ઘરેબેઠા મહિને 25-30 હજાર કમાવાની તક । Options Trading કરવાની સરળ રીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 161

  • @akashwadher9989
    @akashwadher9989 3 ปีที่แล้ว +2

    Dua aapu chu tamari channel etli agal sudhi jaay ane bav naam roshan kare🙌🙌🙌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ખરા હૃદયથી અને પ્રેમભાવનાથી અમારા માટે દુઆ કરવા બદલ આભાર. મન પ્રફ્ફુલિત થઇ ગયું. કદાચ આવી દુઆઓના પ્રતાપે જ અમે જીવીએ છીએ.

  • @dhruvdiyora2847
    @dhruvdiyora2847 3 ปีที่แล้ว +3

    Super kaka આવી કંઈક કામની વાતું મોકલજો.... આનંદ થશે...👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જરૂર. અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્નો ચાલુ જ છે.

  • @trushalsheladiya
    @trushalsheladiya 3 ปีที่แล้ว +14

    કાકા સાચી વાત કવ આવી રીતે કરતી ટ્રેડિંગ ની પદ્ધતિ થઈ દૂર રહેવું જોઈએ એમાં પણ options આ વસ્તુ માં લાંબા સમયગાળામાં રિટેલ ટ્રેડર હંમેશા નુકસાની માં જ રહે છે આ પદ્ધતિ આડકતરી રીતે સટ્ટા જેવી જ છે શેરબજાર માં પૈસા કમાવા પેલા ઇક્વિટી માં પ્રેક્ટિસ કરો પછી ધીમે ધીમે આગળ વધવુ જોઈએ
    હાથી ના દાંત દેખાડવા ને ચાવવા ના અલગ અલગ હોય છે એના જેવું છે આ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      આપના વિચારો રજૂ કરવા બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 3 ปีที่แล้ว +1

    Ha moj ha. Aek dam supar hoooo bapu moj moj

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બસ તો પછી બીજું જોઈએ. સ્ટે હોમ એન્ડ યુઝ ધીસ એપ. નમસ્કાર

  • @harivadannavin6403
    @harivadannavin6403 ปีที่แล้ว +1

    Thanks

  • @rohittalaviya6783
    @rohittalaviya6783 3 ปีที่แล้ว +2

    Superb !!! Thank you 👍🏻

  • @babakedarnath3892
    @babakedarnath3892 3 ปีที่แล้ว +1

    Sherkhan app ma account hoy and fno play ma account open kari sakay ?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા કરી શકાય

  • @vishnuparmar2021
    @vishnuparmar2021 7 หลายเดือนก่อน +1

    Google play store ma app nathi. Bijo koi rasto chhe app download karvi hoy to janavo

    • @DidarHemani
      @DidarHemani  7 หลายเดือนก่อน

      play.google.com/store/apps/details?id=com.fnoplay

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 3 ปีที่แล้ว +1

    સારી જાણકારી મળી હો મોટા ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. લાગણી અને સંતોષ વ્યક્ત કરવા બદલ આભાર

  • @mavtarstudio9039
    @mavtarstudio9039 3 ปีที่แล้ว +2

    Jordar video

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સાત્વિક સરાહના બદલ આભાર.

  • @nirajjoshi2062
    @nirajjoshi2062 3 ปีที่แล้ว

    Kaka for regular income options buying is not good but thru options selling its possible I'm full time BANKNIFTY options seller and from my experience 3out of 2times options sellers will earn money and thru hedging we can reduced risk as well as margin to trade...
    Although kaka very nice informative video😊😊😊

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your feedback

  • @ketandariyani18
    @ketandariyani18 3 ปีที่แล้ว +1

    Wah kaka abhar🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @narendraparmar-R
    @narendraparmar-R 3 ปีที่แล้ว +2

    Tamari bolvani technique jordarr chhe ho😅👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      આપના જેવા સાંભળનારા હોય એટલે બધું જોરદાર જ રાખવું પડે. આભાર

  • @rkrhk1373
    @rkrhk1373 3 ปีที่แล้ว +1

    Thank you

  • @niruganvit9003
    @niruganvit9003 2 ปีที่แล้ว +1

    Good

  • @bcglobal4698
    @bcglobal4698 3 ปีที่แล้ว +3

    👌🏻👌🏻👌🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      પ્રતીકો દ્વારા પ્રેમ અને પ્રોત્સાહન આપવા બદલ આભાર

  • @navneetpatel3077
    @navneetpatel3077 3 ปีที่แล้ว +1

    👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @MaheshNesdi
    @MaheshNesdi 3 ปีที่แล้ว +1

