મહાદેવ હર સૌને જય ગુરુદેવ આપે ખૂબ સરસ માહીતી આપી સૌને ઉપયોગી થાય એવી માહિતી અને ગુરુદેવ દ્વારા સ્થાપિત થયેલ આશ્રમ માં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ માં રહેવા મળે અને ગુજરાતી નાસ્તો અને ગુજરાતી જમવાનું મળે એજ સૌથી સારી વાત કહેવાય એનાથી ઉત્તમ શું હોય
ભાઈ તમે વિડિયો ખૂબ સરસ બનાવ્યો અને માહિતી પણ સારી આપી પરંતુ એક વાત કહેવાની કે અહી રુમ મળવી તે પણ નશીબ પર આધાર રાખે છે કેમ કે અહી મોટે ભાગે ભાગવત્ સપ્તાહ ચાલતી હોય છે એટલે ગ્રુપ બુકિંગ થવાના કારણે સામાન્ય માણસો ને રુમ મળવાના ચાન્સ બહુ ઓછાં હોય છે,,,,,,આવી જ સ્થિતિ ગુજરાતી સમાજ જે જસારામ માર્ગ રેલ્વે સ્ટેશન પાસે છે ત્યાં પણ છે અહી પણ ગુજરાતીઓ નો ખૂબ ધસારો હોય છે નશીબ હોય તો જ રુમ મળે,,,,,,હા એટલી સારી વાત છે કે હરિદ્વાર માં ખૂબ જ વધુ ધર્મશાળાઓ છે એટલે રહેવાની વ્યવસ્થા થઈ જ જાય એક નહી તો બીજી જગ્યા એ
ભાઇ નો પેલા ખૂબ ખૂબ આભાર મે વિડિયો જોયો અને હું પછી ત્યાજ ગયો ૨દિવસ રોકાયો અને એમનું આયોજન ખુબજ સરસ છે અને રેવાથી લઈને જમવાનું બધુજ ખુબજ સરસ છે જે ભાઈ ઓ આ સેવાનો લાભ લેરા છે એમના હંમેશા ભગવાન ભંડાર ભર્યા રાખે દેને કો ભલો ટુકડો લેને કો હરી નામ
Dear sir. I would like to inform you that. From 18th March to 25th March came to Kacchi Asram to attend Shrimad Bhagvat Sapta. Organize by Narayani Ashram Mehsana. Very Nice management. I like it very much Babulal Girdharlal Patel Advocate Ghatlodia Ahmadabad
Bhai ame 2016 ma jai avya che ,amne 5 jan nu bhadu lidhu hatu.3 ja divas pachi farithi continue karvu .jamvanu bahu saras hoi che & samej ganga nadi ma javani khubaj maja padi hati ak week hata.tya tamne e riksha malse j ocha bhada ma badhej lai jay che.😊😊
Yatra ke jagah me etni khubbsurat rahneki subidha khana pin sari subith tarife kabil hai ye bharatiya sanskar aur sanskriti ke darshan sirf bhsrat me hi mil sakti hai manvata orem sahyog sabkuchh yaha milega kintu outif indiaxaisa mahol na mumkin hai firbhi ap k logo ne hum jaise muravalo ke liye ye khusi unupam hai thanks
ખરેખર ખૂબ ધન્યવાદ કારણ કે સામાન્ય માણસ માટે ખુબ સરસ વ્યવસ્થા કહેવાય.સંચાલન કરનાર સર્વે ને ખુબ ખુબ અભિનંદન.
