ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Hari Bharwad | Paap Taru Prakash Jadeja | Hari No Marag Part 4 | Jesal Toral Bhajan | Audio JUKEBOX

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ส.ค. 2024
  • Presenting : Hari Bharwad Gujarati Bhajan - Hari No Marag Part 4 - Jesal Toral Bhajan
    ♫ 00:00 ► Bhakti Re Karvi Tene
    ♫ 08:41 ► Jesal Karile Vichar
    ♫ 19:31 ► Meru To Dage Pan
    ♫ 28:48 ► Pap Taru Parkash
    ♫ 37:20 ► Shilvant Sadhune
    ♫ 44:30 ► Taro Re Sayabo
    ♫ 54:18 ► Vachan Vivekine
    Album : Hari No Marag Part 4
    Singer : Hari Bharwad
    Music : Appu
    Lyrics : Ramesh patel
    Label : Ekta Sound
    SUBSCRIBE US for MORE UPDATES
    th-cam.com/users/subscription_c...

ความคิดเห็น • 858

  • @maheshrajgor..
    @maheshrajgor.. 10 หลายเดือนก่อน +19

    હેજી જેસલ કરી લે વિચાર
    માથે જમનો છે માર
    સપના જેવો છે સંસાર
    તોળી રાણી કરે રે પોકાર
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    અનુભવી આવ્યો છે અવતાર
    માથે સદગુરુનો આધાર
    જાવું મારે ધણી દરબાર
    બેડલી ઉતારી ભવ પાર
    ગુરુના ગુણનો નહિ પાર
    મુક્તિ ખાંડા કેરી ધાર
    નુગરા શું જાણે રે સંસાર
    એનો એળે ગ્યો રે અવતાર
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    ગુરુ ની ગતી ગુરુ ને પાસ
    જેવી કસ્તુરી માં વ્હાલ
    ધણી તારા નામ નો વિશ્વાસ
    દીનો નાથ પુરે સૌની આસ
    હે નિત્ય ઉઠી નહાવા ને જાય
    કોયલા ઉજળા ના થાય
    ગુણી આનો પેટડો જો થાઇ
    ઇ બાપ કેને કેવા જાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    દીધા મેથી કરવા ને જાય
    ઈતો અધુર્યા કહેવાય
    કુડીયા કુવે પડવાને જાય
    મુરખ મુલિયો કુમાર
    એક વિનતિ તેડા થઇ
    ઇતો અધુર્યા કહેવાય
    કાયા નૂર ના વર્તાય
    એના કલ્યાણ કેમ કરી થાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હે સીપ સમંદર માં થાય
    એની ધન્ય રે કમાય
    સ્વાતિના મેહુલા વરસાય
    ત્યાં તો હાચાં મોતીડાં બંધાઈ
    હે હીરલા એરણમાં ઓરાય
    માથે ઘણ કેરા ઘા
    ફૂટે ઇ તો ફટકિયા કેવાય
    ખરાની ખરે ખબર્યું થાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હે ચાંદા સૂરજનો પ્રકાશ
    નવલખ તારા એની પાસ
    પવન પાણી ને પ્રકાશ
    સૌ લોક કરે એની આશ ,
    સંત વિરલા ત્યાં થાય
    હીરલા માણેક ત્યાં પુરાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

  • @daksabenpateldaksaben
    @daksabenpateldaksaben ปีที่แล้ว +5

    Ram...Ram....Ram...Ram...Ram.......

  • @parmarsiddharth1206
    @parmarsiddharth1206 3 ปีที่แล้ว +9

    Jay Hari

  • @PrakashDewasi0172
    @PrakashDewasi0172 10 วันที่ผ่านมา

    बहुत ही सुंदर भजन है🙏🙏

  • @dodiyaajay7694
    @dodiyaajay7694 5 ปีที่แล้ว +4

    सुपरहिट

  • @mavjibhairathod2893
    @mavjibhairathod2893 2 ปีที่แล้ว +7

    હરે હરે

  • @user-ht9sf6qk4j
    @user-ht9sf6qk4j 3 ปีที่แล้ว +8

    સુપર વારશો

  • @vasavajagdish6759
    @vasavajagdish6759 ปีที่แล้ว +3

    Dil se Dil Tak ❤️😌💯

  • @funnyjokes8958
    @funnyjokes8958 2 ปีที่แล้ว +2

    Om
    Om
    Om
    Om
    Om
    Om
    Om
    Om
    Om
    Om

  • @patelamisha573
    @patelamisha573 5 ปีที่แล้ว +3

    Msttt bhajann.

