જાંબુર મા અટવાણા | Khajur Bhai VLOGS | Nitin Jani | Travel Vlogger | Saurashtra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Contact - 8208031652

ความคิดเห็น • 2.1K

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +39

    ખરેખર ખૂબજ સુંદર કામગીરી કરી રહ્યા છો. ધન્યવાદ ખજૂરભાઈ.

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 ปีที่แล้ว +333

    નિતીનભાઈની આ નિઃસ્વાર્થ સેવામાં ભગવાન તેમની સાથે ઊભા છે.... તમે ખૂબ સેવા કરો ભગવાન તમને અને તમારા ફેમિલીને સ્વસ્થ રાખે.. 🙏🙏 Jay jay garvi gujarat 🙏🙏

    • @dharjiyamahesh2853
      @dharjiyamahesh2853 3 ปีที่แล้ว +4

      ખજૂર ભાઈ ગોરડકા આવજોને

    • @dharjiyamahesh2853
      @dharjiyamahesh2853 3 ปีที่แล้ว +2

      રીટનમા ગોરડકા ગઢડા પાસે ગોરડકા

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

    • @tushar1592
      @tushar1592 3 ปีที่แล้ว

      TB

  • @hirobharvad4735
    @hirobharvad4735 3 ปีที่แล้ว +47

    નીતીનભાઈ (ખજુરભાઈ) રૂપિયા તો ઘણાં પાસે છે,
    પણ આવી રીતે બીજા માટે વાપરવા તે ઘણી મોટી વાત છે, I salute you, ભગવાન દ્વારકાધીશ તમને આઠે પોર આનંદ માં રાખે એવી પ્રાર્થના કરૂ છું, જય દ્વારકાધીશ,,,

    • @sevakramkhatri6970
      @sevakramkhatri6970 22 วันที่ผ่านมา

      Nitin bai mujhe aapse help chahiye milegi kya pil iss help me

  • @mk-px6kw
    @mk-px6kw 3 ปีที่แล้ว +136

    તમે કરી શક્યા એ અમે નહીં કરી શક વા ના પણ તમારા વીડીયા જોઈને મારા આત્માને શાંતિ મળે
    જાણે એમ થાય ઉપરથી ઈશ્વર ઉતર્યો
    જય મંમાઈ માતા મઢ

  • @gujaratigemar6120
    @gujaratigemar6120 3 ปีที่แล้ว +132

    ખજૂર ભાઈ તમારે CM બનવાની જરૂર છે🙏🙏🙏🙏 ભગવાન તમારા પરિવારને સુખ આપે એવિ અમારી પ્રાર્થના

  • @dhruvaff6460
    @dhruvaff6460 3 ปีที่แล้ว +286

    મને બહુ ખુશી થઈ આફ્રિકા ની પ્રજા ને ગુજરાતી બોલતા જોઈ ને..... 😀😀😀 પેહલી વખત જોયુ....proud to be Gujarati ❤️

  • @digiital_malll
    @digiital_malll 3 ปีที่แล้ว +53

    ખરેખર બોવ જ સારુ કામ ખજુરભાઈ અને તેમની ટીમ કરી રહી છે😍❤ દિલથી salute તમને.
    Keep it up 👍🥳

    • @kirans489
      @kirans489 2 ปีที่แล้ว +1

      Good job 👏 👍 👌

  • @Creatshot123
    @Creatshot123 3 ปีที่แล้ว +24

    ખજૂર ભાઈ તમે મદદથી આ ભાઈઓને આત્મવિશ્વાસ વધશે.....🙏🙏
    તમે આ મદદ કરો છો.. તમને સેલ્યુટ છે...
    જય માતાજી 🙏🙏🙏

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @aollyoutubersshortvideo6915
    @aollyoutubersshortvideo6915 3 ปีที่แล้ว +5