    Download kari sikhavanu aaj thi chalu

  • @vijayradadiya9719
    @vijayradadiya9719 3 ปีที่แล้ว +1

    કાકા આ એપ્લિકેશન માં ફ્રોડ થાય એ સાચું છે. જો તમે કોઈ પણ સેર માં up મૂકશો તો ભાવ નીચો જ જશે અને market plus થી પણ price લિસ્ટ માં ભાવ અલગ જ બતાવશે.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ના એવું નથી. એવું હોય તો અમે આ માહિતી ન આપીએ. દર્શકો અમારો પરિવાર છે. ભાવ ઉપર નીચે થવા એ એપવાળાના હાથમાં નથી હોતું. પહેલા પૈસા રોક્યા વગર પ્રેકટીશ કરી જુઓ. ઘણા લોકો આ એપનો ઉપયોગ કરીને અમને આશીર્વાદ આપી ચુક્યા છે.

  • @mukundvekariya1536
    @mukundvekariya1536 3 ปีที่แล้ว +2

    Made on PRAMUKH SWAMI MAHARAJ (BAPS)

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર

  • @jaydeepgajjar3322
    @jaydeepgajjar3322 3 ปีที่แล้ว +1

    Thank you 🙏

  • @redbull9551
    @redbull9551 3 ปีที่แล้ว +2

    Apde to only option selling j best thing che to earn regular income in options market ..far otm short strangle is best strategy. Otherwise options buying is just like gambling and No one would win in buying options.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      Thank you for your feedback

    • @redbull9551
      @redbull9551 3 ปีที่แล้ว

      @@DidarHemani welcome kaka

    • @thakkarjignesh2885
      @thakkarjignesh2885 3 ปีที่แล้ว

      Selling ma investment bau joie che 😥😪

    • @redbull9551
      @redbull9551 3 ปีที่แล้ว

      @@thakkarjignesh2885 to su options buying karine jugar ramvano pachi???

  • @vestagefinance3094
    @vestagefinance3094 3 ปีที่แล้ว +1

    Aapnaa bau aabhari chiye dildaarbhaii....નમસ્કાર

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ અમે પણ આપના આભારી છીએ.

  • @amitjadeja469
    @amitjadeja469 3 ปีที่แล้ว +1

    Wah ...Kaka aajej kari lav..

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      શાબ્બાશ. બાપુ શાબાશ

  • @kirankapuriya8160
    @kirankapuriya8160 3 ปีที่แล้ว +3

    Kaka danger che aa vastu

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      શું વાત કરો છો ! સાચે ???

    • @kirankapuriya8160
      @kirankapuriya8160 3 ปีที่แล้ว

      @@DidarHemani option ma premiam zero thatu jay. Disadvantage e ke lot quantity jetli hoi etli levi j pade price niche avi jay pachi ene avg karva problem thay che. Ek to gap up gap down mkt opening thai che ema 500 ma lidhel vastu thodi var ma 100 thai jay.

  • @sachinnalawade7373
    @sachinnalawade7373 3 ปีที่แล้ว +1

    Grat

  • @lanka215
    @lanka215 3 ปีที่แล้ว +3

    Kaka thank u so much u change my life

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      Great to know that ! Thank you for your positive feedback.

  • @Keshav_Team
    @Keshav_Team 4 หลายเดือนก่อน +1

    App nhi batavti Play Store ma

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน

      આ એપ હવે અપગ્રેડ થઇ ગઈ છે.
      marketwolf.com/
      અહીંથી કરો

  • @preetshah1810
    @preetshah1810 3 ปีที่แล้ว +2

    Kaka tame dabba trading ne promote kari rahya cho. Ane thodu check karo aaj divas sudhi dabba trading ma koi divad customer jite j nai.
    10% brokerage charges. Baki badha broker .0.03-0.1% le che. Bau vadhare brokerage che sir.

    • @bhautikramani5818
      @bhautikramani5818 3 ปีที่แล้ว +1

      Kaka ne paisa mle ne Bhai add. Kri promotion na aetle

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ભાઈ અમે કંઈ લોચો નથી કાઢી લીધો

  • @visharthdhorajiya_0158
    @visharthdhorajiya_0158 3 ปีที่แล้ว +1

    Sir cryptocurrency varama ek vedio banavo nee ane ema ketalu kamai sakayy te pann kejo ne❤️🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. 2 વિડિઓ બનાવ્યા છે. ચેનલ ઉપરથી મળી રહેશે

