Jagani Maya Jhuthi Re Manva - Hari Bharwad | Superhit Gujarati Bhajan | જગની માયા જુઠી રે મનવા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 176

  • @mitesh98258
    @mitesh98258 ปีที่แล้ว +87

    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    માન કહ્યું તું મારુ રે
    માન કહ્યું તું મારુ રે
    પલ માં જવું ઉડી રે મનવા
    પલ માં જવું ઉડી રે મનવા
    માન કહ્યું તું મારુ રે
    માન કહ્યું તું મારુ રે
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    યૌવન જાશે વૃદ્ધ થવાશે
    યૌવન જાશે વૃદ્ધ થવાશે
    કરમાઈ જાશે કાયા રે
    કરમાઈ જાશે કાયા રે
    તો શાને દુઃખ પડવા લાગ્યું
    તો શાને દુઃખ પડવા લાગ્યું
    જાયા માંગે માયા રે
    જાયા માંગે માયા રે
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    પાળી પોછી મોટા કીધા
    પાળી પોછી મોટા કીધા
    પુત્ર ને પરણાવ્યા રે
    પુત્ર ને પરણાવ્યા રે
    પ્રભુ ને વિચારી બેઠ્યો
    પ્રભુ ને વિચારી બેઠ્યો
    અંતે જમડા આવ્યા રે
    અંતે જમડા આવ્યા રે
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    કરોડપતિ ની કાયા નીચે
    કરોડપતિ ની કાયા નીચે
    તાપ કદી જો આવે રે
    તાપ કદી જો આવે રે
    સોનુ રૂપું સુ કરવાનું
    સોનુ રૂપું સુ કરવાનું
    અન્ન જળ ના ભાવે રે
    અન્ન જળ ના ભાવે રે
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    નાશવંત માયા માં મોયો
    નાશવંત માયા માં મોયો
    અવિનાશી ને ભુલ્યો રે
    અવિનાશી ને ભુલ્યો રે
    કાળ નગારા કળ કળ વાગે
    કાળ નગારા કળ કળ વાગે
    ફોગટ શાને ફૂલ્યો રે
    ફોગટ શાને ફૂલ્યો રે
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    માન કહ્યું તું મારુ રે
    માન કહ્યું તું મારુ રે
    પલ માં જવું ઉડી રે મનવા
    પલ માં જવું ઉડી રે મનવા
    માન કહ્યું તું મારુ રે
    માન કહ્યું તું મારુ રે
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા
    જગની માયા જૂઠી રે મનવા

  • @pankajpatel2696
    @pankajpatel2696 ปีที่แล้ว +32

    Jay shree Krishna,, super Bhajan ❤

  • @SpTechnicalBro
    @SpTechnicalBro 6 หลายเดือนก่อน +126

    ૨૦૨૪ માં કોણ સાંભળે છે??

  • @tarunparmar5124
    @tarunparmar5124 วันที่ผ่านมา +1

    હુ 2૦2૫ માં સાંભળું છું

  • @thakorsunil7890
    @thakorsunil7890 ปีที่แล้ว +11

    જોરદાર અવાજ સે હરી ભાઇ તમારો

  • @नानुलालबुनकर-फ8ब
    @नानुलालबुनकर-फ8ब ปีที่แล้ว +15

    आपकी मधुर स्वर से गाया भजन बहुत बहुत धन्यवाद 🙏👍

  • @BharatThakor-vo8iv
    @BharatThakor-vo8iv ปีที่แล้ว +26

    વાહ હરી ભરવાડ વાહ તમારા કંઠની તો વાત તો અલગ છે જય શ્રી રામ 🙏🚩

  • @Vinodcparmar
    @Vinodcparmar 5 หลายเดือนก่อน +4

    ખુબ ખુબ અભિનંદન આપ્યા ખુબ, સરસસરસ 📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