  • @bavaliyaranjit594
    @bavaliyaranjit594 5 ปีที่แล้ว +4

    Good bajan

  • @metabhaimavi8942
    @metabhaimavi8942 3 ปีที่แล้ว +3

    Supar

  • @dineshrathod4334
    @dineshrathod4334 3 ปีที่แล้ว +10

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @PanchabhaimaldhariCHOUHAN
    @PanchabhaimaldhariCHOUHAN 6 ปีที่แล้ว +6

    Jay ho chntvani

  • @katarasadulchhara7851
    @katarasadulchhara7851 5 ปีที่แล้ว +2

    Hari bharvad ni moj

  • @maganbhaivankar8259
    @maganbhaivankar8259 6 ปีที่แล้ว +4

    Vah bhai vah jai prabhu ji

  • @kishanvahodiya6618
    @kishanvahodiya6618 4 ปีที่แล้ว +2

    સુપર

  • @r.o.bharvadr.o.bharvad9453
    @r.o.bharvadr.o.bharvad9453 5 ปีที่แล้ว +4

    vah hari

  • @momayokoli4664
    @momayokoli4664 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏👌👌

  • @sandipbharvadjunjaboy9979
    @sandipbharvadjunjaboy9979 5 ปีที่แล้ว +6

    Ha Hari no marg
    Super bhajan
    Jay thakar

  • @bharatbhoi2211
    @bharatbhoi2211 5 ปีที่แล้ว +3

    Niec bhajan

  • @thakormanu7232
    @thakormanu7232 ปีที่แล้ว +1

    Hari Om

  • @kavitabariya5525
    @kavitabariya5525 3 ปีที่แล้ว +5

    Super...veera...🙏🙏🙏🙏

  • @chauhanajitsinh662
    @chauhanajitsinh662 5 ปีที่แล้ว +2

    Supar bhajan

  • @nareshdutt9366
    @nareshdutt9366 4 ปีที่แล้ว +2

    નાઇસ

  • @TERZO_GAMER_1998
    @TERZO_GAMER_1998 2 ปีที่แล้ว +6

    Bachpan Ni Yad AVI gayi super bro

  • @paylparmarpaylparmar7291
    @paylparmarpaylparmar7291 4 ปีที่แล้ว +4

    જય માતાજી

  • @becharkhodacha7334
    @becharkhodacha7334 2 ปีที่แล้ว +2

    Shupar 👍👍

  • @army_gaming_01
    @army_gaming_01 4 ปีที่แล้ว +4

    Super bro

  • @dharmendravanzara9972
    @dharmendravanzara9972 3 ปีที่แล้ว +2

    Nice

  • @nagjibhaispatel7666
    @nagjibhaispatel7666 5 ปีที่แล้ว +4

    Very nice

  • @bharvadnitin7817
    @bharvadnitin7817 6 ปีที่แล้ว +3

    જય સ્રી રામ

  • @krishakrishahalpati4138
    @krishakrishahalpati4138 2 ปีที่แล้ว +10

    Saru che 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏

  • @shaileshgoswami993
    @shaileshgoswami993 4 ปีที่แล้ว +5

    Very nice video

  • @mhabubmodan2097
    @mhabubmodan2097 3 ปีที่แล้ว +4

    જય ઠાકર

  • @rakeshdhrangi485
    @rakeshdhrangi485 ปีที่แล้ว

    Nice bhajan

  • @anilanil603
    @anilanil603 4 หลายเดือนก่อน +1

    Harahara mahadevano Jay shree krishna bagavana ki ❤

  • @amaratrabari468
    @amaratrabari468 3 ปีที่แล้ว +2

    Nice bhai

  • @ashwinpatelashwinpatel5671
    @ashwinpatelashwinpatel5671 3 ปีที่แล้ว +2

    Jay Shree hari

  • @virajithakor9524
    @virajithakor9524 5 ปีที่แล้ว +2

    સુપર ભજન

  • @user-yl6fs2vg8s
    @user-yl6fs2vg8s 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @mdranamdran3325
    @mdranamdran3325 ปีที่แล้ว

