Arvalli અને Sabarkanthaમાં બેફામ ખુલેલી પોંઝી સ્કીમની દુકાનોનો પર્દાફાશ।BZ Group

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024
  • Description - અરવલ્લી જિલ્લામાં નામ અને ઓળખ ના જણાવવાની શરતે અનેક લોકો સાથે થયેલા સંવાદ અને લોકમુખે થતી ચર્ચાઓના અંતે આ રિપોર્ટ તૈયાર થયો છે, જેમનાં પર આરોપ લાગ્યા છે એમનું વર્ઝન જાણવા માટે અને વીડિયોમાં એમનો દાવો પણ લઈ શકાય એ માટે એમનો સંપર્ક કર્યા પછી એમનાં તરફથી કોઈ જવાબ મળ્યો નથી અને કદાચ એ જવાબ ના આપવો જ સૌથી મોટો જવાબ છે. આ વિષય પર કાયદાકીય પુરાવા સાથે કાર્યવાહી કરવાની જવાબદારી RBI અને પોલીસના આર્થિક અપરાધ વિભાગની છે, રાજકીય દબાણોને વશ થયા વગર જો કામ થશે તો કદાચ રાજ્યના હજારો લોકોના લાખો કરોડ રૂપિયા બચી શકે છે.
    લોકોને અપિલ છે કે આ પ્રકારની કોઈ પણ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરશો તો યાદ રાખજો આજે નહીં તો કાલે રૂપિયા ડુબે છે. અને આ ગેરકાયદેસર પણ છે.
    Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 872

  • @hamirsinhjirahevar389
    @hamirsinhjirahevar389 26 วันที่ผ่านมา +48

    આ એપિસોડ કરવા માટે ખૂબ જ હિંમત બતાવી છે તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.

  • @hardikpatel9100
    @hardikpatel9100 หลายเดือนก่อน +91

    Exposing him is a bold move. It takes courage to reveal the truth and you’ve set an inspiring example by taking that first step..!!
    Appreciate your efforts..!! 👏👏

  • @premprajapati7781
    @premprajapati7781 หลายเดือนก่อน +57

    પ્રયત્ન રિસ્કી છે પણ કર્યો છે.. Salute ❤️

  • @jrdclasses
    @jrdclasses หลายเดือนก่อน +131

    સલામ છે દેવાંશી બેન તમારી આ તટસ્થ અને નિડર પત્રકારિતા ખરેખર પ્રશંસનીય છે. રાજ્ય અને દેશને તમારા જેવા પત્રકારોની ખરેખર જરૂર છે.

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 13 วันที่ผ่านมา +7

    સલામ છે આપનાં પત્રકારત્વ ને જે હંમેશા સત્ય ને ઉજાગર કરે છે.

  • @vikaschauhan6306
    @vikaschauhan6306 หลายเดือนก่อน +102

    બધા પૈસા લઈને ચૂપ છે....મીડિયા/પોલીસ/રાજકારણ........
    Well done Devanshiben for revealing this truth......👍👍👍👍

    • @aryabhavana6069
      @aryabhavana6069 หลายเดือนก่อน +1

      Police che ama 2 number na pysa

  • @NiravPatel-i2u
    @NiravPatel-i2u หลายเดือนก่อน +74

    પેલી વાર પાણી આવ્યા પેલા પાળ જોઈ , (બેન સરસ સમાચાર છે)

  • @digvijaysinhjoddha7213
    @digvijaysinhjoddha7213 หลายเดือนก่อน +126

    તમે જબરદસ્ત મુદ્દો લાવો છો ખરેખર આ જાગૃતિ જરૂરી છે.

