શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રીમહંત ઇન્દ્રભારતીજી મહારાજ સાથે સુરીલો સંવાદ'-Part 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2020
  • #IndrabharatiBapu_Interview #LifeHistory_Of_IndrabharatiBapu
    S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-શ્રી મહંત ઇન્દ્રભારતીજી મહારાજ ની સામાન્ય માણસ થી સંત સુધી ની જીવન યાત્રા
    Speech/Anchor :-Vijay Jotva (journalist)
    Respondent :-Shree Mahant Indrabharati Maharaj
    Live Recording :-Vijay jotva -Journalist
    All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
    Contact Mail-vijaykarshan@gmail.com
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Social Media Links
    Facebook Page :-
    / bhajansantvanimedia
    facebook profile:- / vijayjotvaahir
    instagram :- / ahir_vijay_jotva
    TH-cam :- / vijayjotvajournalist
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani.com/
    #RudrashwarJagirBharatiAshram_Junagadh
    #RudrashwarJagirBharatiAshram_ghantvad
    #IndrabharatiBapu_mulakat
    #interview_Of_IndrabharatiBapu
    #Santvani_indrabharatiBapu
    #bhajanSantvani_RudrashwarJagirBharatiAshram
    #shivratri_Santvani_BharatiAshram
    #indrabharatiBau_interview
    #indrabharatiBapuSathemulakat
  • บันเทิง

ความคิดเห็น • 696

  • @rkc6677
    @rkc6677 3 ปีที่แล้ว +12

    "ધર્મ અને રાષ્ટ્ર ને લાંછન ન લાગે તેનું ધ્યાન રાખવું." વાહ બાપુ રાષ્ટ્રવાદી સંતો,મહાપુરુષો ને નત મસ્તક

  • @jayrukhdgrup7315
    @jayrukhdgrup7315 3 ปีที่แล้ว +17

    ઈન્દ્રભારતી બાપા ને 🙏પ્રણામ 🙏

  • @shaileshvaghelaofficial5012
    @shaileshvaghelaofficial5012 2 ปีที่แล้ว +4

    વાહ.. વિજયભાઈ ખૂબ જ મોજ આવી...indrabhartibapu ના sharno મા વંદન

  • @dhruvgadhavi8171
    @dhruvgadhavi8171 3 ปีที่แล้ว +20

    " આ ઇન્ટરવ્યુ નથી , સત્સંગ છે " .... વાહ વિજયભાઈ ખુબ સરસ
    અને બાપુ ને અને વિજયભાઈ ને
    જય માતાજી
    નમો નારાયણ 🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +3

      આભાર
      Om Namo Narayan
      જય ગિરનારી

  • @algaarinootlo162
    @algaarinootlo162 3 ปีที่แล้ว +9

    વાહ વિજયભાઈ, ગોપનાથ મહંત અને બોટાદ ખાતે રહેતા શ્રી આત્માનંદ સરસ્વતીજીનું ઇન્ટરવ્યૂ અચૂક લેજો... ખૂબ જ મહાન રાષ્ટ્રવાદી સંત છે

  • @dipaktrivedi5609
    @dipaktrivedi5609 2 ปีที่แล้ว +3

    વાહ બાપુ વાહ મોજ આવી ગઈ ! આપને મારા પ્રણામ ! 'જય હિંદ ! '

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 3 ปีที่แล้ว +7

    જય હો,
    ઇન્દ્રભારતી બાપુ જય નારાયણ.
    સુરીલો સન્વાદ કાર્યક્રમ માં મજા આવી, આપે કહ્યું કોઈ માણસ આપનું બગાડે તો આપણા આત્મા ને ખુબજ દુઃખ થાય છે. તો દયા કરી ને મારી શન્કા નું સમાધાન કરશો કે આત્મા ને પાણી પલાળતું નથી, પવન સુકવી ન શકે, અગ્નિ બાળી ન શકે, શસ્ત્રો છેદી ન શકે તો આત્મા ને દુઃખ થાય ખરું? વધારે લખાયું હોય તો સેવક જાણી માફ કરશો. મને આશા કે આપ મહાન સન્ત મને જરૂર માફ કરશો અને મારી શન્કા નું સમાધાન કરશોજી.
    જય ગુરુ મહારાજ.

