ભાઈ આમાં નયન ભાઈ થોડી ઉતાવળ કરી ગયા અને તેના મામા ને દીકરીને દબાવા નો મોકો મળી ગયો કે જો તારો નયન તને તારા પરિવારને બદનામ કરે છે હવે દીકરી કોની સાથે રહેવું તે વાત પર ફસાણી છે પરિવાર કે પ્રેમી અને હું તો કવ લાંબુ ના કરાઈ બંને ને ઘર બાંધી દેવાઈ બીજા ના વટ ને કારણે કોઈ ની જિંદગી જસે આ વાત વટ પર ગઈ છે
મનસુખભાઇની વાત 1000% સાસી સે જય ભીમ જય સંવિધાન નમોઃ બુદ્ધાય 🙏🙏🙏🙏
❤❤❤❤🎉🎉🎉
આ મનસુખ રાઠોડ પોતાના view અને youtube માંથી પૈસા માટે કરે છે..
પ્રેમ ની વાત હોઇ કે ભૂવાની ભરારી ની મનસુખ ભાઈ ઠયગીયા શવારી કોઈપર હોઈ થયજાય પણી પાણી હો❤જય ભીમ જય સવિધાન❤
જય ભીમ મનસુખભાઈ તમે બહુ સારું કામ કરશો તમને ખૂબ ખૂબ ધન્યવાદ
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ મનસુખ ભાઇ તમારી મહેનત ને બીલકુલ નિસ્વાર્થ
મહેનત આવી કોઈ ન કરે
મનસુખભાઇ આ વિડિઓ નો ત્રીજો પાર્ટ આવવો જોય હો .આના લગન નું નક્કી થઈ ગયું એવો વીડિયો આવવો જ જોય.waiting for part 3.
થઈ જાસે ભાઈ દુવા કરસુ
K5 RG 4 😮 oo
😢
❤à
@@ManishPatel-zi1bf
જય ભીમ મનસુખભાઇ
આ બન્ને ના લગ્ન 💒 ની કંકોત્રી અમને આપજો
વાહ મનસુખભાઇ તમારુ લવગુરુ તરીકે નું સ્વરુપ અમને ખૂબ ગમ્યું.
મનસુખભાઈ દલિત ની વાત ન થાય
મામા કૉકનૅ મારશૅ સુલ કાઢશૅ😂😂
વાહ.....
મનસુખભાઈ રાઠોડ તમારી જે વાત સમજાવાની કોશિશ ને લાખ લાખ વંદન જય ભીમ નમો બુધાય
વા મનસુખભાઇ વા ઐ
કલાકાર મનસુખ ભાઈ છે ગમે એવો ગરમ હો નરમ થય જાય
Va મનસુખભાઇ પ્રેમ માટે આજે પેલી વાર વિડીઓ ડિલીટ કરવાનું વશન આપ્યું ભાઈ ધન્ય સે તમને
ભાઈ આમાં નયન ભાઈ થોડી ઉતાવળ કરી ગયા અને તેના મામા ને દીકરીને દબાવા નો મોકો મળી ગયો કે જો તારો નયન તને તારા પરિવારને બદનામ કરે છે
હવે દીકરી કોની સાથે રહેવું તે વાત પર ફસાણી છે પરિવાર કે પ્રેમી
અને હું તો કવ લાંબુ ના કરાઈ બંને ને ઘર બાંધી દેવાઈ
બીજા ના વટ ને કારણે કોઈ ની જિંદગી જસે
આ વાત વટ પર ગઈ છે
હજુ ભાગ-3 વાવશે કોણ કોણ જોવા માગે છે
😂😂😂😂😂
Sari salche mansukhbhaijay bhim
વાહ.મનસુકભાઈ ધન્યવાદ તમને જય ભીમ નમો બુદ્ધાય 💙🤍
મનસુખભાઇ આમા નયનભાઇ સાચા છે મનસુખભાઇ તમે એક નયનભાઇ ના બાપ બનીને એના સાથમા રેજો અમે તમને ખૂબ ખૂબ સાથ આપછુ
વાહ મનસુખભાઇ હવે તમે સાચા કાર્યકર છો
Lakh lakh dhanyawad very good mansukhbhai 💯 vat sachi
કેવું પડે હો મનસુખ ભાઈ તમારી જ્ઞાન અને જે સમજવાની રીત ને સત સત નમન છે
સાચે બેઉ શીખવા જેવી વાતો કરી છે જાહેર જીવન ની
જય હો મનસુખ બાપા ની
હે ભગવાન હે ઈશ્ર્વર શું જમાનો આવયો છે
મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેતો તમને જોયા તમારા મામા ને ઘેર
આવી કહાની છે
પાર્ટ 3 મુકો મનસુખભાઈ
વાહ મનસુખભાઈ વાહ
Jay bhim mansukh Bhai tme Great svo
વાહ.મનસુખ. ભાઈ
બેય.નો.સુખદ.અત.આવે
એનો.વિડીયો.મુકજો
ધન્ય છે.તમારી જનેતા
જય.સીયારામ
હા વિચાર ધારા નો ભંડાર પ્રેમી માટે સારું લાગ્યું ❤
જય ભીમ જયસંવીધાન 💙💙💙💙
મનસુખ ભાઈ ધનેયે છે તમને ❤
ધન્યવાદ છે તમને મનસુખભાઈ તમને
ખુબ સારું કામ કરો છો
હા મોજ હા
Mansukh bhai vat sari se
છોકરી ને બીજા સાથે પ્રેમ થઈ ગયો હોઈ.....એ પણ....( ટુરૂ )...પ્રેમ હો..