  • @dhavaldarji5819
    @dhavaldarji5819 หลายเดือนก่อน +118

    બાહોશ પત્રકારત્વની ભેખ લેનાર દેવાંશીને વંદન સહ અભિનંદન

  • @GREATGUJARATI999
    @GREATGUJARATI999 27 วันที่ผ่านมา +10

    બહેન તમે કામ કરતા રહેજો ભલે એટલી કમાણી નહીં કરી શકો પણ પરીવાર ને દુઃખ નહીં આવવા દે મારો રામ

  • @SaanviChhaya-ko4du
    @SaanviChhaya-ko4du หลายเดือนก่อน +26

    Proper information in Proper way and at Proper time.
    Excellent done.

  • @girishraval5953
    @girishraval5953 หลายเดือนก่อน +42

    ખુબ સરસ દેવાંશી 👌👌

  • @chiragbarot5339
    @chiragbarot5339 หลายเดือนก่อน +31

    મોડાસા માં ગોઘાજી ગોલ્ડ ફાઈનાંસ લોકોનું કરી ને જતા રહીએ તેમ આ ફાયનાશ ની તપાસ કરાવો

    • @aryanandan4973
      @aryanandan4973 16 วันที่ผ่านมา +2

      Aama mota neta o sandovayela che...tamara modasa na pan bahu mota neta che je darek program ma aani sathe hoy che...tapas ma emnu pan naam khulse j

  • @Jay-z6e1u
    @Jay-z6e1u หลายเดือนก่อน +26

    ખરેખર 💯 ખુબ સરસ માહિતી આપી તમે બેનબા 😊😊😊😊😊
    સંતોષ હોય જીવન માં 😊તો તમે કોઈ પણ અપેક્ષા નો રહે 😊

  • @NileshMakwana9
    @NileshMakwana9 หลายเดือนก่อน +33

    ખૂબ સરસ વિડિયો બનાવ્યો.....બધા ની જેમ...bz Group ni પણ પોલ ખુલશે....અને પોંઝી, સહારા, દબ stock broking, Creditbulls જેવી હાલત થશે...

  • @manishprajapati9462
    @manishprajapati9462 15 วันที่ผ่านมา +6

    CID ની તપાસ ચાલુ થયી આપ ના પ્રયાસ થકી...👌🙏

  • @rangilugujrat9845
    @rangilugujrat9845 11 วันที่ผ่านมา +1

    Good work.. આપના જેવા પત્રકાર બોવ ઓછા છે...

  • @HetalPatel-u6g
    @HetalPatel-u6g หลายเดือนก่อน +25

    બેન તમારી હિંમત ને દાદા આપવી જોઈએ સેલ્યુટ

  • @vipuljoshi6217
    @vipuljoshi6217 หลายเดือนก่อน +10

    Thanks Devanshi ben for information
    God bless you

  • @shivangisolanki5055
    @shivangisolanki5055 หลายเดือนก่อน +23

    Brand che ne rahese j BZ sir jii🎉🎉🎉🎉🎉🎉We all with you

  • @javansihninama5854
    @javansihninama5854 หลายเดือนก่อน +23

    👍🙏લોભિયા હોય ત્યાંધુતારા ભુકે ન મરે -હાલમાં મલાઈ વાળી જગ્યા એ નોકરી કરતા અધિકારી ઓ પાસે અને નેતા ઓ પાસે પુષ્કળ ધન છે તેઓ રોકાણ કરે છે 🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน +35

    સત્ય ની સાથે જમાવટ ન્યુઝ 👍 વાહ દેવાંશી ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર ❤