  • @alpeshdhoka420
    @alpeshdhoka420 2 ปีที่แล้ว +13

    Firs comment bro

  • @RamjiParmar-ph3qe
    @RamjiParmar-ph3qe ปีที่แล้ว +7

    જગની. માયા. જુઠી. રેમાયા🚩🚩🚩🚩

  • @SolankiKaylash-o9x
    @SolankiKaylash-o9x ปีที่แล้ว +14

    જય માયા જુઠી રે મનવા🙏🏾🙏🏾🥰🥰

  • @sagarsovsiya8095
    @sagarsovsiya8095 ปีที่แล้ว +11

    ભાઈ‌ભાઈ..સૂ.ભજન.ગાયુ.સે..હરી.ભાઈ.ભરવાડ..😊😊😘😘🥰🥰😍😍😍😘😘😘

  • @NinjX__2000
    @NinjX__2000 ปีที่แล้ว +10

    जय श्री राधे कृष्णा

  • @kishorbhaibharvadi827
    @kishorbhaibharvadi827 ปีที่แล้ว +11

    જય માતાજી

  • @amitgondaliya8352
    @amitgondaliya8352 ปีที่แล้ว +11

    jay murlidhar🙏🙏🙏🙏🙏

  • @dahyarohit6246
    @dahyarohit6246 2 ปีที่แล้ว +35

    ખૂબ સરસ.. જય શ્રી કૃષ્ણ.. 🙏

  • @RugnathMacwana
    @RugnathMacwana ปีที่แล้ว +10

    सुपर हो

  • @hasmukhabhaipatel1942
    @hasmukhabhaipatel1942 ปีที่แล้ว +14

    વાહ ગીતાબેન મીઠા સ્વર મા મધુર આરતી ગાઈ છે ,જય શ્રીકૃષ્ણ

  • @sanjayzala9780
    @sanjayzala9780 2 ปีที่แล้ว +9

    🙏

  • @RushitaRibadiya-q7y
    @RushitaRibadiya-q7y 25 วันที่ผ่านมา

    જય માતાજી ❤❤❤

  • @NDBary
    @NDBary ปีที่แล้ว +7

    He hari hari🎉

  • @timlivideokkofficial8276
    @timlivideokkofficial8276 ปีที่แล้ว +11

    Jay mata ji

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 ปีที่แล้ว +14

    Jay swaminarayan ❤

    • @RahulMadi-bb4mt
      @RahulMadi-bb4mt ปีที่แล้ว

      RhnulMali

    • @RahulMadi-bb4mt
      @RahulMadi-bb4mt ปีที่แล้ว

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BhilAjitkumar-j8u
    @BhilAjitkumar-j8u ปีที่แล้ว +7

    ❤❤❤❤❤

  • @vasavaashvinbhai4033
    @vasavaashvinbhai4033 ปีที่แล้ว +11

    🙏🙏🙏 jay jay ho 🙏🙏🙏

  • @choudhuryvivek2523
    @choudhuryvivek2523 2 ปีที่แล้ว +16

    👌👌👌👌

  • @BhupatbhaiChauhan-pe5vc
    @BhupatbhaiChauhan-pe5vc ปีที่แล้ว +6

    વાહ.હરી.ભરવાડ.વાહ.જય.માતાજી.❤❤❤

  • @BhumiMeriya-r5v
    @BhumiMeriya-r5v ปีที่แล้ว +16

    વાહ😊🥰😊🥰😊🥰😊🤩

  • @Nareshthakor549
    @Nareshthakor549 ปีที่แล้ว +2

    Vah su avaj che bhai taro

  • @Vinodcparmar
    @Vinodcparmar 5 หลายเดือนก่อน +2

    તમે. સમજો. એ. મહત્વનુ.

  • @AkshayChunara-so4iw
    @AkshayChunara-so4iw หลายเดือนก่อน +1

    ❤❤❤❤ Nice good 👌😊

  • @ajaysolankiofficial8175
    @ajaysolankiofficial8175 3 หลายเดือนก่อน +4

    કોન 2024 માં આવો ભજનો સંભાડી સાંતી નો આનંદ લેછે.