વાહ મનસુખભાઇ તમે સાચા પ્રેમની kadar કરી હો ભાઈ
મનસુખભાઈ ખૂબ ખૂબ અભિનંદન
વાહા જય દ્વારકાધીશ 🙏🙏
જય ભીમ મનસુખ ભાઈ
ધન્ય છે મનસુખ ભાઈ ને જય ભીમ જય સંવિધાન
Jay. Bhim❤
આ બંને નું શું થાશે હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ
બેયના લગ્નન કરાવી દોયો મામ જય ભીમ મનસૂખભાઈ 💙💙💙💙
Wahh mansuhk kaka waah su vat kari superb 👌👌👌
❤
મનસુખ ભાઈ તમે ભારી મહેનત કરી હો
મનસુખભાઈ,નું,કામં,સુપર,સે❤❤❤
Jay mansukh bhai ni meldi ni
વાહ મનુખભાઈ મઝા આવી ગઈ
છોકરીઓ નો આ જ વાંધો છે મઝા આવતી બંધ થયા એટ્લે પ્રેમ પૂરો થઈ જાય છે પછી કોઈ પણ જાત કે કોઇ પણ હોઈ સાચો પ્રેમ કોઈ કરતું નથી ખાલી મઝા માટે પ્રેમ છે હવે
Jay bhim bhai
હા મારો ભાઈ હા મનસુખભાઈ
❤જય.ભીમ❤જય.હો.મનસુખભાઈ.રાઠોડ.❤
દિલથી સેલ્યુટ મનસુખભાઈ❤❤❤❤❤❤❤❤❤💯💯💯✔️✔️✔️✔️💯💯💯✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
Jay bhim 🎉
Daksha Ben 1
જય 💙ભીમ
જય સંવિધાન💙
મનસુખભાઈ ❤❤❤
Vah
Mansukhabhai
વાહ મનસુખભાઈ વાહ હું તમારી વાત છે મજા આવે
મનસુખભાઈ નું વાત સાચી છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤વા
Mansukh Bhai 3 bhag mukjo
સાચી વાત છે ભાઈ ❤
મનસુખભાઈ સરસ
❤Jay bhim Namo bhudhay🎉
Vah saras mansuk bhai
જય ભીમ ❤❤❤❤❤
ભાયરે કરી મનસુખભાઇ જય ભીમ નામોબુદ્ધાય
જય ભીમ જય ગુરુદેવ
જય ભિમ સાહેબ
Ravdi rathod Love Guru❤❤❤
Very well done
Lage Che chokari ni echa nathi
જય ભીમ મનસુખ ભાઈ રાઠોડ
Jai Ho Jai Ho ❤
જયગુરૂદેવ જય ઉગમેશ્વર દેવ
❤😊😮
જયગિરનારી
Jay bhim mansukh bhai❤❤❤❤
જય ભીમ નામોઃ બુદ્ધાય
Jay Bheem mansukhbhai
બાપા સીતારામ👏... મનસુખભાઈ❤
મનસુખભાઈ. ભાગ.૩ સારો સંભળાવ જો.
આ ના મામા નુ મોત પણ નઇ સારુ થાય નયનભાઇ ના નિહાકા લાગછે ખૂબ ખૂબ 😢
વાહ ભાઈ વાહ મનસુખ ભાઈ જોરદાર સલાહ આપી ભાઈ
જય ભીમ નમઃ બુઘા
જય ભીમ જય સંવિધાન નંમો બુદ્ધાય મનસુખ ભાઈ
Jay bhim ❤❤ mansukh bhai. ❤ Painter babariya
જય ભીમ 🎉🎉❤❤❤
જબરદસ્તી થી કોઇનો પ્રેમ મેળવવામાં મજા નથી આ પ્રેમ એક તરફી છે ❤
👌🙏
જયભીમ મનસુખભાઈ સરસ
Mansukhbhai
Dhanyvad
,જય ભીમ રાઠોડ સાહેબ. સરસ કામ કર્યું છે
Jay bhim mansukhbhai painter parmar
જય ભીમ મનસુખભાઈ
Selyut manshukhbhai jay bhim
મનસુખભાઈ ત્રીજો વિડીયો સમાધાન નો આવવો જોઈએ
Aama mashuk bhai moma Fina aavega
❤wah mansukh bhai wah❤jay ho ❤❤❤❤❤