ઉપલા દાતાર જુનાગઢ || જાણો સંપૂર્ણ ઈતિહાસ ||Rudrax Foundation Vlogs || Maulik & Satish

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • ઉપલા દાતાર જુનાગઢ || જાણો સંપૂર્ણ ઈતિહાસ ||Rudrax Foundation Vlogs || Maulik & Satish
    #rudraxfoundation #junagadhtourism #upaladatar #datarhill #hills #jungle #junaidjamshed #junagadhmandir
    જમિયલ શાહ દાતારના નામથી ઓળખાતા સંત અહી બિરાજમાન થયા હતા. સંત જમીયલ શાહ ઈરાનના તૂસ શહેરના વતની હતા. પોતાના ગુરુના આદેશથી તેઓ રા’માંડલિકના સમયમાં ઇ.સ.1470ની આસપાસ જુનાગઢ આવ્યા હતા. તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા. તેઓ હિન્દુ અને મુસ્લિમને સમાન ગણતાં. આજે પણ તેમના ચિલ્લાને બંને કોમના લોકો આદર આપે છે. બંને કોમના લોકો અહીં દર્શનાર્થે આવે છે. જૂનાગઢનાં નવાબ પણ આ જગ્યા માટે ખૂબજ આસ્થા ધરાવતા હતા.
    આ જગ્યા પર બિરાજમાન મહંતોનો ઉજળો ઈતિહાસ રહ્યો છે. અહીં બિરાજમાન સંતો આસન સિધ્ધ મહંતો કહેવાય છે. એક વખત આસન પર બિરાજ્યા બાદ સંતો તેમની અંતિમ ઘડી સુધી આ જગ્યા છોડીને જતા નથી અને આ પર્વતની નીચે પણ ઉતર્યા નથી. વર્ષો સુધી આ જગ્યા પર રહીને જ દાતાર બાપુની સેવાપૂજા કરે છે.

ความคิดเห็น • 9