વંદન મારી ગુજરાત ની ધરતી ને , વંદન આ ગોહેલ જમાઙવા વાળા ભાઈ ને આ બધું મારી ગુજરાત ની પવિત્ર ધરતી પર જ શકય છે બાકી ગુજરાત બહાર જાઓ કોઈ પાણી નો પણ ભાવ નથી પૂછતુ મને ગર્વ છે હું ગુજરાત ની ધરતી પર જનમ લીધો જય જય ગરવી ગુજરાત
જય શ્રી કૃષ્ણ 🙏🏼 ૐ શ્રી ગુરુદેવ દત્ત 🙏🏼 બહું જ સરસ ❤️ ધન્ય ધન્ય હો ગુજરાત ની ધરા ને 👍❤️💪👌🙏🏼🇮🇳 દિલ ને ટાઢક વળે છે ભાઈ જ્યારે આવા સારા કામ કરવા વાળાનો સંપર્ક થાય છે ભાઈ 👍👌❤️🙏🏼🌹🇮🇳 જય હિન્દ 🇮🇳 વંદેમાતરમ્ 🇮🇳 ભારત માતા કી જય હો 🇮🇳
કમલેશ ભાઈ અમે જ્યારે પણ ફોરેન થી આવીએ છીએ ભાવનગર ત્યારે અહીંયા જ જમવા આવીએ છીએ આં લોકો જેવો સ્વાદ આખા ભાવનગર મા કોઈ પણ જગ્યાએ ફરી લો પણ આં સ્વાદ તમેં ચાખવા કે આની સુગંધ પણ ના મળે એકદમ દિલ થી ખવડાવે છે ગોહિલ ભાઈ દિલ થી salute xhe 🙏🙏🙏🙏
❤I LOVE MY BHAVNAGAR HU PAN AHIYA JAMELO CHHU SACHEJ DIL THIN JAMADE CHHE EAK DAM SWATCHH ANE SARI QUALITY..JAMADVA MATE DIL JOIYE BAKI NAFO JENE KAMAVO CHHE A 50/- RS MA ROTALI AAPE BAKI AATO GOHEL HOTEL BHAI BHAI MOUJE MOUJE❤
હું તો એમ કવ છું કે આખી દુનિયા નું સારા મા સારી જગ્યા હોય અને અને જ્યાં ખૂણે ખૂણે પ્રેમ વસેલો હોય એ સાહેબ મારું ભાવનગર છે આખી દુનિયા ફરી લો પણ ભાવનગર જેવો પ્રેમ કોઈ જગ્યાએ ના મળી શકે એક બીજા પ્રત્યે ની લાગણી નું જીવતું જાગતું ઉદાહરણ છે મારું ભાવનગર છે
Oh good verry good bhai 🙏dhanya aava sevani jyot jena dil ma satat prajvalit chhe eva bhavnagar na aa hotel na malikbhai ne mara khub khub 🙏 dhanyavad aavi ek hotel amari baju kyak chalu karva thodi guide line aapo ne
મારું ગુજરાત મારી જાન...છે ભાઈ ..ખાવા અને ખવડાવી ખુશ થવા માં માનનારા મારા ગુજરાતી લોકો એટલે જ તો બીજા રાજ્યો થી અલગ છે...બીજા રાજ્યો મા આવું જોવા ના મળે ભાઈ.....ગર્વ છે મને ગુજરાતી હોવા પર..jay Hind 🇮🇳
હું પણ જમ્યો અહી જમ્યો છું સાહેબ આખા અમદાવાદ માં ક્યાંય આવો સ્વાદ નથી મળતો.બાપુ..બહુજ સરસ ભાવ અને ભોજન... ખમ્મા ભાવનગર ને...ઘણું જીવે ભાવનગર....🎉🎉🎉
જય માઁ મોગલ 🙏
30 ₹ માં જમવાનું એ પણ પરમ મિત્રો
સાથે એકજ ભાણા માં આવું તો કમલેશભાઈ ના વ્લોગ માં જ જોવામળે
વાહ દોસ્ત તારી યારી 👌👌👍
હકીકતે સેવા છે 🙏ધન્યવાદ 👍🚩હર હર ભોલે 🙏👌👌
વંદન મારી ગુજરાત ની ધરતી ને , વંદન આ ગોહેલ જમાઙવા વાળા ભાઈ ને આ બધું મારી ગુજરાત ની પવિત્ર ધરતી પર જ શકય છે બાકી ગુજરાત બહાર જાઓ કોઈ પાણી નો પણ ભાવ નથી પૂછતુ મને ગર્વ છે હું ગુજરાત ની ધરતી પર જનમ લીધો જય જય ગરવી ગુજરાત
Dilthikhadavebhiteprembhavmamithaschhebhinebapasitaramjaihogohilvadkhavdavinekhaityamarothakarrajithaybapasirtarajaihojjaihojaiho
કમલેશ ભાઈ...ખુબ મહેનત કરી...નવું નવું જમવાનું સોધી લાવે.ગજબ કેવાય નઈ.
