@@RupalsTastyTreats બેન હું મારા સ્ટુડન્ટ્સ કે બહાર ફેમિલી થી દુર જોબ કરતા રૂમ રાખી ને રહેતા જુના સ્ટુડન્ટ્સ ને કાયમ ,વરસો થી સવારે આખા લોટ નો શીરો, રાબ કે સુખડી નું સેવન કરવાનું કહેતો હોઉં છું... તુરંત 10 મિનિટ માં તૈયાર થઈ જાય,બીજા મોંઘા ingredients ન વાપરે તો ચાલે,બધાને પરવડે... અને હેલ્થ માટે ઉત્તમ... એટલે તમે એનર્જી બાર લખ્યું એ 100 ટકા પરફેક્ટ સાચું છે... અને એના કરતાં તો ઘણું સસ્તું પડે... 🤔પબ્લિક ને ગળે ઉતરવું મુશ્કેલ છે આ.. કેક,બિસ્કીટ,મેંદા ના ફાસ્ટ ફૂડ,ચાયનીઝ, ઇન્સ્ટન્ટ ફૂડ.. 😭😢😵💫🤦
Thank you for sharing your Sukhadi recipe
Thanks a lot Hasmitaji! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗
Thanks i just love sukhdi.yummy
Very nice recipe! And very well said energy bar !
Khub saras
Thanks a lot! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗
Thx. Very nice recepe & useful tips .u.k. 🤗🤗🥳🙏🌹
Delicious recipe, thanks Rupal ben 👌👌❤️
❤❤, thks, for giving tips.
Thanks a lot! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗
Very nice its look delicious ❤🎉
Thanks a lot Anitaji! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗
Rupalben,tamri Recipe Jordar j Hoy Chhe .Hu aarite j Banavani chhu.jyare banavis Tyare fare kahis.Thank you So Much .👌👌👌👍👍👍
Aatli saras comment karva badal aabhaar Riddhiben! Channel sathe jodaya raho..jota raho ane ghare aa recipes banavta raho!😊
energy bar😊✅💯🎯👌🙏
રેસીપી જોવા માટે ધન્યવાદ! તમારી કોમેન્ટ જોઈ ને મને ઘણું પ્રોત્સાહન મળે છે ! આ જ રીતે સપોર્ટ કરતા રહેજો !!😊
@@RupalsTastyTreats બેન હું મારા સ્ટુડન્ટ્સ કે બહાર ફેમિલી થી દુર જોબ કરતા રૂમ રાખી ને રહેતા જુના સ્ટુડન્ટ્સ ને કાયમ ,વરસો થી સવારે આખા લોટ નો શીરો, રાબ કે સુખડી નું સેવન કરવાનું કહેતો હોઉં છું... તુરંત 10 મિનિટ માં તૈયાર થઈ જાય,બીજા મોંઘા ingredients ન વાપરે તો ચાલે,બધાને પરવડે... અને હેલ્થ માટે ઉત્તમ... એટલે તમે એનર્જી બાર લખ્યું એ 100 ટકા પરફેક્ટ સાચું છે... અને એના કરતાં તો ઘણું સસ્તું પડે... 🤔પબ્લિક ને ગળે ઉતરવું મુશ્કેલ છે આ.. કેક,બિસ્કીટ,મેંદા ના ફાસ્ટ ફૂડ,ચાયનીઝ, ઇન્સ્ટન્ટ ફૂડ.. 😭😢😵💫🤦
Khub Sara's postic
Yum. recipe..
Thanks a lot Meeraji! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗
ખુબ જ સરસ રીતે સુખડી બનાવી છે બેન તમે
😋😋😋.
Tag.
For Forever.
Ganesha .
Mata Rani .
Kanha Ji N Angels .
❤❤
રેસીપી જોવા માટે ધન્યવાદ!🤗 ચેનલ સાથે જોડાયેલા રહો, જોતા રહો અને ઘરે આ રેસિપી બનાવતા રહો!
હું પણ આ રીતે જ બનાવું છું સુખડી.
Khub Saras! રેસીપી જોવા માટે ધન્યવાદ Sandhyaben!🤗 ચેનલ સાથે જોડાયેલા રહો, જોતા રહો અને ઘરે આ રેસિપી બનાવતા રહો!
સુખડી પોચી બને તેની રીત ખૂબ ગમી મારાથી ક્યારેક ચવડ થતી હતી હવે આ રીતે બનાવીશ ❤
રેસિપી જોવા, કોમેન્ટ કરવા અને સતત સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર! તમારા જેવા સબ્સ્ક્રાઇબર્સ અમને અમારું બેસ્ટ આપવા માટે ઘણી પ્રેરણા આપે છે! 🤗
As sukhdi ne Ketla divash rakhi sakay ben
Milk ktna lena h, or usko garam kr k dalna ya thanda
Jada lot ne badle ravo ke sooji lai shakay ?
Rupalben, after adding milk also no need to put sukhadi kadai on stove?
Aanandkaari , Amrut Varshini Sukhdi chhe
Ame lot shekay pachhi dudh nakhie Ane 2 min. Pachi gud add karie etle bagdi n Jay.
Milk nakhava thi sukhadi jaldi bagadi nai Jay ?
Dink Gondar add karo
આ કઈ ભાષામાં હતું??!
Ben Marathi piece nathinpadata
To sukhdi ne fari garam karo 1-2 minutes jenathi jo dudh nu moisture vadhi gyu hase to nikdi jase..ane pachhi fari thaari dejo..
Please send me 1 peice