સરથાણા પોલીસે મોકલાવેલ નોટિસનો વળતો જવાબ..reply to notice given by sarthana police, surat, gujarat.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 2.2K

  • @prabhatgabu3178
    @prabhatgabu3178 8 หลายเดือนก่อน +108

    ધન્ય છે આ ગુજરાતની ધરતી જેમાં તમારા જેવા વીરને જન્મ આપેલ છે🙏🙏🙏

  • @narendrarajput6953
    @narendrarajput6953 8 หลายเดือนก่อน +65

    લુખ્ખા બરાબર શબ્દ છે મેહુલભાઈ આ લોકો ને આવાજ શબ્દ બોલાય

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 8 หลายเดือนก่อน +646

    કોણ કોણ મેહુલ ભાઈને સપોર્ટ કરે છે 💯🙌👍

  • @bhaveshmahida3303
    @bhaveshmahida3303 8 หลายเดือนก่อน +28

    એકદમ સાચી વાત કીધી....mehulbhai....અમે તમારી સાથે છીએ ...જય હિન્દ 🇮🇳

  • @rajeshghadiali8612
    @rajeshghadiali8612 8 หลายเดือนก่อน +11

    મેહુલભાઈ નીડરતાથી સામનો કરો છો એ બદલ ધન્યવાદ 🎉 તમારી સુરક્ષાનું ધ્યાન રાખજો.....

  • @vasiyabharat186
    @vasiyabharat186 8 หลายเดือนก่อน +52

    થેંક્યું મેહુલભાઇ ખુબ ખુબ આભાર આવીજ રીતે આગળ વધતા રહો

  • @meetixa
    @meetixa 8 หลายเดือนก่อน +270

    મેહુલ ભાઈ...લૂખા ગીરી કરે અને લુખા જ કહેવાય ..તમે જે કંઈ કરો છો એ સત્ય છે.....🫡🫡 જય હિન્દ

    • @narendrabhatia6140
      @narendrabhatia6140 8 หลายเดือนก่อน

      TARI MAA NE KYRA KON ANE KETLA CHODI GAYA ANI HISTORY KADH JE JARA LUKKHA BHADVA BHARVAD

    • @sanjaynakum2045
      @sanjaynakum2045 8 หลายเดือนก่อน

      હવે ફરી ગયાં કે મેં તો સિવિલ યુનિફોર્મ વાળાને લુખ્ખા કીધા પોલીસને કયા કીધા....સસ્તી પ્રસિદ્ધિ

    • @hetarthpatel2888
      @hetarthpatel2888 8 หลายเดือนก่อน +2

      ​@@sanjaynakum2045koi faryu nathi je corruption kare te loko corrupt loko no sath ape

    • @khuntnikhil2596
      @khuntnikhil2596 8 หลายเดือนก่อน +2

      Farya nathi Aa to Tamara jeva amuk Loko samje nai ne etle emne chokhvat Kari baki police station na cctv Lavo

    • @vishalbhaskarvlogs
      @vishalbhaskarvlogs 8 หลายเดือนก่อน

      Faryu koi chej nai sidhu dekhay che police no vak che

  • @sadhumahendrakumarramanbha749
    @sadhumahendrakumarramanbha749 8 หลายเดือนก่อน +419

    🦁 મેહુલભાઈ ચિંતા ના કરતા આખા ગુજરાતનું યુવાધન તમારી પડખે ઉભુ છે....
    🙏 જય સીતારામ 🙏

    • @jigarpatel120
      @jigarpatel120 8 หลายเดือนก่อน +1

      🤗🤗🤗

    • @pareshsinhrajput1413
      @pareshsinhrajput1413 8 หลายเดือนก่อน +1

      Ha Bhai ❤

    • @AshokChaudharyitcellvav
      @AshokChaudharyitcellvav 8 หลายเดือนก่อน +6

      ખાલી કેવા પુરતું સાચે જ તો કોઈ નહિ આવતું ભાઈ

    • @wever4798
      @wever4798 8 หลายเดือนก่อน

      ​@@AshokChaudharyitcellvavright

    • @dup7373
      @dup7373 8 หลายเดือนก่อน +4

      Sirf Gujrat nahi Bhai
      Ham bhi mehul Bhai ka Kam jante he ... Bahot nek Kam kar rahe he..... Ham sab ko sath dena chahiye mehul Bhai ko....