ખૂબ અગત્યની માહિતી જાણી અને ફેમીલી સાથે હરદ્વાર જવાની હિંમત થઇ ગઇ. આભાર જય ગંગામૈયા
Saras
પેલા ખુબ સરસ ધન્યવાદ જય શ્રી દ્વારકાધીશ મંત્ર બોલો સત્ય એજ સનાતન ધર્મ એજ હિન્દુ ધર્મ છે એજ ભારત દેશ હય
અમારા ગુરુ મહારાજ શ્રી વાલરામજી એ ગુજરાત થી આવતા શ્રધ્ધાળુઓ ને સુવિધા મળી રહે એ માટે ખૂબ ખૂબ સરસ આયોજન કરેલ છે હરિઓમ ભાઇ
જય શ્રી ઓધવરામ બાપા
🙏🌹❤🌹🙏hari aum bhai shaant mast ane potiku lage 👌👍
Jay Guru Maraj
કંઈ બાજુ તમારો મોબાઇલ નંબર આપો અમારે આવું છે
4@@bharatbhairaichura8922
सेवा भावी संस्था ने कोटी कोटी नमन 🙏🏻 जे गुजराती यात्रियों ने बहु सरस व्यवस्था, बिल्कुल सस्ता दरें
જય પરબ્રહ્મ પરમાત્મા સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફેમિલી સાથે આવવું હોય તો કોઈ ચિંતા નહી ધન્યવાદ જય ભગવાન ૐ નમઃ શિવાય ૐ
ખૂબ જ ઉપયોગી માહિતી, સેવા કરનાર સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.
Very nice video ne nice massage thank you so much Bhai har har mahadev ओम नमो भगवते वासुदेवाय नमः ॐ नमः शिवाय 🙏🙏🙏🚩🚩🌹🌹
ખુબ જ ઉપયોગી માહિતી આપે પૂરી પાડી છે. ધન્યવાદ.
બાબા કેદારનાથ મહાદેવ પ્રસન્ન ભવતુ.🙏🙏🌹🙏🙏
❤જયશ્રી ગગામયા
Hri om
મહાદેવ હર સૌને જય ગુરુદેવ આપે ખૂબ સરસ માહીતી આપી સૌને ઉપયોગી થાય એવી માહિતી અને ગુરુદેવ દ્વારા સ્થાપિત થયેલ આશ્રમ માં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ માં રહેવા મળે અને ગુજરાતી નાસ્તો અને ગુજરાતી જમવાનું મળે એજ સૌથી સારી વાત કહેવાય એનાથી ઉત્તમ શું હોય
ખૂબ સરસ માહિતી.
લગભગ બધાજ સવાલો માં જવાબ મળી ગયા.
ખુબ સરસ વાત કરી અને કચ્છી આશ્રમ ની જાણકારી આપી છે,ખુબ ખુબ આભાર
ભાઈ તમે વિડિયો ખૂબ સરસ બનાવ્યો અને માહિતી પણ સારી આપી પરંતુ એક વાત કહેવાની કે અહી રુમ મળવી તે પણ નશીબ પર આધાર રાખે છે કેમ કે અહી મોટે ભાગે ભાગવત્ સપ્તાહ ચાલતી હોય છે એટલે ગ્રુપ બુકિંગ થવાના કારણે સામાન્ય માણસો ને રુમ મળવાના ચાન્સ બહુ ઓછાં હોય છે,,,,,,આવી જ સ્થિતિ ગુજરાતી સમાજ જે જસારામ માર્ગ રેલ્વે સ્ટેશન પાસે છે ત્યાં પણ છે અહી પણ ગુજરાતીઓ નો ખૂબ ધસારો હોય છે નશીબ હોય તો જ રુમ મળે,,,,,,હા એટલી સારી વાત છે કે હરિદ્વાર માં ખૂબ જ વધુ ધર્મશાળાઓ છે એટલે રહેવાની વ્યવસ્થા થઈ જ જાય એક નહી તો બીજી જગ્યા એ
હવે.અહી.પણ.વ્યાપારી.ધોરણ.શરૂ. થય..ગયું.છે
बहुत बहुत धन्यवाद आश्रम वालों को 🙏. Jai श्रीराम 🙏
બોવુ સરસ મસ્ત 👌 સેવા આપોસો તમે ધર્મ શાળા મા ધન્યવાદ ❤
ખુબ સરસ ઉપયોગી માહિતી આપી . ધન્યવાદ. જય ગંગા મૈયા
🌹💐 જય શ્રી ગંગા મૈયા, ભાઈ વિડિયો ખુબ સરસ છે સારો લાગ્યો 💐💐🌹👍💓
Nice information of
Kachchhi ashram
Budget stay with food
Nice property
Very very good information about accommodation in Haridwar .Good ,fine and excellent.👌👌
🙏🙏 હર હર ગંગે. ખૂબ જ સરસ રીતે તમે માહિતી આપી છે. 🙏 તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
હરિદ્વાર માં રહેવાની તથા જમવાની કચ્છી આશ્રમમાં ખૂબજ સારી સગવડ છે.