  • @aksharfood9484
    @aksharfood9484 3 ปีที่แล้ว +1

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      8 મિનિટમાં કેરીના છૂંદાના પરફેક્ટ માપ જેવી જ પરફેક્ટ કમેન્ટ. આભાર

    • @aksharfood9484
      @aksharfood9484 3 ปีที่แล้ว

      @@DidarHemani
      આભાર

  • @HR-qs9rc
    @HR-qs9rc 3 ปีที่แล้ว +1

    Delta trading વિશે એક વીડિયો બનાવો...જે ઘણા બધા ને ઉપયોગી થશે ... Law risk trading chhe delta options trading e

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @akashpatel1686
    @akashpatel1686 3 ปีที่แล้ว +3

    કાકા તમારા યુ ટ્યુબ ચેનલ મા થી ગણી માહિતિ મળી જાય છે અને તમારા વિડીયો માથી તો હુ આગળ પણ વધી રહ્યો છુ thank you so much કાકા

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      અરે વાહ ! જાણીને આનંદ થયો. હજી ખુબ આગળ વધો એવી શુભેચ્છા

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 ปีที่แล้ว +1

    જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય માતાજી

  • @abhishekvaghasiya9000
    @abhishekvaghasiya9000 3 ปีที่แล้ว +1

    Crypto currency માં Dogecoin પર વીડિયો બનાવો 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @vpatel123
    @vpatel123 3 ปีที่แล้ว +3

    દીદાર કાકા તમે એક વિડિયો બનાવો જેમાં તમે એમ જણાવો કે આ બધા યૂટ્યુબ, ગૂગલ, ફેસબુક, વોટ્સએપ વાળા પૈસા ક્યાંથી કમાય છે?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર એ કેવી રીતે પૈસા કમાય છે એના કરતા આપણે એની પાસે કેવી રીતે પૈસા કમાઈ શકીએ એ વિચારવાનું છે. આવો એક વિડિઓ અમારી ચેનલ ઉપર મૌજુદ છે. આભાર

  • @rathoddinesh8761
    @rathoddinesh8761 3 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ 👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી સભર માયાળુ પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @mrgelot251
    @mrgelot251 3 ปีที่แล้ว +2

    Fun for gujrati is the legend of you tube📺 🤔🤔🤔🤔🤔🤔🤔🤔
    Stay home safe home🏠🏠

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind and encouraging words. We all must follow: Stay home safe home🏠🏠

  • @hiteshsayar3321
    @hiteshsayar3321 3 ปีที่แล้ว +1

    Saheb IND MONEY app vishe video banavso please..🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @prinsdhaduk1840
    @prinsdhaduk1840 3 ปีที่แล้ว +1

    વાહ કાકા આમા આગળ ધપાવો

  • @rushabhasheth
    @rushabhasheth 3 ปีที่แล้ว +1

    કાકા સુ તમે f&o માં રોકાણ કરો છો?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એ અમારી અંગત બાબત છે.

  • @mehulsavaliya3046
    @mehulsavaliya3046 3 ปีที่แล้ว +1

    Aa aap ma nato profit thay SE nato widroh

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      પહેલા પ્રેકટીશનો વિકલ્પ પસંદ કરી બરાબર શીખી જવા પછી જ રોકાણ કરો

  • @vijayradadiya9719
    @vijayradadiya9719 3 ปีที่แล้ว +1

    કાકા F N O PLAY માં ફ્રોડ(સ્કેમ) વધુ થાય છે સાચું છે...?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ના. સેબી માન્ય એપ છે.

    • @vijayradadiya9719
      @vijayradadiya9719 3 ปีที่แล้ว

      @@DidarHemani ખૂબ ખૂબ આભાર.

  • @asifmomin359
    @asifmomin359 3 ปีที่แล้ว +1

    Bahu saras ❤️👍👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @asifmomin359
    @asifmomin359 3 ปีที่แล้ว +2

    Bahu ocho loko ne khabar che aa aap ni thanks mahiti aapva mate ❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિષયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નોંધ લેવા બદલ આભાર

  • @devshah9940
    @devshah9940 3 ปีที่แล้ว +2

    Vadhare video banavo stock market upar

  • @pradipbikeMachanic315
    @pradipbikeMachanic315 3 ปีที่แล้ว +1

    Money Market Upar Ek video Banavi Do 👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @yuvabhyo
    @yuvabhyo 3 ปีที่แล้ว +1

    હા મોજ

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      મોજે મસ્તી, છાપાની પસ્તી, શું કામ દેવી તમને તસ્દી !! રબારી એટલે મારા રબારી હો. આભાર