આભાર કમલેશ ભાઈ.....🙏🙏
કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર.
Lots of Love from Bharuch
BHAV atle lagni... lagni bhi bharelu shaher... Nagar Atle Bhavnagar ❤
7:10 💯% vaat hachi... LOVE FROM BHAVNAGAR❤
સસ્તું અને સારું એજ ભાવનગર હું પણ ભાવનગર થી જ છું કમલેશ ભાઈ
વાહ શુ વાત છે સાહેબ ધન્યવાદ
અવશ્ય મુલાકાત લે શુ
., સરસ.......
મોજ આવી ગ ઈ...... જય મોગલ
Jay mogal
Kamleshbhai 🙏🙏🙏🙏🙏
Wah ak no. Video 👌👌👌👌👌👌
🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
જય શ્રી કૃષ્ણ 🙏🏼
ૐ શ્રી ગુરુદેવ દત્ત 🙏🏼
બહું જ સરસ ❤️ ધન્ય ધન્ય હો ગુજરાત ની ધરા ને 👍❤️💪👌🙏🏼🇮🇳 દિલ ને ટાઢક વળે છે ભાઈ જ્યારે આવા સારા કામ કરવા વાળાનો સંપર્ક થાય છે ભાઈ 👍👌❤️🙏🏼🌹🇮🇳
જય હિન્દ 🇮🇳 વંદેમાતરમ્ 🇮🇳 ભારત માતા કી જય હો 🇮🇳
કમલેશ ભાઈ અમે જ્યારે પણ ફોરેન થી આવીએ છીએ ભાવનગર ત્યારે અહીંયા જ જમવા આવીએ છીએ આં લોકો જેવો સ્વાદ આખા ભાવનગર મા કોઈ પણ જગ્યાએ ફરી લો પણ આં સ્વાદ તમેં ચાખવા કે આની સુગંધ પણ ના મળે એકદમ દિલ થી ખવડાવે છે ગોહિલ ભાઈ
દિલ થી salute xhe 🙏🙏🙏🙏
Wah Bhavnagar wah... ❤❤❤💛
Bhavnagar ni moj
જય માતાજી કમલેશ ભાઈ
ભાવનગરમાં ભાવભરેલા ભોજનની
ફુલ અને દેશી મોજ
Vaa Mara bhaio vaa gohel from bhav nagar
ભાવ ભરેલું ભાવનગર જય મા ખોડીયાર
કમલ્શભાઈ તમે બાપાસીતારામ લોજ .શીવાજી સર્કલ પેટ્રોલ પંપ સામે....ની મુલાકાત જરૂર લેજો......ત્યા પણ આવીજ લોજ છે
1950/- ₹ LPG, 150/- ₹ તેલ, 130/- ₹ દાળ, 60/- ₹ શાકભાજી, 40/- ₹ લોટ .... કારમી મોંઘવારીનાં સમયમાં ફક્ત 30/- ₹ ફુલ જમવાનું !!! ધન્ય છે !!!
dhanya chhe bhavnagar ni dhara ne...veeeeery nice video...
jai mataji...jai maa mogal...