  • @rickyshepherdhebatpur173
    @rickyshepherdhebatpur173 12 วันที่ผ่านมา +1

    Good work devanshi Ben

  • @hasmukhahir7300
    @hasmukhahir7300 10 วันที่ผ่านมา

    વાહ બેન ધન્યવાદ છે તમને

  • @Funfriendsforeverr
    @Funfriendsforeverr 8 วันที่ผ่านมา

    આપની હિંમત અને સાહસ ને સલામ છે

  • @therealfootage7479
    @therealfootage7479 หลายเดือนก่อน +54

    તમે બહુ ભયંકર પગલું લીધું છે મેડમ , બચીને રહેજો . ધમકી નહીં સલાહ આપુ છું 🙏🙏

    • @premsinhvaghela5757
      @premsinhvaghela5757 หลายเดือนก่อน

      ગંટો ય તુ ટે નય

    • @savanchaudhari7966
      @savanchaudhari7966 หลายเดือนก่อน +2

      Tme.emne help krjo...BZ koi Motu nathi

  • @Jagdishgadhavi-p9j
    @Jagdishgadhavi-p9j หลายเดือนก่อน +24

    જે લોકોને મદદ કરે છે એની પણ વાત કરાવી જોઈતી હતી બેને

  • @janakrami902
    @janakrami902 หลายเดือนก่อน +4

    તમે ખુબ સરસ જન જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો મેડમ 🙏👍

  • @ARPITJOSHI111
    @ARPITJOSHI111 15 วันที่ผ่านมา +1

    Khub saras proud of u.....

  • @cricketexpertsandydave5459
    @cricketexpertsandydave5459 9 วันที่ผ่านมา

    Devanshi madem are u doing Fantastic Job ...

  • @maykalsinhparmar4972
    @maykalsinhparmar4972 25 วันที่ผ่านมา +18

    ભૂપેન્દ્ર સિંહ ઝાલા ખૂબ સારા કાર્યો કરે છે મેડમ અને ગરીબો માટે પણ ખૂબ સારા કામ કરે છે ❤❤

    • @vijay_academy
      @vijay_academy 21 วันที่ผ่านมา +9

      હા, તો, કોઈકના 100 રૂપિયા લૂંટીને 30 નું દાન કરો. એના જેવું પણ હોય શકે..
      દાન કરે એ સારી વાત છે. પણ દાન લૂંટ માંથી નહિ, પોતે કમાયેલા પૈસા નું હોય. બીજાના પૈસાનું દાન ના હોય.

    • @vinaychaudhary8629
      @vinaychaudhary8629 21 วันที่ผ่านมา +4

      Chor to chor ja kevay

    • @sports_31
      @sports_31 14 วันที่ผ่านมา +2

      Haa to pachi e to badha kare j chhe 100 khota kam kare ne batavata 20-30 sara kaam karava pade bhai 😂😂😂

    • @jmjjmj9326
      @jmjjmj9326 13 วันที่ผ่านมา

      Naffat tamne e dekhatu nathi je garib na aa harami khay gayo che. Zala nu nak kapayvu aa BZ e

    • @prerna4u
      @prerna4u 13 วันที่ผ่านมา +1

      @@vijay_academy લૂંટીને કરે છે એવું સ્પષ્ટ કરવાની જરૂર છે, હજુ સુધી અસ્પષ્ટ છે

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff หลายเดือนก่อน +19

    બેન આપની હિમ્મત ને દાદ છે આમદાવાદ મા આવા રોકાણો વિશે પણ તપાસ કરસો તો દર્શકો ને લાભથસે, વંદે માતરમ,

  • @nikhilpatel4428
    @nikhilpatel4428 หลายเดือนก่อน +6

    બહુ જ સારો રિપોર્ટ છે......

  • @ChandrakantPatel-tz9pr
    @ChandrakantPatel-tz9pr หลายเดือนก่อน +2

    Congratulation. Devanshi Ben thanks for your kind highlights of this type of froads. I am sure after this episode some of the people must open
    their mind 🙏🏻

  • @gautamparikh3157
    @gautamparikh3157 หลายเดือนก่อน +9

    Salaam che tamari nidar patrakarita ne.. real journalism... hats off to you ben..