    Ha hari bharawad ni moj

  • @vishnuvala8586
    @vishnuvala8586 5 ปีที่แล้ว +1

    vah vah bhailu

  • @user-yl6fs2vg8s
    @user-yl6fs2vg8s 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @rahulbhatt3043
    @rahulbhatt3043 5 ปีที่แล้ว +5

    Super

  • @Kagadjaydip
    @Kagadjaydip 8 หลายเดือนก่อน +2

    સરસભજન

  • @patelnikunj2997
    @patelnikunj2997 2 ปีที่แล้ว +3

    વેરી વેરી nice bhajan🙏🏼😘

  • @dilipthakor6166
    @dilipthakor6166 2 ปีที่แล้ว +1

    Osm

  • @user-ij5zu4sb2p
    @user-ij5zu4sb2p ปีที่แล้ว +1

    જય.હો

  • @jitu.halpati3271
    @jitu.halpati3271 5 ปีที่แล้ว +1

    Bhakti re karvi tene rakh thaine revu !

  • @ramdevdigital6785
    @ramdevdigital6785 4 ปีที่แล้ว +2

    મસ્ત વાલા

  • @vbboliyiavbboliyia1899
    @vbboliyiavbboliyia1899 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏 જયશ્રી કૃષ્ણ

  • @sureshroboticssureshroboti3627
    @sureshroboticssureshroboti3627 6 ปีที่แล้ว +1

    Waa Bhai Waa Supr

  • @laljidesai9123
    @laljidesai9123 6 ปีที่แล้ว +5

    Wah hari bharwad wah. Superb superb..........

  • @Rathwa0007
    @Rathwa0007 3 ปีที่แล้ว +1

    Hari Bharwad my dear friend

  • @shahul.kharadi7137
    @shahul.kharadi7137 4 ปีที่แล้ว +3

    Jay shree hari

  • @mukeshkhimsuriya1351
    @mukeshkhimsuriya1351 6 ปีที่แล้ว +4

    Jay gurudev

  • @rajumania3088
    @rajumania3088 ปีที่แล้ว +2

    Maya🙏👏

  • @DINESH_GAMING_333
    @DINESH_GAMING_333 9 หลายเดือนก่อน +4

    Old Bhajan is best ❤❤

  • @bilwalmithun5824
    @bilwalmithun5824 2 ปีที่แล้ว +1

    🙏🏿🙏🏿

  • @SanjayPatel-qi4cl
    @SanjayPatel-qi4cl 3 ปีที่แล้ว +2

    Super duper naice good song

  • @MR_HARSH2271
    @MR_HARSH2271 3 ปีที่แล้ว +9

    Nice.😃😃😃

  • @shivkarngadhvi1065
    @shivkarngadhvi1065 ปีที่แล้ว

    Vah aa kliyugama pan bhaja sabhdi man ne saru laygu❤❤

  • @gurukrishnabiswal1237
    @gurukrishnabiswal1237 6 ปีที่แล้ว +2

    Bahu saras bhajan

  • @jagdishbhaibamniyajagdishb2736
    @jagdishbhaibamniyajagdishb2736 5 ปีที่แล้ว +6