    • @harubhaparmar6292
      @harubhaparmar6292 3 ปีที่แล้ว +1

      આત્મા અમર છે
      અવિનાશી છે
      એ કૃષ્ણ પરમાત્મા ભગવત્ ગીતાજી મા કહી ગ્યા છે
      તો
      આત્મા જ્ઞાન હોય
      આપણે કહીએ છીએ કે આ આત્મ જ્ઞાની છે
      એનો એક દાખલો આપુ
      નાનુ બાળક હોય તેને આગ બાજુ મા જતા
      તરત જ્ઞાન થશે કે આની બાજુ મા ન જવાય
      જે બાળક ને ખ્યાલ જ નથી કે જીવન એટલે શુ છે ને મૃત્યુ એટલે શુ છે
      પણ આત્મા અલ્પ જ્ઞાની છે
      જેમ જેમ પરિપક્વ થાય એમ જ્ઞાન આવતુ જાય
      એટલે આત્મા ને સુખ ને દુઃખ નો આભાશ થાય 🙏

  • @BhaylalPasaya-rg2xj
    @BhaylalPasaya-rg2xj 7 หลายเดือนก่อน

    જય સદગુરૂ ભારતી બાપુ

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 3 ปีที่แล้ว +2

    કરછ મા દૂધઈ વારા રામેસવરા નંદ સરસ્વતી બાપુ ની મુલાકાત લેવા વિનંતિ છે જય સંતવાણી ભજન અને જય ગીરનારી જય હો (આહીર સાહેબ જય હો)

  • @sanjayjotva4559
    @sanjayjotva4559 3 ปีที่แล้ว +3

    વિજયભાઈ આજ સુધી નું બેસ્ટ પરફોર્મન્સ

    • @shrisahajanandmahima7256
      @shrisahajanandmahima7256 3 ปีที่แล้ว

      th-cam.com/video/mkij-gZcxWI/w-d-xo.html
      શું તમે જાણો છો મંદિર મા ડંકો શું કામ વગાડવા મા આવે છે ...

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      આભાર સંજય ભાઈ

  • @mandubhashihori4587
    @mandubhashihori4587 4 หลายเดือนก่อน

    ૐ નમોઃ નારાયણ બાપુ ને

  • @user-zh9lb7py1p
    @user-zh9lb7py1p ปีที่แล้ว

    jay ho bapushree indrabharti ji

  • @manishadabhi6393
    @manishadabhi6393 ปีที่แล้ว +1

    નમી નારાયણ જય ગુરુમાહારાજ તમાર ચરણ મા કોટી કોટી વદન🎉🎉🎉🎉🎉

  • @user-yv4lh4uo8q
    @user-yv4lh4uo8q 4 หลายเดือนก่อน +1

    જય ગુરુદેવ

  • @dharmeshbalas6172
    @dharmeshbalas6172 3 ปีที่แล้ว

    Jay ho

  • @vijaymistry253
    @vijaymistry253 3 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ સુંદર ધરમ વિજયભાઈ. તમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે શિરમોર કડી.....