    ખજૂર ભાઈ અમારાવડવાળા દેવ રોજ તમારા ભેગા 🙏🏻

  • @vijaypathak5001
    @vijaypathak5001 3 ปีที่แล้ว +8

    મહાદેવ હંમેશા ખુશ રાખે અને સદાય સ્વસ્થ અને સુરક્ષિત રહો અને સદાય પ્રગતિ કરાવે એવી પ્રભુ પરમાત્મા જગત પિતા મહાદેવ ને હૃદય પુર્વક પ્રાર્થના વિજય પાઠક
    ઉપપ્રમુખ
    સુરેન્દ્રનગર જીલ્લા
    ભારતીય મજદુર સંઘ
    જય મહાદેવ 🙏

    • @JawedAli-kq6ek
      @JawedAli-kq6ek 3 หลายเดือนก่อน

      Ye hay scha hindu bhai or scha ram bhakt khajur bhai ko Dil se duwa or slam

  • @samratpaintergandhinagar
    @samratpaintergandhinagar 3 ปีที่แล้ว +9

    વાહ ભાઈ સરસ કામ કરો છો ભગવાન તમારા ઘન ના ભંડાર હંમેશા ભરેલા રાખે🙏🙏🙏🙏

  • @ZalawadiBoysJigneshmaruniya
    @ZalawadiBoysJigneshmaruniya 3 ปีที่แล้ว +20

    Comedy king 👑 of Gujarat ❤️
    Nitin jani ❤️

  • @gosaidisha8057
    @gosaidisha8057 3 ปีที่แล้ว +75

    ભગવાન તમારી રક્ષા કરે ને તમારી સાથે છે 😘😘🙏🙏

  • @alkeshbarotbipinbhai1321
    @alkeshbarotbipinbhai1321 3 ปีที่แล้ว +3

    ખુબ જ પ્રશ્ર્સનીય સેવા છે ખજૂરભાઈ

  • @lalajithakor1366
    @lalajithakor1366 3 ปีที่แล้ว +2

    ખુબ અતિ ઉત્તમ અને સરાહનીય કાર્ય કરી રહ્યા છો ખજુરભાઇ જય શ્રી કૃષ્ણ સર્વત્ર સાહેબજી

  • @ZalawadiBoysJigneshmaruniya
    @ZalawadiBoysJigneshmaruniya 3 ปีที่แล้ว +99

    ભગવાન હંમેશા તમારી સાથે છે ❤️

  • @dangardarshan7157
    @dangardarshan7157 3 ปีที่แล้ว +10

    ખજુર ભાઈ આવા કામ કરતા રહેજો
    અને ભગવાન તમારી સાથે છે
    Ol the best👏👏👏

    • @dipakpandya1936
      @dipakpandya1936 3 ปีที่แล้ว

      Khjorbhai tamro phone number aapo

    • @akolabhanuben8134
      @akolabhanuben8134 2 ปีที่แล้ว +1

      વા ખજુરભાઈ તમે જે ગામમા
      જાવ ત્યા તમે કામ પુરૂ કરીનેજ રહો
      પસી તડકો,ટાઢ,વરસાદ હોય
      💪તમેતો ભગવાન જ કહેવાય 💪
      💐🙏🙏🙏🙏🙏💐

  • @Gujarativlogs
    @Gujarativlogs 3 ปีที่แล้ว +21

    👍👍 મુસીબત માં કામ આવે એને સાચો માણસ 👍 જય હો ખજૂર ભાઈ 🙏તમને ખૂબ અભિનંદન 🙏

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 3 ปีที่แล้ว +1

    સૌથી વધારે નુકસાન ઊના તાલુકામાં છે. અને આપ જે લોકોને કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા કરો છો આપનો ખુબ ખુબ આભાર અને માં ભવાની આપને કામ કરવાની શક્તિ આપે. લિ. સુરસિંહભાઈ ચૌહાણ. કોડીનાર.જિ. ગીર સોમનાથ

  • @Bkolpad
    @Bkolpad 3 หลายเดือนก่อน

    ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છો ,
    પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન સુંદર કાર્યને પાન ખાઈને ખજુર ભાઈ લાજવી રહ્યા છો.
    વ્યસન આખરે વ્યસન જ છે ભલે એ કેમ ના પાન હોય
    ઓમ શાંતિ