    super song super song super song

  • @amitmaru9409
    @amitmaru9409 3 ปีที่แล้ว +9

    Om Hari Narayan

  • @jitughoghalia5286
    @jitughoghalia5286 3 ปีที่แล้ว +9

    Very nice 👍

  • @user-xn3eh4ro4p
    @user-xn3eh4ro4p 3 ปีที่แล้ว +4

    राम राम जय श्रीमती

  • @vajaram124
    @vajaram124 5 ปีที่แล้ว

    सुपर हरिभरवाडा

  • @twishaclass9crn594
    @twishaclass9crn594 ปีที่แล้ว +2

    Good sir

  • @NanabhaiNayka
    @NanabhaiNayka 3 หลายเดือนก่อน +2

    મેરા ફેન્ડ હરી હરી હે ભગવાન

  • @gujjuall
    @gujjuall ปีที่แล้ว +3

    Jay shree Ram
    Jay shree Ram

  • @manojparmar3726
    @manojparmar3726 2 ปีที่แล้ว +2

    શ્રી હરિ

  • @jenilpatel9699
    @jenilpatel9699 5 ปีที่แล้ว +2

    Super hits bhajan

  • @dixitsholanki4525
    @dixitsholanki4525 5 ปีที่แล้ว +4

    Hari no Maarag Bhag04 bhajan sabharo Eak var sabharo

  • @shravanchauhan2759
    @shravanchauhan2759 6 ปีที่แล้ว +11

    ha bhaktini moj

  • @vishalmodh6806
    @vishalmodh6806 4 ปีที่แล้ว +3

    Very nice bajan

  • @jitukanuja622
    @jitukanuja622 4 ปีที่แล้ว +4

    ખૂબ સરસ રીતે

  • @nanunanau9758
    @nanunanau9758 3 ปีที่แล้ว +3

    Jay maataji

  • @prafulvasava5761
    @prafulvasava5761 4 ปีที่แล้ว +9

    Jai.sita.ram🙏🙏🙏🙏

  • @AkashKumar-eu2wg
    @AkashKumar-eu2wg 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊

  • @fulsingvasava8955
    @fulsingvasava8955 6 ปีที่แล้ว +4

    super bhajan....jai shree raam

  • @sravankanotra3191
    @sravankanotra3191 6 ปีที่แล้ว +6

    super

  • @ll_ajju_star_999_ll8
    @ll_ajju_star_999_ll8 3 ปีที่แล้ว +3

    I love hari bharvad

  • @thakowrakesh
    @thakowrakesh 7 หลายเดือนก่อน +1

    Haharibarvadnimojha🇮🇳🇮🇳👍👍😊😊😊

  • @dilipthakor3147
    @dilipthakor3147 4 ปีที่แล้ว +3

    જય ભગવાન

  • @premdevipujk3775
    @premdevipujk3775 5 ปีที่แล้ว +1

    Hari no marag nice bhajan

  • @mavtarofficial9689
    @mavtarofficial9689 6 ปีที่แล้ว +5

    jor chhe bhai nu bhajan

  • @sanjaythakor3916
    @sanjaythakor3916 5 ปีที่แล้ว +1

    જોરદાર

  • @dudaramachoadharyrajethan7976
    @dudaramachoadharyrajethan7976 3 ปีที่แล้ว +1

    हरि भरवाड बचपन में गाया भजन धन्य धन्य है मात पिता ने जय जय गर्वी गुजरात सुपर हिट गाने मेरे को बहुत पसंद है

  • @desimusical6048
    @desimusical6048 6 ปีที่แล้ว +4

    Very nice bhai

  • @nileshahir8755
    @nileshahir8755 3 ปีที่แล้ว +2

    Sara's bhai

  • @jayveer5285
    @jayveer5285 4 ปีที่แล้ว +3

    Bhaji

  • @nanerabhavesh2954
    @nanerabhavesh2954 5 ปีที่แล้ว +12

    Jay shree krishna

  • @pragatitoys9790
    @pragatitoys9790 6 ปีที่แล้ว +11

    Nice sita raam

  • @vikramdarbar5856
    @vikramdarbar5856 4 ปีที่แล้ว +5

    Jay ho

  • @vasavajigs862
    @vasavajigs862 3 ปีที่แล้ว +2

    Jay mata ji

  • @vivekvyas1317
    @vivekvyas1317 4 ปีที่แล้ว +1

    Jai ho

  • @hiteshparmarnasirpur4808
    @hiteshparmarnasirpur4808 4 ปีที่แล้ว +5

    Hites

  • @technicalnomadmukesh
    @technicalnomadmukesh 4 ปีที่แล้ว +4

    Very nice best song Gujarati