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 3 ปีที่แล้ว +11

    બાપુ તમારી રાષ્ટ્ર ભાવના ને મારા સેલયુટ

  • @vejaygadhavi3847
    @vejaygadhavi3847 ปีที่แล้ว

    Jay ho namo narayn

  • @BhanubenChovatia
    @BhanubenChovatia 4 หลายเดือนก่อน

    Jay guru maharaj

  • @mavjiahir3982
    @mavjiahir3982 2 ปีที่แล้ว +3

    ઓમ નમો નારાયણ
    🙏

  • @ManjulaPrajapati-oc1eo
    @ManjulaPrajapati-oc1eo 3 หลายเดือนก่อน

    જયગીરનારીબાપુ

  • @arvindvadhadia5303
    @arvindvadhadia5303 2 ปีที่แล้ว

    Wah Vijaybhai, Khub saras ek sadhu no parichay karavyo. Aavi saras umda Bhavna vala Rashtrabhakti vala sadhu nu dil kholi ne parichay karavyo.

  • @bhikhubhaibhatt9121
    @bhikhubhaibhatt9121 3 ปีที่แล้ว +3

    પૂજ્ય બાપુ શ્રી ને પ્રણામ 👏👏👏👏👏

  • @pravinchauhan8278
    @pravinchauhan8278 3 ปีที่แล้ว +5

    બાપુ ના ચરણો માં મારા દંડવત પ્રણામ 🙏જય ગિરનારી

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 3 ปีที่แล้ว +3

    જય હો વિજયભાઈ ઈન્દ્રભારતી બાપુ ને સાંભળવા ની બહુજ મજા આવી જય હો

  • @mangalamkaryalay
    @mangalamkaryalay 9 หลายเดือนก่อน

    Pujya Maharaj Shri Aapni Sachit kahani sachi chhe. Vandan hojo ji

  • @user-jw1hw7ny8e
    @user-jw1hw7ny8e 4 หลายเดือนก่อน

    ગુરૂ દેવ ગુરૂ દેવ 😢😢😢😢😢

  • @manunayak693
    @manunayak693 8 หลายเดือนก่อน

    ૐનમો નારાયણ‌

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 2 ปีที่แล้ว

    Jay gurudev

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 ปีที่แล้ว +1

    Jay mataji
    Khub sarash video

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 3 ปีที่แล้ว +1

    બાના ની પત રાખ પ્રભુ તારા બાના ની પત રાખ જય ગીરનારી જય હો બાપુ જય માતાજી બાપુ જય હો

  • @ramanbhaisenva2914
    @ramanbhaisenva2914 ปีที่แล้ว

    સત શ્રી

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 3 ปีที่แล้ว +3

    વિજયભાઇ
    પાળિયાદ વિસામણબાપુનિ જગયા
    મહંત શ્રી નિરમંળાબાની મુલાકાતલો

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 3 ปีที่แล้ว +2

    Khub sharsh Bapu 🙏

  • @arvinkumargopat2865
    @arvinkumargopat2865 7 หลายเดือนก่อน

    ❤❤😂🎉omnamahshivay🙏🙏🙏 omshivsakti jaihindvandemataram🌹🌹🌹🌹🌹 harharmahadev🌹 jaihindjaibharat🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @laljithakor8448
    @laljithakor8448 3 ปีที่แล้ว +3

    ઓમ નમો નારાયણ બાપુ. વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર

  • @bhaivkhk
    @bhaivkhk 3 ปีที่แล้ว +3

    ઓમ નમો નારાયણ જય હિન્દ

  • @user-jr4rd2un5t
    @user-jr4rd2un5t 3 ปีที่แล้ว +1

    જય હો વિજયભાઈ અને બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 3 ปีที่แล้ว +20

    જય હો બાપુ
    તમારા ચરણો મા બાપુ મારા દંડવત નમન

  • @arvindgohil387
    @arvindgohil387 ปีที่แล้ว

    જય હિન્દ જય સનાતન

  • @ALPESHPATEL5891
    @ALPESHPATEL5891 3 ปีที่แล้ว +3

    🙏જય ગિરનારી🙏જય શ્રી ગુરૂ દત્તાત્રેય 🙏

  • @shankarbhaivaghela6654
    @shankarbhaivaghela6654 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏
    બાપુ આપના શબ્દો સાંભળી ખૂબજ રડ્યો છું, વાહ બાપુ વાહ,,જય હો 👏 વંદન
    🙏જય ગિરનાર 🙏
    🚩 આપના આશીર્વાદ 🇨🇮
    🔥🔥🔥🔥🔥🔥🔥

