. Rajkot.
Most welcome.
Bhaguda. Jav to.
Dhari khodiyar dem.
Galdhara khodiyar ma
Na darsan karva no labh levo.
tyathi dhudhal gam thi
Gir jangal ma tulsisyam mandir darsan karva.
Ane Una delvada thi
BEST Destination DIV.
Night holt karvano.
Siyala Sak Bhaji. Taja
hoy mate olo saro bane siyala ma Aavo
Rajkot pase
Kalavad Rod par
Aapdi vadi she pyor desi olo
Jamadisu ok
Most welcome.
My. Mo...Nam...
77779 77252.
Aavo tyare call karjo.
@@dkjadeja5068 ok baapu jaroor thi aavishu tamari vaadi ye 🙏🙏🙏🙏🙏
Joradar bhai
Wha mast tasty 👍👍👌👌
દેશી મોજ હો
Very nice
Bhu j 👌👌👌👌👌
VERY NICE JAY AMBE
આતો ગોહિલવાડ ની મોજ
Nice video bhai 👌👌 Keep going 👍
Ringan athanu 1 var joyu ❤️
Value for money ma best 6 ane quality pan sari lage 6 but kari pakoda is basically Punjabi dish they must replace it with rajwadi dhokli.👍
No1 jamvanu 6e jarur jajo
Good
Hi roni bhai I really like your all video but their is something problem in your editing your background music is really very irratet so please I want that you add something new background music like alanwalker faded so that I like your video much more love from ahmedabad jsk
Jordar video banavyo che ho bhai baki
Nice video and background music kyu che please reply
Bhukh lagi gay wahhh moj
Jordar bhai..👌👌👌
જય.ભગવાન
👌👌👌👌
Waaaahhhh ....no words to describe
Jordar
Samakhiyali ma chamunda restaurant no pan video banav jo
We r also visit this place 😋
120/- રૂપિયા મા કેમનું પોસાતું હશે .?? ખરેખર આ તો એક સેવા જ કહેવાય 🙏 ધન્ય છે આવા હોટલ માલિક ને 👏👏
ખુબ ખુબ આભાર
Very very good
Ronybhai mare pan tamaru sathe vedio ma avu che 🙏😋👍👍👌👌🙏🙏
Roni bhai surat ma ek vaar avo....Surat Nu Jaman and Kashi Nu Maran.
Wah Bhai Joi ne Pet Bharayi Jai
Superb
હા મોજ
If left over what they do ? Sir
Just curiosity I love u r and u r brother video and Raj bhai hard working man always appreciate u r new adventures sir
Superb👌👌👌👌👌👌👌
Full moj Rony bahi
nic sir
જય.હો
supar
😂😂માખણ જોઈને અલંગ લાંબા કરાવશો તમે ભાઈ ભાઈ જમાવટ હો લાભ તો લેવો જ જોશે 🙏🙏🙏🙏😊😊👌🏽👌🏽
Moj ho Rony bhai 👍🙏❤️
Super
બહુ સરસ વિડિઓ ...તમારા કેમેરા મેન નો પરિચય કરાવજો
गजब हो