  • @dashrathfuletra8932
    @dashrathfuletra8932 8 หลายเดือนก่อน +3

    જય શ્રીકૃષ્ણ

  • @Laljizapda-mj3pn
    @Laljizapda-mj3pn ปีที่แล้ว +4

    🙏🙏

  • @ratadiyarohit7472
    @ratadiyarohit7472 5 หลายเดือนก่อน +2

    Hari bharvad super voice❤❤

  • @vlogerkrish1995
    @vlogerkrish1995 2 ปีที่แล้ว +10

    👏👏

  • @PrakashLakhman-rr8mo
    @PrakashLakhman-rr8mo 2 หลายเดือนก่อน +2

    Haribhrvad🙏

  • @thakorsunil7890
    @thakorsunil7890 ปีที่แล้ว +5

    આજ સુધી આવો અવાજ કોઈનો નહિ

  • @joshibharatbhai1157
    @joshibharatbhai1157 5 หลายเดือนก่อน +1

    જોરદાર હો ❤

  • @KavitaMeena-o9m
    @KavitaMeena-o9m 3 หลายเดือนก่อน +1

    Radhe radhe 🙏🙏🙏🙏🙏

  • @નિલેશભાઈમેર
    @નિલેશભાઈમેર 6 หลายเดือนก่อน +1

    જય ઠાકર જય ઠાકર હરિ ભરવાડ❤ વાહ વાહ બહુ સુંદર

  • @zaladharmendra1528
    @zaladharmendra1528 3 หลายเดือนก่อน +1

    Nice bhajn❤❤❤

  • @MohitMakwana-rg9pn
    @MohitMakwana-rg9pn 7 หลายเดือนก่อน +3

    રાધે રાધે

  • @jatinmarvadi2011
    @jatinmarvadi2011 2 ปีที่แล้ว +12

    Jay shri krishna

    • @kishorbhaibharvadi827
      @kishorbhaibharvadi827 ปีที่แล้ว +1

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🥰🙏🏻❤

  • @thakornaresh7796
    @thakornaresh7796 2 ปีที่แล้ว +11

    સૂપર.સોનગ

  • @Sanjay-pc2hu
    @Sanjay-pc2hu 6 หลายเดือนก่อน +1

    Vah su surilo kanth che bhai,🙏🌄

  • @Karashan.Thakor939
    @Karashan.Thakor939 ปีที่แล้ว +8

    7/11/2023 🙏🙏

  • @vivekchavda6425
    @vivekchavda6425 ปีที่แล้ว +6

    Jay shree krishna no

  • @HiteshVadera-z8e
    @HiteshVadera-z8e 22 วันที่ผ่านมา

    हरी भाई तमारा माटे राम बेठो से

  • @desaiamitamitdesai1067
    @desaiamitamitdesai1067 ปีที่แล้ว +11

    Goldan voice very very good 👍👌👍👌👍👌

  • @vaghelapravin-k3g
    @vaghelapravin-k3g 5 หลายเดือนก่อน +1

    👌👌

  • @KaranDodiya-d3w
    @KaranDodiya-d3w หลายเดือนก่อน

    જોરદાર ભજન

  • @zalakishan4437
    @zalakishan4437 2 ปีที่แล้ว +11

    Mast super

  • @vikramkalmi524
    @vikramkalmi524 ปีที่แล้ว +11

    Jay jay

  • @Darbar_arvindsinh_aghar_9115
    @Darbar_arvindsinh_aghar_9115 ปีที่แล้ว +3

    🥰❤❤👍👍❤❤🥰

  • @વિણાપટેલ
    @વિણાપટેલ 2 ปีที่แล้ว +84

    વાહ સુંદર ભજન ગાવ છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @gaureepatel7281
    @gaureepatel7281 วันที่ผ่านมา

    આખું સાબરકાંઠા

  • @Hetalધાંગધ્રા
    @Hetalધાંગધ્રા หลายเดือนก่อน

    ❤❤❤🎉🎉🎉🎉yahbhaibhai😊😊❤❤🎉🎉🎉

  • @ajayparmar-gn1hv
    @ajayparmar-gn1hv 9 หลายเดือนก่อน

    👍👍supar ભજન 🙏🏼

  • @BaraiyaPritesh-k5u
    @BaraiyaPritesh-k5u หลายเดือนก่อน

    ❤❤❤ always

  • @sedhabhai1360
    @sedhabhai1360 4 หลายเดือนก่อน

    સુપર હીટ છે હો 💕💕💯

  • @balemulasrinivasreddy8692
    @balemulasrinivasreddy8692 2 ปีที่แล้ว +10

    Old..super

  • @sandreshbambhaniya9002
    @sandreshbambhaniya9002 ปีที่แล้ว +6

    Hiii

  • @VijaySolnaki-v2w
    @VijaySolnaki-v2w 18 วันที่ผ่านมา

    Jaymatji

  • @prashantpatel-sd9in
    @prashantpatel-sd9in 2 หลายเดือนก่อน

    Super

  • @VasavaRanjanaben-e3s
    @VasavaRanjanaben-e3s 2 หลายเดือนก่อน

    2024 મા કોણ કારણે છે.