  • @abhalvala18
    @abhalvala18 หลายเดือนก่อน +14

    વાહ‌ ખરેખર સત્ય વાસ્તવિક છે... પણ લોભ લાલચ એ હંમેશા પતન જ નોતરે છે...
    જમાવટ ન્યુઝ ટીમ ને અભીનંદન

  • @Jgguadivasi
    @Jgguadivasi หลายเดือนก่อน +9

    बे धड़क न्यूज चैनल ❤ जोहार देवांसी बेन

  • @parmarmehul1043
    @parmarmehul1043 หลายเดือนก่อน +7

    ભારત દેશ માં મને એવું લાગે છે કે કોઈ પણ જગ્યાએ આપનું રોકાણ સલામત નથી સૌથી સલામત જો હોય તો સોનું ખરીદવું જ જોવે જો વધારે પૈસા હોય તો❤❤

  • @Royal_42
    @Royal_42 หลายเดือนก่อน +80

    Bz એ કેટલાએ ગરીબ લોકો ની મદત કરી છે એ તમને નથી દેખાતું એ પણ વિડિયો માં બતાવવાની જરૂર હતી 🙏🏻

    • @SanjayVaru-ni4rc
      @SanjayVaru-ni4rc หลายเดือนก่อน +5

      Right

    • @pravinpatel70830
      @pravinpatel70830 หลายเดือนก่อน +3

      Right

    • @deeppatel4520
      @deeppatel4520 หลายเดือนก่อน +10

      E to krvu j pde, pnn mara vala aa je thay che e khotu j che, mano na mano e potana mantavy che baki smay smjavse tmne pn

    • @naitikparmar3879
      @naitikparmar3879 หลายเดือนก่อน +2

      Tame tamari news channel banavi ne bataavo

    • @krishjoshivlog
      @krishjoshivlog 29 วันที่ผ่านมา

  • @shivangisolanki5055
    @shivangisolanki5055 หลายเดือนก่อน +15

    BZ the name of trust 💯

    • @sports_31
      @sports_31 14 วันที่ผ่านมา +2

      Aaje CID ni raid padi gai bhai kaik to daal ma kalu chhe 😂😂😂

  • @rameshbharvad9813
    @rameshbharvad9813 หลายเดือนก่อน +25

    તમારી હિંમત ને સલામ છે બેન

  • @B.darbar
    @B.darbar 25 วันที่ผ่านมา +3

    सभी ईमानदार पत्रकार को सो सलाम जो बिना डरे जनता के सामने सत्य रखा

  • @chauhanvideo5416
    @chauhanvideo5416 หลายเดือนก่อน +33

    Bz brand che

  • @AnilPatel-vz2dk
    @AnilPatel-vz2dk หลายเดือนก่อน +9

    દેવાંશીબેન આ સ્કીમ મહેસાણા જિલ્લામાં પણ વિસ્તરેલી છે.

  • @aadivaghela4122
    @aadivaghela4122 หลายเดือนก่อน +33

    બે દિવસ પછી સારૂ બોલશે પૈસા મળ્યા પછી

    • @ashokkumarpatel1831
      @ashokkumarpatel1831 หลายเดือนก่อน +6

      દેવાંશીben નહીં બોલે સાચું જ કહે શે

    • @ranjitsinhsolanki-rh8jz
      @ranjitsinhsolanki-rh8jz หลายเดือนก่อน

      અધૂરી માહિતી છે તમરી

    • @rameshbambhaniya01
      @rameshbambhaniya01 26 วันที่ผ่านมา

      દેવાંશી બેન ને પૈસા ની ભૂખ હોત તો આ એપિસોડ જ ના આવત

  • @Unit25SGSTKalol
    @Unit25SGSTKalol หลายเดือนก่อน +6

    khubsaras devanshiben

  • @ShabbirRezina
    @ShabbirRezina 13 วันที่ผ่านมา

    Ghani Mehnat Kari Che Ben🙏🏻

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 หลายเดือนก่อน +76

    આવા લોકો ને સરકાર મદદ કરે સે નેતા ભી સાથે હોય સે કસુ નહિ થાય હો જનતા જાગે ખુદ તો ભલું થાય

    • @princestudiopre-wedding1523
      @princestudiopre-wedding1523 หลายเดือนก่อน +1

      100%

    • @zalaramsinh9208
      @zalaramsinh9208 หลายเดือนก่อน +1

      100%

    • @rajendrasinhRathod-x6u
      @rajendrasinhRathod-x6u หลายเดือนก่อน

      તમારા કેટલા ગયા છે બતાવો??