નારાયણ સરોવર કચ્છ માં પણ સરસ ધર્મ શાળા વાલ રામ જી મહારાજ ની છે અને ઉત્તમ વ્યવસ્થા છે
Very nice video Bhai.
Haridwar javanu maan thai gayu.
Jai Shree Ganga Maiya.
Kachi samaj ne dhanyawad.
હરિદ્વાર રેલ્વે સ્ટેશન પાછળ અખિલ ભારતીય રબારી સમાજ પણ આવેલ છે......
Super b Jaankaari aapi,waah waah,Jai Mata Di 🙏 Om namah shivaya
Very good information you gave about staying in kachchhi ashram, haridwar.Thank you.
Very very good information about accommodation in Haridwar, thank you
Khachi asram haridwar ☝️👌👍🙏🚩 Jay Gange Mata 🚩🙏
સારી માહિતી
ખુબ જ સરસ
હર હર ગંગે
મહાદેવ હર હર મહાદેવ
જય જય શ્રી રામ
Har Har Gange 🙏 Pareshbhai khub Saras mahiti aapi ❤ nice video ❤❤
JAI JAI GARVI GUJARAT. HATS OFF TO THE KUTCHI SAMAJ. GOD BLESS.
Thanks for sharing Jai ganga maiya
ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ.
સારી સગવડ છે ગુજરાત યાત્રા માટે ભગવાન નો હૂકમ થાય મૂકામ કરીશ.
Very good mahiti
Very nice details furnished
ખૂબ સરસ વ્યવસ્થા છે વ્યાજબી ભાવે
સરસ માહિતી આપી ધન્યવાદ જ્ય શ્રી કૃષ્ણ
એકદમ સરસ છે કચ્છી આશ્રમ હરિદ્વાર
વાહ વાહ ખુબ સરસ ભાઈ ખુબ ખુબ અભિનંદન મહાદેવ હર હર હર ગંગામૈયા
સરસ સે અમે આવવાના છે જય માતાજી જય હો ક્સ
Jay Shri Krishna Bhai
Tamari videos Always helpful hoy che badha mate
Keep it up
Har Har Mahadev
Namami Gange
આવી વ્યવસ્થા કરી ભગવાન નું કામ કરેલુ છે.
Thank you for the information.. Seeing this video from Kutch.. 😅
Supppppper fine Saras mahiti aapi khub khub. Aabhar i
તમારો ખુબ ખુબ આભાર માહિત આપવા બાબત.