  • @harshilpatel4467
    @harshilpatel4467 3 ปีที่แล้ว +17

    ખજૂર ભાઈ ( નીતિન ભાઈ ) હું નળિયાં માટે સપોર્ટ કરીશ.....
    ૯૫૮૬૮૬૫૭૧૯

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @jayshreejoshi3407
    @jayshreejoshi3407 3 ปีที่แล้ว +12

    જાની ભાઈ આવી જ સ્થિતિ છે દરેક ગામમાં તમે સારુ કરો છો .. સારા કામ કરતા રહેજો ..
    હીંમત ના હારતા ભાઇ.

  • @B4uprsr
    @B4uprsr 3 ปีที่แล้ว +20

    Nitin, Tarun & all members whom serve selfless work. . Greatttttt going your work. . ✌👌👍

  • @akhasmi2080
    @akhasmi2080 2 ปีที่แล้ว +3

    Khajur bhai ek number ek number

  • @dhruvipatel6029
    @dhruvipatel6029 2 ปีที่แล้ว +4

    જય માતાજી ખજૂર ભાઈ!
    ભગવાન તમારું ભલું કરે, તમને ખુશ રાખે. સદાય પ્રગતિ કરો અને દરેક કાર્યમાં સફળતા હાંસિલ કરો એવી પ્રભુને પ્રાર્થના. શ્રી કષ્ટભંજનદેવના આશીર્વાદ સદાય આપના ઉપર રહે.
    તમારા આ સત્કાર્યમાં ભાગીદાર થવાના હેતુસર તમારા વીડિયોમાં આવતી જાહેરાતો હું ક્યારેય સ્કિપ કરીશ નહીં.

  • @amit_vavdiya_07
    @amit_vavdiya_07 3 ปีที่แล้ว +22

    ખજુર ભાઈ આયા તો હદ થઈ ગઈ છે ્..😂😂😂🤣😅😆 11:01

    • @moinbhai8395
      @moinbhai8395 3 ปีที่แล้ว +1

      Gir ni moj se bhai

  • @sampujithakor1824
    @sampujithakor1824 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈ હું તમારા વીડિયા જોઉં સુ
    હકીકત મા તમે ગરીબો ના મસીહા સોં 🙏🏻
    ઉત્તર ગુજરાત બાજુ આવો તો મળવું સે યાર તમને

  • @khushalsolanki2150
    @khushalsolanki2150 3 ปีที่แล้ว +9

    તમારી સેવામા તો"કાઇ નો ઘટે ભાઈ
    પણ ક્રિસગૈલ જાંબુર નુ વતની છે👌

  • @gohilvikramsinh8407
    @gohilvikramsinh8407 2 ปีที่แล้ว +1

    ધન્ય છે આપને અને ધન્ય છે તમારી ટીમને અને ધન્ય ધન્ય તમારી માતા ને કે આવા તમારા જેવા અવતાર આ ગુજરાતની ધરતી ને આપ્યા ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો લખવામાં
    વિક્રમસિંહ ગોહીલ જંબુસર ભરૂચ

  • @i_am_azim
    @i_am_azim 2 ปีที่แล้ว +2

    સેવા કરવી પણ કાઠો કાર્ય છે , સલામ છે તમને આવી પરિસ્થિતિ માં પણ તમ કાર્ય કરો છો 👍❤️

  • @jadejakrupalsinh5026
    @jadejakrupalsinh5026 3 ปีที่แล้ว +14

    Bhai aa vlog joi ne hu hasi hasi ne mari gyo😂🤣😜 one of the best vlog

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @vrundpatel6174
    @vrundpatel6174 3 ปีที่แล้ว +4

    This a tribe of Africa which lives here
    Salute to you khajur bhaii

  • @MRTEJASHEXPERIMENT
    @MRTEJASHEXPERIMENT 3 ปีที่แล้ว +13

    Nice work ખજૂર ભાઈ તમે ખૂબ સરસ કાર્ય કરી રહયા છો. 😊👍👌આવી જ રીતે કામ કરતાં રહો 😊👍👌 I am big Fan khajur bhai

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @shaktisarkar7533
    @shaktisarkar7533 3 ปีที่แล้ว +1

    Green Shirt Kaka Ni Mojjjj Ho... 😄😄😂

  • @KhetiNiVat
    @KhetiNiVat 2 ปีที่แล้ว +1

    Khub j saras kam che tamaru saheb
    #khetinivat...