    • @BullishBulls2427
      @BullishBulls2427 หลายเดือนก่อน

      બેનને સલામ... સત્ય બાર લાવવા માટે કારણ કે સત્ય પચાવવું બધા માટે સહેલું નથી હોતું...
      ઉંચા વ્યાજના લાલચુઓ જે રાતોરાત કરોડપતિ બનવા માટે ગ્રુપના એજન્ટ બની મધ્યમવર્ગીય ગરીબ અને કાળી મજૂરી કરતા ખેડૂતો તથા કર્મચારી જેવા લોકોના પરસેવાની કમાણી વાળા ભોળા લોકોને ઊંચા વ્યાજની લાલચમાં ફસાવી " ઉસકી ટોપી ઈસ્કે સર ઔર ઈસ્કી ટોપી કિસી ઔર નયે બંદે કી સિર પર " રોટેશન ચલાવ્યું હતું એના ઉપર આ બહેને જબરજસ્ત ડિસ્ક બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો છે હવે વિષય તપાસનો પણ છે,અને દરેકના રૂપિયા સહી સલામત તાત્કાલિક પાછા મળે એવી પ્રભુને પ્રાર્થના....

    • @RohitJoshi-o1z
      @RohitJoshi-o1z หลายเดือนก่อน

      ​@@princestudiopre-wedding1523अअअअअअअअअअअअअअअअअअअअअअअआअअअअअअअअअ अन्ना

  • @Mkhmm-qw2dy
    @Mkhmm-qw2dy 13 วันที่ผ่านมา

    Doing great work madam 🔥

  • @jazzvideo8621
    @jazzvideo8621 หลายเดือนก่อน +9

    Thank you devanshiben last 4 yearthi doubt hato aa BZ Par tame ene ujagar krva and loko nu dhyan kendrit krva mate dhanyavad

    • @NileshMakwana9
      @NileshMakwana9 หลายเดือนก่อน

      th-cam.com/video/EdJEFiGKJS8/w-d-xo.htmlsi=KFPwR3I-FlMvCxjB

  • @DEVRAJYASWORLD
    @DEVRAJYASWORLD หลายเดือนก่อน +6

    પાલનપુર માં Now start કરી ને એક સ્કીમ ચાલે છે આવું જ છે 😂😂😂

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 28 วันที่ผ่านมา +2

    Khub Saras Devashi ben gujrat ma adher nagari mongi praja behro raja 😢mahedev Raksha karo

  • @Jaydipsinh_chauhan
    @Jaydipsinh_chauhan 17 วันที่ผ่านมา

    Jordar ben 🙌

  • @RanjitPateliya-w2r
    @RanjitPateliya-w2r หลายเดือนก่อน +4

    ખૂબ સરસ બેન

  • @niranjanppandya3485
    @niranjanppandya3485 12 วันที่ผ่านมา

    Good 👍 job, great 👍

  • @mehulaacharya1748
    @mehulaacharya1748 หลายเดือนก่อน +9

    દેવાંશી બેન પૈસા રોકેલા લોકોનું લીસ્ટ મને મોકલવા વિનંતી મારે પણ આવી એક સ્કીમ બજારમાં મૂકવી છે...ધન્યવાદ

    • @zalaramsinh9208
      @zalaramsinh9208 หลายเดือนก่อน +1

      તમને. કઈ. ના. મળે. એના. માટે. કરોડો. રૂપિયાના. સમૂહ લગ્નોત્સવ અને. દાન. કરવું. પડે. તમે. કોઈ. 1. ગરીબ નું. લગ્ન કરી. બતાવો. પેલા

    • @sports_31
      @sports_31 14 วันที่ผ่านมา +1

      21 din main paisa double 😂

  • @jeetprenktv2011
    @jeetprenktv2011 หลายเดือนก่อน +7

    હવે BZ brand બની રહી છે..હજુ તો બીઝેઙ પર ખોટા કેસ પણ થસે.મતલબ પ્રગતી થઈ રહી છે.😃😃👍