ભાવનગર તો ભાઈ પૈસા ના હોય ને તો બી ખવરાવી દે ભાવનગર ની વાત ના થાય 🙏🙏🙏🙏🙏🙏
Bapu jay mataji....Bhai aa seva aapnar ne hu vandan karu chu..🙏
વાહ.... ખુબ જ સરસ....🌹🙏
Khub sundor... Joyne bhukh lagi gay
જય મુરલીધર ગોહિલ ને વાલા
Isiliye toh "Bhav nagar kehte hai" a city of emotion, humanity and love.
અતો અમારુ ભાવનગર છે ભાઇ
Desi Mali Jay Etle 10 star Bhai Desi ni Mjaa j alg che ho.
એક દમ સત્ય વાત છે કમલેશભાઈ ગોહેલ લોજ ખૂબ સરસ સુંદર જમવાનું ખૂબ સારું અને તાજુ મળે છે બધાની પહેલી પસંદ ગોહેલ લોજ હોય છે
મારા ભાવનગર ની મોજ છે,ભાઈ
રુડુ ને રૂપાડુ મારું ભાવનગર
Rang chhe Bhavnagar ❤
મારા વડવા ક્રુશનકુમારસિહ ભાવનગર ગોહિલવાડની મઝા ગુજરાત ને ખબર નહી હોય કે આજાદી માં પહેલો સાથ આપ્યો હતો
Ha ho Bhai bhavanagar etle Bhavnagar hu bhavanagar no j chu tya ame ghani var jmya
એકદમ સાચી વાત છે. ભાવનગર જેટલુ સસ્તુ અને સ્વાદિષ્ટ અને આરોગ્યપ઼દ ભોજન દુનિયા મા ક્યાંય નહિં મળે. જય જય ગરવી ગુજરાત.
જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ.
ભાવનગર મા કમલેશ ભાઇ ની ટીમ ને સ્વાગત છે અને ઓમભાઈ તો છે ભાવનગરના ભાઈ કાઈ ના ઘટે
Wah bhai gohel bhai.
One men show. R. K. Raj kamlesh.
R. K studio. Bombay
ધરતી ની મહેક જોવા ભાવનગર જરૂર આવી સુ
Gohil bhai ne Dhanyawad
Best video Kamlesh bhai
જય કોળી સમાજ
જય માંધાતા
I love you ❤️ Bhavnagar
Aa vedio jota khub khushi thay che
Ketlu saras
I love my place 😍❤️ (Bhavnagar)❤️
ખરેખર ધન્ય છે આવા પ્રમાણિક અને સેવાભાવી લોકો ને 🙏🙏🙏🙏🙏🙏🙏
Tasty Jamvanu. Che.ombhai.nu.kamkaj.saru.che.mehmabgati.sari.kareche.bhavbhruu.bhavnagaer
Jai Mogal
Kamlesh bhai King of food
Super video bhai 🔥🔥🔥🔥🔥🔥
Ha Maru bhavnagar ha
કેમ અમારૂં ભાવનગર આટલું સસ્તું દુનીયા માં ક્યાંય નમળે
Ha Maru Bhavangar ha
Modi shrakare bale giyas aapiya hoy pan rotala to chula uparaj banavo toj maja aave
👌👌may best Bhavangar 👌👌👌
કમલેશભાઈ.. તમારા.. વિડિયો. જાેયને. ખુબ. મજા. આવે. છે... બહુ. સારી. જગા. બતાવાે. છાે
Bhavanagar bhavenani khodiyar MAA
વાહ મારો કોળી સમાજ....🙏🏻
Best and sastu. Ghar jevu j👌
Bov moti vat se baki dekhada ne aapde su matlab khava nu chokhu ane shastu aa shwva j kwvay dhnyvad te loko ne
Very. Nice.video.kamlesabhai
❤I LOVE MY BHAVNAGAR HU PAN AHIYA JAMELO CHHU SACHEJ DIL THIN JAMADE CHHE EAK DAM SWATCHH ANE SARI QUALITY..JAMADVA MATE DIL JOIYE BAKI NAFO JENE KAMAVO CHHE A 50/- RS MA ROTALI AAPE BAKI AATO GOHEL HOTEL BHAI BHAI MOUJE MOUJE❤