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      આભાર ભાઈ ધન્યવાદ
      ૐ નમો નારાયણ
      Jay girnari

  • @binabagohil1534
    @binabagohil1534 3 ปีที่แล้ว

    Jay mataji mahadevahar

  • @hareshbapududharejiya8385
    @hareshbapududharejiya8385 3 ปีที่แล้ว

    Jay ho bapu

  • @bhikhubhaibhatt9121
    @bhikhubhaibhatt9121 3 ปีที่แล้ว +2

    જય શ્રી ગિરનારી મહારાજ 👏જય શ્રી ભવનાથ મહાદેવજી.. હરહર મહાદેવજી.. ૐ નમઃ શિવાય.. હરિ ૐ... ૐ નમો નારાયણાં.. 👏👏👏👏👏🌿🌷🚩👌👌👌👌

  • @asvingediya1275
    @asvingediya1275 3 ปีที่แล้ว +3

    સતાધારમહંતવિજયબાપુનીમુલાકાતલો જય આપાગીગા

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki1977 10 หลายเดือนก่อน

    ओम नमो नारायण 🙏

  • @user-kw5cx5cn8t
    @user-kw5cx5cn8t 3 ปีที่แล้ว +6

    આત્માનંદ સરસ્વતી મહારાજ નું ઇન્ટરવ્યુ લ્યો , બોટાદ રહે છે અને ગોપનાથ ના મહંત છે, રાષ્ટ્રવાદી સંત છે.

  • @dilubhaivaru6392
    @dilubhaivaru6392 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ

  • @vikphotography7878
    @vikphotography7878 3 ปีที่แล้ว +3

    ૐ નમો નારાયણ

  • @lrm177
    @lrm177 3 ปีที่แล้ว +1

    om namo narayan bapu...🌹🌹🙏🙏🙏🌹🌹..dhanyvad vijaybhai

  • @MMT309
    @MMT309 3 ปีที่แล้ว +1

    ૐ નમઃ નારાયણ. માં જ પ્રેરણા મૂર્તિ છે. માં જ શક્તિ છે. મહારાજ શ્રી ની જીંદગી ની પળો જાણી સમજીને માતૃ શક્તિ પ્રત્યે આદરભાવ વધુ દ્રઢ બન્યો.

  • @dilipgarodhara1513
    @dilipgarodhara1513 3 ปีที่แล้ว +2

    સત્ય સનાતન ધર્મ કી જય, જય ગિરનારી, બાપુ , નમન વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત જય ભારત. સૌરાષ્ટ્ર. નુ અનમોલ રત્ન.