  • @jigarthakor9794
    @jigarthakor9794 3 ปีที่แล้ว +93

    ભાઈ તમે આટલી હેલ્પ કરો છો તો પણ લોકો આવું કરે છે બવ દુખ થાય છે તોપણ તમે સેવા મા સતત કાર્ય શિવ છો👍👍👍👍 મુજાવાનુ થાતું નથિ ... જેશિક્રશન🙏🙏🙏Love you oll❤️👍👍👍

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

    • @Kyakaru23
      @Kyakaru23 3 ปีที่แล้ว

      th-cam.com/video/GNgWab1DW0Y/w-d-xo.html

  • @t1zoloman246
    @t1zoloman246 3 ปีที่แล้ว +5

    Best villege of Gujarat
    Our geography project is going on in jambur

    • @GhostyRaj
      @GhostyRaj 2 ปีที่แล้ว

      Lol best village who doesn't know how to take food items

  • @keyurlakhatariya1807
    @keyurlakhatariya1807 3 ปีที่แล้ว +23

    Really appreciate khajur and his team 🙏. Great work brother 👍

    • @D.A.C.0106
      @D.A.C.0106 ปีที่แล้ว +1

      youtube.com/@D.A.C.0106

  • @ramanujbhagvati5706
    @ramanujbhagvati5706 ปีที่แล้ว +1

    માતાજી તમારી મનોકામના પૂરી કરે અને હર એક કામ માં સફળ બનાવે એવી મારી પ્રાથના ખજૂર ભાઈ માટે👍👍👍👍

  • @jaymataji3974
    @jaymataji3974 3 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ તમને ભગવાન ખુબજ આપે

  • @9998888538
    @9998888538 3 ปีที่แล้ว +48

    આ ગામમાં તલાટી મંત્રી નું શું થયું હશે😭🙏

    • @kashyappandya9051
      @kashyappandya9051 3 ปีที่แล้ว +5

      તલાટી તો ગાંડો થઈ જાય બિચારો આમ ક્યાંથી ઓનલાઈન પેમેન્ટ થયા

    • @TRAVELINGUJARAT
      @TRAVELINGUJARAT 3 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣🤣

    • @zarangasgar4603
      @zarangasgar4603 3 ปีที่แล้ว

      😂😂😆😆

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @samirmajgul2377
      @samirmajgul2377 3 ปีที่แล้ว +1

      તલાટી મંત્રી છેજ નય ભૂરા

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 ปีที่แล้ว +91

    400k Subcsribers Congratulations 🙏

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

    • @bharatbharath2494
      @bharatbharath2494 3 ปีที่แล้ว

      @@user-wq1nl7ss1n ंं

    • @bharatbharath2494
      @bharatbharath2494 3 ปีที่แล้ว

      @@user-wq1nl7ss1n ंंंंंंं

    • @Kyakaru23
      @Kyakaru23 3 ปีที่แล้ว

      th-cam.com/video/GNgWab1DW0Y/w-d-xo.html

  • @ravijani1356
    @ravijani1356 3 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ મસ્ત છે હો અથવા બીજા ને મદદરૂપ થાય એવી સલાહ આપો

  • @rajeshaghara7534
    @rajeshaghara7534 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ સેવા કરીરહયા છો ખજુરભાઈતમને અનેતમારી ટીમને માતાજી ઘણુઆપે જય માતાજી

  • @visaljograna1467
    @visaljograna1467 2 ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ મારે મદદ કરવા તમારી ટીમ માં સામીલ થવું છે.