  • @dr.apurvapalanpura4728
    @dr.apurvapalanpura4728 7 หลายเดือนก่อน +7

    મેહુલભાઈ તમારી સાથે આખી દુનિયા છે

  • @omnmhshivay1536
    @omnmhshivay1536 7 หลายเดือนก่อน +2

    .❤જય શ્રી દ્ગારકાંધીશ❤.❤..જય હો ભારત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ..❤.ચૌહાણ શૈલેષસિંહ રાજપૂત..

  • @bagulpritesh5462
    @bagulpritesh5462 8 หลายเดือนก่อน +205

    સાહેબ.. તમને જોય ને અમારામાં થોડીક હિંમત આવે છે સાહેબ.. તમે આવીજ રીતે લડતા રહેજો 🙏🏼

  • @thakorbharat5643
    @thakorbharat5643 8 หลายเดือนก่อน +309

    મેહુલભાઈ ની સાચી વાત છે

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 8 หลายเดือนก่อน +108

    ગૃહ મંત્રી શ્રી પાસે સત્ય હકીકત પહોંચાડવી જોઇએ.

    • @jatingadhiya8007
      @jatingadhiya8007 8 หลายเดือนก่อน

      Khabar જ હોય

    • @prashantparmar7064
      @prashantparmar7064 8 หลายเดือนก่อน +1

      Badha ne badhi khabar 6 bhai.

    • @hnv0
      @hnv0 8 หลายเดือนก่อน

      ગૃહ પ્રધાન અને મુખ્ય મંત્રી અજાણ હોય તેમ માની ના શકાય. જો તેઓ કહેતા હોય કે અમને ખ્યાલ કે ખબર નથી તો તેઓ પણ corrupt police કર્મચારી અને ઓફિસર ની માફક બિન જવાબદાર જનતા નાં સેવક કહેવાય. નોકરી માં બિનજવાબદાર કર્મચારી માટે જે CCS conduct કાયદા અનુસાર પગલાં લેવામાં આવે તે જ પ્રમાણે આમને માટે પણ કાર્યવાહી કરવી જોઇએ. તેનું કારણ એ છે કે જે પ્રમાણે સરકારી કર્મચારી ને તેની સેવા બદલ પગાર મળે છે તે જ પ્રમાણે ગૃહ પ્રધાન કે મુખ્ય મંત્રી કે રાજ્ય નાં પોલીસ વડા ને સરકારી તીજોરી માંથી જ પગાર આપવામાં આવે છે

    • @dup7373
      @dup7373 8 หลายเดือนก่อน +1

      Home minister not capable Bhai....

    • @a.s.6548
      @a.s.6548 8 หลายเดือนก่อน +1

      Home minister ne monthly hafto jay bhai,

  • @infinitytobeyondshow369
    @infinitytobeyondshow369 8 หลายเดือนก่อน +15

    મેહુલભાઈ તમને વિનમ્ર અપીલ છે કે આ બધું સુધારવા માટે તમે અમારા બધાના નેતા તરીકે આવો ❤❤❤