  • @Dikans_Bhatt
    @Dikans_Bhatt หลายเดือนก่อน +17

    જે શિક્ષકો જોડાયા છે તેને સરકારે બરતરફ કરવા જોઈએ , શિક્ષા આપવાને લાયક જ નથી આ શિક્ષકો

    • @aadivaghela4122
      @aadivaghela4122 หลายเดือนก่อน +2

      Bhai amna paisa game a kare tamare su

    • @Waah-b5f
      @Waah-b5f หลายเดือนก่อน +3

      Mastaro ne Kai pan karya vagar paisa banavi leva chhe😂😂😂

  • @Jagdishgadhavi-p9j
    @Jagdishgadhavi-p9j หลายเดือนก่อน +68

    2016 થી રેગ્યુલર પેમેન્ટ રોકાણકારોને આપે છે એ ના આવ્યું વિડિઓ માં

    • @dilippindoliya
      @dilippindoliya หลายเดือนก่อน +14

      @@Jagdishgadhavi-p9j, regular payment to pearls, sharda, sahara, national construction jewa e pan aapyu hatu thoda time maate.pan aaje badha raata paniye rove Chhe.

    • @D39282wha
      @D39282wha หลายเดือนก่อน +14

      કહ્યું તો ખરા જ્યાં સુધી નવું પેમેન્ટ આવતું રહેશે ત્યાં સુધી જુના વ્યક્તિ ને પૈસા મળતા રહેશે

    • @rameshbambhaniya01
      @rameshbambhaniya01 26 วันที่ผ่านมา +4

      થોડોક સમય આપશે

    • @prerna4u
      @prerna4u 19 วันที่ผ่านมา +2

      બાળકો માટે આ બરાબર છે પણ ધંધાદારી કે સમજદાર માટે રિસ્ક અને રિવોર્ડ ની ગણતરી હોય છે તો એ મૂજબ એ લોકો કરે છે​@@dilippindoliya

    • @jmjjmj9326
      @jmjjmj9326 13 วันที่ผ่านมา +3

      Aa bhai aama samel lageche naffat loko

  • @ashokdarji9022
    @ashokdarji9022 28 วันที่ผ่านมา

    જોરદાર આપના માટે મારા દિલમાં અનેરું સ્થાન છે સેલ્યૂટ

  • @harryvasava5498
    @harryvasava5498 หลายเดือนก่อน +11

    ખુબ સરસ, અમારા આદિવાસી વિસ્તાર માં MLM સ્કીમો માં પેહલા બો યુવાનો ફસાતા હતા. પણ હવે લોકો માં જાગૃતિ આવી રહી છે

  • @rakeshshah5065
    @rakeshshah5065 หลายเดือนก่อน +13

    સલામ છે બહેન તમારી નીડર પત્રકારત્વ માટે

  • @chavdalalsinh6210
    @chavdalalsinh6210 หลายเดือนก่อน +4

    જોરદાર બેન You are great.

    • @chavdalalsinh6210
      @chavdalalsinh6210 หลายเดือนก่อน +2

      Thanks

    • @chavdalalsinh6210
      @chavdalalsinh6210 หลายเดือนก่อน +1

      બધા શિક્ષકોએ જો આ સાચું હોય તો આના વિરુદ્ધ જોરદાર લડત આપવી જોઈએ

  • @kaushikraval7415
    @kaushikraval7415 หลายเดือนก่อน +4

    ખુબ જ સરસ

  • @mysuratmyride772
    @mysuratmyride772 9 วันที่ผ่านมา

    રડવાનો સમય આવી ગયો છે બેન

  • @parmarkishansinh2000
    @parmarkishansinh2000 หลายเดือนก่อน +24

    Bz brand chhe

    • @kishorpatel449
      @kishorpatel449 หลายเดือนก่อน +4

      Joi lejo aava to ketla aaya ne ketla gya...bas thodaj divso mara vala..