  • @pradhumansinhgadhvi7946
    @pradhumansinhgadhvi7946 3 ปีที่แล้ว +3

    વાહ સરસ વાહ સંતો હવે દંતાલી વાળા સચ્ચિદાનંદ સ્વામી ની મુલાકાત લો

  • @ravivasantswami6956
    @ravivasantswami6956 3 ปีที่แล้ว +6

    ૐ નમો નારાયણ બાપુ

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 3 ปีที่แล้ว +3

    જય શ્રી રામ

  • @ramacharan
    @ramacharan 3 ปีที่แล้ว +2

    ૐ નમો નારાયણ બાપુ 🙏

  • @dashkarshan6031
    @dashkarshan6031 3 ปีที่แล้ว

    ઈન્દ્ર ભારતી બાપુ નાં ચરણોમાં કોટી કોટી વંદન કરું છું ૐ નમો નારાયણ. જેય ગીરનારી

  • @urvish_hunok_status5418
    @urvish_hunok_status5418 2 ปีที่แล้ว

    જય મહંત ઇન્દ્રભારતી બાપુ🙏🏻🙏🏻

  • @hhahir8500
    @hhahir8500 3 ปีที่แล้ว +1

    જેલમાં જયને આસારામ બાપુ નિ . મૂલાકાત લયૉ.વિજયભાઈ

  • @mahetavijay4917
    @mahetavijay4917 3 ปีที่แล้ว +2

    Om namo Narayan 🙏🙏

  • @rajeshri1234
    @rajeshri1234 3 ปีที่แล้ว +4

    Om nms🙏🔔

  • @sureshmheta5804
    @sureshmheta5804 3 ปีที่แล้ว +1

    Bhrti bapuni jay

  • @chimanbhaikapadiya677
    @chimanbhaikapadiya677 3 ปีที่แล้ว

    Om nomo. Narayan

  • @dhameliyanileshbhai3678
    @dhameliyanileshbhai3678 3 ปีที่แล้ว +3

    જય ગુરુદત જય ગુરુદેવ 🌺🌺🙏🙏🌹🌹🌸🌿🌿

  • @partapbapodra178
    @partapbapodra178 ปีที่แล้ว +1

    જય શિવ શકતિ 🙏જય સનાતન ધર્મ 🙏જય હો સંત ભેખ

  • @sendhabhairabari9650
    @sendhabhairabari9650 2 ปีที่แล้ว +1

    બાપુના ચરણોમાં કોટી કોટી વંદન

  • @thakormaheshthakormahesh9797
    @thakormaheshthakormahesh9797 3 ปีที่แล้ว +2

    બાપુને કોટી કોટી વંદન 🙏🙏🙏🙏

  • @virenvasan3302
    @virenvasan3302 3 ปีที่แล้ว +1

    Wah jay ho
    Namo narayn

  • @saileshmori884
    @saileshmori884 3 ปีที่แล้ว +2

    ૐ નમો નારાયણ ⚘⚘🙏⚘⚘

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 3 ปีที่แล้ว +1

    પૂજ્ય બાપુ એ ખૂબ સરસ શબ્દો આપ્યા🙏🙏🙏બાપુ એ ખૂબ સમજવા જેવી વાત કરી. ઓમ નમો નારાયણ......

  • @namorikoli4053
    @namorikoli4053 2 ปีที่แล้ว +1

    જય શ્રી રામદેવપીર બાપા 🙏 🙏

  • @maajahulbrahmaninodevdarba795
    @maajahulbrahmaninodevdarba795 3 ปีที่แล้ว

    જય હો ગુરુ દેવ ઇન્દ્રભારતીજી મહારાજ

  • @k.hparmar8410
    @k.hparmar8410 3 ปีที่แล้ว +1

    ૐ નમો નારાયણ, જય હો ગૂરુદેવ.

  • @vijaymistry253
    @vijaymistry253 3 ปีที่แล้ว +1

    જય ગુરુદેવ.ગુરુ ગોવિંદ દોનો ખડે......સત્સંગ બાપુ.ૐ નમો નારાયણ બાપુ.

  • @kmodhvadia91
    @kmodhvadia91 3 ปีที่แล้ว

    ૐ નમો નારાયણ 🙏 અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઇન્ટરવ્યૂ

  • @rambhokalva5930
    @rambhokalva5930 3 ปีที่แล้ว

    Indrabharati bapu na charno ma mare roj divali

  • @bhagorathsinhgohil7752
    @bhagorathsinhgohil7752 3 ปีที่แล้ว +2

    Khub

  • @r.deshani4405
    @r.deshani4405 3 ปีที่แล้ว +2

    Jay ho bapu 🙏
    Om namo narayan 🙏
    Jay Hind 🙏

  • @kanjibhai7677
    @kanjibhai7677 3 ปีที่แล้ว

    ઈન્દ્ર ભારતી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન

  • @chauhanjagatsinh1596
    @chauhanjagatsinh1596 2 ปีที่แล้ว

    Ok bilkul

  • @vijaykhunt927
    @vijaykhunt927 3 ปีที่แล้ว +2

    Om namo narayan bapu tamara sarno ma naman🙏🌷

  • @rajvirsinhjadeja1853
    @rajvirsinhjadeja1853 2 ปีที่แล้ว

    Namo Narayan..GULABBA JADEJA.