  • @villageculture8369
    @villageculture8369 8 หลายเดือนก่อน +5

    સુપર સર તમે જે કંઈ કરો છો કાયદા મુજબ જ હોય છે 🙏🙏 લુખ્ખા છે ગુજરાત પોલીશ

  • @ComboGujrati
    @ComboGujrati 8 หลายเดือนก่อน +56

    સલામ હિન્દૂસ્તાન ના advocate મેહુલ બોઘરા ને 👍👍👍👍👍👍

  • @SSMB-kr6jm
    @SSMB-kr6jm 8 หลายเดือนก่อน +143

    મેહુલ ભાઈ જોડે કોણ કોણ સે લાઈક કરો ❤❤ મેહુલ ભાઈ 💪

  • @thakorbharat5643
    @thakorbharat5643 8 หลายเดือนก่อน +222

    મેહુલ ભાઈની સાચી વાત છે

  • @mineshdafda1832
    @mineshdafda1832 8 หลายเดือนก่อน +47

    મેહુલ ભાઈ. દલિત સમાજ તમારી સાથે છે. . જય ભારત.જયસવિધાન.જયભીમ.જયસરદાર❤

  • @maheshvasava19769
    @maheshvasava19769 8 หลายเดือนก่อน +9

    મેહુલ સર ભગવાન તમને ખૂબ શક્તિ આપે જેવી અમે ભગવાન ને પ્રાથના કરીએ છે

  • @anilchauhan0540
    @anilchauhan0540 8 หลายเดือนก่อน +25

    બરાબર છે
    મેહુલ ભાઈ ને ફૂલ સપોર્ટ કરજો જે લોકો પ્રશાસન મા સુધારો કરાવવા માંગે છે તે

  • @eknazargujarat
    @eknazargujarat 8 หลายเดือนก่อน +58

    મેહુલ ભાઈ બહુજ સરસ કામ કરો છો.આવા બેશરમો ને હજી પણ ખુલ્લા પાડવા જોઈએ.. પ્રેસ રીપોર્ટર રશીદ સમેજા ભચાઉ કરછ

  • @jayeshbhati4783
    @jayeshbhati4783 8 หลายเดือนก่อน +52

    વાહ મેહુલ બોઘરા વાહ દિલ થી સલામ છે તમને....❤
    #Powar Of Education....

  • @nachaudhary8768
    @nachaudhary8768 8 หลายเดือนก่อน +6

    જય મેહુલ ભાઈ ધન્યવાદ તમારા જેવા

  • @vedp2231
    @vedp2231 8 หลายเดือนก่อน +5

    ખુબ જ સરસ, ભાઈ. સૌ પ્રજાજનો આપની સાથે જ છે. જય હિંદ, જય જય ગરવી ગુજરાત.

  • @akshaybaria9488
    @akshaybaria9488 8 หลายเดือนก่อน +21

    વાહ વાહ ભાઈ પંચમહાલ જિલ્લામાં કલાકાર ગુલાબ બારીયા થી ફુલ સ્પોટ ભાઈ મે બી મેહુલ ભાઈ લુખ્ખા વો ને સીધા કરો

  • @Motherearth99447
    @Motherearth99447 8 หลายเดือนก่อน +51

    ખુબ સરસ .. વાસ્તવિકતા જીવન ની આ જ છે કે જેમને ખોટું નથી કરવું એ કયારેય બહાના અને લાલચ કરતા નથી ...

  • @VijayYadav-ge6dn
    @VijayYadav-ge6dn 8 หลายเดือนก่อน +110

    મેહુલ ભાઇ ની વાત એકદમ સાચી છે. અને સેલુટ છે. આપ ઈમાનદારી ને.

  • @swatipatel9520
    @swatipatel9520 8 หลายเดือนก่อน +4

    100%સાચી વાત....આવા ભાગ્યેજ સમાજ સેવી લોકો મળે સે.જાહેર જનતા ને.સપોર્ટ કરો

  • @Vinujithakor8712
    @Vinujithakor8712 8 หลายเดือนก่อน +1

    Nice.... Advocate Mehulbhai Boghra Aap khub saras Work kar rahya so...
    Nice... & Good Work

  • @thehidden_trader
    @thehidden_trader 8 หลายเดือนก่อน +59

    બરોબર જ છેં દોસ્ત અમારે પણ અમુક પોલીસ વાળા લૂખા જ છેં

  • @ParashbhabhorParashbhabhor
    @ParashbhabhorParashbhabhor 8 หลายเดือนก่อน +88

    મેહુલભાઈ ને સાથે રહો જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉપાડવો જય હિન્દ જય ભારત

  • @ravimiyatra1842
    @ravimiyatra1842 8 หลายเดือนก่อน +119

    મેહુલભાઇ તમે મહૈરબાની કરીને સંસદ સભ્ય ના પદ પર આવો હવે ભારત ને તમારા જેવા રત્નો ની જરૂર છે

