વિજયભાઈ બાપુ ને આવા શિક્ષણલક્ષી વિચાર આવ્યો ને આ સંસ્થા ઉભી થઈ છે તો આપણા દેશમાં નેતા ઓને કોઈને કેમ વિચાર ના આવે કે આપણી દેહાણ જગ્યાઓને શિક્ષણ સાથે જોતરીએ!.?
હરિૐ.. આપની આ પ્રેરણાદાય પ્રવુતિ ઘણા ના જીવન માં ઉજાસ ભરે એવી પ્રાર્થના.... હું બ્રહ્માનંદ વિદ્યા ધામ નો વિદ્યાર્થી છું ને બાપુ ની અનુકંપા માં દરેક વિદ્યાર્થી એ જીવન લક્ષી શિક્ષણ મેળવે છે.... એ હર ક્ષણ નો હું સાક્ષી છું.. ફરી ફરી વિજયભાઈ આપને તથા આપની સમગ્ર ટિમ ને ખુબ ખુબ ધન્યવાદ... હરિ ૐ..
ધન્યવાદ બાપુના ચરણો માં વંદન બાપુની કહાની સાંભળી, ખુબ જ સાંભળ વા જેવુ છે, આ આશ્રમ ની સેવા ખૂબજ વખાણવા લાયક છે. બાપુને કોટી કોટી ધન્યવાદ. વીજય ભાઈ તમને પણ અંતર પૂર્વક ધન્યવાદ વીજય ભાઈ તમે જે કામ કરો શો એ લાખો લોકો ને સરસ જાણવા નું મુળે છે.
ભગવાન, મહાપુરુષ સતત ધ્યાન અને નામ જાપ માં પ્રવૃત્ત હોય એટલે એમનું અંતર મન કે ચિત છે એમાં સ્થિર થઈ જાય છે, એ વાત કરતા કરતા પણ જાપ જ કરતા હોય છે એને અતિન્દ્રીય શક્તિ જેવું પણ કહી શકાય,જેમ ગેમ રમતા રમતા છોકરા ને કામ ચિંધિયે તો જવાબ આપતા જાય અને ગેમ પણ રમતા જાય તેમ.
પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ના ચરણોમાં મારા વંદન
હર હર મહાદેવ
દરેક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન પ્રેરણાદાયી કોટી કોટી વંદન મુકતાનંદ બાપુને...
જય હો ગુરુદેવ પ્રભુ 🙏🙏🙏
જય દ્વારકાધીશ ભાઈ
પૂજય બાપૂ ને કોટી કોટી વંદન🙏🙏🙏
ૐ નમો નારાયણ મુક્તાનંદ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન
❤❤❤
ૐ નમઃ નારાયણ જય દ્વાવારકાધીશ વિજય ભાઈ
વિજયભાઈ બાપુ ને આવા શિક્ષણલક્ષી વિચાર આવ્યો ને આ સંસ્થા ઉભી થઈ છે તો આપણા દેશમાં નેતા ઓને કોઈને કેમ વિચાર ના આવે કે
આપણી દેહાણ જગ્યાઓને શિક્ષણ સાથે જોતરીએ!.?
ૐ નમ મૂકતા નદ બાપૂ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝
Wah muktanad bapu ap ko koti koti prnam. Ap no Jay ho on anant hrahmand ma.namaste pranam.
Ap koti koti prnam God bless you have a long and helthy and true and helthy and true life. Namaste 🙏.
જય ગુરુદેવ ગુરૂ દીજ્ઞા મંત્ર ૐ નમશિવાય
જય ગીરનારી
ઓમ નમો નારાયણ
Wah very nice subject. Namaste 🙏.
જય ગીરનારી મહારાજ જય ગુરુદેવ
.સત્ય સનાતન હરિ ઓમ બાપુ
અરજણ ચાવડા આધોઈ
જય ગોપાલ નંદ બાપુ
જયમૂક્તાનંદબાપુ🙏🙏🌹🌹🌹
Jay mataji Vijay bhai Abhar
સરસ
Jai guru
Bapu na darsan badal apno abhar
હરિૐ.. આપની આ પ્રેરણાદાય પ્રવુતિ ઘણા ના જીવન માં ઉજાસ ભરે એવી પ્રાર્થના.... હું બ્રહ્માનંદ વિદ્યા ધામ નો વિદ્યાર્થી છું ને બાપુ ની અનુકંપા માં દરેક વિદ્યાર્થી એ જીવન લક્ષી શિક્ષણ મેળવે છે.... એ હર ક્ષણ નો હું સાક્ષી છું.. ફરી ફરી વિજયભાઈ આપને તથા આપની સમગ્ર ટિમ ને ખુબ ખુબ ધન્યવાદ... હરિ ૐ..