  • @vishalrabari1964
    @vishalrabari1964 2 หลายเดือนก่อน

    Vah🎉

  • @Omegle.02
    @Omegle.02 9 หลายเดือนก่อน

    Jay shree krishna ❤

  • @chetansoni5864
    @chetansoni5864 5 หลายเดือนก่อน

    Very good Haribhai

  • @chetansoni5864
    @chetansoni5864 5 หลายเดือนก่อน

    Appu is also always good 👍

  • @parmarbhupendra2787
    @parmarbhupendra2787 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ❤

  • @AsvinPadhiyar-m7s
    @AsvinPadhiyar-m7s 7 หลายเดือนก่อน

    Jayseerram👏❤🌹👍

  • @djannumalivad
    @djannumalivad 5 หลายเดือนก่อน

    હા ભાઈ બવજ મીસ કરીયે છે તને ભાઈ😢😢😢

  • @bharatbhaisoni9128
    @bharatbhaisoni9128 10 หลายเดือนก่อน

    સુપર હીટ

  • @NenuParnaliya-ob7gh
    @NenuParnaliya-ob7gh 6 หลายเดือนก่อน

    જગની મારા 🙏

  • @kishoresoni3235
    @kishoresoni3235 4 หลายเดือนก่อน

    बहुत ही अच्छा है

  • @darbar__lalsinh__500__patan__
    @darbar__lalsinh__500__patan__ ปีที่แล้ว +1

    Very nice song ✌️👌❤

  • @akshayChunara-x3j
    @akshayChunara-x3j 3 หลายเดือนก่อน

    🙏🙌🙏👍

  • @GJ.Anand23
    @GJ.Anand23 8 หลายเดือนก่อน

    2024 listing ❤🎉

  • @HiteshVadera-z8e
    @HiteshVadera-z8e 22 วันที่ผ่านมา

    आवो मारा राम मास्टर राणा हितेश पण तमारा भजन साभणु सु

  • @BharatThakor-vo8iv
    @BharatThakor-vo8iv ปีที่แล้ว +3

    17 /12 /2023

  • @NitinBaria-e8n
    @NitinBaria-e8n 4 หลายเดือนก่อน

    મેં શામળુ. છુ,‌
    2024

  • @gheluchasiya1855
    @gheluchasiya1855 8 หลายเดือนก่อน

    Jai dwarka dhish hari hri

  • @solankimahesh8065
    @solankimahesh8065 ปีที่แล้ว +5

    My name is a very happy r reader r of my name is the same my name in this

  • @RajashikotarJaymaashikotarnews
    @RajashikotarJaymaashikotarnews 6 หลายเดือนก่อน

  • @thakormahesh61
    @thakormahesh61 ปีที่แล้ว +6

    9p

  • @GoluSalat-t6i
    @GoluSalat-t6i 3 หลายเดือนก่อน

    ❤❤❤😢😢❤❤😊😊

  • @NenuParnaliya-ob7gh
    @NenuParnaliya-ob7gh 6 หลายเดือนก่อน

    🙏🙏🙏😭😭

  • @rakeshdatt9084
    @rakeshdatt9084 ปีที่แล้ว +4

    😢😢😢😢

  • @marthachaudhari8167
    @marthachaudhari8167 9 หลายเดือนก่อน

    Very nice yaar

  • @babudamor4007
    @babudamor4007 หลายเดือนก่อน

    Ha

  • @Myindiaofficial99
    @Myindiaofficial99 7 หลายเดือนก่อน

    Hari bharwad na amuk Bhajan jivan ma utari levu gadu kaam lagse

  • @ArvindRajput-s1e
    @ArvindRajput-s1e 3 หลายเดือนก่อน

    4:45

  • @ThakorRaj-z5t
    @ThakorRaj-z5t 11 หลายเดือนก่อน +1

    𝙹𝚊𝚢 𝚖𝚊𝚝𝚊𝚓𝚒

  • @PareshPrajapati-w7b
    @PareshPrajapati-w7b 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RakeshbhaiBhuriya-c5e
    @RakeshbhaiBhuriya-c5e 3 หลายเดือนก่อน

    Rakesh bhai Bhuriya

  • @PareshPrajapati-w7b
    @PareshPrajapati-w7b 11 หลายเดือนก่อน

    મસતન

  • @RajeshKoli-zw4tk
    @RajeshKoli-zw4tk 6 หลายเดือนก่อน

    6.2024 kon kon sham bhde che

  • @ushmanbhaihanifbhai4062
    @ushmanbhaihanifbhai4062 2 ปีที่แล้ว +10

    Oldbest

  • @ThakorRajeshji-c3d
    @ThakorRajeshji-c3d 2 หลายเดือนก่อน +1

    2024