    • @qasimnode7678
      @qasimnode7678 8 หลายเดือนก่อน

      ગુજરાત માં આવા 5 સાંસદ શ્રી ની જરૂર છે અપક્ષ માં કોઈ પાર્ટી સાથે નહિ

    • @sorathiyakishan6829
      @sorathiyakishan6829 8 หลายเดือนก่อน

      આન નો હાલે

    • @Psdst
      @Psdst 8 หลายเดือนก่อน

      Hardik Patel jevu thaye

    • @kalpeshgondaliya413
      @kalpeshgondaliya413 8 หลายเดือนก่อน +1

      Bhai mehulbhaine apne nispax rakhva che koi ek sarvsamuh paxna rakhva che ar Jo politics ma jase to koi ek paxna Thai jase

  • @prajapatijigarjigar9628
    @prajapatijigarjigar9628 8 หลายเดือนก่อน +5

    સાચી વાત છે......મેહુલ ભાઈ.... એ લુખ્ખાઓ જ છે..... જે રક્ષક ની જગ્યાએ ભક્ષક બને છે.....૧૦૦૦ સલામ તમને ❤

  • @PukhrajMeerwal
    @PukhrajMeerwal 8 หลายเดือนก่อน +7

    Well done Mehul Bhai keep it up we all are with you🇮🇳🇮🇳

  • @ViralPatel-wq5pc
    @ViralPatel-wq5pc 8 หลายเดือนก่อน +268

    જય આદિવાસી મેહુલ ભાઈ સિંહ છે શિકાર કર છે જ

  • @shortsmaker297
    @shortsmaker297 8 หลายเดือนก่อน +61

    Well done Mehul sir
    Keep it up 💪 !

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp 8 หลายเดือนก่อน +29

    વાહ વકીલ સાહેબ very good

  • @PathanJamil-m3s
    @PathanJamil-m3s 8 หลายเดือนก่อน +1

    Mehulbhai valshad police ACb ma jadpayla6 brast6 tapashkarva vinanti6 sir

  • @bharatsinhsolanki7742
    @bharatsinhsolanki7742 8 หลายเดือนก่อน +1

    😂😂 મહીને કેટલા રૂપિયા મળે છે વિડીયો બનાવીને
    વકીલાત કરતા વધારે મળતા હશે 😂😂

  • @frambaliya1190
    @frambaliya1190 8 หลายเดือนก่อน +179

    મેહુલ ભાઈ તમારી વાત 100&100% સાચી અને હકીતછે નિ સંદેહ સાચીને સાચીજ વાત કરીછે 👍

    • @sanjaynakum2045
      @sanjaynakum2045 8 หลายเดือนก่อน

      સાચાના પુરાવા લાવો...

    • @khuntnikhil2596
      @khuntnikhil2596 8 หลายเดือนก่อน +3

      ​@@sanjaynakum2045 to police sachi che ena purava Lavo ne daru nathi payo to cctv dekhado

    • @vedlove1365
      @vedlove1365 8 หลายเดือนก่อน +1

      પોલીસ પુરાવા માંગે શરમ નથી આવતી, પુરાવા પોલીસે પોતે ગોતવા ના હોય... આટલા બધા હલકા થઈ જશો? ખબર જ છે તમને મને બધાને કોણ ખોટુ સાચુ છે, પોલીસ થઈ ને આવા સવાલ પબ્લિક ને પુછો છો...
      સનાતન વૈદિક ધર્મ મા જ માનો છો કે વિધર્મી છો? જય શ્રી રામ .​@@sanjaynakum2045

    • @anakbhaivaru-co9ms
      @anakbhaivaru-co9ms 8 หลายเดือนก่อน

      ઑઞનનવવવનનઝ

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 8 หลายเดือนก่อน +1

      ​@@khuntnikhil2596😂😂😂

  • @drkeshaav
    @drkeshaav 8 หลายเดือนก่อน +64

    Hats off! You are the kind of lawyer India needs and deserves to set things straight when they go wrong! You are an inspiration to me! You evoke my interest to read law even though I am a doctor!