  • @pinkeshshah3015
    @pinkeshshah3015 3 ปีที่แล้ว +5

    ભગવાન તમને ખુસ રાખે

  • @dhruvhapani2728
    @dhruvhapani2728 3 ปีที่แล้ว +8

    Aa vlog ma bv maza aavi khajurbhai....😂😂😂😂😂😂😂
    Ola green shirt vala bhai a to bv hasava....😂😂😂😂

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @jaymasrani2310
    @jaymasrani2310 3 ปีที่แล้ว +11

    Seriously you guys doing well...🙏

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @solankirahul774
    @solankirahul774 ปีที่แล้ว +1

    Khajur bhai to krishna bhagvan che modi ji ram bhagvan che 🙏🙏🙏🙏

  • @irsadkhanpathan9896
    @irsadkhanpathan9896 2 ปีที่แล้ว +2

    Wah nitin bhai su kaam karo cho moj aavi mane aa joi ne

  • @pintuchaudhari8742
    @pintuchaudhari8742 3 ปีที่แล้ว +6

    મઝા અવી હા ભાઈ પ્રભુ તમને આશીર્વાદ આપો

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @pravinakeshov8880
    @pravinakeshov8880 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏Great Seva Work You Are Doing For The Needy People. Keep It Up🙏🙏🙏

  • @chiragart2tech974
    @chiragart2tech974 3 ปีที่แล้ว +7

    😂😂😂👌🏼 shoma kaka ni vaat to maja aavi gai👌🏼👌🏼

  • @zalachetansinh2725
    @zalachetansinh2725 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ ખજૂરભાઈ ભગવાન તમને હરપળ ખુશ રાખે 🙏🙏🙏

  • @ranjitthakor4793
    @ranjitthakor4793 3 ปีที่แล้ว

    Dil thi salute real hero salam che bhai ne
    Bhagvan tamne khub sari shukh samruddhi aape

  • @MTravelVlog
    @MTravelVlog 3 ปีที่แล้ว +7

    I really enjoyed your video. ⭐️
    Thanks for Sharing! 💕
    Greetings from Albania.🇦🇱

  • @BharvadMeru-hb3yx
    @BharvadMeru-hb3yx 3 ปีที่แล้ว +46

    ભાઈ દરેક ગામ માં આવું તો થવાનું જ don't worry

  • @arpitbhatt5389
    @arpitbhatt5389 3 ปีที่แล้ว +12

    Good Work Team Khajur Bhai ❤️

    • @mamtapatel2068
      @mamtapatel2068 3 ปีที่แล้ว +1

      Tamari family sathe vloge banavo

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @ramashenakiya3654
    @ramashenakiya3654 2 ปีที่แล้ว

    ખજૂર ભાઈ તમારે પ્રધાનમંત્રી બનવાની જરૂર છે

  • @YashMak-fl8hv
    @YashMak-fl8hv 3 ปีที่แล้ว +4

    Nitin bhai tame khub saru kam kari rahya chho. Pan Mask & social Distence b jaruri chhe. Take care🙏❤️

  • @Sam_0007
    @Sam_0007 3 ปีที่แล้ว +3

    Stay Blessed khajur bhai & team

  • @hardikdafda3038
    @hardikdafda3038 3 ปีที่แล้ว +4

    Kajur bhai. Is legend.💓

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @mundhavayash9067
    @mundhavayash9067 3 ปีที่แล้ว +1

    જોરદાર ડખ્ખો ..કેમ ખજુર ભાઇ

  • @nihargandhi29378
    @nihargandhi29378 3 ปีที่แล้ว

    Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏
    Love from England 🇬🇧

  • @mebarjod1186
    @mebarjod1186 3 ปีที่แล้ว +5

    NICE TO SEE PRAVIN RAM WITH YOU. HE IS A GOOD MAN.

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @harshpatel7041
    @harshpatel7041 3 ปีที่แล้ว +17

    આયા ક્યાં વાવાઝોડું આવ્યું છે ? આ બધાજ વાવાઝોડા જેવા જ છે.