    • @music-nz1od
      @music-nz1od หลายเดือนก่อน +2

      Thoda divas rahi ja mara vala

    • @omnamahshivay7018
      @omnamahshivay7018 29 วันที่ผ่านมา

      Chor che. Black ne white kare che

    • @keyurpatelrajasadhi918
      @keyurpatelrajasadhi918 28 วันที่ผ่านมา

      Shanti rakh bhai sahara company ne joile pela bhai

  • @amindarediya9832
    @amindarediya9832 26 วันที่ผ่านมา

    Great work divyanshi Ben 🙏🙏💐

  • @vedpatra1006
    @vedpatra1006 27 วันที่ผ่านมา +1

    Salute to you brave sister ❤❤❤

  • @angelmusicworld2764
    @angelmusicworld2764 หลายเดือนก่อน +6

    સાચો પત્રકારત્વ ધર્મ નિભાવો છો... દેવાંશીબેન... દાદ છે તમારી હિમ્મત ને.. 👌👍

  • @viratsinhzala7785
    @viratsinhzala7785 หลายเดือนก่อน +49

    આભાર બેન તમે તમારું કામ કરો ઠીક છે પણ bz તો બહુ સારું કામ કરે છે અને કોઈ bz જેટલું દાન કરી શકે તો જરા કેજો ને યાર એટલું મોટું નામ એમ નેમ ના થઈ એટલું મોટું કામ પણ કર્યું છે I suport bz sir..મારો એક રૂપિયો પણ bz માં નહીં છતા કામ સારું કરે છે bz 🙏🏻🙏🏻🙏🏻

    • @STARMSTAR-q3v
      @STARMSTAR-q3v หลายเดือนก่อน +6

      B z nu Kand Pahar aave pachhi kahar pade Daan paisa kya thi aavya hata

    • @gautamparikh3157
      @gautamparikh3157 หลายเดือนก่อน +8

      Tamaro ek pan rupiyo nathi etle tamne koi chinta nathi bhai, pan j loko na paisa gaya a loko nu su mara vala...

    • @premsinhvaghela5757
      @premsinhvaghela5757 หลายเดือนก่อน +2

      😂

    • @viratsinhzala7785
      @viratsinhzala7785 หลายเดือนก่อน +6

      Mota bhai koi na paisa nahi gya ane gya hoy to mn reply apo maro no apu tamne ane gya hoy to mn prof apo retran madi jase carodo dan ma ape che bapu to pachi biji su vat

    • @gautamparikh3157
      @gautamparikh3157 หลายเดือนก่อน

      @@viratsinhzala7785 jo kharekhar evu hashe to aa bhai khota samachar hova badal Badnakshi no daavo jarur karshe, jo m kare to e sacha..

  • @AlpeshPatel-ye5iu
    @AlpeshPatel-ye5iu หลายเดือนก่อน

    Great job devanshi

  • @AkbarhusenShaikh-hi1xo
    @AkbarhusenShaikh-hi1xo หลายเดือนก่อน +12

    પહેલા ચીટરો સો ટકા વળતર આપે છે પછી સભ્યો વધતા જાય પછી લાલચ નો ખેલ ચાલુ થઈ જાય છે 🌹🙏🌹🤲🌹🙏🌹🤲🌹 કોઈ નું નમક ખાધુ હોય તો નમક હલાલ બનવું જોઈએ નમક હરામ નહીં 🎉❤🎉😊😊😊

  • @PareshVasava-j4s
    @PareshVasava-j4s หลายเดือนก่อน +19

    શિક્ષકો ને સરકારી પગારમાં સંતોષ નથી..😢😢 સરકાર ને ભલામણ છે કે આવા શિક્ષકો નો પગાર ડબલ થાય😂😂😂

  • @pradippatel117
    @pradippatel117 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ વાત કરી બેન તમે સાચું કેવા વડા બહુ ઓછા રીપોટર હોય છે

  • @jackpatel1312
    @jackpatel1312 หลายเดือนก่อน

    Kudos to you devanshi, it takes so much courage to do this. Salute.