  • @devrajbhaijamod5645
    @devrajbhaijamod5645 8 หลายเดือนก่อน +20

    સો.સો.સલામ મેહુલ ભાઈ100% સાચી વાત છે

  • @BrijeshParmar-il9qd
    @BrijeshParmar-il9qd 8 หลายเดือนก่อน +2

    सत्य मेव जयते

  • @krishnabhatt608
    @krishnabhatt608 8 หลายเดือนก่อน +2

    I really salute adv mehul sir for this kind of work for normal people no matter what will they will charge you against facts but than too i believe u r brave enough than our government lots of applause to you and your work i wish u live long i really mean this words really appreciate you and ur work.
    #Truthalwaystriumphs

  • @BP-310
    @BP-310 8 หลายเดือนก่อน +50

    Mehul bhai your words used against the specific police officers are justifiable 👏🏽 (lukha- correct) those police officers who beat the hard-working poor. Those officers abused their power and beat innocent people they deserve those words because that's the way they acted. To the police officers- Treat people with respect and like humans and that's how you will get treated. To gain respect you have to give respect treat others how you would like to be treated. Stop abusing your power and think you are above the law.
    Well done Mehul Bhai great work keep it up Jai Hind 🫡

  • @karanzala9115
    @karanzala9115 8 หลายเดือนก่อน +6

    PCR lain to dari piva nikde che

  • @bharatthakor6736
    @bharatthakor6736 8 หลายเดือนก่อน +17

    વા ભાઈ વા ઠાકોર ભરત ભાઈ tervada તરફથી ફૂલ સપોર્ટ ❤

  • @bharatsinhsolanki7742
    @bharatsinhsolanki7742 8 หลายเดือนก่อน +1

    વિડીયો બનાવી મહીને કેટલા રૂપિયા મળે છે? તે જણાવો?

  • @hiralalvalvi
    @hiralalvalvi 8 หลายเดือนก่อน +1

    Hii 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @maulikkumar8342
    @maulikkumar8342 8 หลายเดือนก่อน +31

    Salute to mehul bhai baki biju koi hot to kayare dari Gaya hot pan mehul boghra kabhi darte nahi hai full support mehul bhai ❤

  • @sushilgoswamishorts6175
    @sushilgoswamishorts6175 8 หลายเดือนก่อน +10

    हे परम पिता परमात्मा हमारे भाई मेहुल बोगरा की हमेशा हिम्मत बनाए रखना उनके साथ रहना उनकी मदद करना मैं यही कहना चाहता हूं कि मेरा भाई हमेशा

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv 8 หลายเดือนก่อน +14

    ગલી ગલી મે સોર હે મેહુલભાઈ કા જોર હૈ

  • @PravinjithakorPravinjithak-q8x
    @PravinjithakorPravinjithak-q8x 8 หลายเดือนก่อน +1

    સાહેબ.વિનતકરૂબેહાથજાડીનેમદદકરજા

  • @Slify.in_
    @Slify.in_ 8 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @Bhoot-fq6cf
    @Bhoot-fq6cf 8 หลายเดือนก่อน +13

    में आपको सपोर्ट करता हु मेहुलभाई को . जय हिन्द जय सविधान

  • @desaihitesh471
    @desaihitesh471 8 หลายเดือนก่อน +49

    All gujrat people stand with Mehul Bhai

  • @RutvikSapara-t5j
    @RutvikSapara-t5j 8 หลายเดือนก่อน +22

    સત્ય છે મેહુલ ભાઈ સત્ય

  • @kevalpatel6057
    @kevalpatel6057 8 หลายเดือนก่อน +1

    લુખ્ખા શબ્દ નાનો પડે છે મેહુલ ભાઈ.......💯

  • @ly.vijay__
    @ly.vijay__ 6 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ ટેન્શન ના લો આખું ગુજરાત તમારી સાથે છે ❤

  • @sunilsolanki5144
    @sunilsolanki5144 8 หลายเดือนก่อน +19

    મેહુલભાઈ ખરેખર તમારી એકદમ તમારી વાત સાચી છે આ લુખા સામે તેમે પુરે પુરી કાર્યવાહી કરો જય હિન્દ જય ભારત 🇮🇳🙏

  • @Ketan07464
    @Ketan07464 8 หลายเดือนก่อน +16

    જય હિન્દ જય ભારત મેહુલ સર તમે સામાન્ય જનતા નો અવાજ છો

  • @chawdabharat9973
    @chawdabharat9973 8 หลายเดือนก่อน +15

    વાહ મેહુલભાઈ વાહ સાહેબ અમે તમારી સાથે છીએ.