    • @baraiyadharmik114
      @baraiyadharmik114 3 ปีที่แล้ว +3

      😆😆😆

    • @vipul2864
      @vipul2864 3 ปีที่แล้ว +2

      Vavajoduy saru

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @samirmajgul2377
      @samirmajgul2377 3 ปีที่แล้ว +1

      આયા કાય નો આવે

    • @rudrapatel7413
      @rudrapatel7413 3 ปีที่แล้ว

      Nakamu aapyu aa loko pakistana zanda lagave che gaam ma bo khatarnak public che brainwahed kari ne kattar muslim thai gela che aa gaam ma bija ne reva ae nahi deta ne gana zagda kare che .

  • @jigneshchitroda8272
    @jigneshchitroda8272 3 ปีที่แล้ว +5

    🙏 har har mahadev 🙏

  • @dhamuBambhaniya
    @dhamuBambhaniya ปีที่แล้ว +2

    Khajur bhai mataji bless you 👌🙏🎉

  • @anilthakor7886
    @anilthakor7886 3 ปีที่แล้ว +2

    Great work bhai

  • @dharmeshshingala6273
    @dharmeshshingala6273 3 ปีที่แล้ว +33

    ખજુરભાઈ આમાં નીરાશ થવાની જરૂર નથી
    સોમાકાકા એ સાશી વાત કરી
    જાબુર ઞામ મા ગરીબી ખુબ લાગેછે

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

    • @rudrapatel7413
      @rudrapatel7413 3 ปีที่แล้ว

      Pakistan na zanda ketla che ae gaam ma bo khatarnak public che koi bija ne reva ae nahi deti , gareeb to che pan khatranak gani che koi di jaab to khabr pade Video ma to sara j lagse

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 ปีที่แล้ว +44

    Jay Mataji 🙏 Jay Gurudev 🙏

  • @rashikmakvana2746
    @rashikmakvana2746 3 ปีที่แล้ว +12

    Khajur bhai junagadh amari pase 1riksa jetla naliya che to aaya thi niklo to bhri jaso jethi kri garibo ne kam aave

  • @tusharnakum6527
    @tusharnakum6527 3 ปีที่แล้ว +2

    લઈ તો બધા લેય કોઈ ને દેવું એવુ દાતારી ઉદારતા ખામીરાંત મર્દાનગી જોય હો નીતિન ભાઈ તમારા માં 👍👍🚩🚩 જય માતાજી

  • @narsibhai2410
    @narsibhai2410 3 หลายเดือนก่อน

    આદરણીય. દાનવીર. ખજુર ભાઈ. અને. એમના માતાપિતા. નાસરણોમા.સત.સત.નમન

  • @jay__dwarkadhish4880
    @jay__dwarkadhish4880 3 ปีที่แล้ว +7

    Congratulations🎉🥳 400k Sabcribe Jay dwarkadhish all friend🙏🙏
    Khajurbhai 😊😊

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @mr_jethava4904
    @mr_jethava4904 3 ปีที่แล้ว +8

    Love from talala gir 😍❤️

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @mayank_2417_
    @mayank_2417_ 3 ปีที่แล้ว +13

    Very nice khajur Bhai

  • @kashyap-fh6je
    @kashyap-fh6je 3 ปีที่แล้ว +1

    Hats off khajur bhai jetlu bole etlu ochu che tamara mate 🙌❤️❤️❤️❤️

  • @Adv.santoshkhichi
    @Adv.santoshkhichi 3 ปีที่แล้ว +2

    thats why khajur bhai is so famous...i m big fan of u..

  • @vikramshinsolanki8958
    @vikramshinsolanki8958 3 ปีที่แล้ว +27

    jay mataji khajur bhai khoob saras kam karo 6a

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @vijaymakwana9056
    @vijaymakwana9056 3 ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ જય માતાજી 🇮🇳🇮🇳🇮🇳

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

    • @dishankatariya8402
      @dishankatariya8402 3 ปีที่แล้ว

      th-cam.com/video/0KgQI28dqeM/w-d-xo.html

  • @takhattaviyad551
    @takhattaviyad551 3 ปีที่แล้ว +2

    You won every peoples heart .keep up

  • @dhananjayjani5635
    @dhananjayjani5635 2 ปีที่แล้ว

    ભાઈ તમારી આ સાચી સેવા એ ખરી મર્દાનગી નું કામ છે...... ધનંજય જાની પરિવાર તરફ થી તમોને ખૂબ જ આશીર્વાદ.......