I love ભાવેણુ
વીડીઓ જોઈને મજાવી જાય બધાજ વિડિઓ જોરદાર હોય છે
Aato mara koli ni moj ho jay mandhata
હું તો એમ કવ છું કે આખી દુનિયા નું સારા મા સારી જગ્યા હોય અને અને જ્યાં ખૂણે ખૂણે પ્રેમ વસેલો હોય એ સાહેબ મારું ભાવનગર છે આખી દુનિયા ફરી લો પણ ભાવનગર જેવો પ્રેમ કોઈ જગ્યાએ ના મળી શકે એક બીજા પ્રત્યે ની લાગણી નું જીવતું જાગતું ઉદાહરણ છે મારું ભાવનગર છે
વિડિયો જોતા પહેલા કમલેશ ભાઈ ને રામરામ
Gujrat amay saurashtra sivay duniyama kyay pan aavu shuddh jamvanu nahi male dhanya chhe mara malak no jai somnath
Wahh wahh..Jai Jai Garvi Gujarat 👍
Very nice
Seva nu j kaam kare 6 aa place par👍
Vah Kamlesh Bhai jordar lajavab video Mara gam no, namaste desi Moj ne from Toronto, Canada
ભાવનગર.નિમોજ
આ જગ્યા એ હૂ 10 થી પણ વધારે વખત ગયો છૂ,
Kamlesh bhai tamaru gam kayu hotel na barama saras jankari aapo cho thanks
ખુબ સરસ વિડિયો. ભાવનગર વિશે રોજ કંઇક નવું જાણવા મળે છે.
તીસ રૂપિયા માતો માનવ સેવા કહેવાય.
સરસ
કાઠિયાવાડ તો ભગવાનની ભૂમિ કહેવાય છે
Good work 👍 gohel lodge.god bless you.
ભાવસભર આ ભાવનગર 👌👌👌
Khavanu mn thy gyu kamlesh bhai...
Bhavnagar jay bharvani sweet corn nu banavo vaghavadi road valentine circles
जय माताजी
सादर नमस्कार
शुभ रात्रि
Ha. Moj. Ha GJ 4
Sastu se bhai Bhavnagar I'm vartej gam dist Gj 4
જય માતાજી કમલેશભાઈ
જય.મોગલ.જય.માતાજી
બટાકા my favourite
Vah bhavnagar ni desi moj
ગુડ મોર્નિંગ મોદી ભાઈ
I love you Bhavnagar
Maru bhavenanagri
Oh good verry good bhai 🙏dhanya aava sevani jyot jena dil ma satat prajvalit chhe eva bhavnagar na aa hotel na malikbhai ne mara khub khub 🙏 dhanyavad aavi ek hotel amari baju kyak chalu karva thodi guide line aapo ne
Pachal mara est dev no photos se veer mandhata etele moje dariya hoy kamlesh bhai
મારું ગુજરાત મારી જાન...છે ભાઈ ..ખાવા અને ખવડાવી ખુશ થવા માં માનનારા મારા ગુજરાતી લોકો એટલે જ તો બીજા રાજ્યો થી અલગ છે...બીજા રાજ્યો મા આવું જોવા ના મળે ભાઈ.....ગર્વ છે મને ગુજરાતી હોવા પર..jay Hind 🇮🇳
હા ભાવેણાની મોજ હા
જય માતાજી કમલેશભાઈ ભાવનગર ફરિ વાર આવૉ ને તો કેજો તમને મળવાનુ છે
Ha Kamlesh bhai jordar moj
બાપા સીતારામની મોજ
ભાવસભર ભાવનગર 🙏
જય માતાજી કમલેશ ભા઼ઈ 🙏🙏🙏
Jay ho bhavena😊😊😊
Sachi vat che Bhavnagar jevu sastu saru kyay nae
Sir Amara Langala na parrkhyat Ladu ne kavar karva Aavo