  • @joypatel1000
    @joypatel1000 8 หลายเดือนก่อน +1

    આજે નહિ તો કાલે બાકી મેહુલ ભાઈ કાલે બધા જાગૃત થશે તમે ચાલુ રાખો ભાઇ એક નબર મેહુલ ભાઇ

  • @Pro_max_gaming-t2
    @Pro_max_gaming-t2 8 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ તમે cm બની જાવ ને તો પસી પોલીસ પણ તમારી હાથ માં આવી જાછે....😅😅

  • @sachistudio5408
    @sachistudio5408 8 หลายเดือนก่อน +16

    100% વાત સાચી હું તમારી સાથે

  • @TruckVlogar_34
    @TruckVlogar_34 8 หลายเดือนก่อน +32

    જય માતાજી મેહુલ ભાઈ

  • @prabhubhagatBARANIYA
    @prabhubhagatBARANIYA 8 หลายเดือนก่อน +14

    મોટા માણસો નાનાં માણસો ને જ હેરાન કરે છે સાહેબ

  • @kamilsaiyad9364
    @kamilsaiyad9364 8 หลายเดือนก่อน +4

    સત્ય મેવ જયતે💪🇮🇳💪🇮🇳💪🇮🇳

  • @RajeshLaheru
    @RajeshLaheru 8 หลายเดือนก่อน +3

    સત્યમ પરમ ધીમહિ .. મેહુલભાઈ ન્યાય ઈચ્છતી તમામ લોકો તમારી સાથે છે.. ભગવાન તમને સત્ય માટે લડવાની પૂર્ણ શક્તિ આપે તેવી પ્રાર્થના

  • @DeniDon-hh7wv
    @DeniDon-hh7wv 8 หลายเดือนก่อน +11

    સ્પોટ મેહૂલ‌ ભાઈ

  • @ravalshatish
    @ravalshatish 8 หลายเดือนก่อน +24

    દરેક સ્થળે શ્રી મેહુલભાઈ ભાઈ ની જરૂર છે

  • @vimbaria5768
    @vimbaria5768 8 หลายเดือนก่อน +18

    મેહુલભાઈ ની વાતસાચીછે વાહ ટાઈગર વાહ જય ઠાકર

  • @Motivationandmystory
    @Motivationandmystory 8 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ મેહુલભાઈ મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે😂😂😂😂

  • @SuperJyotindra
    @SuperJyotindra 8 หลายเดือนก่อน +1

    મેહુલ ભાઈ તમને જોઈ ને અમને પણ હિંમત આવી જાય છે પણ અમને કાયદા નું જ્ઞાન ના હોવાને કારણે અમે કઈ કરી શકતા નથી.

  • @patel7462
    @patel7462 8 หลายเดือนก่อน +6

    સાચી વાત મેહુલભાઈ.... જે લુખ્ખાગીરી કરતા હોય તેને લુખ્ખા જ કહેવાય......

  • @vijayparmar8511
    @vijayparmar8511 8 หลายเดือนก่อน +7

    વાહ મેહુલ્લભાઈ સાહેબ તમારી વાત એકદમ સાચી છે તમને ને મારી સેલ્યુટ છે જયહિન્દ 🇮🇳🇮🇳🌹🌹💐💐🎁

  • @mr10thfail
    @mr10thfail 8 หลายเดือนก่อน +5

    Mane road par khulle aam chappu marelu to police just 324 khali 1 j ipc add kari
    Kemke ae police no maltiyo hato

  • @VasavaGumanVasavaGuman
    @VasavaGumanVasavaGuman 8 หลายเดือนก่อน +1

    મેહૂલ ભાઈ આને કેવાય વકીલાત વ્હા ભાઈ 😅😅

  • @ThakorBaldevbhai-yo1qj
    @ThakorBaldevbhai-yo1qj 8 หลายเดือนก่อน +1

    જય.શ્રીરામ.જય.માતાજી.મેહુલભાઈ🚩🚩🙏

  • @SurajVasava-f7j
    @SurajVasava-f7j 8 หลายเดือนก่อน +9

    AK Number Mehul sir ❤❤❤

  • @sahdevsinhsolanki4141
    @sahdevsinhsolanki4141 8 หลายเดือนก่อน +13

    હા મેહુલભાઈ તમે સાચા છો અને આખો દેશ તમારી સાથે છે

  • @meetdeshani944
    @meetdeshani944 8 หลายเดือนก่อน +9

    You are on Right Track,, Keep doing good work ❤
    All police personnel are not same ... but still becoz of few The image of the good police is damaging badly.