  • @balarm4205
    @balarm4205 3 ปีที่แล้ว +1

    SEBI new rules September 2021 video banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @12MK123
    @12MK123 3 ปีที่แล้ว +1

    Namaskar

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      નમસ્કાર

  • @kirtanpatel4302
    @kirtanpatel4302 3 ปีที่แล้ว +1

    કાકા આપડે આવી રીતે એપ્લિકેશન નું પ્રમોશન કરીને લોકો ને શેર માર્કેટ ના રવાડે ચડાવીએ તો એપ્લિકેશન વાળા કેટલા રૂપિયા આપે?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      એવી તપાસ હજી અમે કરી નથી. સારી જાણકારી દર્શકોને આપતી રહેવી એ અમારું કામ છે. છતાં એપ વાળા કાંઈ આપે તો અડધા તમારા 🤣🤣

    • @kirtanpatel4302
      @kirtanpatel4302 3 ปีที่แล้ว

      @@DidarHemani કાકા તમારું કામ ખૂબ જ સારું છે પરંતુ તમે કોઈ ને સલાહ આપતા પેહલા તમે પોતે ઇન્ટ્રા ડે એન્ડ ઓપ્શન માં કામ કરી જોવો પછી ખબર પડશે. કાકા બધી વાતો થાય ખાલી. બાકી તમે પોતે કરી જોવો તો ખબર પડે કે બાર ના લાખ થાય કે લાખ ના બાર થાય શેર માર્કેટ માં.

    • @ABC-ms1em
      @ABC-ms1em 3 ปีที่แล้ว

      @@kirtanpatel4302 bhai aam lakh na bare no thay siddha 0 j thay option ma to 🤣🤣

    • @thakkarjignesh2885
      @thakkarjignesh2885 3 ปีที่แล้ว

      @@ABC-ms1em sachu yar expiry avta avta 0 j thai jay che
      Option karta equity ma long term mate padya rehvu better che

  • @kvn_rathod
    @kvn_rathod 3 ปีที่แล้ว +8

    Mota bhai ava app ma rokan karva karta ZERODHA vise ek var jano ane real option buying khub risky che. Ama to time limit hoi etle apde kai na kari sakiye parantu zerodha or other platforms par time limit nathi hoti. And banknifty jevi ama maja na ave😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન અને જાણકારી બદલ આભાર

  • @mehulsavaliya3046
    @mehulsavaliya3046 3 ปีที่แล้ว +1

    A aap ma am kem thay se teno javab aap jo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      પહેલા પ્રેકટીશનો વિકલ્પ પસંદ કરી બરાબર શીખી જવા પછી જ રોકાણ કરો

  • @M.K.A683
    @M.K.A683 3 ปีที่แล้ว +1

    Playstore માં રીવ્યુ અને રેટિંગ બહુ જ ખરાબ આપેલા છે લોકોએ આ એપને. 1 star આપનારાં વધારે છે. આટલા બધા લોકો ખોટા ન હોય શકે. જનતા જનાર્દન.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બધું રેટિંગ ઉપર જ નથી ચાલતું

  • @vishalmokani2115
    @vishalmokani2115 3 ปีที่แล้ว +2

    કાકા હવ સુરત ના ટેક્સટાઇલ બિઝનેસમાં વિડીયો બનાવા કરો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર.

  • @mitul_patat
    @mitul_patat 3 ปีที่แล้ว +1

    Sir ji.. 🙏
    Koi Avi mobile app k website ke je real ma rupees kam karta aap ti hoy ...
    No investment..
    To please ava topic par apani nazar padso ane amne mahitgaar karso... 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      હાલ તો ધ્યાનમાં નથી. હશે તો જરૂર માહિતગાર કરીશું. અમે અંગ્રેજીમાં એક કહેવત વાંચી છે "નો લંચ ઇઝ ફ્રી"

  • @Game-cq2yq
    @Game-cq2yq 3 ปีที่แล้ว +1

    Next vidio maheshbhai savani 🙏❤️

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your suggestion. There are several videos on this topic. We are not going to make video about him at this juncture.

  • @axay4680
    @axay4680 3 ปีที่แล้ว +4

    Koy information apta pela teni puri Detlis check karo nahitar Tamara parno loko no trust tuti jashe

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ભલે. હવેથી એમ કરશું હો ભાઈ

  • @utsavlakhani2686
    @utsavlakhani2686 3 ปีที่แล้ว +1

    માલાબાર લિમડા ની ખેતી વિશે માહિતી આપો ભાઈ.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      અભ્યાસ ચાલુ છે.