આભાર ભાઈ ધન્યવાદ
હરિ ૐ
નંમર આપો
Pranam.
Jay ho bapu
🌹ઓમ નમો નારાયણ,👏🌹
Hari om
ધન્યવાદ બાપુના ચરણો માં વંદન
બાપુની કહાની સાંભળી, ખુબ જ સાંભળ વા જેવુ છે, આ આશ્રમ ની સેવા ખૂબજ વખાણવા લાયક છે. બાપુને કોટી કોટી ધન્યવાદ.
વીજય ભાઈ તમને પણ અંતર પૂર્વક ધન્યવાદ વીજય ભાઈ તમે જે કામ કરો શો એ લાખો લોકો ને સરસ જાણવા નું મુળે છે.
Vah bapu vah bharat na sadhu ne lakha lakh vandan
આભાર ભાઈ ઈશ્વર કૃપા
ૐ નમો નારાયણ !! હરી ૐ !!
Hari om
નમો નારાયણ બાપુ🙏
જય હો સુરેવ ધામ મુક્તાનંદ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ
Namo narayan
Amara bapu ni seva atle mafat hospital mafat vridhashram perna nu zarnu atle Amara gurdev muktanand bapu ho hariom bapu Tamara charno ma vandan
Jay gurudev
જય ગીરનારી બાપૂ
સરસ જ્ઞાનં ગંગા
om namo narayan
Om namo Narayan vira 🙏 Jaji Jaji khama vira 🙌🙌🙌
👍👍👌👌👌👌
Jaynarayan
હરિ ઓમ્ 🌹🌸🙏 આધોઈ
હરિ ૐ
Om nmo narayn Bapu
જય હો
Om namo narayn 🙏🏻🙏🏻🙏🏻
જય ગીરના રી 🙏 આદેશ 🙏
👌👌👌
🙏🙏🙏
પગે લાગું છુ બાપુ
🙏🙏🙏🙏🙏🙏🙏
Motivated who is depressed from life and failure. From Sohar Oman 🇴🇲 🙏
આપ મહાન સંત છો ભારત માતા ને જેહો
Hari om 🙏
નમસ્તે
Jay grudev
Jay RajeswaR MahadeV
હિંચકો હિચકે છે ને વાતચીત ચાલે છે ને માળાપણ થઈ રહી છે મહારાજ ધ્યાન કયા મંત્રનો કરી રહ્યા છે માળા દરમિયાન? લાગે છે ને થોડું નવાઈ જેવું
એ તમને નઈ ખ્યાલ આવે ક્યારેક બાપુ ના આશ્રમની મુલાકાત લ્યો તો ખબર પડે.તમને ખાલી માળા જ દેખાણી?
ભગવાન, મહાપુરુષ સતત ધ્યાન અને નામ જાપ માં પ્રવૃત્ત હોય એટલે એમનું અંતર મન કે ચિત છે એમાં સ્થિર થઈ જાય છે, એ વાત કરતા કરતા પણ જાપ જ કરતા હોય છે એને અતિન્દ્રીય શક્તિ જેવું પણ કહી શકાય,જેમ ગેમ રમતા રમતા છોકરા ને કામ ચિંધિયે તો જવાબ આપતા જાય અને ગેમ પણ રમતા જાય તેમ.
Vijay Bhai Ramesh Parmar 1 interview
ek divas avshy leshu e baaju jav etle
Bhc કોલેજ છે ?
Bapu vridhashram pan chhe dikri ni pan school chalave chhe hu pote dikri ni hostel ma rector nu Kam karti bapu khub j manvata vadi chhe
મંત્ર દિક્ષા આપો
આમાઘણુજાણવાજેવુછે
Jay guru maharaj
જય ગિરનારી બાપુ
ઓમ નમો નારાયણ બાપુ
હરિ ૐ
Jay ho bapu
🙏🙏🙏
Om namo narayana
હરિ ૐ
🙏🙏🙏
Om namoh narayan