  • @changizkhanpathan5154
    @changizkhanpathan5154 8 หลายเดือนก่อน +4

    પરમાત્મા આપને ખુબ શક્તિ આપે 🙏🏽🙏🏽🙏🏽

  • @tausifpadharshi2195
    @tausifpadharshi2195 8 หลายเดือนก่อน +2

    Vah mehul Bhai Salam che Tamara jeva Sacha Manso ne And Himmat ne

  • @ajayrao3578
    @ajayrao3578 8 หลายเดือนก่อน +21

    વાહ હાવજ વાહ 🙏🙏🙏🙏🙏

  • @ભરવાડહીરાભાઈ
    @ભરવાડહીરાભાઈ 8 หลายเดือนก่อน +11

    મેહુલભાઈ જય ઠાકર

  • @maulikkumar8342
    @maulikkumar8342 8 หลายเดือนก่อน +12

    Gujarat ka king mehul boghra ❤🔥🔥

  • @LootloBazzar
    @LootloBazzar 8 หลายเดือนก่อน +1

    Jay Shree Krushna
    Sache Shri Ram Raj aavi giu che..
    Badha Nayak zordaar che.
    Nana sepai na balidan ni jarur pade to moko aap jo Ane tamaru aa saru kaam krta rahejo.
    Jay Shri Krushna❤🌷

  • @amitchunara3076
    @amitchunara3076 8 หลายเดือนก่อน +1

    Full Support karjo mehul bhai ne Kem ke aa banav tamari sathe pan Thai sake che🙏

  • @priyankpatel6497
    @priyankpatel6497 8 หลายเดือนก่อน +25

    All Support with you Mehulsir❤

  • @gautamrathva7907
    @gautamrathva7907 8 หลายเดือนก่อน +7

    બરોબર છે ભાઈ તમે લોકો ને જાગૃત કરવા માટે ખૂબ ખૂબ આભાર ❤❤

  • @anoop_4787
    @anoop_4787 8 หลายเดือนก่อน +8

    Thank you for making the best use of your education....

  • @mixtalenttadka2918
    @mixtalenttadka2918 7 หลายเดือนก่อน +2

    Mehul bhai the real hero....inke videos dekhke yeh samajh aata hai ki imandaari aur sachai ki raah aasan nahin ...har kadam me chunouti milti hai

  • @nimavatrajan3849
    @nimavatrajan3849 8 หลายเดือนก่อน +1

    Mehulbhai khare khar tamne dhany chhe
    Hi tamne salam kari chhu Sacha Dil thi❤

  • @BalvantThakor-f6t
    @BalvantThakor-f6t 8 หลายเดือนก่อน +7

    વાહ ભાઈ વાહ લાખ લાખ વંદન મેહુલભાઈ

  • @patelhiren4490
    @patelhiren4490 8 หลายเดือนก่อน +23

    Well done Mehul sir
    Keep it up 💪🏻😎

  • @dharmikmpatel1149
    @dharmikmpatel1149 8 หลายเดือนก่อน +27

    well done sir.
    India need citizen like Mehul Boghara in every village and city of this country, otherwise world's biggest democracy won't survive further.
    salute to you men.
    honestly everyday i feel like if citizen of my country won't change, if citizen of India won't learn how raise voice against such a corrupt and unethical police authority, politician and other executive officers we will lose our freedom shortly, we will be slave or colonized once again.
    best wishes and god's blessing are always with you sir. 🙏

  • @LootloBazzar
    @LootloBazzar 8 หลายเดือนก่อน +1

    Bhai tame C.m bano Gujrat na kayda thi palan karawo badha ne

  • @mohammedrafik8275
    @mohammedrafik8275 8 หลายเดือนก่อน +1

    MEHOL.BAHI.TOMKOMERETARFSEDILSEBAHTBAHOT.DUVA.ORSALAM