  • @sunilvala2590
    @sunilvala2590 3 ปีที่แล้ว +2

    Om namo narayan bapu

    • @shrisahajanandmahima7256
      @shrisahajanandmahima7256 3 ปีที่แล้ว

      th-cam.com/video/OQpkyZllb6c/w-d-xo.html
      રણુ ના તુલજા ભવાની માતાજી નો.ઇતિહાસ!

  • @kalpeshgauswami2233
    @kalpeshgauswami2233 3 ปีที่แล้ว +2

    જોગી ના આશિર્વાદ ..... jay girnari 🚩🚩🚩🚩🚩

  • @DJ-dr4sp
    @DJ-dr4sp 2 ปีที่แล้ว

    🙏👌

  • @laljibjaisuthar6389
    @laljibjaisuthar6389 3 ปีที่แล้ว

    જય ગુરુદેવ બાપુ ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @RameshPatel-ug9lb
    @RameshPatel-ug9lb 3 ปีที่แล้ว +1

    Jay Girnari 🙏 koti koti pranam 🙏

  • @hemudangadhavi2665
    @hemudangadhavi2665 3 ปีที่แล้ว

    जय हो ईन्दभारती बापु 👏👏💐💐🙏🙏

  • @najalaljalu1965
    @najalaljalu1965 3 ปีที่แล้ว

    જય દવારકાધીસ વીજયભાઇ

  • @sendhabhairabari9650
    @sendhabhairabari9650 2 ปีที่แล้ว

    નમો નારાયણ બાપુ ને

  • @jaydeepkukadiya7695
    @jaydeepkukadiya7695 3 ปีที่แล้ว

    Jay ho bapu jay hind bapu tamaro avaj sache morari bapu jem j lage 6 bapu

  • @kanchanvaghela8808
    @kanchanvaghela8808 2 ปีที่แล้ว

    🌹🌹🌹👏

  • @HarjukJamSinger
    @HarjukJamSinger 3 ปีที่แล้ว

    Jay Ho🙏

  • @sagar_raval_bhudev_official
    @sagar_raval_bhudev_official 3 ปีที่แล้ว

    Jay ho Indrabharti bapu....

  • @moolsinghrao6646
    @moolsinghrao6646 3 ปีที่แล้ว +1

    सत सत नमन महात्मा की सद गुरुजी कोटी कोटी वंदन

  • @dineshchess9658
    @dineshchess9658 ปีที่แล้ว

    મારાજ શ્રીએ પોતાની માતાશ્રી નો પ્રસંગ કહ્યો અને કહેતાં કહેતાં તેમનું પણ હ્રદય ભરાઈ આવ્યું. ત્યારે યાદ આવે કે " જનમ જે સન્તને આપે જનેતા એજ કહેવાય ", સંતોને પણ દુઃખ તો હોય છે પણ તેમને પોતાનાં દુઃખ કરતા પારકાના દુઃખ ની પીડા વધારે હોય છે. મુખ પર હાસ્ય અને હ્રદય માં રુદન રાખે એ જ તો સંત, નમો નારાયણ, 🙏

  • @bharatdesai5605
    @bharatdesai5605 2 ปีที่แล้ว

    🙏🙏

  • @sanganinathabhai7
    @sanganinathabhai7 2 ปีที่แล้ว

    Jay ho bapu nathabapa khandhera kalavad Gujarat radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe

  • @BhautikPatelWithHarmonium
    @BhautikPatelWithHarmonium 3 ปีที่แล้ว +4

    Om namo Narayan 🙏🏻🙏🏻