ખૂબ સુંદર માહિતી ભાઈ
જય ગંગા મૈયા ખૂબ સરસ માહિતી આપ બદલ આભાર 🙏🙏
🌺🙏🌺હર હર ગંગે. માહીતિ બદલ ખુબ ખુબ આભાર🌹🌹🌹
Khub saras video banavyo che 🙏
The
Best Place For Stay In Hardhwar
Jay Ganga Maiya
ખુબ જ ઉપયોગી માહિતી આપે પૂરી પાડી છે
ભાઈ તમે ખુબ સરસ માહિતી આપી તમે ૨૬ મેના રોજ હરિદ્વાર જવાના છીએ જય ઞંઞામયા ૨૧ વ્યક્તિ
Sshhaabbaass dhanyavad seva to seva chhe jay sri ram
Good information
Jay Ganga maiyya
Khub.saras.video.har.har.gange
Very nice video
ભાઇ નો પેલા ખૂબ ખૂબ આભાર મે વિડિયો જોયો અને હું પછી ત્યાજ ગયો ૨દિવસ રોકાયો અને એમનું આયોજન ખુબજ સરસ છે અને રેવાથી લઈને જમવાનું બધુજ ખુબજ સરસ છે જે ભાઈ ઓ આ સેવાનો લાભ લેરા છે એમના હંમેશા ભગવાન ભંડાર ભર્યા રાખે
દેને કો ભલો ટુકડો લેને કો હરી નામ
Dear sir. I would like to inform you that. From 18th March to 25th March came to Kacchi Asram to attend Shrimad Bhagvat Sapta. Organize by Narayani Ashram Mehsana. Very Nice management. I like it very much Babulal Girdharlal Patel Advocate Ghatlodia Ahmadabad
હરહર મહાદેવ તમે સરસ માહિત આપી અમે બધા રહીને આવીયા તયા હમણાજ. એકવીસ. તારીખે પણ વેલા બુકીક કરાવવુ પડેછે
saras jankari aapi bhai thankyou
Very good Information
Great video and great information
જય મા ગંગા
ખૂબ ખૂબ આશીર્વાદ ભાઈ .🙏
Bhai ame 2016 ma jai avya che ,amne 5 jan nu bhadu lidhu hatu.3 ja divas pachi farithi continue karvu .jamvanu bahu saras hoi che & samej ganga nadi ma javani khubaj maja padi hati ak week hata.tya tamne e riksha malse j ocha bhada ma badhej lai jay che.😊😊
ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર ભાઈ 😊
ધન્યવાદ ભાઈ માહિતી બદલ 😊
ભાઈ સાચી વાત છે ધન્યવાદ આપું છું માહિતી આપી બદલ
ખુબ સરસ આયોજન 👌👌👌
❤very good mahiti apva badal aabhar ,
ખૂબ સારી માહિતી આપી તમે
Jai ganga maiya❤❤❤❤
ખૂબ સરસ
Jay Ganga Ma 🙏
V nice good jankari
ખૂબ જ સરસ માહિતી આપવા બદલ આભાર
Jay ganga maiya 🙏🙏
Best video 😊
Very nice video 👌 thanks 🙏
ખુબ સરસ જાણકારી મળી
આભાર ભાઈ ખૃબ શરશ હરીદ્વાર ની માહિતી આપી
જય જય ગંગે મૈયા
Jay sawminarayn 🙏
Bav sars che 👌🙏
🎉BEST WISHES.
Khub saras 🙏
Jay shree ganga maiyya
Jay shree krishna Jay shree radhe.
सुंदर आयोजन गुजरात गंगा मैया ना सर दर्शन तारे श्री दयाभाई श्रीमाली गुजरात
હું ૨૦૧૮ માં આ ધર્મ શાળા માં રોકાયો ખૂબ સરસ વ્યવસ્થા છે.
ખૂબ સરસ છે અને સ્ટાફ પણ વિવેકી છે
આ સગવડો ઉત્તમ છે ગુજરાતી માટે ખુબ સારુ છે
Jai Ganga Maiya
Yatra ke jagah me etni khubbsurat rahneki subidha khana pin sari subith tarife kabil hai ye bharatiya sanskar aur sanskriti ke darshan sirf bhsrat me hi mil sakti hai manvata orem sahyog sabkuchh yaha milega kintu outif indiaxaisa mahol na mumkin hai firbhi ap k logo ne hum jaise muravalo ke liye ye khusi unupam hai thanks
ખુબ સરસ છે ધન્યવાદ. આભાર
ખુબ સરસ છે ધન્યવાદ
ખુબ સરસ માહિતી આપી છે
મોટા ભાઈ અમે ગયા ઓકટોબર મહિનામાં સાત દિવસ કથાનું રસપાન કરછી આશ્રમમાં કયું હતું હરહર ગંગે🎉🎉🎉
Jay Ganga Maiya.🙏🙏
Jayshreekrishna
ખૂબ ખૂબ આભાર
Jay ganga majya jay Shree krishna
Saras video banavyo 6 brother