  • @payalfashion4106
    @payalfashion4106 25 วันที่ผ่านมา

    Khub khub abhinandan risk levama tamne himmat ape

  • @altafcid1580
    @altafcid1580 21 วันที่ผ่านมา

    Well done
    U r genius 👍

  • @parmaravanishsinh4430
    @parmaravanishsinh4430 11 วันที่ผ่านมา

    Bz king che ben

  • @shrishyogfarm8058
    @shrishyogfarm8058 15 วันที่ผ่านมา

    ખુબ સરસ બેન

  • @nike65100
    @nike65100 หลายเดือนก่อน +1

    Very Good Information, Everyone Have To Think And Understand Abt The Lalchi Skim's.
    Wait For Nxt 10 Year Picture Will Be Clear.

  • @NivanshiPandor
    @NivanshiPandor 20 วันที่ผ่านมา

    Amazing information.

  • @Jaimin909
    @Jaimin909 26 วันที่ผ่านมา

    તમારી વાત એકદમ સાચી છે

  • @SodaThakor-s6d
    @SodaThakor-s6d 23 วันที่ผ่านมา

    🎉एनेसि बेन तुमने सत्य गीघुछे🎉

  • @devchandbhaidamor7873
    @devchandbhaidamor7873 หลายเดือนก่อน

    Superb explanation- Thanks

  • @rathodravi3246
    @rathodravi3246 หลายเดือนก่อน +19

    Bzd power full

  • @Kalpeshvaghela3
    @Kalpeshvaghela3 หลายเดือนก่อน +3

    All the best ❤❤

  • @IliyasSufi
    @IliyasSufi หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ

  • @dinesh.parmar777
    @dinesh.parmar777 หลายเดือนก่อน +3

    Your courage is appreciable 🔥

  • @vasavaajay5728
    @vasavaajay5728 22 วันที่ผ่านมา

    Good and eye opening information

  • @JayrajsinhKumpavat-u5x
    @JayrajsinhKumpavat-u5x 8 วันที่ผ่านมา +1

    Ben 3 ni kya vat Karo 30 taka na vyaje rabari o ape chhe amne nu string karo

  • @jerrytrend5513
    @jerrytrend5513 หลายเดือนก่อน +2

    ખુબ સરસ બેન 🙏🏻

  • @attaullakhanbaloch9947
    @attaullakhanbaloch9947 26 วันที่ผ่านมา

    Good job i like ❤

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 20 วันที่ผ่านมา

    Well done devanshi ji salute

  • @b.kindianrider6976
    @b.kindianrider6976 26 วันที่ผ่านมา +3

    salute 👍

  • @vijayshah3168
    @vijayshah3168 หลายเดือนก่อน +7

    લોભ ને થોભ નથી. Excellent An eye opner vedio.

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 หลายเดือนก่อน +1

    Love you
    Please keep it up
    Jay Bharat.

  • @sureshrabari20
    @sureshrabari20 หลายเดือนก่อน +1

    Tamara sources jordar chhe Ben each and every point covered.....

  • @pradipvankar948
    @pradipvankar948 หลายเดือนก่อน

    Brave move devanshiben Keep going🙌

  • @amischristian7607
    @amischristian7607 หลายเดือนก่อน +5

    very good
    khub saras

  • @BABLUJOSHI39
    @BABLUJOSHI39 หลายเดือนก่อน +6

    ખૂબ સરસ માહિતી બેન તમે ડિટેલ માં આપી પણ એ પણ એટલું જ સત્ય છે કે વગર સરકાર ની છત્ર છાયા વગર આ બધું શક્ય નથી એટલે સાચવજો બાકી તમારી હિમ્મત ને હું સલામ કરું છું જો આના સિવાય નો કોઈ બીજો હોત તો ક્યારની પણ ઈનકમટેક્સ ની રેડ પડી હોટ