  • @Deep_Nandaniya_1682
    @Deep_Nandaniya_1682 2 ปีที่แล้ว +1

    પ્રવીણ ભાઈ ને ઝાઝાથી રામ રામ
    જય શ્રી કૃષ્ણ

  • @hardik454
    @hardik454 3 ปีที่แล้ว +7

    Love u Khajur Bhai ❤️❤️❤️

    • @user-wq1nl7ss1n
      @user-wq1nl7ss1n 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @_Bholenath_
    @_Bholenath_ 3 ปีที่แล้ว +4

    Badhi vaat java dyo soma kaka born actor che 😁🙂🙂

  • @jeelgevariyashorts5849
    @jeelgevariyashorts5849 3 ปีที่แล้ว +5

    CONGRATULATIONS 400K SUBSCRIBERS🥳🥳🥳🥳🥳🥳

  • @rahul3287
    @rahul3287 3 ปีที่แล้ว +2

    Kai nai khajur bhai.😔
    Tamne kaik navu janwa ne sikhwa malyu hase. 😊
    Bhale je thyu ee.😞
    Tamari atli madad ni bhawna loko mate che😍
    Ee pan sarahniya che.
    Jai mataji 🙏

  • @maniyaasha6649
    @maniyaasha6649 2 ปีที่แล้ว +1

    Khub Saras kam karo so khajur bhai

  • @shyamu1710
    @shyamu1710 3 ปีที่แล้ว +6

    Congratulations For 4 Lac Subscribers 😍

  • @nishamakhecha6594
    @nishamakhecha6594 3 ปีที่แล้ว +14

    Love from GJ 11 ❤️❤️

  • @ramanbhaipatel883
    @ramanbhaipatel883 2 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ તમારી ટીમને સ્વામિનારાયણ ભગવાન ખુબ ખુબ સુખી રાખે સાજાં રાખે ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.આવુ કામ કોઈ ના થી ના થાય. તમે તો અદભુત કામ કરો છો હો.

  • @ChunaraVirendra
    @ChunaraVirendra 3 หลายเดือนก่อน

    So proud of you Khajur bhai ❤❤❤

  • @dhuloraghuvanshi8511
    @dhuloraghuvanshi8511 3 ปีที่แล้ว +9

    Mahadev🙏

  • @DeepakMishradj
    @DeepakMishradj 3 ปีที่แล้ว +3

    One Guy in Green Shirt creating Disputes..
    Meanwhile you can create Raw line by so it will be easier to handle Q

  • @GJTITANS
    @GJTITANS 3 ปีที่แล้ว +4

    🙏🙏 love from Dahod 🙏🙏

    • @kapdikapil3057
      @kapdikapil3057 3 ปีที่แล้ว

      th-cam.com/video/zoSoEawoZWo/w-d-xo.html

  • @gabhabhaigamaragamara9819
    @gabhabhaigamaragamara9819 ปีที่แล้ว +1

    ખુજુરભાઈ તમને મારા ઠાકર ના રખવાલા જય ઠાકર

  • @Mustak-zd1ld
    @Mustak-zd1ld 2 หลายเดือนก่อน

    *खजूरभाइ दील से शुक्रिया। करते है*

  • @yugsoni2406
    @yugsoni2406 3 ปีที่แล้ว +4

    Jordar seva karo 60 bhai 🙏👍aava mans ne dislike karva vada sarm rakho

  • @yashrajgor2035
    @yashrajgor2035 3 ปีที่แล้ว +26

    નોંધ :----ખજૂર ભાઈ એટલે કહું છું Rss સંઘના કાર્યકર્તા ને શાથે રાખો ...ખૂબ સારી રીતે સેવા કાર્યમા મદદ રૂપ થશે ...જે ખરેખરમા આપવા જેવી જગ્યાયે તમને પહોંચાડવા મા સહયોગ કરશે