  • @Nature-nd2pn
    @Nature-nd2pn 3 ปีที่แล้ว +1

    Wah kaka wah moj kar di

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી એને પ્રેમ દાખવવા બદલ આભાર

  • @milindsolanki9439
    @milindsolanki9439 3 ปีที่แล้ว +1

    કાકા મેં તમને mail કર્યો છે મને મશરૂમ ની ખેતી ની वीडियो મોકલી આપો.
    આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જરૂર. કમેન્ટના જવાબો આપીને તુરત જ મોકલાવી દઉં.

  • @viralvideo9068
    @viralvideo9068 3 ปีที่แล้ว +1

    It is high risky. 30 min me pura account khali karava sakta hai.jo tamari pase EDUCATION na hoy to

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your feedback

  • @yuvabhyo
    @yuvabhyo 3 ปีที่แล้ว +1

    અમારી હાજરી ડાયરા મા આવી ગઈ
    કાકા હાજરી પુરજો

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા હા કેમ નહિ. તુમને પુકારા ઓર હમ ચલે આયે રે....બાકી તમારો લખવાનો અંદાજ જ એવો છે કે "હાજર સર" એમ બોલવાની જરૂર ન રહે. લાગણી ભરી હાજરી પુરાવા બદલ આભાર.

  • @akshayjoshi8454
    @akshayjoshi8454 3 ปีที่แล้ว +1

    Fno play app..fraud app 6..teni riew pn osa 6

  • @12MK123
    @12MK123 3 ปีที่แล้ว +2

    Kam dhanda band che Cha ni keti paan na galla band che loko ni paristhiti mara thi jowati nathi mari jawa nu man thay che mara deswasio ne madad kari sakto nathi Sarir ma sakti nathi gajwa ma paisa nathi

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા પણ દેશવાસીઓ માટે આટલી ઊંચી ભાવના ધરાવો છો એ જ પૂરતું છે.

  • @Jay_savaliya
    @Jay_savaliya 3 ปีที่แล้ว +2

    Wah કાકા

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @mehulsavaliya3046
    @mehulsavaliya3046 3 ปีที่แล้ว +1

    Tame kahoso tevu kay kam kar tu nathi

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      પહેલા પ્રેકટીશનો વિકલ્પ પસંદ કરી બરાબર શીખી જવા પછી જ રોકાણ કરો

  • @danichapravin9
    @danichapravin9 2 ปีที่แล้ว +1

    Email moklo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      e4g.helpline@gmail.com

  • @jivansandesh9354
    @jivansandesh9354 3 ปีที่แล้ว +1

    Paid promotion 😘😂

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જેવી જેની દ્રષ્ટિ તેવી તેની શ્રુષ્ટિ

    • @ABC-ms1em
      @ABC-ms1em 3 ปีที่แล้ว

      @@DidarHemani pan sir ama 10% brokrage che bija mota bhagna ghana broker aeva che 20rs per order brokrage ley che. 5k profit thyu hoi to 500+18% gst 600 to aene apva pde
      upstock ,zarodha,5 paisa ,kotak, angelbroking aa badha use karo

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 3 ปีที่แล้ว +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા બીજલભાઈ હા

  • @12MK123
    @12MK123 3 ปีที่แล้ว +1

    Lokoy julam kiyelay nirdos ne marya che loko ne khawa nay fanfan chhe gharan ye aapghat kari lidha chiye Amni hay lagi chhe Corona nu Ajab aawyu chhe Hawe to baddha mari jase awun lage che Sun karwun kyan jawun kain samjatu nathi tame kaink karo mota bhai India ne bachavi lo Hun to kasun kari sakto nathi

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ભગવાન સૌ સારાવાના કરશે. નબળો સમય પૂરો થશે અને બધું સામાન્ય થઇ જશે. બસ અમે તો પ્રભુ પાસે પ્રાર્થના સિવાય બીજું કાંઈ કરી શકીએ એમ નથી.

  • @meetindianvlogger5762
    @meetindianvlogger5762 3 ปีที่แล้ว +1

    Tame ama j lago choo

  • @rushabhasheth
    @rushabhasheth 3 ปีที่แล้ว +1

    આ app fraud છે એવા ઘણા video છે youtube માં. આ fraud છે યા નઈ.

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સેબી માન્ય છે

  • @BPH-IshanShukla
    @BPH-IshanShukla 3 ปีที่แล้ว +1

    Gujarat staphna Divas hamna j gayo, Mahagujarat Andolan par ek video banavo ke kevi rite Indulal Yagnik e Mahagujarat andolan kari Gujarat banavyu hatu, loko temne bhulta jay che, aa video banavo please 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર